ⓘ Free online encyclopedia. Did you know? page 104
                                               

ગુજરાતમાં જોવા મળતાં સર્પ

બિલ્લી ચળકતા પેટવાળિ ધામણ બેડોમ બિલ્લી પટ્ટીત કુકરી રૂપસુંદરી અલંકૃત ઘઉંલો સામાન્ય કુકરી લાલ ધામણ કેવડીયો ધામણ પટ્ટીત વરૂદંતી ફોરેસ્ટેન બિલ્લી સામાન્ય વરૂદંતી ત્રાવણકોર વરૂદંતી લીલવણ ઈંડાખાંઉ પાતળી ધામણ ટપકીલો વરૂદંતી વોલેસનો પટ્ટીત રૂપસુંદરી મોન ...

                                               

યાક

ચમરી ગાય અથવા તો યાક એ લાંબા લાંબા વાળવાળું કાળા રંગનું ખૂંધ ધરાવતું ગાય કે બળદને મળતું આવતુ દૂધાળી જાતીનું પાલતું પ્રાણી છે. યાક તિબેટ, દક્ષિણ મધ્ય એશિયાના હિમાલયના ક્ષેત્ર તેમજ મંગોલિયામાં જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ ત ...

                                               

સસલું

સસલું લેપોરિડ કુળનું એક નાનું સસ્તન પ્રાણી છે, જે વિશ્વમાં ઘણા સ્થળોએ જોવા મળે છે. આ દુનિયામાં સસલાંની આઠ પ્રજાતિઓ જોવા મળે છે. સસલું જંગલો, ઘાસના મેદાનો, રણ અને પાણીવાળા વિસ્તારોમાં જૂથમાં રહે છે. અંગોરા ઊન સસલાંના શરીરના વાળનું ઊન છે. સસલું પોત ...

                                               

કાલુપુર

કાલુપુર અમદાવાદ શહેરનો મધ્ય વિસ્તાર છે. કાલુપુર બસ સ્ટેશનથી અમદાવાદના દરેક મુખ્ય વિસ્તારમાં જવા માટે બસ સેવા મળી રહે છે. કાલુપુર બસ સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS વડે સંચાલિત છે. અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન પણ કાલુપુરમાં આવ ...

                                               

સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

સ્વામિનારાયણ મંદિર ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ મંદિર છે. આ મંદિરની સ્થાપના ઓગણીસમી સદીમાં સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી હતી. પ્રાચીન ઢબે નિર્માણ કરવામાં આવેલ આ મંદિર પરિસર તથા પ્રવેશદ્વ ...

                                               

ત્રિવેણી ઘાટ, ઋષિકેશ

ત્રિવેણી ઘાટ એ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ ખાતે ગંગા નદી પર આવેલ એક ઘાટ છે. હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં વસેલા આ નગરમાં મુખ્ય પર્યટન સ્થળો પૈકીનું એક છે. અહીં શ્રદ્ધાળુઓ સ્નાન માટે પગથિયાંવાળો વિશાળ ઘાટ બનાવવામાં આવેલ છે. આ ઘાટ પર હિં ...

                                               

આજી ડેમ

આજી ડેમ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલા રાજકોટ શહેરમાં આવેલ છે. રાજકોટ શહેરની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે આ ડેમ આજી નદી ઉપર ઈ.સ. ૧૯૫૨ માં બનાવ્યો હતો. આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ આજી ડેમ રા ...

                                               

કલ્પસર યોજના

ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએતો, દક્ષિ ...

                                               

ભાલ વિસ્તાર

ભાવનગર અને અમદાવાદ જિલ્લાના મળીને કુલ ૯૪ ગામોના સમુહ વડે બનતો, દરિયા કાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ધરાવતો વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે, કેમકે આ વિસ્તારમાં પશુ-પક્ષીઓની અનેકવિધ જાતિ/પ્ ...

                                               

ઔદ્યોગિક તાલિમ સંસ્થા

ઔદ્યોગિક તાલિમ સંસ્થામાં કારખાનામાં થતાં કામોની પધ્ધતિસર તાલિમ આપવામાં આવે છે. આ માટે જુદા જુદા અભ્યાસક્રમો શીખવાડવામાં આવે છે. સફળતાપૂર્વક તાલિમ પૂરી થયા પછી તાલિમ લેનારને રાજ્યના ટેકનિકલ બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વાર ...

                                               

દુધધારા ડેરી

દુધધારા ડેરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમા કાર્યરત છે. ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી દુધધારા ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ ભરૂચ શહેર નજીક ભોલાવ ગામ ખાતે આવેલ છે. દુધધારા ...

