ⓘ Free online encyclopedia. Did you know? page 176




                                               

ભારતનું સ્થાપત્ય

ભારતના સ્થાપત્ય ના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની ...

                                               

ગુજરાતનું સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્ય માં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે. ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેની વસાહતો હરપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા છે. ગુજરાત સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ગુજરાતમાં ...

                                               

હઠીસિંહનાં દેરાં

હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.

                                               

જામનગર

જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જા ...

                                               

મધુસૂદન ઢાંકી

મધુસૂદન અમીલાલ ઢાંકી ભારતના ગુજરાત રાજ્યસ્થિત સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કળા ઉપર ઘણું લખ્યું હતું.

                                               

પાલીતાણા

પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્ ...

                                               

હુમાયુનો મકબરો

હુમાયુનો મકબરો એક ઇમારતો નો સમૂહ છે, જે મોગલ સ્થાપત્ય કળા / મોગલ વાસ્તુકળા થી સમ્બંધિત છે. આ નિઝામુદ્દીન, નવી દિલ્હી માં સ્થિત છે. ગુલામ વંશ ના સમયમાં આ ભૂમિ કિલોકરી કિલ્લામાં સ્થિત હતી, જેને નસીરુદ્દીન ના પુત્ર સુલ્તાન કેકૂબાદની રાજધાની હતી. અહી ...

                                               

વાવ

વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્ ...

                                               

અમદાવાદની ગુફા

અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે. તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફ ...

                                               

કોઠારા (તા. અબડાસા)

કોઠારા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ...

                                               

તેરા (તા. અબડાસા)

તેરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમા ...

                                               

ઓગસ્ટ ૧૨

૧૯૭૭ – અવકાશ યાન એન્ટરપ્રાઇઝનું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું. ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બજારમાં મુક્યું. ૧૯૬૦ – ઇકો ૧ નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું. ૧૮૫૧ – ઇશાક સિંગર Isaac Singerને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિ ...

                                               

જુલાઇ ૧૦

૧૯૧૩ – અમેરિકાનાં કેલિફોર્નિયામાં આવેલ ડેથ વેલી Death Valleyમાં અમેરિકાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન, ૧૩૪ °ફે.૫૬.૭ °સે. નોંધવામાં આવ્યું. ૧૯૭૩ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ, બાંગ્લાદેશનેં માન્યતા આપી. ૧૮૦૬ – વેલ્લોર બળવો Vellore Mutinyથી ...

                                               

જુલાઇ ૨૫

૧૯૭૮ – લુઇસ બ્રાઉન Louise Brown, વિશ્વનું પ્રથમ ટેસ્ટ ટ્યુબ બાળકનો જન્મ થયો. ૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત, એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો. ૧૯૭૩ – સોવિયેત માર્સ ૫ અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૮૪ – સેલ્યુત ...

                                               

એપલ (ઉપગ્રહ)

એપલ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સાથેનો પ્રાયોગીક સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો,જેને ઇસરોએ તા=૧૯ જુન,૧૯૮૧ ના રોજ યુરોપિયન સ્પેશ એજન્સી નાં એરિયાન રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુઆના ના મથકેથી પ્રક્ષેપીત કરવામાં આવેલ. આ ભારતનો પ્રથમ ત્રિધરીય પ્રાયોગીક શ્થિરભ્રમણકક્ષી ...

                                               

એપ્રિલ ૧૩

૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું. ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું. ૧૭૯૬ – ય ...

                                               

જીસેટ

જીસેટ ઉપગ્રહો,ભારતીય સ્વદેશી તકનિકી વડે નિર્મિત સંદેશાવ્યવહાર ઉપગ્રહો છે.જે ડિજીટલ દ્રશ્ય,શ્રાવ્ય અને ડેટા પ્રસારણમાં ઉપયોગી છે. જીસેટ બે એસ-બેન્ડ અને ત્રણ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર ધરાવે છે.

                                               

કલ્પના-૧

કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ નાં રોજ પી.એસ.એલ.વી. રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો. આ ઉપગ્રહ મુળ તો મેટસેટ-૧ તરીકે ઓળખાતો હતો, પરંતુ ફેબ્રુઆરી, ૨૦૦૩માં, તે સમયના ભારતના વડાપ્રધાન શ્રી ...

                                               

અવકાશ વિનિયોગ કેન્દ્ર

અવકાશ વિનિયોગ કેન્દ્ર એ ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ના હેઠળ આવેલ અનુસંધાન સંસ્થા છે. આ ટેલીકમ્યુનિકેશન, રીમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર અને કુત્રિમ ઉપગ્રહોના ક્ષેત્રમાં અનુસંધાન, વિકાસ અને અવકાશ તકનિકીવિજ્ઞાન માટેની ઇસરો ...

                                               

હાલાર

આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે. બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમય ...

