ⓘ Free online encyclopedia. Did you know? page 129
                                               

બારોટ (જ્ઞાતિ)

આ જ્ઞાતિને "વહિવાંચા બારોટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. વહિવાંચા શબ્દનો શાબ્દિક અર્થ" વહી વાંચનાર વહીનો અર્થ વંશાવળીનું પુસ્તક, ખાતાવહી અથવા સામાન્ય રીતે કોઈ પુસ્તક છે. વહિવાંચાઓ પરંપરાગત રીતે વંશાવળી સંભાળે, વાર્તાઓ કહે અને ભાટ કવિતાઓનો પાઠ કરે છે ...

                                               

મેર

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલા ...

                                               

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ. દેશમાં સૌથી વિશાળ એસેટ મેનેજમેન્ટ કંપની માંથી એક છે. તે સરળ અને સુસંગત રોકાણ નિવારણોની શ્રેણી મારફત રોકાણકારો માટે બચત અને રોકાણ વચ્ચેનું અંતર દૂર કરવા અને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ કરવા પર કેન ...

                                               

ઇન્ડિયન બેંક

ઇન્ડિયન બેંક ભારત સરકારના સ્વામિત્વ હેઠળ કાર્ય કરતી એક મુખ્ય બૈંક છે. સમસ્ત ભારત દેશમાં આ બેંકની ૧૮૬૭ શાખાઓ આવેલી છે. ૩૧/૦૩/૨૦૧૧ સુધીના કુલ કારોબારમાં રુ. ૧,૮૧,૫૩૦ કરોડનો આંક પાર કર્યો. ૩૧/૦૩/૨૦૧૧ના દિન સુધીમાં નિવલ લાભમાં રુ. ૧૭૧૪.૦૭ કરોડ સુધીની ...

                                               

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા ભારત દેશમાં આવેલી એક જાહેર ક્ષેત્રની બેંક છે. ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પછી તે આ ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક છે. આ બેંકની કુલ પરિસંપત્તિ ૧૭૮૫ અરબ રૂ., ૩૦૦૦ શાખાઓ અને કચેરીઓનું તંત્ર અને લગભગ ૧૦૦૦ થી વધુ ...

                                               

રાજ્ય સભા

રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસ ...

                                               

અમૂલ

અમૂલ સંસ્કૃત શબ્દ અમૂલ્ય પરથી ઉતરી આવેલો શબ્દ, આ નામનું સૂચન આણંદના એક ગુણવત્તા પરીક્ષકે કર્યું હતું, એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્ ...

                                               

બારડોલી સુગર ફેક્ટરી

બારડોલી સુગર ફેક્ટરી થી જાણીતી શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. સહકારી મંડળી ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે સ્થિત છે.

                                               

આહોમ રજવાડું

આહોમ રજવાડું અથવા આહોમ સામ્રાજ્ય એ આસામ રાજ્યવિસ્તારમાં ૬૦૦ વર્ષ સુધી શાસન કરનારી રાજસત્તા હતી. તેના રાજા રુદ્રસિંહના સમયગાળામાં રાજસત્તા ખૂબ જ શક્તિશાળી અને પહોંચેલી હતી. આ સમય દરમિયાન મુઘલ રાજાઓ સાથે ભીષણ યુદ્ધ થયાં હતાં. રાજા ચક્રધ્વજસિંહના સમ ...

                                               

કાનમેર (તા.રાપર)

કાનમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ ગામ અને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સબંધિત એક પુરાતત્વીય સ્થળ છે. કાનમેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળ ...

                                               

કાન્હોજી આંગ્રે

કાન્હોજી આંગ્રે ૧૮મી સદી ઈસ્વીસનના સમયમાં મરાઠા સામ્રાજ્યના નૌસેનાના સર્વપ્રથમ સિપાહીસાલાર હતા. તેમને સરખેલા આંગ્રે પણ કહેવામાં આવે છે. "સરખેલ"નો અર્થ નૌસેનાધ્યક્ષ એવો થાય છે. તેઓ જીવનભર હિંદ મહાસાગર ખાતે બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ નૌકા-સૈન્યોની ગ ...

