ⓘ Free online encyclopedia. Did you know? page 117
                                               

ધીરુભાઈ અંબાણી

ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨, -૬ જુલાઈ ૨૦૦૨, સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. 1977માં ધીરુભાઈ અંબાણી ...

                                               

ધ્યાની દવે

ધ્યાની દવે એક ચેસની રમતના ભારતીય ખેલાડી છે. તેણી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર તરીકેનો ખિતાબ ધરાવે છે. વર્ષ ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં તેણી એક સાથે ૧૫૦ જેટલા ક્રમાંકિત ચેસ ખેલાડીઓ સાથે મહાત્મા મંદિર, ગુજરાત ખાતે રમી હતી અને આ માટે તેણીનું નામ લિમ્કા બુક ...

                                               

ધ્રુવ મિસ્ત્રી

ધ્રુવ મિસ્ત્રીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૭ના રોજ કંજરી, ગુજરાત ખાતે થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાંથી સ્નાતક થયા અને ૧૯૮૧માં અનુસ્નાતક થયા. ત્યારબાદ બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળવાથી તેઓ બ્રિટન ગયા અને ...

                                               

નથુરામ શર્મા

તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામમાં થયો હતો. તેમણે અનુક્રમે ચુડા, લીમડી અને રાજકોટ મુકામે કર્યો હતો. અભ્યાસ પછી એમણે જાફરાબાદ અને રાજકોટમાં શિક્ષક તરીકે નોકરી કરેલી. તેઓ અષ્ટાંગ યોગના જાણકાર હતા. તેમને લખેલા યોગ કર્મશુ કૌશલમ્ તેમજ સ્વા ...

                                               

પરેશ ધાનાણી

પરેશકુમાર ધીરજલાલ ધાનાણી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે. તેઓ ૨૦૧૨થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હ ...

                                               

પર્સીસ ખંભાતા

પર્સીસ ખંભાતા ૨ ઑક્ટોબર ૧૯૪૮ – ૧૮ ઑગસ્ટ ૧૯૯૮ એ ભારતીય મોડેલ, અભિનેત્રી અને લેખિકા હતા. તેઓ ઈ.સ. ૧૯૭૯માં પ્રદર્શિત થયેલ ફીલ્મ - સ્ટાર ટ્રેક: ધ મોશન પીક્ચરમાં તેમના પાત્ર લીઉટનન્ટ ઈલિયા માટે જાણીતા છે.

                                               

પી. ખરસાણી

તેમનો જન્મ કલોલના ભાટવાડામાં ૧૯ જૂન ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી હતું. ૯૧ વર્ષની જૈફ વયે એમનું અવસાન અમદાવાદ ખાતે ૨૦ મે ૨૦૧૬ના રોજ થયું હતું.

                                               

પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ

તેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં થયો હતો. તેમના પિતા કંચનરાય ગીરજાશંકર દેસાઈ અને કાકા મુકુંદરાય પણ પ્રકૃતિપ્રેમી અને પક્ષીપાલક હતા. આમ નાનપણથી જ તેઓને પક્ષીપ્રેમના સંસ્કાર મળેલા. તે ઉપરાંત ભાવનગર રાજ્યમાં તે સમયે ચિત્તાને ...

                                               

પ્રેમચંદ રાયચંદ

તેમનો જન્મ ૧૮૩૧માં સુરતના દશા ઓસવાલ જૈન વેપારી રાયચંદ દીપચંદનો ઘેર થયો હતો. પ્રેમચંદ નાના હતા ત્યારે જ તેમના કુટુંબે મુંબઈ સ્થળાંતર કર્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૮૪૯માં શેર દલાલ તરીકે તેમણે નોંધણી કરાવી હતી. અંગ્રેજીમા ...

                                               

ફિરોઝ ગાંધી

ફિરોઝ ગાંધી એ એક ભારતીય રાજકારણી અને પત્રકાર હતા. તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ધ નેશનલ હેરાલ્ડ અને નવજીવન નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન જવાહરલાલ નેહરુની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા. તેમને બે પુત્રો હતા, રાજીવ અને સંજય. તેમનો મો ...

