ⓘ Free online encyclopedia. Did you know? page 121
                                               

સુનિતી ચૌધરી

સુનીતિ ચૌધરી એ ભારતીય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા, જેમણે શાંતિ ઘોષની સાથે મળીને, ૧૪ વર્ષની ઉંમરે અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હત્યા કરી હતી. તેઓ સશસ્ત્ર ક્રાંતિકારી સંઘર્ષમાં તેમના સહભાગ માટે જાણીતા છે.

                                               

સુહાસિની ગાંગુલી

શ્રીમતી ગાંગુલી નો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૦૯ ના દિવસે બ્રિટિશ ભારતમાં બંગાળ પ્રાંતના ખુલના હાલમાં બાંગ્લાદેશમાં અવિનાશચંદ્ર ગાંગુલી અને સરલા સુંદરા દેવીને ઘેર થયો હતો. તેમનો પરિવાર બંગાળના ઢાકા બિક્રમપુરનો નિવાસિ હતો. તેમણે ઢાકા ઈડન સ્કૂલમાંથી ૧૯૨૪ મ ...

                                               

સૂર્ય સેન

સૂર્ય સેન, અથવા સૂરજ્ય સેન એ એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રરભાવશાળી ક્રાંતિકારી હતા. ખાસ કરીને ઈ.સ. ૧૯૩૦ના ચિત્તાગોંગ શસ્ત્રાગાર પરના દરોડામાં તેમની અગ્રણી ભૂમિકા હતી. સૂર્ય સેન વ્યવસાયે શાળાના શિક્ષક હતા અને ...

                                               

આક્રિત જસવાલ

આક્રિત જસવાલ વર્ષ ૧૯૯૩ના એપ્રિલ મહિનાની ૨૩મી તારીખે હિમાચલ પ્રદેશના નુરપુર શહેરમાં જન્મેલ ભારતીય બાળક છે, જે અસાધારણ પ્રતિભા ધરાવતો છોકરો છે. આ બાળકે ૨૦૦૦ના વર્ષમાં માત્ર સાત વર્ષની ઉંમરમાં આઠ વર્ષની છોકરી માટે સફળ સર્જિકલ ઓપરેશન કરી તેની પાંચ વર ...

                                               

કલ્પના ચાવલા

કલ્પના ચાવલા એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

                                               

મેરી કોમ

મૈંગતે ચંગ્નેઇઝેંગ મેરી કોમ જે મેરી કોમના નામે વિખ્યાત છે, તેઓ એક ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ છે. તેણી ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની કોમ જનજાતિમાં જન્મી હતી. મેરી કોમ પાંચ વિશ્વ મુક્કેબાજી સ્પર્ધા ની વિજેતા રહી ચુકી છે અને તેણી ...

                                               

વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ

અન્ય નામો- વી.ઓ.સી, વા વૂ સી, કપ્પલ ઊટ્ટિયા તમિલઝામ, સેક્કિઝુથ્થા સેમ્માલ સંસ્થા- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપની રાજનૈતિક ચળવળ- ભારત સ્વાતંત્ર્ય ચળવળ વલ્લિઅપ્પન ઓલાગન્થાન ચિદમ્બરમ પિલ્લઈ તેમના નામના શરૂઆતના શબ્દો વી.ઓ.સીથી જ ...

                                               

અબ્રાહમ મેસ્લો

અબ્રાહમ હૅરાલ્ડ મેસ્લો અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. તેઓ માનવવાદી મનોવિજ્ઞાન ના પ્રણેતા તરીકે જાણીતા છે. તેઓ મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમના જરૂરિયાતના કોટિક્રમનો સિદ્ધાંત તેમજ સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓના વર્ણન માટે ખ્યાતી પામેલા છે. તેમણે વ ...

                                               

કર્ટ ગોલ્ડસ્ટીન

કર્ટ ગોલ્ડસ્ટીનનો જન્મ ૬ નવેમ્બર ૧૮૭૮ના રોજ જર્મનીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અબ્રાહમ ગોલ્ડસ્ટીન અને માતાનુ નામ રોઝલી કેસિરર હતું. તેઓ બચપણથી શાંત, ગંભીર પ્રકૃતિના હતાં અને શાળામાં તેઓ પ્રોફેસરના હુલામણા નામથી જાણીતા હતા. ૧૯૦૩માં લોઅર સિલેસિયાન ...