                                               

જયગઢ કિલ્લો

જયગઢ કિલ્લો દરિયાકિનારા પર સ્થિત એક કિલ્લો છે કે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના મંદિરના નગર એવા ગણપતિપુલે ખાતેથી ૧૪ કિલોમીટરના અંતરે એક ભેખડ પર આવેલ છે, જ્યાં શાસ્ત્રી નદી અરબી સમુદ્રમાં પ્રવેશે છે. આ એક વ ...

                                               

જીમૂતવાહન

જીમૂતવાહન ના ભારતના વિધિ અને ધર્મના પંડિત હતા. સ્મૃતિઓ પર લેખન કરનારા તેઓ બંગાળના પ્રથમ વ્યક્તિઓ પૈકીના એક છે. તેઓ પારિભદ્ર કુળના બ્રાહ્મણ હતા. તેમણે દાયભાગ નામના સંસ્કૃત ગ્રંથની રચના કરી હતી.

                                               

ધાર લોહ સ્તંભ

ધાર લોહ સ્તંભ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ ધાર જિલ્લાના મુખ્યમથક ધાર શહેર ખાતે આવેલ એક વિધ્વંશ હાલતમાં લોખંડનો સ્તંભ છે, જેના તમામ ટુકડાઓનું વજન ૭૩૦૦ કિલો જેટલું, એટલે કે દિલ્હી લોહ સ્તંભ કરતાં લગભગ ૧૦૦૦ કિલોગ્રામ જેટલું વધારે છે. તેનું ન ...

                                               

ભારતના રજવાડાઓની યાદી

આ ૧૯૪૭ પહેલા અસ્તિત્વમાં રહેલા ભારતના રજવાડાઓની યાદી છે. ૧૯૪૭માં ભારતના ભાગલા ની પહેલા સેંકડો ૫૬૫? રજવાડાઓ ભારતમાં હતા, જે બ્રિટિશ ભારતનો ભાગ ન હતા. આ ભારતીય ઉપખંડના એવા પ્રદેશો હતા જે બ્રિટિશરો વડે જીતી લેવામાં અથવા હસ્તગત કરવામાં નહોતા આવ્યા.

                                               

બાંદ્રા-વરલી સમુદ્રસેતુ

બાંદ્રા-વરલી સમુદ્રસેતુ ૮-લેન ધરાવતો, તાર-સમર્થિત કોંક્રીટ વડે નિર્માણ કરવામાં આવેલ સેતુ છે. આ સેતુ મુંબઇ મહાનગરના બાંદ્રા તેમ જ વરલી એમ બે ઉપનગરોને એકબીજા સાથે જોડે છે. આ સેતુ પશ્ચિમી-દ્વીપ મહામાર્ગ યોજનાનું પ્રથમ ચરણ છે. ૧૬ અજબ રૂપિયા ની મહારાષ ...

                                               

એ.એસ.એલ.વી.યાન

એ.એસ.એલ.વી.યાન), પાંચ તબક્કા વાળુ,ઘન બળતણ રોકેટ ધરાવતું અને નિચલી ભ્રમણકક્ષામાં ૧૫૦ કિ.ગ્રા. વજનનાં ઉપગ્રહને પ્રક્ષેપીત કરવાની ક્ષમતા ધરાવતું યાન છે.આ કાર્યક્રમ ઇસરો દ્વારા,૧૯૮૦ ની શરૂઆતમાં ચાલુ કરવામાં આવેલ. તેનો ઉદેશ ભૂશ્થિર ભ્રમણકક્ષા માં ઉપગ્ ...

                                               

ચંદ્રયાન-૧

ચંદ્રયાન-૧ ભારતનું પ્રથમ ચંદ્ર યાન હતું. તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ઇસરો દ્વારા ઓક્ટોબર ૨૦૦૮ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૨૦૦૯ સુધી તે કાર્યરત રહ્યું હતું. આ યોજનામાં ચંદ્ર પરિભ્રમણ અને ચંદ્પર ઉતરાણ કરનાર યાનનો સમાવેશ થતો હત ...

                                               

ચંદ્રયાન-૨

ચંદ્રયાન-૨ ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. ચંદ્રયાન 2 નો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ ની માહિતી મેળવવાનો છે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ...

