ⓘ Free online encyclopedia. Did you know? page 134
                                               

ચાઇનીઝ માર્શલ આર્ટ્સ

ઢાંચો:Contains Chinese text ઢાંચો:Chinese martial arts ચાઇનીઝ માર્શલ આર્ટ્સ,નો ઉલ્લેખ મેન્ડ્રીયન ચાઇનીઝ દ્વારા વુશુ શબ્દમાં કરવામાં આવે છે simplified Chinese: 武术 ; traditional Chinese: 武術 ; pinyin: wǔshù અને તે કૂંગ ફુ Chinese: 功夫 પિનયીન: ગ ...

                                               

બુમલા માછલી

બોમ્બે ડક અથવા બુમાલો એ તેના નામ પ્રમાણે કોઈ ડક એટલે કે બતક નથી પણ એક માછલી છે. આ માછલી ખાસ કરીને મુંબઈ અને કચ્છની વચ્ચેના અરબ સાગરમાં, અને થોડા પ્રમાણમાં બંગાળની ખાડીમાં પણ મળી આવે છે. ખાસ તે ચીનના સમુદ્રમાં વિશાળ માત્રામાં મળી આવે છે. માછલીને પ ...

                                               

અચલા કિલ્લો

અચલા કિલ્લો પશ્ચિમ ભારતના સહ્યાદ્રી પર્વતશ્રેણી પૈકીની સાતમાળા હારમાળા ખાતે આવેલ છે. આ કિલ્લો નાસિક શહેરથી ૫૫ કિલોમીટર અંતરે નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર ખાતે આવેલ છે. આ કિલ્લો નજીકના અહિવંત કિલ્લાનો જોડિયો કિલ્લો છે. અહીં ત્રણ કિલ્લાઓ અચલા, અહિવંત, ...

                                               

અનુભવવાદ

અનુભવવાદ એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો એક સિદ્ધાંત છે. એની મુખ્ય દલીલ એ છે કે ઈન્દ્રિયાનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, નહિ કે બુદ્ધિથી. દેખીતી રીતે જ આ અભિગમ બુદ્ધિવાદનો વિરોધી છે. પશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગી ...

                                               

અર્ધગિરિ, આંધ્ર પ્રદેશ

અર્ધગિરી એક ટેકરી છે, જેની ઉપર હનુમાન મંદિર આવેલ છે. આ ટેકરી ભારત દેશના આંધ્રપ્રદેશ રાજ્યના ચિત્તૂર જિલ્લામાં આવેલ અરાગોન્ડા ગામ ખાતે આવેલ છે.

                                               

અહિવંત કિલ્લો

અહિવંત કિલ્લો પશ્ચિમ ભારતના સહ્યાદ્રી પર્વતશ્રેણી પૈકીની સાતમાળા હારમાળા ખાતે આવેલ છે. આ કિલ્લો નાસિક શહેરથી ૫૫ કિલોમીટર અંતરે નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર ખાતે આવેલ છે. આ કિલ્લો નજીકના અચલા કિલ્લાનો જોડિયો કિલ્લો છે. અહીં ત્રણ કિલ્લાઓ અહિવંત, અચલા, ...

                                               

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ

ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ઈન્ટરનેટ કે તેના જેવા નેટવર્કો માટે સંચાર પ્રોટોકોલોનો એક સમૂહ છે અને સામાન્ય રીતે વાઈડ એરિયા નેટવર્ક માટેનો સૌથી લોકપ્રિય પ્રોટોકોલ સમૂહ છે. તેમાં અગત્યના બે પ્રોટોકોલો રહેલા છે: Transmission Control Protocol અને ઈન્ટરને ...

                                               

ઈન્દ્રાવતી બંધ

ઈન્દ્રાવતી બંધ Indravati Dam એક માટીયાર બંધ છે, જે ઈન્દ્રાવતી નદી પર ભવાનીપટના ખાતેથી લગભગ ૯૦ કિ. મી. જેટલા અંતરે ભારત દેશના ઑડિશા રાજ્યમાં આવેલ છે. આ બંધ મુખ્ય ઇન્દ્રાવતી જળાશય સાથે નહેર વડે સાથે જોડાયેલ છે, જેની વહન-ક્ષમતા ૨૧૦ ઘનમીટર પ્રતિ સેકન ...

