ⓘ Free online encyclopedia. Did you know? page 170
                                               

એપ્રિલ ૮

૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે યુનિયન કાર્બાઇડ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો. ૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી. ૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમ ...

                                               

બોરડી

બોરફળનું ઝાડ જાત પ્રમાણે વિવિધ કદના થતા જોવા મળે છે. તેના પાનમાં ત્રણથી પાંચ નસ હોય છે. બોરડીને ઝીણા ઝીણા કાંટા થાય છે. તેનાં ફૂલ ઘણાં ઝીણાં થાય છે. તેનાં લૂમખામાં બોર બેસે છે. હિંદુસ્તાનમાં ખાસ બોરડીનું વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જ ...

                                               

શાંતિ મંત્રો

શાંતિ મંત્ર વેદના એ મંત્રો છે જેમાં શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતિય પરંપરામાં ધાર્મિક ક્રિયાકાંડોની શરુઆત કરવાં સમયે આ શાંતિ મંત્રોનું ગાન કરવામાં આવે છે. વેદો અને ઉપનિષદના રચયિતાઓ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થનાઓ લખવામ ...

                                               

હંગ્રી પેઢીના

ફાલ્ગુની રાય શૅલેષ્બર ઘોષ રબીન્દ્ર ગુહા ઉત્પલકુમાર બસુ અનિલ ક્રનજાઇ બિનય મજુમદાર સુબિમલ બસક પ્રદીપ ચૌધુરી ત્રિદિબ મિત્રા સન્દીપન ચટ્ટોપાધ્યાય બાસુદેબ દાસગુપ્તા શક્તિ ચટ્ટોપાધ્યાય સુબો આચારયા સમીર રાય ચૌધુરી સુભાષ ઘોષ દેબી રાય

                                               

ટિમ ઝોહરર

ટિમ ઝોહરર એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી છે. હાલ તેઓ ક્રિકેટની રમતમાંથી નિવૂત થઇ ચુક્યા છે. તેઓ વિકેટકીપર તરીકે રમતા હતા. આ ઉપરાંત તેઓ લેગબ્રેક ગેંદબાજી પણ કરી શકતા હતા.

                                               

રાષ્ટ્રીય સૂત્રોની સુચિ

અન્ડોર્રા: Virtus Unita Fortior લૅટિન, "સંયુક્ત શક્તિ અધિક તાકાતવાન છે" અલ્જીરિયા: الشعب و للشعب من અરબી, "જનતા દ્વારા અને જનતા માટે ક્રાન્તિ" કોરીએંટીસ પ્રાંત: Patria, Libertad, Constitucion અર્જેન્ટીના: En Unión y Libertad સ્પેનિશ, "સંઘ માં સાથ ...

                                               

વિશ્વ જળ દિન

સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી ...

                                               

પત્રકારત્વ

પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય છે. જેમાં સમાચારોનું એકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર ...

                                               

જમુના બોરો

જમુના બોરો એ આસામના ધેકિયાજુલી શહેરનાં એક ભારતીય મહિલા બૉક્સર છે. રશિયામાં વર્ષ 2019ની એઆઈબીએ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ કાંસ્ય મેડલ વિજેતા હતાં.

                                               

જામીનગીરીઓ

જામીનગીરી એક સ્થાવર પ્રકારનો વટાવખત છે જેની એક નિશ્ચિત નાણાકીય કિંમત હોય છે. જામીનગીરીઓને મુખ્યત્વે દેવાં જામીનગીરીઓ અને શેરમૂડી જામીનગીરીઓ જેમ કે સામાન્ય શેરો, ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ એટલેકે ફોર્વર્ડ્ઝ, વાયદાના સોદાઓ ઓપ્શન્સ અને સ્વેપના વિભાગોમા ...

                                               

ડીડી ગિરનાર

ડીડી ગિરનાર અથવા ડીડી ગુજરાતી એ દૂરદર્શનની ગુજરાતી ચેનલ છે. ડીડી ગિરનાર પહેલા ડીડી ૧૧ તથા ડીડી ગુજરાતી તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં જ ડીડી ગિરનારે તેનાં ૨૫ વર્ષ પુરા કર્યા છે.

                                               

રાજ્ય ધોરીમાર્ગ (ભારત)

ભારતમાં રાજ્ય ધોરીમાર્ગ એટલે રાજ્ય સરકાર દ્વારા બનાવાતા અને દેખરેખ કરાતા ધોરીમાર્ગો. તેને કોઈપણ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ કે ભારત સરકાર સાથે લાગતું વળગતું નથી. રાજ્ય ધોરીમાર્ગો મહદાંશે રાજ્યનાં જિલ્લાઓ કે મહ ...

