ⓘ Free online encyclopedia. Did you know? page 108
                                               

શિંગોડા (ફળ)

શિંગોડા જેને હિંદી ભાષામાં સિંઘાડ઼ા અને સંસ્કૃત ભાષામાં શ્રૃંગાટક કહેવામાં આવે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના શી ...

                                               

યોગ (પંચાંગ)

સુર્ય અને ચંદ્રના દેશાંતરણ નો સરવાળો કરવો. જો જવાબ ૩૬૦ કરતા વધુ આવે તો તેમાથી ૩૬૦ બાદ કરવા. આવેલા જવાબને એક નક્ષત્રની લંબાઇથી ભાગો અને પુર્ણાક જવાબમાં ૧ ઉમેરો એ પંચાગ મુજબનો હાલમાં ચાલતો યોગ બતાવશે. એ યોગ વિષે જાણવા નિચેનું કોષ્ટક જુઓ.

                                               

જળવિમાન

જળવિમાન એક પ્રકારની નૌકા છે, જે અન્ય નૌકાઓ કરતાં ભિન્ન હોય છે. આ પ્રકારની નૌકાઓ સામાન્ય રીતે નૌકાદોડ માટે થતો હોય છે. સામાન્ય નાવમાં વિસ્થાપિત જળનો ભાર નાવના ભારને સમતુલ્ય હોય છે. સામાન્ય નાવને આગળ તરફ ચલાવવા માટે ધક્કો આપવો પડતો હોય છે, જેના કાર ...

                                               

કપાલભાતિ

કપાલભાતિ એટલે ભાલપ્રદેશ - કપાળ તેજસ્વી બનાવવાવાળી - ચમકાવવાવાળી ક્રિયા. આ ક્રિયામાં શ્વસનતંત્ર તથા તેની સાથે જોડાયેલા નાડી તંત્ર વડે કામ લેવામાં આવે છે. કપાલભાતિ ત્રણ પ્રકારે થાય છે અને ત્રણેય પ્રકારમાં શ્વસન માર્ગ સાફ કરવામાં આવે છે. વિશેષ પ્રકા ...

                                               

ભાગ-દોડ

ભાગ-દોડ અથવા નાસભાગ ભીડ વ્યવસ્થામાં નિષ્ફળતા અથવા અભાવની પરિસ્થિતિમાં પેદા થતી માનવ-સર્જિત આપત્તિ છે. તે ઘણી વખત ભીડમાં કોઈ અફવાને કારણે પણ ઊભી થાય છે. આ ઉપરાંત કુદરતી આપત્તિઓ અને વહીવટી ગૂંચવાડાને કારણે પણ આ આપત્તિ ઊભી થાય છે. તેમાં મિલકત કરતાં ...

                                               

કરાટે

કરાટે ‍ એ જાપાનીઝ માર્શલ આર્ટસ છે. તે રુકયુ વિસ્તારમાં પ્રચલિત થયું હતું જે અત્યારે ઓકિનાવા તરીકે ઓળખાય છે. કરાટે માનવ શરીરના બધાં ભાગોનો ઉપયોગ કરે છે જેમ કે હાથ, મુક્કો, ખભો, પગ અને ઢીંચણ. કરાટેની તાલીમ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે: કાટા 形(型) ...

                                               

ડેટા સ્ટોરેજ

ડેટા સ્ટોરેજ એ સ્ટોરેજ માધ્યમમાં માહિતી નું રેકોર્ડિંગ છે. ડીએનએ અને આરએનએ, હસ્તલેખન, ફોનોગ્રાફિક રેકોર્ડિંગ, મેગ્નેટિક ટેપ અને ઓપ્ટિકલ ડિસ્ક એ સ્ટોરેજ મીડિયાના બધા ઉદાહરણો છે. રેકોર્ડિંગ વર્ચ્યુઅલ રીતે કોઈપણ એનર્જી દ્વારા પૂર્ણ થાય છે. ઇલેક્ટ્રો ...

                                               

કાયામ્બે (જ્વાળામુખી)

કાયામ્બે ઇક્વાડોર ખાતે આવેલો એક જ્વાળામુખી પર્વત છે, જે એન્ડીઝ પર્વતમાળાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર છે. આ શિખરની ઉંચાઇ ૫,૭૯૦ મીટર જેટલી છે, જે બરફ આચ્છાદિત શિખર છે. આ જ્વાળામુખી છેલ્લે ઇ.સ.૧૭૮૬ના વર્ષમાં સક્રિય થયો હતો. ભૌગોલિક રીતે આ જ્વાળામુખી ઉ ...