                                               

ઉંચલ્લી ધોધ

ઉંચલ્લી ધોધ, ભારત દેશના કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લાના સિરસી નજીક હેગર્ણે ગામ ખાતે આઘનાશિની નદી પર આવેલ છે. આ ધોધ લુશીંગ્ટન ધોધ તરીકે પણ ઓળખાય છે. આ ધોધ 116-metre જેટલી ઊંચાઈ પરથી નીચે પડે છે. આ સ્થળની સૌપ્રથમ શોધ કરનાર અંગ્રેજ શાસનકાળ માં ...

                                               

ઉડ્ડિયાન બંધ

ઉડ્ડિયાન બંધ એ ભારતની પ્રાચીન યોગવિદ્યાનો એક ભાગ છે. ઉડ્ડિયાન બંધનો રોજ નિયમિત અભ્યાસ કરવામાં આવે તો લાંબા સમય સુધી યુવાન રહી શકાય છે અને વૃદ્ધ પણ પુન: યુવાન જેવી સ્ફુર્તિ પ્રાપ્ત કરી શકે છે.

                                               

ઉત્પત્તિ (બાઇબલ)

આ લેખ અધુરો છે અથવા તેની પર કામ ચાલું છે. ઉત્પત્તિ અંગ્રેજી: Book of Genesis એ હિબ્રૂ બાઇબલના જૂના કરારનું પ્રથમ પ્રકરણ અથવા પ્રથમ પુસ્તક છે. તે કુલ ૫૦ અધ્યાય chapter ધરાવે છે. આ પુસ્તકમા ઈશ્વર દ્વારા સૃષ્ટિના સર્જનની, આદમ અને હવાના સર્જનની અને ત ...

                                               

ઉપદંશ

ઉપદંશ એ લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ છે. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ટ્રીપોનેમા પેલિડમ નામના કુંતલાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુ ...

                                               

ઉભરાટ બીચ

ઉભરાટ બીચ એ એક દરિયાકિનારે આવેલ રમણીય બીચ છે. આ સ્થળ અરબી સમુદ્રના કિનારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ નજીક આવેલું છે. આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી 50 kilometres તેમ જ જિલ્લામથક નવસારી શહેરથી 40 kilometr ...

                                               

એથિપોથલા ધોધ

એથિપોથલા ધોધ ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના ગુન્ટુર જિલ્લામાં, કૃષ્ણા નદીની ઉપશાખા એવી ચંદ્રવંકા નદી પર આવેલ એક ધોધ છે. ચંદ્રવંકા નદી ચંદ્રવંકા, નકલા અને તુમાલા જેવા ત્રણ ઝરણાંઓનું સંયોજન છે. આ નાગાર્જુન સાગર બંધ ખાતેથી લગભગ ૧૧ કિલોમીટર ૬.૮ માઇલ ...

                                               

એસ. પી. બાલાસુબ્રમણ્યમ

શ્રીપતિ પંડિતરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ એક ભારતીય પાર્શ્ચ ગાયક, અભિનેતા, સંગીત દિગ્દર્શક, ગાયક અને ફિલ્મ નિર્માતા છે. તેઓ ક્યારેક એસપીબી અથવા બાલુ નામ દ્વારા પણ ઓળખાય છે. તેમણે છ વખત સર્વશ્રેષ્ઠ પાર્શ્ચ ગાયક તરીકેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને આંધ્ ...

                                               

ઓગ્લા, ઉત્તરાખંડ

ઓગ્લા એક નાનકડું રમણીય સ્થળ છે, જે પિથોરાગઢ જિલ્લો, ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે દીડીહાટ તાલુકામાં આવેલ છે. આ સ્થળ હિંદુઓની પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગ પર આવેલ છે. અહીંથી નજીક આવેલાં સ્થળોમાં અસ્કોટ કસ્તુરી હરણ અભયારણ્ય, ચરામા લશ્કરી છાવણી ...