                                               

ભારતીય ઉપગ્રહોની યાદી

ભારતે ૧૯૭૫થી અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ૮૩ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. આ ઉપગ્રહો અમેરિકન, રશિયન અને યુરોપી રોકેટ વાહનોનો ઉપયોગ કરીને તેમજ સંપૂર્ણપણે ભારતીય વાહનો દ્વારા છોડાયા છે. ભારતનો અવકાશી કાર્યક્રમ ઇસરો સંસ્થા સંભાળે છે.

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો ટૂંકો ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. એ ડોમેલ અને કટરા ને જોડે છે અને તેની લંબાઈ ૮ કિ.મી. છે. તાજેતરમાં તેનું નામ બદલીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 144 NH 144 કરવામાં આવ્યું છે; an offshoot of NH-1.

                                               

ભારતીય એક્સપ્રેસમાર્ગો

An expressway is a controlled-access highway; it is a highway that controls entrances to it and exits from it by incorporating the design of the slip roads for entry and exit into the design of the highway itself. Access-control should not be con ...

                                               

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભારતનાં ૭૦,૦૦૦ કિ.મી. ઉપરાંતનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટેની સ્વાયત્ત મધ્યવર્તી સંસ્થા છે. એ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ ...

                                               

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯

ઢાંચો:Indian Highways Box રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૩૫૦ કિલોમીટર લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર તેમ જ મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ઇન્દૌર શહેરોને જોડે છે. આ ધોરી માર્ગની લંબાઇ ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ અથવા NH 1 ઉત્તર ભારતમાં આવેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે દેશની રાજધાની દિલ્હીને ભારત-પાક સરહદ નજીક આવેલાં પંજાબનાં અટ્ટારી શહેર સાથે જોડે છે. આ શેરશાહ સૂરી દ્વારા નિર્મિત "ગ્રાન્ડ ટ્રંક રોડ"નો એક ભાગ છે. જે લાહોરથી બંગાળ સુધી ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1B (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1B જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. એ બાટોટને ખનબલ સાથે જોડે છે અને 274 km લાંબો છે.

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ તરીકે પણ ઓળખાતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉત્તર ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો છે જે શ્રીનગર અને લેહને જોડે છે. આ માર્ગની દેખરેખ સીમા સડક સંગઠન ની ‘વિજાયક પરિયોજના’ દ્વારા કરવામાં આવે છે. એવા મા ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2, જે સામાન્ય રીતે દિલ્હી-કોલકાતા માર્ગ તરીકે ઓળખાય છે, ભારતનાં સર્વાધિક વ્યસ્ત માર્ગોમાંનો એક છે. આ માર્ગ દેશના છ રાજ્યોમાંથી પસાર થાય છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 91 તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 સાથે ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ના મુખ્ય ભ ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3, commonly referred to as the Mumbai–Agra Highway or AB Road, is a major Indian National Highway that runs through the states of Uttar Pradesh, Rajasthan, Madhya Pradesh and Maharashtra in India. The highway originates in Agr ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આવેલો મહત્વનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 ભારતનાં સૌથી વધુ વસતી ધરાવતા મુખ્ય દશ શહેરોમાંના ચાર - મુંબઈ, પુણે, બેંગલોર, અને ચેન્નઈને જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 1.235 km લંબાઈ ધર ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે કર્ણાટકના બેલગામથી પ્રારંભ થઈ ઉત્તર ગોઆ જિલ્લામાં પણજી ખાતે સમાપ્ત થાય છે. આ ધોરીમાર્ગ 153 km લાંબો છે અને તેમાંથી 82 km કર્ણાટકમાં અને 71 km ગોઆમાં છે.

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4B (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ4B અથવા પનવેલ બાયપાસ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પનવેલ નજીકની કાલામ્બોલી ચોકડીથી પ્રારંભ થાય છે અને પનવેલનાં બીજા છેડે પલાસ્પે ખાતે સમાપ્ત થાય છે. આ ધોરીમાર્ગ 20 km લાંબો છે.

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 ભારતનો મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે ભારતનાં પૂર્વ કિનારાના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આવેલો છે. તેના ઉત્તર છેડે ઓરિસ્સાનું ઝારપોખરીયા અને દક્ષિણ છેડે તમિલનાડુનું ચેન્નઈ આવેલાં છે. NH 5 રાષ્ટ્રીય રાજમાર્ગ ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. જે હરિદાસપુર, ઓરિસ્સા, NH 5નાં જંકશનથી ચાલુ થઈ પારાદિપ બંદર સુધી જાય છે. આ ધોરીમાર્ગ 77 km લંબાઈનો છે અને આખો માર્ગ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે.

