ⓘ Free online encyclopedia. Did you know? page 144
                                               

બિનોદ બિહારી ચૌધરી

બિનોદ બિહારી ચૌધરી એ બાંગ્લાદેશી સમાજસેવક અને વસાહતી વિરોધી ક્રાંતિકારી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રભાવશાળી અને બાંગ્લાદેશના સિવિલ સોસાયટીના પીઢ સભ્ય હતા. તેઓ મોટે ભાગે ૧૯૩૦માં બ્રિટીશ ભારતમાંથી બ્રિટીશ વસાહતી શાસનને જડમૂળથી ઉતારવા માટે ...

                                               

રક્તના પ્રકાર

રક્ત પ્રકાર તે આ રોગ ઘટકો રક્ત જૂથ પદ્ધતિ આધારિત ક્યાં તો પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ગ્લાયકો પ્રોટીન, અથવા ગ્લાયકોલિપીડ હોઇ શકે છે અને આમાંના કેટલાક એન્ટીજેન્સ વિવિધ કોશમંડળોના અન્ય પ્રકારના કણની પાટી પર પણ હાજર હોય છે. આ રેડ બ્લડ સેલ એન્ટીજેન્સ કે ...

                                               

વ્યાપાર ચક્ર

ઢાંચો:Economics sidebar ઢાંચો:Citations missing વ્યાપાર ચક્ર અથવા આર્થિક ચક્ર શબ્દનો ઉલ્લેખ અમુક મહિનાઓ અથવા વર્ષો દરમિયાન ઉત્પાદન અથવા આર્થિક પ્રવૃત્તિમાં થતી વધઘટના સંદર્ભમાં કરવામાં આવે છે. આ વધઘટ લાંબા ગાળાના વૃદ્ધિના ટ્રેન્ડ પર થાય છે અને સા ...

                                               

IP એડ્રેસ

ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ એક સંખ્યાત્મક લેબલ છે જે કમ્પ્યુટર નેટવર્કમાં વાર્તાલાપ કરવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે અને વાર્તાલાપમાં ભાગ લેનાર દરેક હોસ્ટને મળેલું હોય છે. IP એડ્રેસના મુખ્ય બે કાર્યો છે: હોસ્ટ કે નેટવર્ક ઇન્ટરફેસની ઓળખાણ ...

                                               

IPv4

ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૪ ઈન્ટરનેટ પ્રોટોકોલની ચોથી આવૃત્તિ છે અને IPની સૌપ્રથમ આવૃત્તિ છે જેને વ્યાપક જમાવટ કરી છે. IPv6 સાથે મળીને તેઓ ઈન્ટરનેટના મૂળભૂત માળખાના અભિન્ન અંગ બન્યા છે. આજે પણ ઈન્ટરનેટનો મોટેભાગેના ટ્રાફિકની હેરફેર IPv4ની મદદથી ...

                                               

અંકાઈ કિલ્લો

અંકાઈ કિલ્લો એક ટેકરી છે, જે નાસિક જિલ્લામાં સાતમાળની ટેકરીઓ પૈકીની છે. આ ટેકરીની ટોચ પર વિશાળ મરાઠા શાસનકાળનો કિલ્લો આવેલ છે. તે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના યેવલા તાલુકા સ્થિત છે. આ કિલ્લો તળેટી થી આશરે ૯૦૦ ફીટ ઊંચાઈ પર તેમ જ દર ...

                                               

અંકિતા રૈના

અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના ભારતીય વ્યવસાયિક ટેનિસ ખેલાડી છે અને ભારતમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં વર્તમાન સમયમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. રૈનાએ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સર્કિટમાં 11 સિંગલ્સ અને 17 ડબલ્સ ટાઇટલની સાથે ડબલ્સમાં એક" ડબ્લ્યુટીએ 125 ...

                                               

અંધેરી

અંધેરી મુંબઈનો પરાં વિસ્તાર છે, જે સાલસેટ્ટે ટાપુ પર પશ્ચિમ બાજુએ આવેલો છે. અંધેરીની વસ્તી અંદાજે ૧૫,૦૦,૦૦૦ વ્યક્તિઓની છે અને તે મુંબઈનો સૌથી મોટો પરાં વિસ્તાર છે. અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. વીસમી સદીની મધ્યમાં, અંધેરીમાં ઘણાં ફિલ્મ ...