                                               

ઓડિપસ ગ્રંથિ

ઓડિપસ ગ્રંથિ અથવા ઈડિપસ ગ્રંથિ મનોવિષ્લેષણવાદનો એક ખ્યાલ છે. ઓડિપસ ગ્રંથિ પુત્રની માતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ છે. આ સંજ્ઞાનો ખ્યાલ સૌપ્રથમવાર મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઈડે પોતાના પુસ્તક ઈન્ટરપ્રિટેશન ઑવ ડ્રિમ માં આપ્યો હતો. ફ્રૉઈડ ...

                                               

કપડવંજ (લોકસભા મતવિસ્તાર)

કપડવંજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનો એક લોકસભાનો સંસદીય મતવિસ્તાર હતો, જેમાં ખેડા જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થતો હતો.

                                               

કલોલ રેલવે સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશન એક નાનું રેલવે છે, જે કલોલ, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આવેલ છે. તેનો કોડ KLL છે. કલોલ રેલવે સ્ટેશન અમદાવાદ શહેરને જયપુર, મારવાડ, આબુ, નવી દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગો સાથે જોડતા મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. કલોલ રેલવે સ ...

                                               

કલ્પેશ્વર

કલ્પેશ્વર ખાતે ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે સમુદ્રસપાટીથી 2.200 m જેટલી ઊંચાઈ પર ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ પ્રદેશમાં મનોહર એવા ઉરગામ ખીણ પ્રદેશમાં આવેલ છે. આ મંદિરની સ્થાપનાની કડી પ્રાચીન દંતકથા અનુસાર હિંદુ ધર્મના મહાન કાવ્ ...

                                               

કસોલ

કસોલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલું નાનકડું નગર છે. આ નગર પાર્વતી ખીણ ખાતે પાર્વતી નદીના કિનારે ભુંતર થી મણિકરણ જતા માર્ગ પર આવેલ છે. કસોલ કુલ્લૂ થી પૂર્વ દિશામાં આશરે ૪૨ કિલોમીટર જેટલા અંતરે દરિયાઈ સપ ...

                                               

કામરુ, હિમાચલ પ્રદેશ

કામરુ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલ એક ગામ છે, જે સાંગલા વેલી તરીકે ઓળખાતા બાસ્પા નદીના ખીણ-પ્રદેશમાં સ્થિત થયેલ છે. આ ગામ દરિયાઈ સપાટી થી 2.700 મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ ગામમાં એક પ્રાચીન રજવાડા બુશહર રજવાડું -Bash ...

                                               

કુંભરલી ઘાટ

કુંભરલી ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક પર્વતીય ઘાટ-રસ્તો છે, જે કોંકણ પ્રદેશ ના દરિયાકાંઠાના રત્નાગિરી જિલ્લાને પશ્ચિમ ઘાટની પૂર્વ તરફ આવેલા સાતારા જિલ્લા સાથે જોડે છે. આ ઘાટ માર્ગ સમગ્ર પશ્ચિમ ઘાટને પસાર કરે છે. આ માર્ગ કેટલાક કોંકણ ...

                                               

કુલ્લૂ ખીણ

કુલ્લૂ ખીણ અથવા કુલ્લૂ વેલી એક વ્યાપકપણે વિસ્તરેલ ખીણપ્રદેશ છે, જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં લારગી અને મનાલી વચ્ચે બિયાસ નદીની આસપાસ આવેલ છે. આ ખીણ અહીંના મંદિરો, સુંદરતા અને તેના જાજરમાન પાઈન અને દેવદાર વન, છુટાછવાયા સફરજનના બગીચાઓ અને પ ...

                                               

કેમેરૂન

કેમેરૂન, સત્તાવાર રીતે કેમેરૂનનું ગણતંત્ર એ પશ્ચિમ અને મધ્ય આફ્રિકા વચ્ચે આવેલો એક દેશ છે. તેની સીમા પશ્ચિમે અને ઉત્તરે નાઈજીરીયા, ઈશાન દિશામાં ચૅડ, પૂર્વમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર, દક્ષિણમાં વિષુવવૃત્તિઅય ગિની, ગેબોન અને કોંગોના ગણતંત્ર ને સ્પર્ષે ...