                                               

હોકી

હોકી ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળીમાં દાખલ કરાવવાનો હોય છે.

                                               

થ્રીજી

આંતરરાષ્ટ્રીય મોબાઈલ ટેલિકમ્યુનિકૅશન્સ-૨૦૦૦, આ માનકનું પ્રચલિત નામ છે થ્રીજી કે ત્રીજી પેઢી. થ્રીજી એક આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકૅશન્સ મંડળે સ્થાપિત કરેલા મોબાઈલ ફોન અને બીજી સંલગ્ન મોબાઈલ સેવાઓ ની ત્રીજી પેઢીના માનકને અપનાવે છે. આ માંનક તમને વિશ ...

                                               

એશિયન રમતોત્સવ ૨૦૧૦

સોળમો એશિયાઈ રમતોત્સવ, બારમી નવેમ્બર થી સાતમી નવેમ્બર, ૨૦૧૦ સુધી ચીની જનવાદી ગણરાજ્યમાં આવેલા ગુઆંગ્ઝોઊ શહેર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. બેઇજિંગ શહેર, કે જેણે ઈ. સ. ૧૯૯૦ના એશિયાઈ રમતોત્સવના યજમાન તરીકેની ભુમિકા નિભાવી હતી, ત્યારબાદ ગુઆંગ્ઝોઊ શહ ...

                                               

બીજોરા

બીજોરા એ લીંબુની જાતનું એક જાડી છાલ ધરાવતું મોટું ખાટું સુગંધિત ફળ છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને સાઈટ્રસ મેડિકા વર્ગમાં વર્ગીકૃત કરે છે. ખાટા ફળોની ચાર મૂળ પ્રજાતિઓમાંનું પૈકીની આ એક છે જેમના પ્રાકૃતિક અને અપ્રાકૃતિક સંકરણથી પછીથી તમામ પ્રકારના ખાટા ...

                                               

એપ્રિલ ૧૨

૧૯૮૧ – અવકાશ યાનનું Space Shuttle પ્રથમ પ્રક્ષેપણ: મિશન STS-1 પર કોલંબિયા Columbiaનું પ્રક્ષેપણ. ૧૯૬૧ – યુરિ ગાગારિન Yuri Gagarin, બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃવસ્તોક ૧Vostok 1. ૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે ...

                                               

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશોની યાદી

લિબિયા ઓપેક સભ્ય મિસ્ર સુદાન ટ્યૂનીશિયા મોરીતાનિયા ઇક્વીટોરિયલ ગિની કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય ગબોન અલ્જીરિયા ઓપેક સભ્ય અંગોલા ઓપેક સભ્ય; ડિસેમ્બર ૨૦૦૬માં સામેલ કેમેરૂન કોંગો ગણરાજ્ય કેન્યા દક્ષિણ આફ્રિકા નાઇજીરિયા ઓપેક સભ્ય કોટ દ આઇવોર ચાડ

                                               

યુઇએફએ યૂરો ૨૦૧૨ વિભાગ અ

યુઇએફએ યૂરો ૨૦૧૨ નો વિભાગ અ ઢાંચો:Nft, ઢાંચો:Nft, ઢાંચો:Nft and ઢાંચો:Nft. !Key to colours in group tables |- bgcolor=#ccffcc |Top two placed teams advance to the quarter-finals |} સ્થાનિક સમય UTC+2

                                               

કુંતી

કુંતી પ્રથમ ત્રણ પાંડવોની માતા તથા વસુદેવનાં બહેન હોવાથી શ્રી કૃષ્ણના ફોઇ હતા. શ્રીમદ્ ભાગવતમ્ માં કુંતીનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણ ભક્તો માટે કુંતીનું અનન્ય મહત્વ જોવા મળે છે.

                                               

ફરદુનજી મર્ઝબાન

ફરદુનજી મર્ઝબાન એક ગુજરાતી મુદ્રક, પત્રકાર અને તંત્રી હતા. તેમણે ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું હતું અને ભારતનું સૌથી જૂનું સમાચારપત્ર મુંબઇ સમાચાર શરૂ કર્યું હતું.

                                               

સોલંકી

સોલંકી ભારતના ક્ષત્રિય રાજપૂત કુળની અટક છે. પરંતુ, તે ક્ષત્રિય સિવાયના સમુદાયોમાં પણ ઘણીવાર વપરાય છે. રાજસ્થાનનો ભીલ સમુદાય, તેમજ ગુર્જર સમુદાય પણ આ અટક વાપરે છે.