                                               

જે. બી. વોટસન

જે.બી. વોટસન અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, કે જેઓ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે જાણીતા છે. આત્મા, મન તેમજ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાતા મનોવિજ્ઞાનને તેમણે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું હતું.

                                               

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી 13 મે 1969, હૈદરાબાદ) એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતના રાજકીય પક્ષ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ છે. ઓવૈસીનો જન્મ 13 મે 1969ના રોજ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાંથી લગાતાર 3 વાર સાંસ ...

                                               

જિજ્ઞેશ મેવાણી

જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવાણી ગુજરાતના એક રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વડગામ મતદાર ક્ષેત્રના પ્રતિનિધિ છે. તેમણે એક સામાજિક ચળવળકાર અને વકીલ તરીકે પણ કામ કર્યું છે. તેમણે ૨૦૧૬માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી.

                                               

મુઅમ્મર ગદ્દાફી

મુઅમ્મર અલ-ગદ્દાફી જેઓ કર્નલ ગદ્દાફી નામે જાણીતા હતા, લિબિયાના તાનાશાહ હતા.વર્ષ ૧૯૬૧ થી ૨૦૧૧ સુધી તેઓએ લિબીયા પર એકાત્મુખ શાસન ચલાવ્યું હતું. આરબ રાષ્ટ્રવાદ અને આરબ સમાજવાદ ની વિચારધારાને અનુસરનાર ક્રાંતિકારી નેતા હતા. તેમનો જન્મ સિર્તે નજીક બેદુ ...

                                               

રમેશ સોલંકી

રમેશ સોલંકી શિવસેના સાથે જોડાયેલા હતા. પક્ષના IT સેલના સૅક્રેટરી અને ગુજરાતના સંપર્ક પ્રમુખ ની જવાબદારી નિભાવતા હતા. સાથે જ તેઓ પોતાને સમાજસેવક અને હિંદુત્વવાદી તરીકે ઓળખાવે છે. ૨૬મી નવેમ્બર ૨૦૧૯ ના રોજ તેમણે શિવસેનાના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ અ ...

                                               

લીલા રોય

તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમ વર્ગના બંગાળી હિન્દૂ કાયસ્થ પરિવારમાં સિલહટમાં હવે બાંગ્લાદેશ થયો હતો અને તેઓ કોલકતાની બેથુન કોલેજમાંથી અંગ્રેજીમાં સુવર્ણ ચંદ્રક સાથે સ્નાતક થયા હતા. તેમના પિતા ગિરિશ્ચંદ્ર નાગ, સુભાષચંદ્ર બોઝના શિક્ષક હતા. તેઓ ઢાકા વિશ્ ...

                                               

મેરાયો નૃત્ય

સરઘડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને આ મેરાયો બનાવાય છે; જેમાં ઝૂમખૂં નાગલી તરીકે ઓળખાય છે. આવાં ઘણાં બધાં "ઝૂમખાંને એક લાકડીની આસપાસ, એક ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે." તેની "ઉપર ચાર છેડે મોર-પોપટ બેસાડવામાં આવે છે" ...

                                               

સીદીઓનું ધમાલનૃત્ય

સીદીઓની જાફરાબાદ પાસે જાંબુર ગામમાં ત્રણસો વર્ષ જૂની વસાહત છે. સીદીઓ મૂળ આફ્રિકાના વતનીઓ અને ધર્મે મુસલમાન છે; તેમણે આફ્રિકાનું ગિલ નૃત્ય જાળવી રાખ્યું છે. સીદીઓનાં ૨૫ કુટુંબો ભરૂચમાં પણ રહે છે જેમની કુલ વસ્તી ૨૦૦ જેટલી થાય છે. તેમાંથી મોટા ભાગ લ ...

                                               

કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ભારતની પ્રજાસત્તાક પ્રણાલીની રાજકીય વ્યવસ્થામાં એક મુખ્ય પક્ષ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ એ પક્ષના ચૂંટાયેલા વડા છે, જે સામાન્ય લોકો સાથેના પક્ષના સંબંધને સંચાલિત કરવા, પાર્ટી નીતિ વિકસાવવા અને ખાસ કરીને ચૂ ...