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6, ભારતનો ઘણો જ વ્યસ્ત ધોરીમાર્ગ છે જે ભારતનાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ પર સુરત, ધુળે, અમરાવતી, નાગપુર, દુર્ગ, રાઈપુર, સંબલપુર, કોલકાતા જેવા શહેરો આવેલ ...

                                               

રાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એ રાજમાર્ગો કે ધોરીમાર્ગોનું જાળું છે જેનું પ્રબંધન અને દેખરેખ ભારત સરકારની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ ધોરીમાર્ગો સને.૨૦૧૦માં 1.000 kilometres નાં સિમિત-વપરાશી એક્સપ્રેસમાર્ગો સહીત 70.934 kilometres જેટલાં મપાયા ...

                                               

સીમા સડક સંગઠન

સીમા સડક સંગઠન) ભારતનાં સીમાવર્તી પ્રદેશોના રસ્તાઓની દેખરેખ અને સારસંભાળ રાખે છે. તેનો સંયુક્ત કર્મચારીગણ ‘સીમા સડક ઈજનેરી સેવા’ના ‘જનરલ રિઝર્વ એન્જીનિયર ફોર્સ’ માંથી આવતા અધિકારીઓ અને ભારતીય થલસેનાની ‘ઈજનેર કોર’ના, મિલેટ્રી ઈજનેરી કોલેજ ખીડકી, પ ...

                                               

અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસ

૮૨૯૦૧/૮૨૯૦૨ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચેની એક ખાનગી ટ્રેન છે. તે એક સેમી સ્પીડ, સંપૂર્ણ વાતાનુકુલિત ટ્રેન છે જે ભારતીય રેલ્વે અમદાવાદ અને મુંબઈને નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી નામન ...

                                               

અમદાવાદ રેલ્વે સ્ટેશન

અમદાવાદ રેલ્વે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પણ છે. પશ્ચિમ રેલ્વે વિભાગમાં મુંબઈ વિભાગ પછી તે સૌથી વધુ આવક ધરાવતો વિભાગ છે.

                                               

અમન લોજ રેલ્વે સ્ટેશન

અમન લોજ રેલ્વે સ્ટેશન એ નેરલ-માથેરાન રેલ્વે માર્ગ પર આવેલું માથેરાન પર્વત રેલ્વેનું સ્ટેશન છે. અમન લોજ - માથેરાન રેલ્વે સેવા ચોમાસા દરમિયાન પણ ચાલુ રહે છે. માથેરાનમાં કોઇ પણ પ્રકારના વાહનો ચલાવવાની પરવાનગી ન હોવાથી, આ સેવા ચાલવા અને ઘોડેસવારીનો વ ...

                                               

અમરાવતી એક્સપ્રેસ

ભારતીય રેલવે દ્વારા સંચાલિત બે સેવાઓને અમરાવતી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2012 અંત સુધીમાં આ ટ્રેન સેવાઓ આવી, જે આ પ્રમાણે છે. 17226 હુબલી - વિજયવાડા અમરાવતી એક્સપ્રેસ 17225 વિજયવાડા - હુબલી અમરાવતી એક્સપ્રેસ દક્ષિણ મધ્ય રેલવેના વિ ...

                                               

આંધ્રપ્રદેશ એક્સપ્રેસ

આંધ્રપ્રદેશ એક્સપ્રેસ એ દક્ષિણ કેન્દ્રીય રેલ્વેની એક સુપર ફાસ્ટ ટ્રેન છે, જે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ અને ભારતની રાજધાની નવી દિલ્હી ને સીધી જોડતી ટ્રેન છે. તે દૈનિક સંચાલન થતી ટ્રેન છે અને તેને સંપૂર્ણ અંતર કાપતાં ૨૭ કલાક લાગે છે. આ સફર દરમ ...

                                               

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ એ ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. જે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ને ઇન્દોર ની સાથે જોડતી ટ્રેન છે. આ ટ્રેનનું સંચાલન ૧૨૨૨૭ તથા ૧૨૨૨૮ ક્રમાંક સાથે થાય છે. મુંબઈ અને ઇન્દોરને જોડતી અન્ય ટ્રેનોમાં ટ્રેન સંખ્યા ૧૨૯૬૧ ...

