ⓘ Free online encyclopedia. Did you know? page 107
                                               

શકુની

શકુની ગાંધાર દેશનો રાજા અને ગાંધારીનો ભાઈ હતો. તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાં પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ દુર્યોધન માટે જીત્યું હતું. અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્ ...

                                               

સિવિલ એવિએશન રાષ્ટ્રીય શાળા

સિવિલ એવિએશન નેશનલ સ્કૂલ ફ્રેન્ચ જાહેર એરોનોટિકલ 1949 માં સ્થાપના અને તુલોઝ આધારિત યુનિવર્સિટી છે. 1 જાન્યુઆરી 2011 થી તે સૌથી યુરોપિયન ઉડ્ડયન સ્કૂલ છે. શાળા ફ્રાન્સ AEROTECH ભાગ છે.

                                               

પિરામીડ

પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ ...

                                               

પારિજાત

પારિજાત એ ચમેલીના વર્ગનુ એક ફુલછોડ છે. તે મોટેભાગે દક્ષિણ એશીયાનું વતની છે, જે ખાસ કરીને ઉત્તરી પાકિસ્તાન અને નેપાળથી લઈને દક્ષિણે ભારત, બાંગ્લાદેશ સુધી અને દક્ષિણ-પુર્વે થાઇલેન્ડ સુધી જોવા મળે છે. આ એક છોડ છે જે લગભગ ૧૦-૧૫ ફુટની ઉંચાઈ સુધી વધે છે.

                                               

ભારતીય સંગીત

ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારત માં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું. વૈદિકકાળમાં સામવેદના મંત્રોનો ઉચ્ ...

                                               

ઝભ્ભો

કુર્તા અથવા કુરતા ઍ એક પરંપરાગત ભારતીય પોશાક છે, આ એક લાંબા ખમીસ જેવા પહેરવાનું વસ્ત્ર હોય છે. આની લંબાઈ ઘુંટણો સુધીની હોય છે અને પાયજામાની સાથે પહેરવામાં આવે છે. મોટે ભાગે એનો રંગ કુર્તા સાથે મળતો રાખવામાં આવતો હોય છે. કેટલીકવાર કુર્તાનો રંગ સફે ...

                                               

મેપા ભગત

આશરે ૧૮૦ વર્ષ પહેલા ચલાલા ના દાન બાપુ ની જગ્યા માં ગાયોની સેવા કરતા ગાયોને ચરાવતા. ગરીબ દેવીપુજક વાઘરી સમાજ ના ધરાગણી ગામે મેપાભગતે મહારાજના આશીર્વાદ લઈ જીવતા સમાધી લીધેલ. હાલ તેમની સમાધી પર વિશાળ મંદીર બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે દેવકા પંચાળન ...

                                               

મૂડીવાદ

મૂડીવાદ સામન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓન ...

                                               

એપ્રિલ ૨૯

૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું cyclone ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા. ૧૯૬૫ – પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ SUPARCO દ્વારા,રેહબ ...

                                               

એપ્રિલ ૧૪

૧૮૨૮ – નોહ વેબસ્ટરે પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્કકોપીરાઇટ નોંધાવ્યા. જે હજુ "વેબસ્ટરર્સ ડિક્શનરી" થી પ્રખ્યાત છે. ૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ટાઇટેનિક,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતા ...

                                               

ભારતીય વિદ્યા ભવન

ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્ ...

                                               

નવેમ્બર ૨૧

૧૮૯૮ - રંગ અવધૂત, દંત પંથના સંતકવિ જેમનો આશ્રમ નારેશ્વરમાં આવેલો છે અ. ૧૯૬૮ ૧૯૪૧ - આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, રાજકારણી અને શિક્ષણવિદ્‌.