                                               

ક્વિંગઝાંગ રેલ્વે

ક્વિંગઝાગ રેલ્વે એક રેલ્વે માર્ગ છે, જે ક્વીંઘાઈ પ્રાંતના ક્ઝીનીંગ થી તિબેટ ના લ્હાસા સુધી ચાલે છે. આ લાઈન તાંગુલ્લા ઘાટ, સમુદ્ર સપાટીથી ૫૦૭૨ મી ૧૬,૬૪૦ ફીટઉંચે વિશ્વની સૌથી ઉંચી રેલ્વેનું અને તંગુલ્લા રેલ્વે સ્ટેશન વિશ્વનું સૌથી ઉંચુ રેલ્વે સ્ટેશ ...

                                               

મેહુલી ઘોષ

મેહુલી ઘોષ એક ભારતીય શૂટર છે. 16 વર્ષની ઉંમરે તેઓએ 2016ની રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપમાં નવ મેડલ જીત્યા હતા.તેમણે જાપાનમાં 2017માં એશિયન એરગન ચૅમ્પિયનશિપમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેહુલીનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળમાં થયો હત ...

                                               

માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર

માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર એ માઇક્રોસોફ્ટે વિકસાવેલી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એક ડેટાબેઝ સર્વર તરીકે આ એક એવી સોફ્ટવેર પ્રોડક્ટ છે, જેનું મૂળભૂત કાર્ય અન્ય સોફ્ટવેર એપ્લિકેશન્સની રિકવેસ્ટ અનુસાર ડેટાને સ્ટોર તેમજ રિટ્રાઇવ કરવાનું છે ...

                                               

શેરપોઇન્ટ

શેરપોઇન્ટ એક વેબ-બેઝ્ડ પ્લેટફોર્મ છે, જે માઇક્રોસોફ્ટ ઓફિસ સાથે સંકલન કરીને કાર્ય કરે છે. તે 2001માં લોન્ચ કરવામાં આવ્યું હતું. શેરપોઇન્ટને મૂળભૂત રીતે એક ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ અને સ્ટોરેજ સિસ્ટમ તરીકે વેચવામાં આવ્યું હતું, પણ તેની કન્ફિગર કરવાન ...

                                               

માઈક્રોસોફ્ટ ઓફિસ

માઇક્રોસોફ્ટ ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ વિકસાવેલું એપ્લિકેશન, સર્વર અને સર્વિસ માટેનું ઓફિસ સુટ છે. બિલ ગેટ્સે સર્વપ્રથમ 1 ઓગસ્ટ, 1988ના રોજ લાસ વેગાસમાં આયોજિત કોમડેક્સ માં માઇક્રોસોફ્ટ ઓફિસ વિશે ધોષણા કરી હતી. ઓફિસના પહેલા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ ...

                                               

ત્રેતાયુગ

ત્રેતાયુગ હિન્દૂ માન્યતાઓ ના અનુસાર ચાર યુગો માં થી એક યુગ છે. ત્રેતા યુગ માનવકાલ ના દ્વિતીય યુગ ને કહેવાય છે. આ યુગ માં વિષ્ણુ ના પાંચમા, છઠ્ઠા અને સાતમાં અવતાર પ્રકટ થયા હતા. આ અવતાર વામન, પરશુરામ અને રામ હતા. એવી માન્યતા છે કે આ યુગ માં ૠષભ રૂ ...

                                               

બુંદેલખંડનાં ગુફાચિત્રો

બુંદેલખંડનાં ગુફા ચિત્રો મધ્ય ભારતમાં આવેલા બુંદેલખંડ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તાર પ્રાચીન કાળથી જ પહાડી, પઠારી, વનાંચલીય ભૂપૃષ્ઠ ધરાવે છે, પહાડોની તળેટીમાંથી અથવા પહાડોની ખીણોમાંથી અથવા બે પહાડોના મધ્ય ભાગમાંથી અહિયાં નદીઓ પ્રવાહિત થાય છે. ...

                                               

સોરઠ (રાગ)

ઢાંચો:Infobox raga સોરઠ એ ભારતીય શાસ્ત્રીય સંગીતનો એક રાગ છે. આ રાગ ઉત્તરભારતની શીખ પરંપરામાં ગવાય છે અને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ નામના શીખ પવિત્ર ગ્રંથમાં પન ઉલ્લેખ પામ્યો છે. દરેક રાગમાં સરગમના સ્વરોના વપરાશનો કડક નિયમ હોય છે જે સ્વરોની સંખ્યાને ...