                                               

કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન

કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા કેમ્પબેલ બે નેશનલ પાર્એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ભારત દેશના અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર આવેલ ગ્રેટ નિકોબાર ખાતે તેમ જ ભારતીય મહાસાગર માં સુમાત્રાથી લગભગ ૧૯૦ કિલોમીટર અંતરે ઉત્તર દિશામાં આવેલ છે. વર્ષ ૧૯૯૨માં ...

                                               

ખાબ, હિમાચલ પ્રદેશ

ખાબ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલ એક નાનું ગામ છે. આ ગામ ભારત-તિબેટ સરહદ નજીક સતલજ નદીના ખીણ-વિસ્તારમાં આવેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ દ્વારા ખાબ રાજ્યની રાજધાની શિમલા સાથે જોડાય છે. ખાબ ખાતે સ્પિતી નદી અને સતલજ નદ ...

                                               

ગાંધારપુલે ગુફાઓ

ગાંધારપુલે ગુફાઓ ૩૦ જેટલી બૌદ્ધ ગુફાઓ છે, જે મુંબઈ થી દક્ષિણ દિશામાં ૧૦૫ કિ. મી. જેટલા અંતરે મુંબઇ-ગોવા હાઇવે પર આવેલ મહાડ નજીક આવેલ છે. આ ગુફાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૭ નજીક આવેલ હોવાને કારણે સડક માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે. મહત્વપૂર્ણ ગુ ...

                                               

ગોલઘર સંગ્રહાલય

ગોલઘર સંગ્રહાલય ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્ય મથક ભોપાલ ખાતે આવેલ એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલય ખાતે વિવિધ કલાઓ, હસ્તકલાના નમૂનાઓ અને નવાબ-યુગના સામાજિક જીવન વિષયક ચીજ-વસ્તુઓનું પ્રદર્શન છે. આ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન એપ્રિલ ૨૦૧૩ના સમયમાં રાજ્ ...

                                               

ચંદનાપુરી ઘાટ

ચંદનાપુરી ઘાટ એક પર્વતીય ઘાટ-રસ્તો છે, જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સહ્યાદ્રી પર્વતમાળામાં પુના અને નાસિક વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૦ પર આવેલ છે. આ ઘાટ પર એક બાજુ પર ચંદનાપુરી ગામ અને બીજી તરફ ઘારગાંવ ગામ આવેલ છે. આ ઘાટ ખાતે કેટ ...

                                               

ચોરલા ઘાટ

ચોરલા ઘાટ એક પ્રાકૃતિક સ્થળ છે, જે ભારત દેશના ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોના ત્રિભેટાના સરહદી વિસ્તારમાં આવેલ છે. ચોરલા ઘાટ પણજી, ગોવા ની ઉત્તર-પૂર્વ દિશામાં તેમ જ બેલગામ, કર્ણાટક થી લગભગ ૫૫ કિલોમીટર અંતરે આવેલ છે. આ સ્થળ પશ્ચિમ ઘાટમાં સહ્ ...

                                               

જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે પાલ વિસ્તારમાં આવેલું છે. તે ભારત દેશનું પ્રથમ વિવિધ પ્રકારના પાણી ધરાવતું માછલીઘર છે અને તેને બંગાળી વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝની સ્મૃતિમાં નામ આપવામાં આવ્યું હત ...

                                               

જવાહર દ્વિપ

જવાહર દ્વિપ ભારત દેશના મુંબઈ શહેર નજીક દરિયાકિનારે આવેલ એક ટાપુ છે. આ ટાપુ ખનીજ તેલ ટર્મિનલ તરીકે મુંબઈ બંદર પ્રાધિકરણ દ્વારા વાપરવામાં આવતો હોવાથી પોર્ટ સત્તાવાળાની પરવાનગી સિવાય અહીં જઈ શકાતું નથી. ખનીજ તેલનો સંગ્રહ કરી શકાય તેવી વિશાળ ટાંકીઓ આ ...