                                               

અબુલ કલામ આઝાદ

અબુલ કલામ આઝાદ જેઓ મૌલાના આઝાદ તરીકે જાણીતા છે, એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

                                               

નીલમ સંજીવ રેડ્ડી

નીલમ સંજીવ રેડ્ડી પૂર્વ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. આઝાદી બાદ તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી બન્યા હતા.

                                               

બદરુદ્દીન તૈયબજી

બદરુદ્દીન તૈયબજી એક ભારતીય વકીલ અને રાજનેતા હતા. તેઓ બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા.

                                               

લાલા લાજપતરાય

લાલા લાજપત રાય એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબ કેસરી તરીકે પણ જાણીતા છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૨૮માં સાયમન કમિશન વિરુદ્ધ એક પ્ ...

                                               

ઉંચાઇ

કોઇપણ વસ્તુના સૌથી નીચે આવેલા ભાગ થી તે વસ્તુના સૌથી ઉપર આવેલા ભાગ ના અંતરને તે વસ્તુની ઉંચાઇ કહેવામાં આવે છે. ઉંચાઇને સામાન્ય રીતે કિલોમીટર, મીટર, સેન્ટિમીટર, મિલીમીટર, માઇક્રોમીટરના એકમમાં દર્શાવવામાં આવે છે.

                                               

માઈલ

નોટિકલ માઈલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે. નોટિકલ માઈલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે ૬૦= ૧°. એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલ ...

                                               

પ્લૂટો

પ્લૂટો પહેલાં સૂર્યમંડળના નવમા ગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો, પણ હવે તેને સૌરમંડળના બીજા સૌથી મોટા વામન ગ્રહ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેની સૂર્યની આસપાસ પરીભ્રમણ કક્ષા એટલી લંબગોળ છે જેને કારણે તે નૅપ્ચ્યુન ગ્રહની કક્ષા ની અંદર પ્રવેશ કરે છે ...

                                               

બુધ (ગ્રહ)

બુધ સૂર્યમંડળ ના આઠ ગ્રહો માં સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. તેનો આવર્તકાળ ૮૮ દિવસપૃથ્વી ના જેટલો છે એટલે કે તે સૂર્ય ની ફરતે ૮૮ દિવસ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૃથ્વી પરથી જોતા, પોતાની કક્ષા ની આસપાસ લગભગ ૧૧૬ દિવસ જેટલો સમય લાગે છ ...

                                               

શુક્ર (ગ્રહ)

શુક્ર સૂર્યમંડળ નો દ્વીતીય ગ્રહ છે. સામાન્ય રીતે રાત્રીના આકાશનો આ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર પૃથ્વીનો ભગીની ગ્રહ ગણાય છે.તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયૉકસાઇડ ના સફેદ વાદળો નુ બનેલું છે. તેની કક્ષા ગૉળાકાર છે.તેને કૉઇ ચંદ્ર નથી.

                                               

સૂર્યમંડળ

સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળોનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપા ...

                                               

કરિયાતું (વનસ્પતિ)

કરિયાતું નામે હિમાલયમાં થતી અન્ય વનસ્પતિ કરિયાતું- Swertia chirata માટે જુઓ કરિયાતું આ લેખ સરલતાથી ઉપલબ્ધ અન્ય કરિયાતા કરિયાતું- Andrographis paniculata વિષે છે. કરિયાતું એકવર્ષાયુ છોડ સ્વરૂપે ઉગતી એક ઔષધીય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ એન્ડોગ્ ...

                                               

બાવચી

બાવચી કે આવચી-બાવચી એ આયુર્વેદ અને તમિલ સિદ્ધ ઔષધ પ્રણાલીમાં વપરાતી એક અગત્યની ઔષધી છે. ચીની ઔષધીમાં પણ તે વપરાય છે. ગુજરાતીમાં આવચી-બાવચી તરીકે પણ ઓળખાતી આ વનસ્પતીનાં બીજ તેના ઔષધિય ગુણધર્મને કારણે આયુર્વેદ, સિદ્ધ અને ચીની ઔષધશાસ્ત્રમાં વપરાય છે ...