                                               

બળવંત પારેખ

બળવંત પારેખ જેઓ બળવંતરાય કલ્યાણજી પારેખ અને બી. કે. પારેખ તરીકે પણ જાણીતા હતા ભારતીય ઉદ્યોગપતિ અને પિડિલાઇટ ઉદ્યોગ સમૂહના સ્થાપક હતા. તેઓ "ઇન્ડિયાસ ફેવિકોલ મેન" તરીકે પ્રખ્યાત હતા.

                                               

બિમલ પટેલ

ડૉ. બિમલ પટેલ સ્થાપત્યશાસ્ત્ર, શહેર- રચના, શહેરી આયોજન સંબંધી વિષયમાં ૩૦ વર્ષનો વ્યાવસાયિક અને શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેઓ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ છે. સેપ્ટ યુનિવર્સીટી માનવ નિવાસ સ્થાનોની સમજ, રચના, આયોજન, બાંધકામ અને સંસ્થાપન જેવા ...

                                               

બી. વી. દોશી

બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, એ એક ભારતીય સ્થપતિ છે. તેઓ દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્ય કળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે. તેમના નોંધનીય સ્થાપત્યોમાં ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્ ...

                                               

બ્રહ્મકુમાર ભટ્ટ

બ્રહ્મકુમાર ભટ્ટ ભારતીય સ્વતંત્રતા કાર્યકર, મહાગુજરાત આંદોલન કાર્યકર અને ગુજરાત, ભારતના સમાજવાદી રાજકારણી હતા. તેઓ ખાડિયા મતદાર વિધાનસભામાંથી બોમ્બે રાજ્ય અને ગુજરાતના વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન રાજ્ય સભામાં ...

                                               

ભગવતી ચરણ વોહરા

ભગવતી ચરણ વોહરા એક ભારતીય ક્રાંતિકારી હતા, જે હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તે એક વિચારધારક, આયોજક, વક્તા અને અભિયાનકાર હતા.

                                               

ભારમલજી દ્વિતીય

મહારાજાધિરાજ મિર્ઝા મહારાવ ભારમલજી દ્વિતીય એ રાજપૂત વંશ સાથે સંકળાયેલા કચ્છના રાવ હતા, જેમણે તેમના પિતા રાયધન ત્રીજાના મૃત્યુના એક મહિના પછી કચ્છના રજવાડાની ગાદી ઉપર બેઠા.

                                               

ભીમજી પરીખ

ભીમજી પરીખ અથવા ભીમજી પારેખ એ એક પુષ્ટિમાર્ગી હતા. તેમનો જન્મ ૧૬૧૦માં સુરતમાં થયો હતો. તે આજે મુખ્યત્વે મુંબઈમાં સૌ પ્રથમ ૧૬૭૪-૭૫માં પ્રિન્ટિંગ પ્રેસ લાવનાર તરીકે જાણીતા છે. ભીમજી આ પ્રેસને જન-કલ્યાણ અર્થે વાપરવા માંગતા હતા. પ્રાચીન ધર્મગ્રંથોને ...

                                               

ભુલાભાઈ દેસાઈ

ભુલાભાઈ દેસાઈ એ એક જાણીતા વકીલ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. બીજા વિશ્વ વિગ્રહ સમયે ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ સૈનિકો પર રાજદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો, તેના બચાવ પક્ષની કામગિરી માટે તેઓ જાણીતા બન્યા.

                                               

મણિબેન કારા

મણિબેન કારા એ એક ભારતીય સમાજ સેવક અને શ્રમ સંઘવાદી હતા. તેમણે હિંદ મઝદૂર સભા ની સ્થાપના કરી અને તેઓ તેના પ્રમુખ પદે રહ્યા હતા. ૧૯૭૦માં ભારત સરકારે ચોથા સૌથી મોટા નાગરીક પુરસ્કાર પદ્મશ્રી વડે તેમને સન્માનિત કર્યા હતા.

                                               

મનુભાઇ મહેતા

સર મનુભાઇ નંદશંકર મહેતા CSI, ૯ મે ૧૯૧૬ થી ૧૯૨૭ સુધી વડોદરા રાજ્યના દિવાન હતા. ૧૯૨૭ થી ૧૯૩૪ સુધી તેઓ બિકાનેર રાજ્યના પ્રધાન મંત્રી રહ્યા હતા.