                                               

સંવત

માહાભારત પ્રમાણે, મહાભારતના યુદ્ધનો અંત આવતા તેના પરીણામનુ ભયંંકર દ્રશ્ય ગાંંધારીને સહન ન થતા, ગાંધારી કૃષ્ણને શ્રાપ આપે છે કે કૃષ્ણના બધા દીકરા અને સગા આજથી ૩૬ વર્ષ પછી મોતને ભેટસે, અને કૃષ્ણનું પણ મૃત્યુ થશે. જે નીચે સંસ્કૃતમાં આ પ્રમાણે છે: કૃ ...

                                               

કલ્પના (કંપની)

કલ્પના કલ્પના ૧૯૮૦ થી ૧૯૯૦ ની વચ્ચે સીલીકોન વેલી સ્થિત કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના સાધનોનું ઉત્પાદન કરતી કંપની હતી. કલ્પના ને ઇથરનેટ સ્વીચીંગના જનેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સૌપ્રથમ મલ્ટી-પોર્ટ નેટવર્ક સ્વીચ ની વિભાવના આપીને ૭ સાત પોર્ટવાળી E ...

                                               

આજનું અવતરણ

ક્વોટ ઓફ ધ ડે) નામની સેવા RFC 865 માં દર્શાવ્યા મુજબ ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ નો સભ્ય છે. તેમાં દર્શાવ્યા મુજબ QOTD નો ખ્યાલ જયારે QOTDનો ઉપયોગ મેઈનફ્રેમ સીસ્ટમના સંચાલકો દ્વારા ઉપયોગકર્તાઓની વિનંતી પર દૈનિક અવતરણ ને પ્રસારિત કરવામાં થતો. તે પછી ...

                                               

ભારતમાં આવક વેરો

ભારત સરકાર વ્યક્તિઓ, હિન્દુ અવિભાજિત કુટુંબો, કંપનીઓ, પેઢીઓ, સહકારી મંડળીઓ અને ટ્રસ્ટ તેમજ અન્ય કોઈ પણ બનાવટી વ્યક્તિની કરપાત્ર આવક પર આવક વેરો લાદે છે. કરની વસૂલાત પ્રત્યેક વ્યક્તિ પાસેથી જુદી જુદી છે. ભારતીય આવકવેરા કાયદા, 1961 પ્રમાણે કરની વસૂ ...

                                               

દારચીની

દારચીની એક પ્રકારનું તજ છે. આ વૃક્ષ સદાબહાર અને સપુષ્પ છે, મૂળ દક્ષિણ ચીન છે, અને હવે ભારત તથા દક્ષિણપૂર્વ એશિયામાં વવાય છે.

                                               

લેડો રોડ

લેડો સડક માર્ગ લેડો, આસામ, ભારતને કુનમિંગ, યૂન્નાન, ચીન સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. પશ્ચિમી મિત્ર રાષ્ટ્રોં દ્વારા આ માર્ગ દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયમાં ચીનીઓની જરૂરીયાતો પૂર્ણ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ બર્મા રોડ તરીકે ...

                                               

જાંબુ (વૃક્ષ)

જાંબુ એક સદાપર્ણી વૃક્ષ છે. આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.

                                               

અળડુસી

જસ્ટિસિયા અધાટોદા, જેને સામાન્ય રીતે અંગ્રેજીમાં માલાબાર નટ, આડુલ્સા, અધાટોદા, વાસા, અથવા વાસકા, અરડૂસી, અદાસા માં ઓળખવામાં આવે છે. હિંદીમાં), వాసకం એ એશિયામાં વસેલા medicષધીય વનસ્પતિ છે, જે સિદ્ધ દવા, આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની દવાઓની દવા ...

                                               

વાળ ખરવા

વાળ ખરવા માં થોડા વાળ ખરવાથી લઇ ટાલ પડી જવા સુધી અસર થતી હોય છે. સામાન્ય રીતે આપણા લગભગ ૫૦ થી ૧૦૦ વાળ દરરોજ ખરતા હોય છે. જો આના કરતાં વધુ વાળ ખરતા હોય, તો એ ચિંતાજનક કહી શકાય. ક્યારેક એમ પણ જોવા મળે છે કે વાળ આછા થવા લાગે છે અને એક અથવા અધિક જગ્ય ...