                                               

અંધેશ્વર મહાદેવ (અમલસાડ)

અંધેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના ચીકુના ઉત્પાદન માટે જાણીતા એવા અમલસાડ ખાતે આવેલ એક ઐતિહાસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર અમલસાડ ગામની ...

                                               

અંબારામ

અંબારામ એ રમણભાઈ નીલકંઠ કૃત ભદ્રંભદ્ર નવલકથાનું પાત્ર અને કથક છે. અંબારામ નવલક્થાના મુખ્યપાત્ર ભદ્રંભદ્રનો સાથી, અનુયાયી, મિત્ર, સલાહકાર અને સાક્ષી છે. આ પાત્ર દ્વારા નવલકથા આત્મકથાશૈલીમાં કહેવામાં આવી છે.

                                               

અંશુમન રથ

અંશુમન રથ એ હોંગકોંગ ના ક્રિકેટર છે, અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વર્તમાન કપ્તાન છે. હોંગકોંગમાં જ જન્મેલા ભારતિય મુળના અંશુમનને ક્રિકેટનો વારસો તેમના પિતા તરફથી મળ્યો હતો, નાની ઉંમરથી તેઓએ ક્રિકેટમાં નિપુણતા હાંસલ કરી હતી. ૨૦૧૪થી આંતરાષ્ટ્રિય ક્ર ...

                                               

અકબર

અકબર, જલાલુદ્દીન મોહમ્મદ અકબર મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એ ...

                                               

અકાળા (તા. માળીયા હાટીના)

અકાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ ...

                                               

અક્ષર દેરી

અક્ષર દેરી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તીર્થસ્થાન છે અને ભારતના ગોંડલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રંગ મંડપ માં સ્થિત છે. આ ઈમારત ગુણાતીતાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર સ્થળ પર બાંધવામાં આવી છે અને તે એક સમાધિ સ્મારક છે. ગોંડલમાં આ ઈમારતની ૧૫૦મી ...

                                               

અગિયાર મહાવ્રત

અગિયાર મહાવ્રત, કે જેને ગાંધીજીનાં અગિયાર મહાવ્રત પણ કહેવાય છે, એ મહાત્મા ગાંધી વડે તેમના આશ્રમમાં રહેવા માગતા લોકો જોડે લેવડાવવામાં આવેલાં અગિયાર મહાવ્રત અથવા પ્રતિજ્ઞા દર્શાવે છે. તેનું શબ્દશ: વર્ણન આ મુજબ છે:

                                               

અગ્નિસાર પ્રાણાયામ

અગ્નિસાર ક્રિયા પ્રાણાયામનો એક પ્રકાર છે. અગ્નિસાર ક્રિયા વડે શરીરની અંદર અગ્નિ પેદા થાય છે, કે જે શરીરની અંદરના રોગના જીવાણુઓને ભસ્મ કરી નાખે છે. આને પ્લાવિની ક્રિયા પણ કહેવામાં આવે છે.

                                               

અડદ

અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. એને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ, બ્લેક લેન્ટીલ, વ્હાઈટ લેન્ટીલ, કે બ્લેમ માટ્પે બીન નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામાં ઉગાડવામાં આવે છે. પહેલાંં આને અમ્ગ સાથે ફેસીઓલ્સમાં વર્ગીકૃત કરાયા હતા, પ ...

                                               

અડાલજ

અડાલજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. અડાલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘ ...

                                               

અદ્વૈત વેદાંત

અદ્વૈત વેદાંત ને હિંદુ દર્શનશાસ્ત્રની વેદાંત શાખાની સૌથી વધારે પ્રભાવશાળી ઉપશાખા માનવામાં આવે છે. વેદાંતની અન્ય શાખા દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત છે. અદ્વૈત એ એકેશ્વરવાદ વિચારધારાની પરંપરા છે. "અદ્વૈત" એટલે સ્વ અને સર્વ ની ઓળખ. વેદાંન્તની તમામ શાળાઓના ...