                                               

માનવ ગોહીલ

માનવ ગોહીલ એ એક ભારતીય ટેલીવિઝન અને ફીલ્મ અભિનેતા છે. તેઓ "કહાની ઘર કી" ન્દ્વાઆમ્રાઅની ટીવી ધારાવહીક દ્વારા જાણીતા બન્યા હતા. ત્ સિવાય તેમણે ડાન્સ રિયાલીટી શો "નચ બલીયે -૨", જાસૂસી ધારાવાહીક "સી. આઈ. ડી."માં પણ કાર્ય કર્યું છે. હાલમાં તેઓ તેનાલીર ...

                                               

મીઠુબેન પેટીટ

મીઠુબેન હોરમસજી પેટીટ એ એક આગળ પડતા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

                                               

મુનિ પુણ્યવિજયજી

તેમનો જન્મ ૧૮૯૫માં ૨૭મી ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં થયો હતો. તેમનું જન્મસમયનું નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી હતું અને તેમણે મુંબઈમાં અંગ્રેજીમાં છ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ૧૯૦૯માં તેમણે જૈન ધર્મની દીક્ષા લીધી હતી.

                                               

મેરુભા ગઢવી

મેરુભા ગઢવી ભારત દેશના ગુજરાત રાજ્યમાં પોરબંદરના છત્રાવા ખાતે વસવાટ કરતા એક લોકસાહિત્ય કલાકાર હતા. સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભાનો જન્મ ૧૯૦૬માં થયો હતો. પિતા મેઘાણંદજી ગઢવીની વાર્તાકથની મુગ્ધભાવે માણતા ...

                                               

મોતીભાઈ નરસિંહભાઈ અમીન

મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો જન્મ ૨૯ નવેમ્બર ૧૮૭૩ કારતક સુદ દસમ વિક્રમ સંવત ૧૯૩૦ના રોજ એમના મોસાળના ગામ માતર તાલુકાના અલિન્દ્રા ગામમાં થયો હતો. એમના માતા-પિતાનું વતન એ વખતના પેટલાદ તાલુકાનું વસો ગામ હતુ. એમના માતાનું નામ જીબા હતું અને પિતાનું નામ નરસ ...

                                               

યાદવેંદ્રદેવ વી. ઝાલા

યાદવેંદ્રદેવ વી. ઝાલા કે વાય. વી. ઝાલા એ વઢવાણ રજવાડા કુટુંબના સભ્ય છે. તેઓએ વેળાવદર ખાતે કાળીયાર અને વરૂ પર પીએચ.ડી. કરેલ છે અને ત્યાર બાદ વિવિધ વિષયો પર ૨૩ કરતા વધુ પુસ્તકોનાં પ્રકાશનોમાં ભાગીદારી નોંધાવી છે. હાલમાં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇ ...

                                               

રણછોડલાલ છોટાલાલ

રણછોડલાલ છોટાલાલ એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી, જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક અને આધુનિક અમદાવાદના અગ્રણી ગણવામાં આવે છે. તેમ ...

                                               

રતિલાલ ચંદરયા

રતિલાલ ચંદરયા ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા. તેઓ વિશ્વના જુદા-જુદા પ્રદેશોમાં રહ્યા હતા. તેમણે ગુજરાતી ભાષાને આધુનિક બનાવવા પર અગત્યનું કાર્ય હાથ ધર્યું હતું.

                                               

રતુભાઇ અદાણી

તેમનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૧૪ના રોજ અમરેલી જિલ્લાના લીલીયા ગામે થયો હતો. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈને તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી અમરેલી જિલ્લાના તરવડા ગામે રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. ૧૯૩૬માં કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવ ...

                                               

રમણલાલ મહેતા

રમણલાલ સી. મહેતા ભારતના સંગીતકાર અને સંગીતવિજ્ઞાની હતા. ૨૦૦૯માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મ ભૂષણનો ખિતાબ પણ મળ્યો હતો.

                                               

રવિશંકર વ્યાસ

રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે ન ...