                                               

અંડ કોષ

અંડ કોષ એ સ્ત્રી જનન અંગ દ્વારા નિર્મિત થતો પ્રજનન કોષ છે. આને અંગ્રેજીમાં ઓવમ કહે છે. આ કોષ એકગુણી હોય છે. પ્રાણીઓ અને વન્સ્પતિ બંને અંડ કોષ ધરાવે છે. પ્રાણીઓના યુવા અંડકોષને અને વનસ્પતિમાં માદા અંડકોષ ધારણ કરનાર અવયવને ઓવ્યુલ કે બીજાંડ કહે છે. ...

                                               

કંસારો (પક્ષી)

કંસારો અથવા ટુકટુક તરીકે પણ ઓળખાતું નાના કદનું પક્ષી છે, જે તેના માથા પર શોભતા ચળકતા રંગોને કારણે ખુબ જ પ્રખ્યાત છે. તેના ગળામાંથી નીકળતો ટુક-ટુક અવાજ એ તાંબા-પિત્તળના વાસણ બનાવતા કારીગર દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો જ હોય છે, જેથી તેને ...

                                               

તારા માછલી

તારા માછલી ઈકાઇનોડર્મ્સ સમૂહ માં આવતું પૃષ્ઠ વગરનું પ્રાણી છે, જે માત્ર સમુદ્ર-જળમાં જ જોવા મળે છે. તેના શરીરનો આકાર તારા જેવો હોય છે તેમ જ તેના ધડને પાંચ ભૂજાઓ હોય છે. આ ભૂજાઓ સખત કવચ વડે ઢંકાયેલી હોય છે. તેના ઉપરી ભાગ પર કાંટળી રચના હોય છે. ધડન ...

                                               

ધોમડો

ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાં ...

                                               

ભીંગડા

ભીંગડા એ એવા નાના ભાગને કહેવાય છે કે જે જીવના શરીરની બાહ્ય ત્વચાને તેમ જ શરીરને બહારના વાતાવરણ, પર્યાવરણ, શિકાર અથવા અન્ય નુકશાનમાંથી સલામત રાખે છે. સાપ અને માછલી જેવા સજીવોમાં ભીંગડા તેમના આંતરિક નાજૂક શરીરને રક્ષણ આપે છે. પતંગિયાં જેવા સજીવોમાં ...

                                               

મૃદુકાય સમુદાય

મૃદુકાય સમુદાય એ પ્રાણીસૃષ્ટિ પૈકીનો એક સમુદાય છે. પ્રાણીઓના મૃદુ એટલે કે કોમળ કે નરમ શરીરને આધારે વર્ગીકૃત કરી જીવવિજ્ઞાનીઓ દ્વારા આ સમુદાય બનાવવામાં આવેલો છે. આ સમુદાયમાં આવતાં પ્રાણીઓનાં શરીર કોમળ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્ચ કે અસમ ...

                                               

સિપાહી બુલબુલ

સિપાહી બુલબુલ એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા ...

                                               

હરણ

હરણ એ એક જીવશાસ્ત્ર પ્રમાણે સર્વિડે કુળમાં આવતું રૂમિનંટ સસ્તન પ્રાણી છે. હરણ વૈજ્ઞાનિક રીતે કરાયેલ વર્ગીકરણ મુજબ Cervidae પરિવારનું એક સદસ્ય ગણાય છે. માદા હરણને હરણી કહેવામાં આવે છે, જ્યારે નર હરણને હરણ તરીકે જ ઓળખવામાં આવે છે. હરણની પ્રજાતિઓમાં ...

                                               

અધરંગ

કદમાં ચકલી જેવડું,લંબાઇ ૧૪ સે.મી.,તેની પીઠનો રંગ ઘેરો ભૂરો અને ચહેરાની બાજુ અને નસ્કોરા પર વધારે ચળકતો ભૂરો હોય છે.પાંખ અને પૂંછડી કાળા રંગના પણ તેમાં પણ ભૂરો રંગ જોવા મળે છે.તેનું ગળું,છાતી અને પેટાળ પર કેશરીયો રંગ જોવા મળે છે.જ્યારે પેટ અને તેન ...

                                               

ઇન્દ્રરાજ

પૂખ્ત પક્ષી ૨૫ સે.મી.લંબાઇ ધરાવે છે.રંગ ભૂરો કાળો અને કપાળ તથા ખભા પર ચળકતા ભૂરા ડાઘ હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.નર તથા માદા સરખો દેખાવ ધરાવે છે.