                                               

વિરામચિહ્નો

વિરામચિહ્નો એટલે લખાણની ભાષામાં વપરાતાં એવા ચિહ્નો જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે. એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે. લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુર ...

                                               

ઘોડદોડ (રમત)

ઘોડદોડ અથવા ઘોડાદોડ એટલે ઘોડા દોડાવવાની હરીફાઈ. આ સ્પર્ધા મુખ્યત્વે પ્રદર્શનની, તિવ્ર ઝડપની અને ક્ષેત્રગામી અથવા અવરોધયુક્ત સ્પર્ધાઓ હોય છે. જૂના જમાનાથી ચાલતી આવતી આ રમત વિશ્વભરમાં રમાય છે. પરંતુ ૬૮૪ એડી. પૂર્વે આ રમત ગ્રીસ ખાતે પ્રાચીન ઓલોમ્પિક ...

                                               

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી ભારત દેશનો મરાઠી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુ ...

                                               

અનૂપ તળાવ

નદીઓના મુખ પર સમુદ્રના પ્રવાહો અથવા પવનને કારણે રેતી-માટી ઘસડાઈને એક જગ્યાએ એકત્રિત થઈ ટેકરાનું નિર્માણ કરે છે, આને કારણે કુદરતી બંધનું નિર્માણ થવાથી તે જળપ્રદેશ સમુદ્રથી અલગ થાય છે, તે અનૂપ તળાવ અથવા જળાશય અથવા સરોવર કહેવાય છે. ભારત દેશના પૂર્વી ...

                                               

કોદાળી

કોદાળી, ખેતીવાડીમાં ઉપયોગમાં આવતું એક સાધન છે. તેના વડે જમીન ખોદવામાં આવે છે. તે ખાડા ખોદવા, નહેર-નિર્માણ, માટી-ઉત્ખનન વગેરેના કામમાં આવે છે. તેમાં લોખંડમાંથી બનાવવામાં આવેલ એક ફળું અથવા પાનું હોય છે, જેને લાંબો લાકડાનો હાથો કાટખૂણે લગાવેલ હોય છે ...

                                               

પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫/Participants

KartikMistry ચર્ચા ૧૨:૪૩, ૨૧ ઓકટોબર ૨૦૧૫ IST યોગેશ કવીશ્વર ચર્ચા ૧૩:૪૦, ૨૧ ઓકટોબર ૨૦૧૫ IST ધવલ ચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૨૭ ઓકટોબર ૨૦૧૫ IST 永続繁栄--永続繁栄 ચર્ચા ૧૩:૧૦, ૨૭ ઓકટોબર ૨૦૧૫ IST Nizil Shah ચર્ચા ૧૪:૦૧, ૧ નવેમ્બર ૨૦૧૫ IST: અવુકાના બૌદ્ધ પ્ર ...

                                               

બૃહદારણ્યક ઉપનિષદ

બૃહદરણ્યક ઉપનિષદ એ શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલ એક્ ઉપનિષદ છે. વિશ્વના અતિપ્રાચીન ગ્રંથો પૈકીના એક્ એવા આ ગ્રંથમાં જીવ, બ્રહ્માંડ, અને ઇશ્વર વિષે લખવામાં આવ્યું છે. દાર્શનિક રુપે મહત્વપૂર્ણ આ ઉપનિષદ પર આદિ શંકરાચાર્યએ પણ ટીકા લખી છે. આ શતપથ બ્રાહ્ ...

                                               

હઠ યોગ

હઠ યોગ, ને હઠ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકામાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. આમ આ આધ્યાત્મીક ઊંચાઈઓ પામવા શરીર શુદ્ધી કરવાનું આ એક સ ...

                                               

પૂર્વાધિકાર

કાયદા પ્રમાણે પૂર્વાધિકાર એ ઋણની ચુકવણી સુરક્ષિત કરવા અથવા અન્ય કોઇ જવાબદારીના પાલન માટે સંપત્તિની કોઇ વસ્તુ સામે આપવામા આવતા જામીનગીરી હિત છે. મિલકતના માલિક જે પૂર્વાધિકાર આપે છે તેને લિયનર કહેવાય છે અને બોજાનો લાભ જે વ્યક્તિને મળે છે તેને લિયની ...