                                               

જાલંધર બંધ

સંસ્કૃતમાં જાલ શબ્દનો ગુંચળું કે જાળું એવો અર્થ થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમૂહ કે ગુંચળાને ઊર્ધ્વ કરવામાં કે ઉપર ઊઠાવવામાં સહાય કરે છે તેથી તેને જાલંધર બંધ તરીકે ઓળખવામાં આવે છે.

                                               

જેન્સી જેમ્સ

જેન્સી જેમ્સ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં કાસરગોડ ખાતે કેરળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ના પ્રથમ ઉપ-કુલપતિ છે. ડો. જેન્સી જેમ્સને સર્વશ્રેષ્ઠ અકાદમી માટે જાણીતા પ્રોફેસર એમ વી પાલે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેણી કેરળ ખાતે મહાત્મા ...

                                               

જ્યુબિલી બાગ

જ્યુબિલી બાગ ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરના મધ્ય ભાગમાં, મહાત્મા ગાંધી નગરગૃહની પાછળ આવેલ એક ઉદ્યાન છે. અહીં ઉદ્યાનના મધ્ય ભાગમાં ભગવાન બુદ્ધનું પૂતળું મુકવામાં આવેલ છે. આ બગીચાનું પ્રવેશદ્વાર વિશાળ અને મનમોહક છે, જેનું નિર્માણ" સાંચીના ...

                                               

ટ્રાન્સપોર્ટ ફોર લંડન

ટ્રાન્સપોર્ટ ફોર લંડન એ સ્થાનિક સરકારી નિગમ છે જે ગ્રેટર લંડન વિસ્તારના પરિવહન માટે જવાબદાર છે. તે સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું વ્યૂહાત્મક રીતે પ્રબંધન કરે છે. તેનું મુખ્યાલય વેસ્ટમિનિસ્ટર શહેરમાં વિન્ડસર હાઉસ ખાતે આવેલ છે.

                                               

તેલીનીલાપુરમ અને તેલુકુંચી પક્ષી અભયારણ્ય

તેલીનીલાપુરમ અને તેલુકુંચી પક્ષી અભયારણ્ય અંગ્રેજી: India International Trade Centre ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના શ્રીકાકુળમ જિલ્લામાં આવેલ એક પક્ષી અભયારણ્ય છે. તેલીનીલાપુરમ શ્રીકાકુળમ ખાતેથી ૬૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ તેક્કાલી મંડળનું એક ગ ...

                                               

થ્રેશિંગ

થ્રેશિંગ અથવા ખળવું) એ એક કૃષિ પ્રક્રિયા છે, જેમાં કાપણી પછી પાકમાંથી છોડાં સાથેનું બીજ છૂટું પાડવામાં આવે છે. આ લણણી અને છડવાની વચ્ચેની પ્રક્રિયા છે. આ ક્રિયામાં કાપેલા પાકને કોઇ પણ પ્રકારે ઝૂડવા કે છૂંદવામાં આવે છે, જેથી પાકમાંથી છોતરા સાથેના દ ...

                                               

દાંડી દરિયાતટ (બીચ)

દાંડી દરિયા તટ ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં દાંડી ગામ ખાતે આવેલ એક મહત્વનો બીચ છે. દાંડી દરિયાતટ અરબી સમુદ્રના દરિયાકિનારા પર આવેલ બીચ પૈકીનો એક સ્વચ્છ બીચ છે. દાંડી ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધ ...

                                               

દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન

દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગર ખાતેથી ૨૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક સંરક્ષિત વન્ય વિસ્તાર છે. દાચીગામનો અર્થ સ્થાનિક ભાષામાં દસ ગામ એવો થાય છે. આ ઉદ્યાનની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. સમુદ ...

                                               

દાવકી, મેઘાલય

દાવકી-તામાબીલ રોડ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ પાર કરવાનું નાકું ક્રોસિંગ છે. તે મુખ્યત્વે બાંગ્લાદેશ માટે કોલસાના પરિવહન માટે વપરાય છે. ધંધાની મોસમ પીક સીઝનમાં આશરે ૫૦૦ ટ્રક સરહદ પાર દરરોજ આવ-જા કરે છે. દરરોજ સવારે શિલોંગ ખાતે બડા બજારથી દ ...