                                               

ઇન્દ્રાયણી એક્સપ્રેસ

૨૨૧૦૫ અને ૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ એક સુપરફાસ્ટ એક્સપ્રેસ છે. આ ભારતીય રેલ મુંબઈ સી એસ ટી અને પુણે જંકશન વચ્ચે ચાલે છે. આ પ્રતિદિન ચાલતી ટ્રેન છે. પુણેની પાસે વહેતી ઇન્દ્રાયણી નદીના નામ પરથી આ ટ્રેનનું નામ રાખવામાં આવ્યું છે. પેહલા આ ટ્રેનનો નં ...

                                               

ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ

ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ દિવસના સમય દરમ્યાનની જન શતાબ્દી શ્રેણીની ટ્રેન છે, જે પ્રસ્થાનના દિવસે જ પોતાના અંતિમ સ્ટેશન પર પાછી આવી જાય છે. આ ટ્રેન ઐતિહાસિક નગર ઔરંગાબાદને મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઈ સાથે જોડે છે. જન શતાબ્દી એક્સપ્રેસ ઔરંગાબાદથ ...

                                               

કાલકા-શિમલા રેલ્વે

બ્રિટિશ શાસન સમયની ગરમીના દિવસો દરમ્યાનની રાજધાની શિમલા નગરને કાલકા સાથે જોડતો રેલ્વે માર્ગ બનાવવા માટે ઇ.સ. ૧૮૯૬ના વર્ષમાં દિલ્હી-અંબાલા-કાલકા રેલ્વે કંપનીને નિર્માણ તેમ જ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. દરિયાઇ સપાટીથી ૬૫૬ મીટર ઊંચાઈ પર આવે ...

                                               

કોંકણ રેલ્વે

કોંકણ રેલ્વે ભારતીય રેલ્વેની એક આનુષાંગિક કંપની છે. કોંકણ રેલ્વે કોંકણ પ્રદેશના દરિયાઇ કાંઠા વિસ્તારમાં રેલવેનું પરિવહન સંભાળે છે. કોંકણ રેલ્વે દ્વારા મેંગલોર અને મુંબઇને જોડતા રેલમાર્ગનું નિર્માણ, સંચાલન તેમ જ દિલ્હી મેટ્રો રેલનું નિર્માણ જેવા વ ...

                                               

ગુજરાત ક્વીન

ગુજરાત ક્વીન ભારતીય રેલવે સાથે જોડાયેલી એક્સપ્રેસ ટ્રેન છે જે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલાં વલસાડ અને અમદાવાદ જંક્શન વચ્ચે ચાલે છે. ટ્રેન નંબર 19109 વલસાડથી અમદાવાદ તરફ જતી ટ્રેન છે જ્યારે ટ્રેન નંબર 19110 અમદાવાદથી વલસાડ તરફ દોડે છે.

                                               

છત્તીસગઢ એક્સપ્રેસ

છત્તિસગઢ એક્ષ્પ્રેસ એક જુની અને જાણીતી ભારતીય ટ્રેન છે જે બિલાસપુર અને અમ્રુતસરને જોડે છે. તેનુ નામ છત્તિસગઢ રાજ્યને રજુ કરે છે. તેનો આરંભ સૌપ્રથમ ૧૯૭૭ની સાલમાં ભોપાલ – બિલાસપુર છત્તિસગઢ આંચલ એક્ષ્પ્રેસ તરીકે થયો હતો અને તે બિલાસપુર અને હબિબગંજ ન ...

                                               

જન શતાબ્દી એક્સપ્રેસ

જન શતાબ્દી એક્સપ્રેસ એ વધુ પોસાય તેવી શતાબ્દી એક્સપ્રેસનો પ્રકાર છે જે એસી અને નોન-એસી બંને આવાસ ધરાવે છે. આ શબ્દ જન સામાન્ય લોકો માટે ઉલ્લેખ કરાયો છે તે બોર્ડ કેટરિંગ સેવા માટે વપરાય છે, તે સેવાઓ પાછળથી દૂર કરવામાં આવી હતી. હિલ રાણી એક્સપ્રેસ ભા ...