                                               

નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ

સૌપ્રથમ ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલો કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વય ગણાય છે. સરદાર સરોવર યોજનાથી બનેલ ૪૬૦ કી.મી. નહેરોના મથાળે સોલાર પેનલ લગાવી સૂર્યશક્તિની મદદથી વિધુતશક્તિ મેળવામાં આવે છે. ગુજરાત દ્વારા વિશ્વમાં સૌ ...

                                               

વાપી રેલ્વે સ્ટેશન

કેટલાક મહત્વપૂર્ણ રેલ-સેવાઓ આ સ્ટેશન પર ઉપલબ્ધ છે: 12935/36 બાંદ્રા સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 19019/20 દહેરાદૂન એક્સપ્રેસ 19707/08 અરાવલી એક્સપ્રેસ 12921/22 ફ્લાઈંગ રાણી 14707/08 રાણકપુર એક્સપ્રેસ 19023/24 ફિરોઝપુર જનતા એક્સપ્રેસ 19143/44 લોક શક્ત ...

                                               

અકરીમોટા તાપ વિદ્યુત મથક

અકરીમોટા તાપ વિદ્યુત મથક એક લિગ્નાઈટ-આધારિત તાપ વિદ્યુત મથક છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેર નાની ગામ ખાતે આવેલ છે. આ વિદ્યુત મથક ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે.

                                               

કચ્છ તાપ વિદ્યુત મથક

કચ્છ લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ મથક લખપત તાલુકાના પાનધ્રો નજીક આવેલું છે. આ મથકની નજીકમાં ગુજરાત રાજ્યના ખનિજ નિગમ દ્વારા સંચાલિત લિગ્નાઇટની ખાણો આવેલી છે અને મથક તેમાંથી જ લિગ્નાઇટ મેળવે છે. હાલમાં ત્યાં ચાર મથ ...

                                               

ધુવારણ તાપ વિદ્યુત મથક

ધુવારણ તાપ વિદ્યુત મથક અથવા ધુવારણ થર્મલ પાવર સ્ટેશન એક ખનીજ તેલ અને ગેસ બળતણ આધારિત વીજ ઊર્જા ઉત્પાદન કરતું એકમ છે, જે ધુવારણ, આણંદ જિલ્લા, ગુજરાત ખાતે કાર્યરત છે. આ પાવર પ્લાન્ટની માલિકી ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ કંપન ...

                                               

સિક્કા તાપ વિદ્યુત મથક

સિક્કા તાપ વિદ્યુત મથક જામનગર નજીક આવેલું છે. તેમાં કુલ ચાર એકમો છે, જેમાંથી બે ૧૨૦ મેગાવોટ અને બે ૨૫૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતા એકમો હાલ બાંધકામ થઈને તૈયાર થયેલા છે.

                                               

કૃષિ યુનિવર્સિટી, નવસારી

કૃષિ યુનિવર્સિટી, નવસારી એ ખેતીવાડીલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતી વિદ્યાપીઠ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરમાં એરુ ચાર રસ્તા નજીક ખાતે એક વિશાળ સંકુલમાં ...

                                               

ગણપત યુનિવર્સિટી

ગણપત યુનિવર્સિટી એ ખેરવા,મહેસાણા, ગુજરાત, ભારત ખાતે આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. ગણપત વિશ્વવિદ્યાલયની કલ્પના એવી શિક્ષણની વસાહત તરીકે કરવામાં આવી છે કે જ્યાં આવેલા ઘર ખાતે દરેક પ્રકા ...

                                               

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

સુરત શહેર ખાતે આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હવે નામમાં ફેરફાર થયા પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામથી ઓળખાય છે. તેનાં નામમાં ફેરફાર ૨૦૦૪ના વર્ષમાં થયો હતો. આ ફેરફાર સુરત શહેરના પ્રખર ગુજરાતી વિદ્વાન અને પ્રખ્યાત કવિ વીર નર્મદના માનમ ...

                                               

સરદાર પટેલ યુનિવર્સિટી

સરદાર પટેલ યુનિવર્સિટી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નામ ભારતીય સ્વાત્યંત્ર સંગ્રામના નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઊપરથી રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના ૧૯૫૫માં શ્રી ભાઈલાલભાઈ ડી. પટેલે કરી હતી. જેની કાયદાકીય જોગવા ...

                                               

ગુજરાતી બ્રેઇલ

ભારત સરકાર દ્વારા ગાણિતિક અને વૈજ્ઞાનિક સંજ્ઞાઓ ઉપરાંત હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત દર્શાવવા વપરાતી સંજ્ઞાઓ માટે ખાસ બ્રેઇલ નક્કી કરવામાં આવ્યા છે.