                                               

ગોરડ

ગોરડ એ એક મધ્યમ કદનું કાંટાળૂ વૃક્ષ છે જે મોટાભાગે સુકા-પાનખર પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે. સહારા-ના-પેટા-વિભાગો, ઓમાન, પાકીસ્તાન અને પશ્ચિમ ભારતમાં આ વૃક્ષ આસાનીથી જોવા મળે છે. વૃક્ષ ઉચાઇમાં ૫ થી ૧૦ મિટર જેટલું ઉચુ થઇ શકે છે. થડનો ધેરાવા નો વ્ ...

                                               

પોલેંડ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ

ઢાંચો:Infobox International Football Competition ઢાંચો:MedalTop |- bgcolor="#eeeeee" align=center! colspan="3" | Mens Football |- align=center valign=middle bgcolor=white |bgcolor=gold| Gold || 1972 Munich || Team |- align=center bgcolor=white |b ...

                                               

શાસ્ત્રીય સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંગીતનું મુખ્ય અંગ છે. આ સંગીતને અન્ય દેશોમાં કલાસિકલ મ્યુઝિક તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય ગાયન શબ્દ પ્રધાન નહીં પણ ધ્વનિ પ્રધાન હોય છે. ધ્વનિનું જ તેમાં સવિશેષ મહત્વ હોય છે. અન્ય સંગીતમાં ગાયન અને તેના શબ્દ ...

                                               

માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા

સન 1948 ના ડિસેમ્બર મહિનાની 10 મી તારીખે સયુંકત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનો સ્વીકાર કરીને તેની જાહેરાત કરી તેની સંપૂર્ણ ચાંદી હેઠળના પાનાઓમાં આપવામાં આવી છે. આ ઘોષણામાં એક વ્યક્તિના હક્કોની પુષ્ટિ કરતા 30 લેખનો સમાવ ...

                                               

આસન

આસન અથવા યોગાસન એ ભારતની અતી પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે. પતંજલીના રાજયોગનું ત્રીજું અને હઠયોગનું પ્રથમ અંગ છે. આસનમાં શરીરને વિવિધ અવસ્થાઓમાં બેસાડવા કે સુવાડવાની ક્રિયાઓ છે. દરેક આસનના જુદા-જુદા પ્રકારના ફાયદ ...

                                               

સાડી

સાડી ભારતીય મહિલાઓનો મુખ્ય પહેરવેશ છે. સાડી કદાચ વિશ્વમાંના સૌથી વધુ લંબાઇ ધરાવતા તથા પુરાણા પરિધાનોમાંથી એક ગણાય છે. સાડી લગભગ ૫ થી ૬ યાર્ડ લંબાઇ ધરાવતો સીવવા વગરનો કાપડનો એક ટુકડો હોય છે, જે બ્લાઉઝ અથવા ચોળી તથા ચણિયા ઉપર લપેટીને પહેરવામાં આવતો ...

                                               

યશોદા

ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની માતા યશોદા તેમના પૂર્વજન્મમાં રાજા દશરથના માનીતી રાણી કૈકેયી હતા. જેમણે શ્રી રામચંદ્રને વનવાસ અપાવી અપયશ અને અપકીર્તિ મેળવ્યાં હતાં. શ્રીરામના કહેવાથી જ કૈકેયીએ દશરથ રાજાને વચનબદ્ધ ક ...

                                               

વિશ્વ કઠપુતળી દિન

વિશ્વ કઠપુતળી દિન દરેક વર્ષના ૨૧ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઠપુતળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો-પુરાણો રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે. આ દિવસની ઉજવણી કરવા માટેનો વિચાર ઈરાનના કઠપુતળી કલાકાર જાવેદ જોલપાઘરીના મનમાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં માંડેબુર્ગ ખ ...

                                               

મયાસુર

મયાસુર અથવા મય એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા અનુસાર દાનવોનો રાજા તથા એક મહાન શિલ્પી હતો. તેની રાજધાનીનું નામ મય રાષ્ટ્ર હતું જે અત્યારે મેંરુતના નામે ઓળખાય છે. રાવણની ગુણવાન તથા પરંમ સુંદરી પત્નિ મંદોદરી, તેની પુત્રી હતી.