                                               

રાજદીપ સરદેસાઈ

રાજદીપ સરદેસાઈ એ ભારતીય સમાચાર ઉદ્‌ઘોષક અને લેખક છે.તેઓ ઈન્ડિયા ટૂડે જૂથના સલાહકાર સંપાદક છે અને ઈન્ડિયા ટૂડે ટેલીવિઝનના સંચાલક પણ છે.તેઓ CNN-News18, IBN7 અને IBN-લોકમતના પૂર્વ મુખ્ય સંપાદક રહી ચુક્યા છે. તેમણે જુલાઈ ૨૦૧૪માં પોતાના પદ પરથી રાજીના ...

                                               

વિદ્વાંસ બંધુઓ

અગાઉ વિદ્વાંસ કુટંબ મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના અંજરૅલા ગામમાં વસેલું. તેમની પારિવારીક અટક ‘થટ્ટે’ હતી, પણ ૩૦૦-૪૦૦ વર્ષો પહેલાં શિક્ષીત પરિવારને નાતે વિદ્વાંસ કહેવાયા. કુટુંબના કેટલાક સભ્યો પડોશના જરા વધારે સમૃદ્ધ ગુજરાત પ્રાંતમાં ધંધાપ ...

                                               

વિનોદ કિનારીવાલા

વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં ...

                                               

વિનોદભાઈ રમેશભાઈ નાયક

વિનોદભાઈ રમેશભાઈ નાયક ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ઈન્‍ડીયા કોલોની રોડ, બાપુનગર વિસ્‍તારમાં વસવાટ કરતા એક નાટ્ય-કલાકાર છે. લોકનાટ્ય ભવાઈના કલાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા વિનોદભાઈ નાયકે દેશ-પરદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તેઓ બાળપણથી જ ...

                                               

વિહંગ એ. નાઈક

વિહંગ એ. નાઈક અથવા વિહંગ અશોકભાઇ નાઈક એ ગુજરાત, ભારતના આધુનિક દ્વિભાષી કવિ છે. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાસંગ્રહો લખ્યા છે, તેમજ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે.

                                               

શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ એક ભારતીય રાજકારણી છે જેઓ હાલમાં ભારતની રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ બિહારની રાજ્ય બાબતોના પક્ષ પ્રભારી અને દિલ્હીના વચગાળાના પ્રભારી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ...

                                               

શર્મન જોશી

શર્મન જોશી એક ભારતીય ચલચિત્રો અને રંગમંચના અભિનેતા છે. તેમણે અભિનેતા તેમ જ નિર્દેશન માટે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષા પર કામ કર્યું છે, પરંતુ મોટે ભાગે તેમના હિન્દી ચલચિત્રોમાં અભિનય માટે જાણીતા છે. શરમન જોષીએ તેના ચલચિત્રના અભિનયક્ષે ...

                                               

શ્યામક દાવર

શ્યામક દાવર એ એક ભારતીય નૃત્ય પ્રશિક્ષક છે. આધુનિક જાઝ અને પાશ્ચાત્ય નૃત્ય શૈલીને ભારતમાં પ્રથમ વખત લાવનાર તરીકે તેઓ જાણીતા છે. તેમને ભારતમાં સમકાલીન નૃત્ય શૈલીના ગુરુ માનવામાં આવે છે. ભારતીય નૃત્ય શૈલી, ખાસ કરી નૃત્ય અને નાટ્ય ક્ષેત્રમાં, આધુનીક ...

                                               

સંજય લીલા ભણશાળી

સંજય લીલા ભનસાળી એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા, પટકથા, અને સંગીત નિર્દેશક છે. ભારતીય સિનેમાના સૌથી વધુ સફળ ફિલ્મ નિર્માતાઓ માંના એક, ભનસાળી ઘણા પુરસ્કારોના પ્રાપ્તકર્તા છે જેમાં ચાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને દસ ફિલ્મફેર એવોર્ડ નો પણ સમાવેશ ...

                                               

સરદારસિંહજી રાણા

સરદારસિંહજી રાવજી રાણા, જેઓ એસ.આર. રાણા તરીકે પણ જાણીતા હતા, એક ભારતીય રાજકીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ઇન્ડિયન હોમ રુલ સોસાયટીના ઉપ-પ્રમુખ હતા.