                                               

બ્રાઉનિંગ હાઇ-પાવર

બ્રાઉનિંગ હાઇ-પાવર, ૯ મિ.મિ.ની,અર્ધ સ્વસંચાલિત,એકલ ક્રિયાત્મક નાની બંદુક છે. આ શસ્ત્ર અમેરિકન શસ્ત્ર શોધક "જોન બ્રાઉનિંગ"ની બનાવેલી ડિઝાઇન પર આધારીત છે, જેમાં પછીથી બેલ્જિયમનાં ડ્યુડોન સૈવ અને ફેબ્રિક નેશનલ દ્વારા સુધારાઓ કરાયેલા. બ્રાઉનિંગનું ૧૯ ...

                                               

પ્રગતિ મેદાન, દિલ્હી

પ્રગતિ મેદાન એ ભારત દેશના રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલું એક વિશાળ મેદાન છે, જ્યાં અતિ મોટાં પ્રદર્શનો યોજવા માટે યોગ્ય પરિસર છે. આખો પરિસર નાના નાના પ્રદર્શન હૉલમાં વિભાજિત થયેલો છે. આ પરિસર ખાસ કરીને દર વર્ષે યોજવામાં આવતા વિશ્વ પુસ્તક મેળા ત ...

                                               

નિયમ

યોગના નિયમોનો સંબંધ શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણની સાથે છે. નિયમોના યથાર્થ પાલનથી શરીર અને આંતરમન રાજસી, તામસી પ્રકૃતિ, વિક્ષેપ અને આવરણરૂપ મેલથી ધોવાયને દિવ્ય બની જાય છે. અષ્ટાંગ યોગમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન એ પાંચ નિયમો સૂચ ...

                                               

કૃતજ્ઞતા

કૃતજ્ઞતા, આભારવશતા, અથવા પ્રશંસા એ વ્યક્તિએ જે લાભ મેળવ્યા છે અથવા મેળવવાની છે તેના માટેની સ્વીકારદર્શક એવી હકારાત્મક ભાવના અથવા અભિગમ છે. કૅલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક ડેવિસ, રોબર્ટ ડેવિસ અનુસાર, કૃતજ્ઞતા ધરવા માટે ત્રણ બાબતો આવશ્યક છેઃ એક ક ...

                                               

સંસ્કૃત વ્યાકરણ

કોઈ પણ ભાષાને જીવંત રાખવા માટે તેનું વ્યાકરણ સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક હોય તે જરૂરી છે. આપણે સંસ્કૃત વિષે એ બાબતે ગર્વ લઈ શકીએ છીએ કે તેનુ વ્યાકરણ વિશ્વની બીજી તમામ ભાષાઓ ના વ્યાકરણ કરતાં વધુ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. વ્યાકરણ શબ્દનો અર્થ-- સંસ્ ...

                                               

KolibriOs ઓપરેટિંગ સિસ્ટમ

કોલીબ્રીઓએસ કહેવાય અન્ય ઓપરેટિંગ સિસ્ટમ એક ફેરફાર આવૃત્તિ છે MenuetOS. MenuetOS સાથે મતભેદો મેનીફોલ્ડ છે. ચોક્કસ પ્રથમ ફેરફાર તુરંત જ સ્પષ્ટ છે બુટ પ્રક્રિયા વધારો ઓટોમેશન છે. કોલીબ્રીઓએસ પણ સાથે કામ કરે છે હાર્ડવેર underpowered, તે મોટે ભાગે ઉપય ...

                                               

નવેમ્બર ૧૧

૧૮૮૨ - નાનાભાઈ ભટ્ટ, લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓના સ્થાપક અવસાન: ડિસેમ્બર ૩૧, ૧૯૬૧ ૧૯૩૫ - ગુજરાતી સાહિત્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અવસાન: ૩૧ જુલાઇ ૧૯૮૧

                                               

એપ્રિલ ૧૦

૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ. ૧૯૧૨ – "ટાઇટેનિક" RMS Titanic આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું. ૧૭૧૦ – કોપીરાઇટને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો. ૧૯૯૪ - ઝારખં ...

                                               

એપ્રિલ ૫

૧૭૨૨ - ડચ અન્વેષક જેકબ રોગ્ગવીનેJacob Roggeveen ઇસ્ટર ટાપુ Easter Island શોધી કાઢ્યો. ૧૯૫૭ - ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ૧૯૩૦ - અસહકાર આંદોલન દરમિયાન, ગાંધીજીએ પ્રસ ...