                                               

યુધિષ્ઠિર

ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર જયેષ્ઠ પાંડુ પુત્ર યુધિષ્ઠિર ધર્મના અવતાર હતા. તેઓ ભાલો ચલાવવામાં નિપૂણ હતા.

                                               

સુનયના

સુનયના હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથો પૈકીના રામાયણ નામના ગ્રંથમાં દર્શાવાયેલું એક સ્ત્રી પાત્ર છે. આ ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે સુનયના મિથિલાનગરીના રાજા જનકનાં ધર્મપત્ની તેમ જ ભગવાન રામનાં ધર્મપત્ની સીતાનાં માતા હતાં. સુનયનાનો અર્થ સુંદર નયનો ધરાવ ...

                                               

રામશલાકા

શ્રીરામશલાકા પ્રશ્નાવલી ગોસ્વામી તુલસીદાસની એક રચના છે. શ્રીરામશલાકામાં એક ૧૫ ઉભાં અને ૧૫ આડાં ખાનાંઓના બનેલા ચોકઠામાં કેટલાક અક્ષર, માત્રાઓ આદિ લખવામાં આવેલ છે. એવી માન્યતા છે કે કોઈને પણ જ્યારે પોતાના મનમાં રહેલા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવાની ઇ ...

                                               

કેવટ

કેવટ રામાયણમાં આવતું એક પાત્ર છે, જેણે ૧૪ વર્ષના વનવાસ માટે વનમાં જતાં રામ, સીતા અને લક્ષ્મણને પોતાની નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી. આ કથાનું વર્ણન તુલસીદાસ કૃત રામચરિત માનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે. કેવટ શ્રી રામચંદ્રનો અનન્ય ભક્ત હ ...

                                               

એપ્રિલ ૩૦

૧૦૦૬ – સુપરનોવા Supernova એસ.એન.૧૦૦૬ SN 1006, ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો. ૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકો ...

                                               

કૃપ

સંસારના આઠ ચિરંજીવીઓ માના એક, કૃપ હસ્તિનાપુરના રાજ પુરોહિત અને દ્રોણના સાળા હતા. તેમની સહોદર બહેન કૃપિના વિવાહ દ્રોણ સાથે કરવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ શરદવન તથા તેમની માતાનું નામ જનપદિ હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ કૌરવો તરફથી લડ્યા હત ...

                                               

દશરથ મૌર્ય

દશરથ મૌર્ય એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૩૨–૨૨૪ નો રહ્યો. તે સમ્રાટ અશોકનો પ્રપૌત્ર હતો. દશરથના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ ઘટતો ગયો. તેણે અશોકની સામાજીક અને ધાર્મિક નીતિઓ ચાલુ રાખી. દશરથ અંતિમ મૌર્ય શાસક હતો જેણે ...

                                               

સારનાથનો સ્તંભ

સારનાથનો સ્તંભ એ ભારતની શ્રેષ્ઠ શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનાઓમાંંનો એક છે. આ સ્તંભ ઉત્તર પ્રદેશના કાશીથી સાત માઇલ ઉત્તર પૂર્વ દિશામાં આવેલો છે. ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય વંશના શાસક રાજા અશોકે આ સ્તંભ બંધાવ્યો હતો. રાજા અશોક યુદ્ધથી કંટાળીને શાં ...

                                               

ઉપાસની મહારાજ

ઉપાસની મહારાજ હિન્દુ ધર્મના ગુરુ હતા. સાકોરી નામના નાનકડા ગામમાં રહેતા હતા. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઉપાસની મહારાજ યોગી હતા અને પ્રખ્યાત ભાર્તીય સંત સાંઈ બાબા ના સંપર્કમાં આવ્યા પછે અને તેમની સંગતમાં ત્ર ...

                                               

યમ

યમ એ અષ્ટાંગ યોગનું મહત્વનું અને પ્રથમ અંગ છે. યોગમાર્ગે જવાની લાયકાત કેળવવા માટે સૌપ્રથમ યોગીએ આ યમો દ્વારા પોતાના જીવનને સાત્વિક અને દિવ્ય બનાવવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયેલો આ એક મહાન આદર્શ છે. યમો પાંચ છે જે નીચે પ્રમાણે છે. અપરિગ્ ...

                                               

નવેમ્બર ૧

૧૯૭૩ - ઐશ્વર્યા રાય - ભારતીય અભિનેત્રી તથા ભુતપૂર્વ વિશ્વસુંદરી મિસ વર્લ્ડ ૧૯૭૩ - રૂબી ભાટિયા - ભારતીય અભિનેત્રી મૈં પ્રેમ કી દિવાની હું ફિલ્મની મુખ્ય અભિનેત્રી

                                               

એપ્રિલ ૨૨

૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું. ૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો. ૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી. ૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ ...