                                               

ભારતમાં ટી.વી. ચેનલો

સેટમક્ષ ઝી એકશન બી ફૅર યૂ મૂવીઝ મનોરંજન ટીવી ઝી પ્રિમિયર ઝી સિનેમા સહારા ફિલ્મી ઝી ક્લાસિક યૂટીવી ન્યૂઝ યૂટીવી બિન્દાસ મૂવીઝ સ્ટાર ગોલ્ડ યુટીવી MOVIES

                                               

વિલિયમ વિલ્સન(તરણશાસ્ત્રી)

વિલિયમ વિલ્સન ગત ૧૯મી સદીના સ્કોટીશ પત્રકાર, તરણતાલિમના પ્રશિક્ષક તેમ જ તરણ સ્પર્ધાને લગતી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી ટેકનીકોના રચયિતા હતા. ઈ.સ.૧૮૮૩ના વર્ષમાં, વિલિયમ વિલ્સને "The Swimming Instructor", તરણને લગતાં પ્રથમ પુસ્તકો પૈકીનું એક, કે જેમાં સ ...

                                               

ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)

ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે. વરાણા ગામ તાલુકામથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે.

                                               

સમઘન

ઢાંચો:Reg polyhedra db ભૂમિતિમાં, સમઘન એક ત્રિ-પારિમાણીય ઘન પદાર્થ છે જે છ સમચોરસ ફલક, પાસા અથવા બાજુઓથી બંધાયેલો છે અને પ્રત્યેક શિરોબિંદુ પર ત્રણ બાજુએ એકબીજાને મળે છે. સમઘનને નિયમિત ષટમુખીય ઘન પણ કહેવાય છે અને તે પાંચ પ્લાટોનિક ઘન પદાર્થ પૈકીન ...

                                               

એપ્રિલ ૨૦

૧૯૧૪ – ઉડિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને જ્ઞાનપિઠ એવોર્ડ સન્માનિત ગોપીનાથ મહંતિ. ૧૯૫૦ – આંધ્ર પ્રદેશ રાજયનાં ભુતપુર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ. રાજકીય પક્ષ - તેલુગુ દેશમ પાર્ટી

                                               

દ્રુપદ

મહાભારતમાં પાંચાલ નરેશ દ્રુપદ, દ્રૌપદીના પિતા હતા. તેમને યજ્ઞસેન તરીકે પણ ઓળખવામા આવતા. બાળપણમા તેઓ દ્રોણના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમ દ્રુપદ રાજા બન્ ...

                                               

ચિત્રાંગદા

હિમાલયના પૂર્વ ભાગમાં આવેલા ખુબ સુંદર તથા રમણિય મણિપૂર રાજ્યની રાજકુમારી ચિત્રાંગદા એ અર્જુનની એક પત્ની હતી. અર્જુનની મુલાકાત તેના વનવાસ દરમિયાન થઇ હતી. ચિત્રાંગદાના રુપ અને સૌન્દર્ય પર મોહિત થઇ અર્જુને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંત ...

                                               

શાંતનુ

હિંદુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો પૈકીના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુર નરેશ શાંતનુ ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ પાંડવો તથા કૌરવોના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુરના રાજા પ્રતિપાને ત્યાં પાછલ ...

                                               

કે. શંકર પિલ્લાઈ

ભારતીય વ્યંગચિત્ર કળાના પિતામહ તરીકે ઓળખાતા કેશવ શંકર પિલ્લાઈ નો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૦૨ના રોજ કેરળ રાજ્યમાં થયો હતો. શિક્ષણ મેળવવા માટે મુંબઈ અને ત્યારબાદ પોતાની કાર્ટૂનિસ્ટ તરીકેની નોકરી ચાલુ થતાં જ શંકરે સપરિવાર દિલ્હી શહેરમાં વસવાટ કર્યો. ૨૬ ડિસે ...