                                               

વિવેકાનંદ રોક મેમોરિયલ

વિવેકાનંદ રોક મેમોરિયલ અથવા વિવેકાનંદ શિલા એ ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી ખાતે મુખ્ય ભુમિથી ૪૦૦ મીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલું સ્મારક છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં સન ૧૮૯૨ માં આ સ્થાને સતત ...

                                               

ઊનપદેવ, શહાદા

ઊનપદેવ મહારાષ્ટ્ર રાજ્યમાં શહાદા તાલુકા સ્થિત આવેલ દારા ગામ નજીક આવેલ છે. તે એક કાયમી કુદરતી ગરમ પાણીનો સ્ત્રોત છે. ઊનપદેવ કુદરતી ગરમ પાણીનો સ્ત્રોત હંમેશા એટલે કે ગરમ ઉનાળામાં પણ વહે છે. આ ઝરો હંમેશા ગાયના મુખ જેવા આકારના માળખામાંથી વહે છે. શહાદ ...

                                               

વસંત દેસાઈ

વસંત દેસાઈ ભારતીય ફિલ્મ ઊદ્યોગમાં જાણીતા સંગીત રચયિતા હતા, કે જેમને વ્હી. શાંતારામ સાથેના દો આંખે બારહ હાથ તથા ઝનક પાયલ બાજે, વિજય ભટ્ટ સાથેના ગુંજ ઉઠી શહનાઈ તથા સંપૂર્ણ રામાયણ, ઋષિકેશ મુખર્જી સાથેના ગુડ્ડી તથા આશીર્વાદ જેવા ચિત્રપટોમાં આપેલ યોગદ ...

                                               

માર્ગ ૧ (મુંબઈ મેટ્રો)

માર્ગ ૧ એ મુંબઈ મેટ્રોનો એક ભાગ છે.મુંબઈ મેટ્રોએ મુબઇનનુ એક ઝડપી ઝડપી પરિવહનનો દાખલો છે. મુંબઈ મેટ્રોની સ્થાપના ટ્રાફિક ઘટાડવા માટે કરવામા આવેલી. તે એક ઝડપી પરિવહનનુ કેન્દ્ર બની ગયુ છે. તેને બનાવતા લગભગ ૧૫ વર્ષ જેટલો સમય લાગશે અને કામ ૨૦૨૧ મા પુર ...

                                               

મુંબઈના જળસ્ત્રોતો

મુંબઈ ના જળસ્ત્રોતો થાણા જિલ્લાના શાહપુર તાલુકાના ઘણાં બંધો પર આધાર રાખે છે. પશ્ચિમ ઘાટના કારણે આ સ્ત્રોતો પાણીથી સમૃદ્ધ રહે છે. હાલમાં, આ બંધો અંદાજીત ૩૪૦ કરોડ લીટર પાણીને મુંબઈને પૂરું પાડે છે. આ બંધોની યાદી નીચે પ્રમાણે છે: ભાંડુપમાં આવેલો પાણ ...

                                               

હેંગિંગ ગાર્ડન, મુંબઈ

18.956724°N 72.804937°E  / 18.956724; 72.804937 હેંગિંગ ગાર્ડન્સ, મુંબઇ, ફિરોઝશાહ મહેતા ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે, એક મુંબઇ શહેરમાં મલબાર હિલ વિસ્તારની ઉપરની બાજુએ પશ્ચિમ ભાગ પર કમલા નહેરુ ઉદ્યાનની સામે આવેલ એક બગીચો છે. અહીંથી અરબી સમુદ્પર સૂર્ય ...

                                               

ગલ્તાજી

ગલ્તાજી એ એક પ્રાચીન હિંદુ જાત્રા સ્થળ છે જે ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૦કિમી દૂર છે. તે જયપુર આગ્રા હાય-વે પર સિસોદીયા રાની કા બાગની નજીક આવેલ છે. અહીં મંદિરો, બંગલીઓ, પ્રાકૃતિક ઝરણા અને પવિત્ર કુંડ આવેલા છે. એમ કહે છે કે સંત ગલાવ ...

                                               

લક્ષ્મી નિવાસ મહેલ

લક્ષ્મી નિવાસ મહેલ એ ભારતનાં રાજસ્થાન રાજ્યનાં પ્રાચીન રજવાડાં બિકાનેરના રાજા ગંગા સિંહનું અધિકૃત નિવાસસ્થાન હતું. આ મહેલની પરિકલ્પના બ્રિટિશ વાસ્તુકાસર સેમ્યુઅલ જેકબે ૧૯૦૨માં કરી હતી. આની શૈલિ ઈંડો-સારાસેનીક છે. અત્યારે આ એક વૈભવી પેલેસ હોટલ છે, ...