                                               

ઉધઈ

ઉધઈ એક નાનકડું જંતુ છે. તેને અંગ્રેજી ભાષામાં વ્હાઈટ એન્ટ અથવા ટર્માઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે મોટેભાગે જગતભરના બધા જ ભાગોમાં જોવા ...

                                               

કાબર

કાબરનું કદ ૨૫ સે. મી. અને માથું, ગરદન અને ઉપલી છાતી પર કાળો રંગ હોય છે. બાકીના શરીરનો રંગ કથ્થઇ, જે પીઠ પર વધારે ઘેરો અને પેટાળમાં ઝાંખો હોય છે. કાબરની પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે. તેની ગોળાકાર પૂંછ્ડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે. કાબરની ...

                                               

કોયલ

ગુજરાતમાં થતી કોયલને એશીયન અથવા ઇન્ડીયન કોયલ પણ કહેવાય છે.તે મોટી,લાંબી ૪૫ સે.મી.પૂંછડી ધરાવે છે.નર ભૂરાશ પડતો કાળો રંગ,લીલાશ પડતી પીળી ચાંચ,ઘેરી લાલ આંખ અને ભૂખરા પગ ધરાવતો હોય છે. માદા પીઠપર કથ્થાઇ જેવો અને પેટાળમાં સફેદ રંગ તથા ભારે ટપકાંવાળા ...

                                               

ખેરખટ્ટો

ખેરખટ્ટો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું કાગડા કુળનું એક પક્ષી છે. આ પક્ષી એકલું કે જોડીમાં ફરતું જોવા મળે છે, કદીય ટોળામાં ફરતું નથી. તેનો અવાજ ઘડીકમાં મીઠો તો ઘડીકમાં કર્કશ સંભળાય છે.

                                               

ઘર ચકલી

ઘર ચકલી એક પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથ ...

                                               

ઘુડખર

ગુજરાત રાજ્યનો વનવિસ્તાર ઓછો હોવા છતાં વન્યપ્રાણીસૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે. દેશ, ખંડ કે વિશ્વકક્ષાએ દુર્લભ અને નાશપ્રાયઃ ગણાતાં ઘણાં વન્યપ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ ધરાવે છે. એશિયાટિક સિંહો, કેટલાક દરિયાઇ જીવો, સુ ...

                                               

ઘોડો

ઘોડો નહિ વાગોળનારાં પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશું છે. તે તુરગ; હય, અશ્વ, તોખાર; વાજી; વીતિ અર્વા વગેરે નામો થી પણ ઓળખાય છે. ઘોડાને પગે ફાટ નથી હોતી. તેને ખરી નહિ પણ ડાબલા જેવો આખો નખ હોય છે. સિંહની માફક એની ગરદન ઉપર વાળ હોય છે, જેન ...

                                               

ચાતક

કાબર જેવું પણ લાંબી પૂંછડી અને માથા પર ચોટલી ધરાવે છે.પાંખમાં ધોળા પદમ હોય છે.તેનું કદ ૩૩ સે.મી.હોય છે.ચાતક કલરમાં બે જાતનાં થાય છે,એક ઉપરનાં ભાગે કાળું અને પેટાળ સફેદ તથા બીજી જાતમાં સંપૂર્ણ કાળું પણ પાંખમાં સફેદ પદમ ધરાવતું હોય છે.જ્યારે બન્ને ...

                                               

ચિંકારા

ચિંકારા દક્ષિણ એશિયા ના પ્રદેશોમાં જોવા મળતું એક પ્રકારનું ગજેલ કુળનું પ્રાણી છે. તે ભારત, બાંગ્લાદેશમાં આવેલ ઘાસનાં મેદાનો અને રણ-વિસ્તારમાં તેમ જ ઈરાન અને પાકિસ્તાન કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તેની ઊંચાઈ ખભા સુધી ૬૫ સે.મી. અને વજન ૨૩ કિલોગ્ ...

                                               

તીતર

તીતર નામના પક્ષીની પ્રજાતીનું સભ્ય છે. ખાસ કરીને આ પક્ષી મેદાનો, ખુલ્લા ખેતરો, તથા પ્રમાંણમાં સુકા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી આવે છે, આ પક્ષી રાત્રે "તી-તી" એવો અવાજ કરતું હોવાથી તેનું સ્થાનીક નામ "તીતર" પડ્યું છે.