                                               

સાતતાલ

સાતતાલ અથવા શનીતાલ એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લાના ભીમતાલ શહેરની પાસે નીચલા હિમાલયમાં આવેલા સાત તાજા મીઠા પાણીનાં તળાવોનો એકબીજા સાથે જોડાયેલો સમૂહ છે. આ સમૂહ મેહરાગાંવ ખીણમાં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. ઓક અને પાઇન ...

                                               

જવગલ શ્રીનાથ

જવગલ શ્રીનાથ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૬૭ ટેસ્ટ અને ૨૨૯ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો મધ્યમ ગતિના ઝડપી બોલર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કર ...

                                               

રોજર બિન્ની

રોજર બિન્ની ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ અને આક્રમક બેટધર તરીકે રમતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને ...

                                               

મનોજ પ્રભાકર

મનોજ પ્રભાકર ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર ક ...

                                               

ક્રિષ્નામાચારી શ્રીકાંત

ક્રિષ્નામાચારી શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમની રમતશૈલીના કારણે તેઓ અત્યંત આક્રમક બેટધર તરીકે વિશ્વભરમાં જાણીતા બન ...

                                               

રમણ સુરેન્દ્રનાથ

સુરેન્દ્રનાથ અથવા રમણ સુરેન્દ્રનાથ એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. તેઓ ઈ. સ. ૧૯૫૮ થી ઈ. સ. ૧૯૬૧ સુધી ભારત તરફથી ૧૧ ટેસ્ટ મેચ રમ્યા હતા. તેઓ મધ્યમ ગતિના ગોલંદાઝ હતા. તેમણે ઈ. સ. ૧૯૫૯ના વર્ષમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઉત્તમ દેખાવ કર્યો હતો.

                                               

રાજેશ ચૌહાણ

રાજેશ ચૌહાણ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૨૧ ટેસ્ટ અને ૩૫ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો ધીમી ગતિના સ્પિન બોલર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવા ...

                                               

મોહિન્દર અમરનાથ

મોહિન્દર અમરનાથ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ સારા બેટધર હોવા ઉપરાંત અસરકારક ગેંદબાજી પણ કરી જાણતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બ ...

                                               

સી. એ. ભવાની દેવી

ચડાલાવડા આનંદા સુન્દરરમણ ભવાની દેવી તેમને ભવાની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભવાની દેવી ભારતીય તલવારબાજ છે.

                                               

રફાળેશ્વર

રફાળેશ્વર એ મોરબી થી લગભગ ૧૦ કી.મી. ના અંતરે આવેલ ગામ છે. રફાળેશ્વર ત્યાં આવેલ પ્રસિદ્ધ ને પૌરાણિક શિવ મંદિર માટે જાણીતું છે. આ શિવ મંદિર મોરબીના મહારાજા શ્રી લખધીરજી મહારાજે બંધાવેલ છે. ત્યાં એક પાણી નો કુંડ આવેલ છે. શ્રાવણ માસ ની અમાસ ના દિવસે ...

                                               

ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા

વિદ્યમાન લખાણ ખાનગી, કોપીરાઈટ ધરાવતી વેબસાઈટ પરથી ૧૦૦% બેઠ્ઠું કોપી કરાયું હોય અમાન્ય છે. હાલ છૂપાવાયું છે. સંપાદકે વિકિલાયક બનાવી વિદ્યમાન કરવા પ્રયાસ કરવો.

                                               

લેડી શ્રીરામ મહિલા મહાવિદ્યાલય

લેડી શ્રી રામ કોલેજ દિલ્હીની વિદ્યાપીઠ, અંતર્ગત એક મહિલા મહાવિદ્યાલય છે. તેને ભારત ખાતે ઉદાર કલા-શિક્ષણ માટેની મુખ્ય સંસ્થાઓ પૈકી એક ગણવામાં આવે છે.

                                               

અતિસાર

અતિસાર કે ડાયરિયા માં યા તો વારંવાર મળ ત્યાગ કરવો પડે છે અથવા મળ બહુ પાતળા હોય છે અથવા બન્ને સ્થિતિઓ હોઈ શકે છે. પાતળા દસ્ત, જેમાં જળનો ભાગ અધિક હોય છે, થોડા-થોડા સમય ના અંતરે આવતા રહે છે.