                                               

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ એ જ નામના ધાર્મિક સમુદાયના સ્થાપક હતા જેમનું ધાર્મિક નામ શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય હતુ, પરંતુ તેમના અનુયાયીઓ તેમને શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તરીકે ઓળખે છે. તેમણે તેમના અનુયાયીઓને સંસારી સંતની દીક્ષા આપી શ્રી હરિ શરણાગતિ મં ...

                                               

અનારકલી પોશાકો

મહિલાઓએ માટેના જ કપડાંમાં અનારકલી પોશાક ખાસ કરીને ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. તેમાં પગની નીચે સુધી લાંબો ઘેરવાળો કોલર વગરનો અને લાંબી બાંયવાળો કુર્તાનો સમાવેશ થાય છે અને પગની ઘૂંટણના નીચેથી કડક બંધ-ફિટિંગ ચૂડીદાર અથવા લેગ્ગીનગ્સ તરીકે પણ ઓળખાય છે સા ...

                                               

અનાસક્તિ યોગ

અનાસક્તિ યોગ મહાત્મા ગાંધીએ કરેલો ભગવદ્ ગીતાનો અનુવાદ છે જે દાંડીકૂચને દિવસે--એટલે કે ૧૨મી માર્ચ ૧૯૩૦ના દિવસે--પ્રકાશિત થયો હતો. પુસ્તક અંગ્રેજીમાં Anasaktiyoga: The Gospel of Selfless Action નામે અનુવાદિત થયું છે.

                                               

અબાબીલ લટોરો

અબાબીલ લટોરો, એ દક્ષિણ એશિયામાં જોવા મળતું પક્ષી છે. તેને ટૂંકી વણાકદાર ચાંચ અને ટૂંકી ચોકોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે. તે સામાન્ય રીતે વિજળીનાં તારો પર, ઊંચા પાંખા વૃક્ષો પર કે ઊંચા તાડના વૃક્ષો પર ટોળાબંધ બેસેલાં જોવા મળે છે.

                                               

અમદાવાદ કેન્ટોનમેન્ટ

અમદાવાદ કેન્ટોનમેન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ અમદાવાદ શહેર સ્થિત એક કેન્ટોનમેન્ટ શહેર છે. તે એક લશ્કરી થાણું અને તેના નિવાસસ્થાન તરીકે કામ કરે છે. કેન્ટોનમેન્ટ તેના જળ પુરવઠો, વીજળી માટે જેવી આધારરૂપ વ્યવસ્થા પોતે જાળવે છે અને તે અમદાવાદના નાગ ...

                                               

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ જુલાઈ,૧૯૫૦ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. જે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે જવાબદાર છે.

                                               

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અથવા એ.એમ.ટી.એસ. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિગરાની હેઠળ શહેરમાં ચલાવવામાં આવતી શહેરી બસ સેવાનું નામ છે. આ બસ સેવાને લોકો લાલ બસ નાં હુલામણા નામે પણ ઓળખે છે. કોઇ પણ ભારતીય મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ...

                                               

અમદાવાદ શેર બજાર

અમદાવાદ શેર બજાર અથવા ASE એ અમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે.

                                               

અમદાવાદમાં શિક્ષણ

અમદાવાદ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે. અમદાવાદમાં ૨૦૦૧ માં ૭૯.૮૯% ની સાક્ષરતા દર હતી જે 2011 માં વધીને ૮૯.૬૨% થઈ. ૨૦૧૧ ની વસતી ગણતરી મુજબ પુરુષ અને સ્ત્રીની સાક્ષરતા અનુક્રમે ૯૩.૯૬ અને ૮૪.૮૧ ટકા છે. અમદાવાદમા ...

                                               

અમરાપર

અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ નાનું ગામ છે. અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો ...

                                               

અમૃતસર – જામનગર એક્સપ્રેસ વે

અમૃતસર જામનગર એક્સપ્રેસ વે એનએચ 754 એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક છ લેનનો એક્સપ્રેસ વે છે. એક્સપ્રેસવેની કુલ લંબાઈ 1.316 kilometres અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસ વે વ્યૂહાત્મક રૂપે ખૂબ મહત્વનો છે કારણ કે ...