                                               

ચોર્યાસીસ્તંભ છત્રી, બુંદી

ચોર્યાસીસ્તંભ છત્રી અથવા 84-Pillared Cenotaph એક ઐતિહાસિક સ્થળ છે, જે બુંદી નગર, રાજસ્થાન, ભારત ખાતે આવેલ છે. આ ઈમારતનું નિર્માણ ઈ. સ. ૧૬૮૩ના વર્ષમાં બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધ દ્વારા તેમના સૌતેલા ભાઈ દેવાના સ્મારક તરીકે કરાવવામાં આવ્યું હ ...

                                               

રાણા સાંગા

રાણા સાંગા ઉદયપુર ખાતે સિસોદિયા વંશના રાજા હતા. રાણા સાંગાનું પૂર્ણ નામ મહારાણા સંગ્રામસિંહ હતું. રાણા સાંગા દ્વારા મેવાડ પર ઈ. સ. ૧૫૦૯ થી ઈ. સ. ૧૫૨૭ સુધી શાસન કર્યું હતું, જે આજે ભારત દેશના રાજસ્થાન રાજ્યના રણપ્રદેશમાં આવેલ છે. રાણા સાંગા સિસોદિ ...

                                               

રાણીજી કી બાવડી, બુંદી

રાણીજી કી બાવડી, એટલે કે "રાણીની વાવ" એ નોંધનીય ઐતિહાસિક વાવ છે, કે જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના બુંદી જિલ્લાના મુખ્યમથક બુંદી નગર ખાતે આવેલ છે. તેનું નિર્માણ ઈ. સ. ૧૬૯૯માં બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધસિંહ ની યુવા રાણી નાથાવતીજી દ્વારા કરા ...

                                               

પોરબંદર સ્ટેટ રેલ્વે

પોરબંદર સ્ટેટ રેલ્વે પોરબંદર રાજ્ય ની માલિકીની હતી. પોરબંદર સ્ટેટ, જે વિક્રમતજી ખીમોજીરાજ દ્વારા શાસિત હતું. પાછળથી રેલવેનો વિકાસ ભાવસિંહજી માધવસિંહજી અને નટવરસિંહજી ભાવસિંહજી દ્વારા તેમના નિયમો હેઠળ કરવામાં આવ્યો હતો.તે ભાવનગર - ગોંડલ - જૂનાગઢ-પ ...

                                               

મોરબી રેલ્વે

મોરબી રેલ્વેનું બાંધકામ મોરબી રજવાડા દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રેલ્વેનું બાંધકામ ૧૮૮૬માં શરૂ થયું અને ૧૮૯૦માં આ રેલ્વે વાહન વ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવી હતી. શરૂઆતમાં આ રેલ્વે વઢવાણ અને વાંકાનેર વચ્ચે ૬૫૨ મિમી ૨ ફૂટ ૬ ઈંચ રોડ સાઈડ ટ્રામ ...

                                               

અવકુડા

અવકુડા અથવા આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ ની સ્થાપના ૨૦૧૩માં જિલ્લા કલેકટર ઓફીસની એક શાખા તરીકે કરવામાં આવી હતી. અવકુડાની સ્થાપના પાછળનો હેતું આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાની આસપાસના વિકસતા વિસ્તારમાં નિયંત્રિત અને આયો ...

                                               

જ્યુબીલી મેદાન, ભુજ

જ્યુબિલી મેદાન એક વિવિધ રમતલક્ષી સ્ટેડિયમ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્યમથક એવા ભુજ શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો ઉપયોગ મુખ્યત્વે ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ મેદાન ખાતે અત્ય ...

                                               

બન્ની

બન્ની ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભારત -પાકિસ્તાન સરહદને અડીને રણકાંધીએ આવેલો વિસ્તાર છે. ૧૯૬૯ની મહેસૂલી ગામોની માપણી પ્રમાણે બન્નીનાં ૪૮ ગામોનું ક્ષેત્રફળ ૧૯૫૫૬૬.૩૮ હેકટર છે તથા ૨૦૦૫-૦૬ની સૂકા રણની માપણી પ્રમાણે રણ વિસ્તાર ૫૩૪૩૦.૮૮ મળી બન્નીનુ ...

                                               

બિટ્ટા સૌર ઊર્જા એકમ

બિટ્ટા સૌર ઊર્જા એકમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના બિટ્ટા ગામ ખાતે આવેલ ૪૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ છે. અદાણી પાવર દ્વારા જાન્યુઆરી ૨૦૧૨માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તે ભારતનો સૌથી મોટો ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ છે.