                                               

સુપ્રિયા પાઠક

સુપ્રિયા પાઠક કપૂર એ એક ભારતીય ફીલ્મ, નાટક અને ટેલીવિઝન અભિનેત્રી છે. તેઓ સિટકોમ ખિચડીમાં તેમના પાત્ર હંસા મહેતા અને સંજય લીલા ભણસાલીની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલા માં તેમના ભયંકર પાત્ર ધનકોર બા માટે જાણીતા છે.

                                               

સુમતિ મોરારજી

સુમતિ મોરારજી, એ પુરુષપ્રધાન એવા શીપિંગ ઉદ્યોગના પ્રથમ ભારતીય મહિલા તરીકે જાણીતા છે. વહાણ માલિકોના સંગઠનના વિશ્વમાં પ્રથમ મહિલા પ્રમુખ હોવાનું શ્રેય પણ તેમને જાય છે. તેઓ ઈન્ડિયન નેશનલ સ્ટીમશીપ ઓનર્સ એસોશિએશન ના ના પ્રમુખ હતા. ઈ.સ. ૧૯૭૧માં તેમને ત ...

                                               

સોહરાબ મોદી

સોહરાબ મોદી એ એક ભારતીય પારસી નાટ્ય અને ફીલ્મ અભિનેતા, દિગ્દર્શક અને ફીલ્મ નિર્માતા હતા. તેમની ફીલ્મો ખૂન કા ખૂન શેક્સપીયના હેમલેટથી પ્રેરિત, સિકંદર, પુકાર, પૃથ્વી વલ્લભ, ઝાંસીકી રાની, મિર્ઝા ગાલિબ, જેલર અને નૌશેરવાન -એ- આદિલ પ્રચલિત બની હતી. તેમ ...

                                               

હની છાયા

હની છાયા ભારતીય લેખક, અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે હિંદી અને ગુજરાતી ચલચિત્રો અને નાટકોનું દિગ્દર્શન તેમજ અભિનય કર્યો હતો.

                                               

હસમુખ ચંદુભાઈ પટેલ

હસમુખ પટેલ એક સ્થપતિ હતા, જેમને તેમના ભારતમાં સમકાલીન સ્થાપત્યક્ષેત્રમાં લાંબી કારકિર્દી પર્યંત નોંધપાત્ર યોગદાન માટે યશ આપવામાં આવે છે. તેમનાં કાર્યોની સરખામણી ભારતના સ્વત્રંતતા પહેલાના અગ્રણી સ્થપતિઓ જેમ કે અચ્યુત કાવિંદે, ચાર્લ્સ કોરેઆ, અનંત ર ...

                                               

રફાયેલ

રફાયેલ સાંઝિયો, કે જેઓ રફાયેલ નામથી વધુ જાણીતા છે, રેનેસાં કાળના ઈટાલીયન ચિત્રકાર અને સ્થપતિ હતા. રેનેસાં કાળના ઈટાલીના ત્રણ મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે એમની ગણના થાય છે.

                                               

રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન

રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી હતાં. બરૉક શૈલીના પુરસ્કર્તા એવાં રૅમ્બ્રાંની વિશ્વના મહાન ચિત્રકારોમાં ગણના થાય છે.

                                               

બોરિસ બેકર

ઢાંચો:MedalTop |- bgcolor="#eeeeee" align=center! colspan="3" | Mens Tennis |- align=center valign=middle bgcolor=white |bgcolor=gold| Gold || 1992 Barcelona || Mens doubles |} બોરિસ ફ્રેન્ઝ બેકર જન્મ 22 નવેમ્બર 1967 જર્મનીનો ભૂતપૂર્વ વિશ્વનો નંબ ...

                                               

કોર્બીન બ્લુ

કોર્બીન બ્લુ, છે અમેરિકન અભિનેતા, મોડેલ, નૃત્યાંગના, નિર્માતા, અને ગાયક-ગીતકાર. તે હાઇ સ્કુલ મ્યુઝિકલ ફિલ્મ શ્રેણીમાં કરવામાં. તેમની પ્રથમ મુખ્ય ભૂમિકા ફિલ્મ હતી મુક્ત પ્રકાર.