                                               

અરુણ જેટલી

અરુણ જેટલી ભારતીય રાજકારણી અને એટર્ની હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્ય, જેટલીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કામ કર્યું હતું. જેટલી એ અગાઉ વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કો ...

                                               

અરુણ નદી, નેપાળ

અરુણ નદી એ કોસી નદીની એક મહત્વની ઉપશાખા છે. તે તિબેટના શિગાત્સે વિભાગના ન્યાલામ જિલ્લામાં આવેલા મહાલંગૂર હિમાલના ઢોળાવ પરથી નીકળે છે, જ્યાં તે ફુંગ ચુ અને બુમ ચુ નામ દ્વારા ઓળખાય છે અને પછી તે નેપાળમાં પ્રવેશે છે, જ્યાં તેનો સૌથી લાંબો માર્ગ આવેલ છે.

                                               

અલ જઝીરા

અલ જઝીરા અન્ય જાણીતા નામે જઝીરા સેટેલાઈટ ચૅનલ એ કતાર દેશની સરકારી નિવેષ અંતર્ગતની એક સમાચાર સંસ્થા છે, જેનું મુખ્યમથક દોહા શહેરમાં આવેલું છે, આ ચેનલનું સંચાલન અલ જઝીરા મિડિયા નેટવર્ક નામની સંસ્થા કરે છે. આ ચેનલ શરુઆતમાં અરબી ભાષામાં સમાચાર અને સમ ...

                                               

અશોક

અશોક પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્ત ...

                                               

અસફ અલી

અસફ અલી એક ભારતીય સ્વતંત્ર સેનાની અને જાણીતા ભારતીય વકીલ હતા. તેઓયુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના પ્રથમ રાજદૂત હતા. તેમણે ઑડિશાના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું.

                                               

અસોસિએશન ફુટબોલ

અસોસિએશન ફુટબોલ ની રમત વ્યાપકપણે ફુટબોલ કે સોકર તરીકે જાણીતી છે જે ખેલાડીઓના જુથ દ્વારા રમાતી જુથ રમત છે જેમાં અગિયાર ખેલાડીઓના બે જુથો એક ગોળાકાર દડાથી આમને-સામને રમત રમે છે. આ રમત વિશ્વમાં સૌથી પ્રચલિત રમત હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. આ ર ...

                                               

અસ્થિભંગ

અસ્થિભંગ અથવા Fx, F x અથવા # લખાય છે)એ તબીબી સ્થિતિ છે જેમાં અસ્થિના સાતત્યતામાં ભંગાણ સર્જાય છે. અસ્થિભંગ ભારે બળવાળી અથડામણ કે તણાવ અથવા અસ્થિઓને નબળી કરતી અસ્થિસુષિરતા, હાડકાનું કેન્સર, ઓસ્ટીયોજિનેસિસ ઇમપરફેક્ટા જેવી ચોક્કસ તબીબી સ્થિતિઓના પરિ ...

                                               

અહીરવાલ

અહીરવાલ એ દક્ષિણ હરિયાણા અને ઉત્તર-પૂર્વી રાજસ્થાનનો વિસ્તાર ધરાવતો એક પ્રદેશ છે, જે બન્ને હાલમાં ભારતના રાજ્યો છે. આ પ્રદેશ એક સમયે રેવાડી શહેર રાજધાનીથી આધારીત એક રજવાડું હતું અને આહીર શાસકો દ્વારા નિયંત્રિત હતું. અહીરવાલનો અર્થ "આહીરો ની ભૂમિ" ...

                                               

આંગળિયાત

આંગળિયાત જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રકાશિત એક જાનપદી નવલકથા છે, જે ચરોતરના પદદલિત-વણકરોના જીવનની સમસ્યાઓનું વર્ણન કરે છે. નવલકથા સમાજમાં દલિતોના શોષણની સાથે સાથે સામાજિક સંદર્ભમાં ન્યાય, સમાનતા, માનવતા જેવા મુદ્દાઓને ઉજાગર કરે છે.