                                               

ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)

ખોડિયાર માતાજીનું માતેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડી ...

                                               

ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ...

                                               

ગોવિંદજી મંદિર, જયપુર

ગોવિંદ દેવ જી મંદિર એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિર જયપુરના સીટી પેલેસ ના સંકુલમાં આવેલું છે. આ મંદિર ગોવિંદ દેવ જી અર્થાત શ્રી કૃષ્ણને સમર્પિત છે. અહીંના ભગવાનની પ્રતિકૃતિ જયપુરના સ્થાપક રાજા સવાઈ જયસ ...

                                               

મૌન મંદિર

મૌન મંદિર એ એક એવા પ્રકારના મંદિરના આકારમાં બનાવાયેલા ખાસ ઓરડાઓ છે જેમાં અગાઉથી નિર્ધારિત કરેલા અમુક અઠવાડિયાઓ માટે સાધકો આધ્યાત્મિક સાધના કરવા માટે બેસે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ બહાર નીકળતા નથી. એક વખત સાધક આ મૌનમંદિરમાં પ્રવેશે એટલે બહારથી ...

                                               

પાંડુ

ભારતીય ઉપખંડમાં સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના મહત્વના ધર્મગ્રંથો પૈકીના એક એવા મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુરના રાજા વિચિત્રવિર્ય તથા અંબાલિકા ના પુત્ર પાંડુ નો જન્મ ઋષિ વેદવ્યાસથી થયો હતો.

                                               

અંબાલિકા

અંબાલિકા કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં સૌથી નાની પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માં આવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિ ...

                                               

અંબિકા

અંબિકા કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં વચ્ચેની પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માં આવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબિકા તથા તેની નાની બહેન અંબાલિકાથી ...

                                               

શિખંડી

હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતમાં રાજા દ્રુપદના પુત્ર શિખંડી, પૂર્વજન્મમાં અંબા હતી, જેણે ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે પૂર્વજન્મમાં અંબા નામક સ્ત્રી તરીકે જન્મેલ,ભીષ્મએ તેમની સાથે વિવાહનો ઇન્કાર કરતા તેણે ખુબ જ માનહાનીની લાગણી સાથે ભીષ્મ ...

                                               

ધોતીયું

ધોતીયું એ એક પરંપરાગત ભારતીય પરિધાન છે, જે હાલના સમયમાં ગામડામાં તથા લગ્ન-વિવાહ તથા અન્ય અનુષ્ઠાનો વેળાએ જ જોવા મળે છે. ધોતીયું સંપુર્ણ હિંદુ સમુદાયમાં એનાં વિભિન્ન નામો તથા પહેરવાની અલગ રીતના કારણે ઘણો વ્યાપ ધરાવે છે. ઉદાહરણ રૂપે જોતાં તમિલનાડુ ...

                                               

અંબા (પૌરાણિક પાત્ર)

અંબા કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં સૌથી મોટી પુત્રી હતી જેને ભીષ્મદ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માટે લાવવામા આવી હતી. અંબા પહેલેથી જ મનોમન રાજા શાલ્વ ને વરી ચુકી હોવાથી ફક્ત તેની નાની બહેનો અંબિકા તથા અંબાલિકાના જ વિચિત્રવિર્ય ...

                                               

અંતકડી

અંતકડી અથવા અંતાક્ષરી પ્રાચિન સમયથી રમાતી શીઘ્ર યાદશક્તિની કસોટી કરતી એક આબાલવૃદ્ધમાં અત્યંત લોકપ્રિય એવી રમત છે. આ રમત ભારતીય ઉપખંડમાં ઘણી જ પ્રચલિત છે. આ રમતમાં પ્રથમ ટુકડીએ કોઇપણ પદ્યની કડી ગાવાની હોય છે. આ કડીના અંતિમ અક્ષરથી શરુ થતા અન્ય પદ્ ...