                                               

એપ્રિલ ૨૪

૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું. ૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો. ૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,ડોંગ ફેંગ હોંગ ૧ Dong Fang Hong Iનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૬૭ – અવકાશયાત્રી વ્લાદિમિર કોમરો ...

                                               

સબસ્ટબ કાર્યકારિણી

આ સબસ્ટબ પર કામ કરતી કાર્યકારિણીનું મુખપૃષ્ઠ છે. સબસ્ટબ કાર્યકારિણી એટલે એવા સભ્યોનો સમુહ કે જે સબસ્ટબને મઠારવાનું કામ કરશે. સ્ટબ એટલે કે ટૂંકું, અને સબ-સ્ટબ એટલે ટૂંકા કરતાં પણ ટૂંકું.

                                               

જય જિનેન્દ્ર

જય જિનેન્દ્ર એ સમગ્ર જૈન સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંબોધન પ્રયોગ છે. આ શબ્દ પ્રયોગ ત્રણ શબ્દો મળીને બનેલ છે, જય-જિન-ઈન્દ્ર, જેનો અર્થ છે "તે કે જેણે આંતરિક અને બાહ્ય એવા સર્વ શત્રુઓને હણ્યા છે તેનો જયકાર હોય". આ શબ્દ તેનો પ્રયોગ જિન શબ્દ પરથ ...

                                               

વિકિપીડિયા:દૂતાવાસ

Welcome to Gujrati Embassy. This embassy is established to increase co-ordination between wikipedias. Please list yourself below for interlanguage co-ordination with Gujrati wikipedia. You need not know Gujrati for this purpose.

                                               

વિકિપીડિયા:Meetup/ગોરજ૧

ટ્રેન અથવા હવાઈ મુસાફરી દ્વારા વડોદરા આવવું. વડોદરા રેલ વે સ્ટેશન થી આશ્રમ મુની સેવા આશ્રમ વડોદરા ના વાઘોડિયા તાલુકા માં આવેલ ગોરજ ગામ નજીક સ્થિત છે. આશ્રમ વડોદરા થી લગભગ ૩૫ કિલોમીટર દુર આવેલ છે. આશ્રમ દ્વારા વડોદરાથી આશ્રમ પહોચવા માટે એસી બસ શટલ ...

                                               

વિકિપીડિયા:Meetup/અમદાવાદ-૧

નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર. મોબાઈલનું ચાર્જર. લેપટોપ અને ચાર્જર હોય તો. પાવર એક્સટેન્શન હોય તો. પાણીની બોટલ રિફીલ. પાણી બચાવો! કેમેરો હોય તો .

                                               

વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૧

Hallo, my name is Anastasiya Lvova, Im "duty" in Connectivity project. The essence of the "Connectivity" project is to study and enhance the coherence of Wikipedia, or, in other words, to improve hypertext navigation between articles. The project ...

                                               

વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૮

તરફેણ --Sushant savla ચર્ચા ૨૩:૦૬, ૨૭ માર્ચ ૨૦૧૮ IST તરફેણ --સતિષચંદ્ર ચર્ચા ૨૦:૩૪, ૨૯ માર્ચ ૨૦૧૮ IST તરફેણ આવકારદાયક છે --92saeedshaikh ૧૫:૫૮, ૨ માર્ચ ૨૦૧૯ IST તરફેણ #દીપક ભાનુશંકર ભટ્ટ ૦૫:૩૮, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ IST તરફેણ તારીખ વાળું પણ ક્યાંક કર ...

                                               

પ્રસ્તુતિ સ્તર

કમ્પ્યુટર નેટવર્કીંગના સાત સ્તરના OSI મોડેલમાં, પ્રસ્તુતિ સ્તર છઠ્ઠા ક્રમાન્ક પર છે અને તે નેટવર્ક માટે ડેટા અનુવાદક તરીકે કાર્ય કરે છે. તેને કેટલીક વખત સિંટેક્સ સ્તર કહેવામાં આવે છે.

                                               

ઇથરનેટ

ઇથરનેટ લોકલ એરિયા નેટવર્ક માટે કમ્પ્યુટર નેટવર્કીંગ ટેકનોલોજી નો એક પરિવાર છે. ઇથરનેટ વ્યાવસાયિક રીતે 1980 માં રજૂ કરવામાં આવ્યું હતું અને 802.3 IEEE તરીકે 1985માં પ્રમાણભૂત થયું. ઇથરનેટનું સ્થાન મોટે ભાગે વાયર્ડ લેન ટેકનોલોજીએ લીધું છે. ઇથરનેટના ...