                                               

કેશોદ હવાઈમથક

કેશોદ હવાઈમથક અથવા કેશોદ વિમાનમથક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ કે જે તાલુકા મથક પણ છે, એ નગરમાં આવેલું છે. આ હવાઈમથકનો ICAO કોડ VAKS છે અને IATA કોડ IXK છે. આ વિમાનમથક એક નાગ ...

                                               

સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય

સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દક્ષિણ ગુજરાતના મહત્ત્વના એવા નવસારી ખાતે આવેલ એક પુસ્તકાલય છે, જે ગુજરાત રાજ્યના સૌથી વિશાળ પુસ્તકાલયો પૈકીનું એક છે. ગુજરાત રાજ્યનાં પુસ્તકાલયો પૈકી એક માત્ર એવું પુસ્તકાલય છે કે જે સ્વ. મોતીલાલ અમીન પુસ્તકાલય સેવ ...

                                               

મહાકાળી મંદિર, પાવાગઢ

પાવાગઢ એક પર્વતીય પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. મહાકાળી મા ના મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ મા ના દર્શને આવે છે. અહીંની ગામથી રીતભાત અને ભાતિગળ સંસ્ક ...

                                               

બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર

૧૯૯૬: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૨૦૧૪: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી ૧૯૫૭: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૯૧: હરિસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટી ૧૯૬૯: એસ. કે. પાટીલ ઉપ-ચૂંટણી ૨૦૦૪: હરિસિંહ ચાવડા, ભારતીય રાષ્ટ્ ...

                                               

કે જે ચોકસી લાયબ્રેરી, ભરૂચ

કે જે ચોકસી લાયબ્રેરી એ ગુજરાતના જાણીતા શહેર ભરૂચમાં આવેલું એક અદ્યતન પુસ્તકાલય છે. ચોકસી ચેરીટેબલ ટ્રસ્ટ નામની સામાજિક સંસ્થા દ્વારા કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી નામથી આ પુસ્તકાલયની સ્થાપના અઠ્ઠાવીસમી મે, ૨૦૦૮ના દિવસે કરવામાં આવી હતી. ભરૂચ શહેરન ...

                                               

સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ, ભરુચ

સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ ભારત દેશમાં આવેલ એક રેલ માર્ગ પરનો પુલ છે, જેનું બી. બી. એન્ડ સી. આઈ. આર રેલવે દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ તરીકે ઓળખાય છે. તે નર્મદા નદી પર અંકલેશ્વર જં. અને ભરુચ જ ...

                                               

સેવાયજ્ઞ સમિતિ, ભરુચ

સેવાયજ્ઞ સમિતિ, ભરૂચ એ ગરીબ દર્દીઓ માટે સેવા કરતી એક બિનસરકારી સંસ્થા છે. આ સંસ્થા બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટ અન્વયે નોંધાયેલી સંસ્થા છે અને છેલ્લા ૧૦ વર્ષથી ભરૂચ જિલ્લા ખાતે કાર્યરત છે. જરુરીયાતમંદ દર્દીઓને સારવાર તેમજ અન્ય પ્રકારની દાક્તરી સારવા ...

                                               

લોહલંગરી આશ્રમ (ગોંડલ)

લોહલંગરી આશ્રમ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં ગોંડલ શહેરમાં આવેલો છે, જે ગોંડલ શહેરમાંથી પસાર થતી નદીનાં પુર્વ કિનારે વસેલો છે. ગોંડલનાં બસ સ્ટેન્ડથી આશ્રમ સુધી પહોંચવા માટે બસ, રીક્ષા ...

                                               

તડકેશ્વર મહાદેવ

તડકેશ્વર મહાદેવ મંદિર એક હિંદુ મંદિર છે. તે ભારત દેશના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં અબ્રામા ગામની નજીક આવેલું છે. આ મંદિર વાંકી નદીના કાંઠે આવેલું છે. આ મંદિર ૮૦૦થી વધુ વર્ષ જૂનું છે, જે વલસાડ જિલ્લાનું સૌથી પ્રાચીન મંદિર છે. છત વિનાના આ મંદિરન ...

                                               

દ્રોણેશ્વર મહાદેવ, ગીર

દ્રોણેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી પસાર થતી મછુન્દ્રી નદીને કાંઠે ઉના તાલુકામાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. અહીં ચારે તરફ વનરાજીને કારણે પ્રકૃતિનું સૌંદર્ય ...

                                               

ગણેશ મંદિર, કોઠ

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદર ...