ⓘ Free online encyclopedia. Did you know? page 175
                                               

વિકિપીડિયા:ચોતરો (અન્ય)

ચોતરા ના આ ભાગમાં તમે કોઇ પણ પ્રશ્નો પૂછી શકો છો. હંમેશા તમારી કૉમેન્ટ ની નીચે હસ્તાક્ષરsignature કરો. તમે ~~~~ટાઇપ કરીને અથવા ઉપર આવેલ એડિટEdit ટૂલબારToolbar પર ક્લિક કરીને હસ્તાક્ષર કરી શકો છો. અન્ય માં નવી ચર્ચા ચાલૂ કરો Post a new Question/Di ...

                                               

વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૫

મિત્રો મારા આ ગુજરાતી વિકી ખાતાની ગુપ્ત સંજ્ઞાનો એક્સેસ મેળવીને કોઇ નુકશાન ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કુલ ૩ કરતા વધુ વખત થયેલા પ્રયત્ન માંથી છેલ્લો પ્રયત્ન ભારતીય સમય પ્રમાણે ગઇકાલે સવારે અગીયાર વાગ્યાની આસપાસ થયેલો છે. પ્રયત્ન કરનારનાં આઇ. ...

                                               

વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૭

Greetings, It is being planned to organize Wikigraphists Bootcamp in India, please fill out the survey form to help the organizers. Your responses will help organizers understand what level of demand there is for the event how many people in your ...

                                               

વિકિપીડિયા:ચોતરો (સમાચાર)

વિકિપીડિયા ના સમાચાર વિભાગ માં નવી ટેમ્પલેટ, વિકિપ્રૉજેક્ટ વગેરે જેવા સમાચાર ને લગતી જાહેર ખબર મૂકાય છે. હંમેશા તમારી કૉમેન્ટ ની નીચે હસ્તાક્ષરsignature કરો. તમે ~~~~ટાઇપ કરીને અથવા ઉપર આવેલ એડિટEdit ટૂલબારToolbar પર ક્લિક કરીને હસ્તાક્ષર કરી શકો ...

                                               

વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો

ડાબી બાજુ શોધો લખેલું છે તેની નીચેનાં ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ ટાઇપ કરો અને તે શબ્દનાં શિર્ષક વાળો લેખ શોધવા માટે જાઓ પર અને તે શબ્દ ધરાવતા બધાજ લેખ શોધવા માટે શોધો ઉપર ક્લિક કરો.

                                               

વિકિપીડિયા:ચોતરો

Requests for the bot flag should be made on વિકિપીડિયા:બૉટ ફ્લેગ માટે નિવેદન. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply on this page, and then request a ...

                                               

વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૧

૪ નવેમ્બરના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં ધવલ, મહર્ષિ, સમકિત, સુશાંત અને હર્ષ જોડાયા હતા.

                                               

વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો

પ્રશ્ન? - જવાબ માટે વારંવાર પૂછાતા સવાલો જુઓ. જો કે, મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. બીજી ભાષાઓમાં વિકિપીડિયામાં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિ ...

                                               

વિકિપીડિયા:ચોતરો/શીર્ષક

Requests for the bot flag should be made on વિકિપીડિયા:બૉટ ફ્લેગ માટે નિવેદન. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply on this page, and then request a ...

                                               

વિકિપીડિયા:ગોષ્ઠિ

૧ જાન્યુઆરી ૨૦૧૨થી દર મહિનાના પહેલા રવિવારે આપણે વેબ ગોષ્ઠિનું આયોજન કર્યું છે. આગામી બધીજ વેબ ગોષ્ઠિઓની ઘોષણા અહિં કરવામાં આવશે, અને આપણામાંથી જે તેમાં જોડાઈ શકે તેમ હોય તે નીચે પોતાની સહી કરે તો આયોજકને અંદાજ આવી શકે.

                                               

વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૮

૨૩ નવેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં અશોકભાઈ મોઢવાડીયા, એ. આર. ભટ્ટ, ધવલ વ્યાસ અને વ્યોમભાઈ એમ કુલ ૪ સભ્યો જોડાયા હતા.

                                               

ગણેશ શંકર વિદ્યાર્થી

ગણેશ શંકર વિદ્યાર્થી એક ભારતીય પત્રકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા હતા. તેઓ હિન્દી સમાચારપત્ર પ્રતાપ ના સંસ્થાપક તંત્રી તરીકે જાણીતા છે.

                                               

પોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)

પોસ્ટ ઓફિસ એ ભારતીય લેખક ધૂમકેતુ દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે સૌપ્રથમ ૧૯૨૩માં પ્રકાશિત થઈ હતી. તેને ધૂમકેતુની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ સંપાદિત ટૂંકી વાર્તા માનવામાં આવે છે. આ વાર્તા એક પિતાના પુત્રી પ્રત્યેના સ્નેહ અને સ્થાનિક પોસ્ ...

                                               

શાયલોક

શાયલોક વિલિયમ શેક્સપીયરના નાટક મર્ચન્ટ ઓફ વેનિસ નું એક કાલ્પનિક પાત્ર છે. શાયલોક વેનિસનો એક યહુદી ધીરધાર છે. નાટકના અંતે તેની હાર થાય છે અને તેને ખ્રિસ્તી ધર્મ સ્વિકારતો દર્શાવાયો છે. શાયલોકનું પાત્રાલેખન બીબાંઢાળ રીતે કરવામાં આવ્યું છે, જેમાં તે ...

                                               

ફિલિપ માઉન્ટબેટન

ફિલિપ માઉન્ટબેટન, ડ્યુક Edફ એડિનબર્ગ, ગ્રીસનો પ્રિન્સ ફિલિપ અને ડેનમાર્કનો જન્મ 10 જૂન, 1921 ના ​​રોજ સોમ રિપોઝ માં થયો હતો અને 9 એપ્રિલ, 2021 ના ​​રોજ વિન્ડસર માં અવસાન પામ્યો હતો, તે ઇંગ્લેંડની રાણી એલિઝાબેથ II ના પતિ હતા.

                                               

મહાવીર પ્રસાદ દ્વિવેદી

મહાવીર પ્રસાદ દ્વિવેદી ભારતીય હિન્દી લેખક અને સંપાદક હતા. આધુનિકકાળ, અથવા હિન્દી સાહિત્યનો આધુનિક સમયગાળો ચાર તબક્કામાં વહેંચાયો છે, અને તેઓ બીજા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે, જેને દ્વિવેદી યુગ તરીકે ઓળખવામાં આવે છે, આ અગાઉ ભારતેન્દુ યુગ હતો, ત્ ...

                                               

વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૭

૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં "સભ્ય:વિહંગભાઈ, સુશાંતભાઈ અને ધવલ વ્યાસ એમ કુલ ૩ સભ્યો જોડાયા હતા.

                                               

વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૩

૨ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં અશોકભાઈ મોઢવાડીયા, કાર્તિકભાઈ મિસ્ત્રી, જયમ પટેલ, દેવેન્દ્રસિંહ ગોહિલ, ધવલ ભાવસાર, ધવલ વ્યાસ, સતિષચંદ્ર, સમકિતભાઈ અને સુશાંતભાઈ એમ કુલ ૯ સભ્યો જોડાયા હતા.

                                               

અક્ષયકુમાર (રામાયણ)

અક્ષયકુમાર, જે અક્ષય તરીકે પણ જાણીતો છે, રાવણનો સૌથી નાનો પુત્ર અને ઇન્દ્રજીતનો ભાઇ હતો. રામાયણ પ્રમાણે જ્યારે હનુમાને જ્યારે સીતા સાથેની મુલાકાત પછી અશોક વાટિકાને નષ્ટ કરવાનું શરુ કર્યું ત્યારે રાવણે અક્ષય કુમારને રાક્ષસોની સેનાના સેનાપતિ તરીકે ...

                                               

ચરોતરી બોલી

ચરોતરી ભાષા ચરોતરી બોલી ચરોતર સાબરમતીનદી થી મહિસાગરનદીની વચ્ચે અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે. આ બોલીની ખાસીયત એ છે કે મધ્ય ગુજરાતમાં ચરોતરી જેમાં અમદાવાદ અને વડોદરા ના વિસ્તારમાં શિષ્ટ ગુજરાતી બોલાય છે. ચરોતરીમાં વઢવું એટલે લડવું, બૂહ ...

                                               

વિશ્વ સાયકલ દિવસ

એપ્રિલ ૨૦૧૮માં, યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ૩ જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ: "સાયકલ જે વિશિષ્ટ, દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને ૨ સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્ ...

                                               

ગુજરાતી બાળસાહિત્ય

ભારતની ગુજરાતી ભાષામાં બાળસાહિત્યનાં મૂળ પરંપરાગત લોક સાહિત્ય, પૌરાણિક સાહિત્ય અને સંસ્કૃત કથા અને વાર્તાઓમાં રહેલા છે. ૧૮૩૦ના દાયકા પછી પરંપરાગત અને પાશ્ચાત્ય સ્ત્રોતોમાંથી મોટી સંખ્યામાં વાર્તાઓ અને કથાઓનું રૂપાંતરણ અને ગુજરાતીમાં અનુવાદ થયો હત ...

                                               

ભારતીય અધિરાજ્ય

ભારતીય સંઘ જેને ભારતનું ડોમેનીયન પણ કહેવામાં આવે છે, તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની વચ્ચે બ્રિટિશ રાષ્ટ્રમંડળમાં સ્વતંત્ર અધિરાજ્ય હતું. તે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને ૧૯૫૦માં ભારતના બંધારણની ઘોષણા દ્વ ...

                                               

વૉલ્ટ વ્હિટમૅન

વ્હિટમૅનનો જન્મ ૩૧ મે ૧૮૧૯ના રોજ વેસ્ટ હિલ્સ, લૉંગ આઇલેન્ડ, ન્યૂ યૉર્ક ખાતે થયો હતો. નવ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી વૉલ્ટરને બદલે વૉલ્ટ રાખેલું. માતાનું નામ લૂઇસા વાન વેલ્સર અને પિતાનું નામ વૉલ્ટર વ્હિટમૅન હતું. નવ ભાઈ-બહે ...

                                               

ગેરીતા નો ઈતિહાસ

સ્વામિનારાયણ ભગવાન ગેરીતા ગામમાં 11 વખત આવેલા છે, જેઓ એ સવંત ૧૮૦૭ માં તળાવ ના પાસે રાત્રી રોકાણ કર્યું અને સ્નાન પણ કરેલું છે જેનો ઉલ્લેખ શાસ્ત્રો માં જોવા મળે છે. આ યાદ માં ગેરીતા ના સીમ માં શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પગલાં બનાવવા માં આવ્યા છે સ ...

                                               

દાદુદાન ગઢવી

દાદુદાન પ્રતાપદાન ગઢવી, જેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા. ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.

                                               

ગુજરાતી-વિરોધી લાગણીઓ

ગુજરાતી-વિરોધી લાગણીઓ ગુજરાતી લોકોના વિરોધની લાગણીઓ સૂચવે છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને શિવસેના જેવાં સંગઠનોએ આ લાગણીઓ ભડકાવી હતી; શિવસેનાએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે અને તે પછી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા આ ભા ...

                                               

સમાનાર્થી શબ્દો

સમાનાર્થી શબ્દો એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દો નો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દો નો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપિયોગ વાક્ય માં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી ભાષા વ્યાકરણ ના મહત્વના અંગ છે. તમે ગ ...

                                               

શરીફા વીજળીવાળા

શરીફા વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે હાજરાબેન અને કાસમભાઈને ત્યાં થયો હતો. ૧૯૭૮માં એસ.એસ.સી. અને ૧૯૮૧માં એચ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી ૧૯૮૫માં મ.સ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાંથી બેચલર ઑફ ફાર્મસીની પદવ ...

                                               

વામન

વામન અવતાર હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દશ અવતારોમાંથી પાંચમો અવતાર છે. જે ભાદ્રપદમાં શુક્લ પક્ષની દ્વાદશીને અવતરિત થયા. આચાર્ય શુક્ર એ એમની સંજીવની વિદ્યાથી બલી તથા બીજા અસુરો ને પણ જીવિત તેમજ સ્વસ્થ કરી દીધા હતા. રાજા બલીએ આચાર્યની ક ...

                                               

સી. એચ. ભાભા

સી. એચ. ભાભા તરીકે જાણીતા કુંવરજી હોરમૂસજી ભાભા પારસી ઉદ્યોગપતિ હતા. તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ કેબીનેટમાં વાણિજ્યમંત્રીનો હવાલો સંભાળ્યો હતો. તેમણે ૨૬ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ સત્તા સંભાળનાર વચગાળાની સરકારમાં "મજૂર, ખાણ અને વિદ્યુત મંત્રાલય" નો હવાલો ...

                                               

દર્ભ

દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે.

                                               

રાલ્ફ વાલ્ડો એમર્સન

એમર્સનનો જન્મ ૨૫ મે ૧૮૦૩ના રોજ બૉસ્ટનમાં એક યુનિટેરિયન ધર્મગુરુને ત્યાં થયો હતો. ૧૮૧૨થી ૧૮૧૭ દરમિયાન તેમણે બૉસ્ટનની લૅટિન સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૮૧૭થી ૧૮૨૧ દરમિયાન હાર્વર્ડ કૉલેજમાં વધુ અભ્યાસ કર્યો. તેમણે ૧૮૩૬માં ટ્રાન્સેન્ડેન્ટલ ક્લબન ...