                                               

વિજળીક ઉપકરણ

મોબાઈલ ફોન અથવા મોબાઈલ સેલ સાઇટ્સના નામે જાણીતા વિશેષ બેઝ સ્ટેશન્સના નેટવર્ક પર મોબાઇલ વોઇસ અથવા માહિતી પ્રત્યયન માટે ઉપયોગમાં લેવામાં આવતું લાંબા અંતરનું વીજળીક ઉપકરણ છે. મોબાઇલ ફોનના પ્રમાણભૂત અવાજના કાર્ય ઉપરાંત ટેલિફોન, હાલના મોબાઇલ ફોન્સ ટેક ...

                                               

મોડમ

એક મોડેમ - મોડ્યુલેટર-ડિમોડ્યુલેટર નું પોર્ટમેંટો - એક હાર્ડવેર ડિવાઇસ છે જે ડેટાને ટ્રાન્સમિશન માધ્યમ માટે યોગ્ય ફોર્મેટમાં રૂપાંતરિત કરે છે જેથી તે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ થઈ શકે. એક મોડેમ ટ્રાન્સમિશન માટે ડિજિટલ માહિતીને એન ...

                                               

ઓનલાઈન વિજ્ઞાપન

ઓનલાઈન વિજ્ઞાપન પ્રચારનો એવો પ્રકાર છે જેમાં ગ્રાહકોને આકર્ષવા માટે માર્કેટિંગ સંદેશો પહોંચાડવાના અભિવ્યક્ત હેતૂને સર કરવા ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ કરવામાં આવે છે. ઓનલાઈન જાહેરખબરોના ઉદાહરણોમાં શોધ એન્જિન પરિણામોના પાનાઓ પર આવતી સંદર્ ...

                                               

સપનોં સે ભરે નૈના

સપનોં સે ભરે નૈના સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલી એક ભારતીય ધારાવાહિક છે. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી અને ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના તેનું અંતિમ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

                                               

ટાઇફોઇડ

"ચિત્ર:Salmonella typhimurium.png|thumb|200px|સાલ્મોનેલા ટાઇફી વિષાણુ ટાયટાઇફોઈડ કા પ્રણેતા વિષાણુ આંત્ર જ્વર જીવન માટે એક ખતરનાક રોગ છે જે સલમોનેલ્લા ટાયફી જીવાણુ થી થાય છે. આંત્ર જ્વર ને સામાન્યતઃ એંટીબાયોટિક દવાઓ દ્વારા રોકી તથા આનો ઉપચાર કરી ...

                                               

પોલિએસ્ટર

પોલિએસ્ટર એ પોલિમરનો એવો વર્ગ છે જે તેની મુખ્ય શ્રૃંખલામાં ક્રિયાશીલ સમૂહ તરીકે એસ્ટર ધરાવે છે. ઘણા પોલિએસ્ટરો છે તેમ છતાં ચોક્કસ "પોલિએસ્ટર" શબ્દ મોટે ભાગે પોલિઇથિલિન ટેરેપ્થાલેટ માટે વપરાય છે. પોલિએસ્ટરમાં છોડની ત્વચામાં ક્યુટિન જેવા કુદરતી રીત ...

                                               

આઇટીસી હોટેલ્સ

આઇટીસી હોટેલ્સ ૧૦૦થી વધુ હોટલ સાથે ભારતની બીજા ક્રમની સૌથી મોટી હોટેલ શૃંખલા છે. ગુડગાંવ, નવી દિલ્હીમાં આવેલ આઇટીસી ગ્રીન સેન્ટરના હોટેલ્સ ડિવિઝન હેડક્વાર્ટરને આધારિત, આઇટીસી હોટેલ્સ ભારતમાં આવેલ સ્ટારવૂડ હોટલ્સ અને રિસોર્ટ્સના લક્ઝરી કલેક્શન બ્ર ...

                                               

બિલ ગેટ્સ

ગેટ્સનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વિલિયમ એચ. ગેટ્સ, સિનિયર અને માતા મેરી મેક્સવેલ ગેટ્સ હતા.તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને યુનાઇટેડ વે ...

                                               

વાઇમેક્સ (WiMAX)

વાઇમેક્સ એક દૂરસંચાર ની પધ્ધતિ છે. આ અદ્યતન ટેકનીકના માધ્યમ વડે એક કોમ્પ્યુટર, અન્ય બીજા કોમ્પ્યુટર સાથે તારના જોડાણ ન હોવા છતાં વાઇમેક્સની સહાયતા વડે સંપર્ક સ્થાપિત કરી શકશે. તે મુળભૂત રીતે માહિતી ને હવામા જુદી-જુદી રીતે પ્રસારણ કરે છે. આ પધ્ધતિ ...