                                               

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ, મહાત્મા ગાંધીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૦૪માં, ઇરાની નોબેલ વિજેતા શિરીન ઇબાદીએ મુંબઇના વર્લ્ડ સોશિયલ ફોરમમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણાવતા પેરિસના એક હિન્દી શિક્ષક પાસેથી આ ...

                                               

આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો

અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે. વસ્તી અને વિસ્તાર અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. ૧અદિલાબાદ, ૨ નિર્મલ, ૩ ઉતનૂર, ૪ આસિફાબાદ, ૫ મંચેરિયલ. અદિલાબાદ જિલ્લો

                                               

આંબલિયારા રજવાડું

આંબલિયારા રજવાડું ચૌહાણ રાજપૂત રાજવંશનું રજવાડું હતું, જે બ્રિટિશ રાજ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સી હેઠળ આવતું હતું. હાલમાં તે વિસ્તાર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં છે.

                                               

આંબા ઘાટ

આંબા ઘાટ એ એક ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પર્વત પરથી પસાર થતો સડક-માર્ગ છે, જે રત્નાગિરિ ને કોલ્હાપુર સાથે જોડે છે. આ માર્ગ દરિયાઈ સપાટીથી ૨૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ ઘાટ સહ્યાદ્રિ પર્વતમાળા પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આવેલ છે અને તેનું પર્ ...

                                               

આંબાવાડી

આંબાવાડી અમદાવાદ, ગુજરાતમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તારના મુખ્ય સ્થળોમાં, અમદાવાદ સેન્ટ્રલ, આંબાવાડી શાકભાજી બજાર અને પરિમલ ગાર્ડન નો સમાવેશ થાય છે.

                                               

આઇપોડ

ઢાંચો:Infobox Information appliance ઓક્ટોબર 23, 2001 આઇપોડ એપલ દ્વારા ડિઝાઇન થયેલી અને વેચાણ થતી પોર્ટેબલ મિડીયા પ્લેયરની બ્રાન્ડ છેઓક્ટોબર 23, 2001. તે શ્રેણીના ઉત્પાદનોમાં હાર્ડ ડ્રાઇવ આધારિત આઇપોડ ક્લાસિક, ટચસ્ક્રીન આઇપોડ ટચ, વિડીઓ કેપેબલ આઇપો ...

                                               

આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ

ધ આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ, ચેન્નાઇની એક વિશેષ વૈભવશાળી અને ફાઈવ સ્ટાર હોટલ છે. મુંબઈમાં આવેલી" હોટલ રીનેસંસ અને હોટલ ગ્રાંડ હયાત” પછીની આ ભારતની ત્રીજા ક્રમની વિશાળ હોટલ છે. આ હોટલને" લક્ઝરી કલેક્શન” નું બિરુદ પ્રાપ્ત છે. જે ઇન્ટરનેશનલ હોસ્પિટા ...

                                               

આગા ખાન મહેલ

આગા ખાન મહેલ ભારતના પુનામાં સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજા દ્વારા બંધાવવામાં આવેલ એક મહેલ છે. આ મહેલ નિઝારી ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા દ્વારા દાનાર્થે બંધવવામાં આવ્યો હતો. તેઓ પુનાની આસપાસના દુષ્કાળ પ્રભાવિત અને પીડિત ગરીબોની મદદ કરવા ...

                                               

આજીવિક

આજીવિક અથવા આજીવક એ પ્રથમ નાસ્તિક અને ભૌતિક સમુદાય હતો જેણે વિશ્વની પ્રાચીન તત્વજ્ઞાન ની પરંપરામાં ભારતીય ભૂમિ પર વિકાસ કર્યો હતો. ભારતીય તત્વજ્ઞાન અને ઇતિહાસના વિદ્વાનો અનુસાર, આ પંથની સ્થાપના મક્ખાલી ગોસાલ દ્વારા કરવામાં આવી હતી. 5 મી સદી પૂર્વ ...

                                               

આટકોટ (તા. જસદણ)

આટકોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. આટકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

                                               

આડેસર

આડેસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ મોટું ગામ છે. આડેસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્ ...