                                               

દેબ્સા ઘાટ

દેબ્સા ઘાટ એ એક દરિયાઈ સપાટીથી 5.360 metres જેટલી ઊંચાઈથી પસાર થતો પર્વત આરોહણ માર્ગ છે, જે હિમાલય પર્વતમાં ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ્લુ અને સ્પિતિ જિલ્લાઓ વચ્ચે આવેલ છે. જોયદીપ સરકારની આગેવાની હેઠળની ટુકડી દ્વારા આ બર્ફિલી ધારવ ...

                                               

ધની નાલા

ધની નાલા એક પ્રકૃતિ વિહાર પથ છે અને આંદામાન ટાપુઓ પૈકીના મધ્ય આંદામાન ટાપુ પર આવેલા રંગત નગરની હદ પર દરિયાકિનારે આવેલ છે. તે આંદામાન ટ્રંક રોડ પર રંગતથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. સ્થાનિક રીતે ચેર ના વૃક્ષોને ધનીપત્તી તરીકે ઓળખાય છે, જેના પ ...

                                               

ધોળી ગંગા નદી

ધોળી ગંગા નદી ગંગા નદીના મુખ્ય છ પ્રવાહો પૈકીની એક નદી છે. આ નદી અલકનંદા નદી સાથે ઉત્તરાખંડ રાજ્યના વિષ્ણુપ્રયાગ ખાતે જોષીમઠના પર્વતોની તળેટીમાં મળી જાય છે.

                                               

નાનપુરા પારસી લાયબ્રેરી

નાનપુરા પારસી લાયબ્રેરી અને વાંચન ખંડ ‍ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરનું સૌથી જૂનું સાર્વજનિક પુસ્તકાલય છે, જે પહેલાં પારસી સંસ્કૃતિ સંબંધિત પુસ્તકોના મોટા સંગ્રહ માટે પ્રસિદ્ધ હતી. પુસ્તકાલયની વાંચન પ્રવૃત્તિમાં ઘટતા જતા રસને કારણે ...

                                               

નામા ઘાટ

નામા ઘાટ) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં હિમાલય પર્વતમાળામાં કુમાઉ ક્ષેત્ર માં આવેલ એક પર્વતીય ઘાટ છે. આ ઘાટ કુથી અને દારમા ખીણપ્રદેશ ના નામા અને કુથી ગામોને જોડે છે. આ એક સમયમાં તિબેટ જવા માટેનો વ્યસ્ત વ્યાપાર માર્ગ હતો, પરંતુ હ ...

                                               

નેચર ક્લબ સુરત

નેચર ક્લબ સુરત એક બિન-સરકારી સંસ્થા છે, જે દક્ષિણ ગુજરાત, ભારત ખાતે પર્યાવરણીય સંરક્ષણને માટે કામ કરે છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી. સ્થાપક સભ્યો પૈકીના એક સ્નેહલ પટેલ હજુ ક્લબ ખાતે સક્રિય છે.

                                               

પંચકેદાર

પંચકેદાર શબ્દ હિંદુ ધર્મનાં ભગવાન શિવને સમર્પિત પાંચ પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરે છે. આ મંદિરો હિમાલય પર્વતમાળામાં, ઉત્તરાખંડ, ભારત ખાતેના ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે. આ મંદિરોની સ્થાપના સાથે ઘણી દંતકથાઓ હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાય ...

                                               

પરમાર્થ નિકેતન

પરમાર્થ નિકેતન ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં ઋષિકેશ સ્થિત એક સંન્યાસાશ્રમ છે. તે હિમાલય પર્વતશૃંખલાની ગોદમાં ગંગા નદીને કિનારે આવેલ છે. તેની સ્થાપના વર્ષ ૧૯૪૨માં, સંત સુકદેવાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.વર્ષ ૧૯૮૬થી સ્વામી ચિદાનંદ સરસ્વતી ત ...