                                               

નેટવર્ક સુરક્ષા

નેટવર્ક સુરક્ષામાં કમ્પ્યુટર નેટવર્ક અને નેટવર્ક-ઍક્સેસિબલ સંસાધનોની અનધિકૃત ઍક્સેસ, દુરૂપયોગ, સંશોધન અથવા ઇનકાર અટકાવવા અને મોનિટર કરવા માટે અપનાવવામાં આવેલી નીતિઓ અને સિદ્ધાંતો શામેલ છે. નેટવર્ક સુરક્ષામાં નેટવર્કમાં ડેટાની ઍક્સેસની અધિકૃતતાનો ...

                                               

મગજ

મગજ એક અંગ છે કે જે બધી પૃષ્ઠવંશી માં નર્વસ સિસ્ટમ કેન્દ્ર અને સૌથી અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે સેવા આપે છે. મગજ માથા માં સ્થિત થયેલ છે, સામાન્ય રીતે આવા દ્રષ્ટિ અર્થમાં માટે સંવેદનાત્મક અંગો માટે બંધ કરો. મગજ પૃષ્ઠવંશી શરીરમાં સૌથી જટિલ અંગ છે. એક ...

                                               

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સરકાર દ્વારા ગામના તથા આજુબાજુના ગામો ને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે ચલાવવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં દાક્તર, પરિચારિકા, પટાવાળાની ટીમ કાર ...

                                               

આરોગ્ય સેતુ

આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન, ફેલાવાની જાણકારી તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની મોબાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો હ ...

                                               

વૈશ્વિક આરોગ્ય

વૈશ્વિક આરોગ્ય વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે. દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે. તેની ...

                                               

એપ્રિલ ૭

૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું. ૨૦૦૧ – "માર્સ ઓડિસી"Mars Odyssey નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૦૬ – નેપલ્સમાં માઉન્ટ વિસુવિયસ જવાળામુખી ફાટી નિકળ્યો. ૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ કોમ્પ્યુટર જાહેર કર્યું. ૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સ ...

                                               

દાહોદ જિલ્લો

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહ ...

                                               

આંગણવાડી

આંગણવાડી અથવા બાલમંદિર પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અન ...

                                               

જાંબુડા (તા. જામનગર)

જાંબુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. જાંબુડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુ ...

                                               

લાખાબાવળ

લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લાખાબાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલ ...

                                               

મે ૧૭

૧૮૬૫ – "આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન"International Telegraph Union જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ International Telecommunication Unionમાં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ. ૧૭૯૨ – ન્યુયોર્ક શેર બજારની રચના થઇ. ૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા WH ...

                                               

મે ૮

૧૮૮૬ – ઔષધશાસ્ત્રી જોહન પેમ્બરટનેJohn Styth Pemberton કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" Coca-Colaના નામે પ્રસિધ્ધ થયું. ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા Smallpoxનાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું. ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્ ...

                                               

મોલી (મોટી) (તા. ઉના)

મોલી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખ ...

                                               

બોરડી (તા. ધારી)

બોરડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. બોરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્ ...

                                               

ઉદ્યોગ સાહસિકતા

ઉદ્યોગ સાહસિકતા ને મૂલ્યના નિર્માણ અથવા નિષ્કર્ષણ તરીકે વ્યાપક રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ વ્યાખ્યા સાથે, ઉદ્યોગસાહસિકતાને પરિવર્તન તરીકે જોવામાં આવે છે, જેમાં ફક્ત આર્થિક મૂલ્યો સિવાય અન્ય મૂલ્યો સામેલ હોઈ શકે છે. ઉદ્યોગસાહસિકતાને નવા વ્યવસા ...

                                               

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ

ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહકારી ખાંડ મંડળીઓના વિવિધ હેતુમાટે થયો, જેમકે,વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની પ્રવૃત્તિઓને સંકલિત કરવી, ટેક્નીકલ અને વિસ્તરણ માટે આધાર મ ...

                                               

ભરૂચ જિલ્લો

ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામ ...

                                               

પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા. ગુજરાત રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ મા ...

                                               

મમુઆરા (તા. ભુજ)

મમુઆરા ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જે જિલ્લાના પાટનગર ભુજથી ૨૫ કિ.મી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ૩ કિ.મી. અંદર આવેલુ છે.

                                               

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જ ...

                                               

માંડવી (કચ્છ)

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી દાબેલી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

                                               

નવા નાગના (તા. જામનગર)

નવા નાગના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. નવા નાગના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમ જ ...

                                               

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવા કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

                                               

જસદણ

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

                                               

મોરકંડા (તા. જામનગર)

મોરકંડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. મોરકંડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુ ...

                                               

ચકાર (તા. ભુજ)

ચકાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ ...

                                               

અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વ ...

                                               

રાજપીપલા

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

                                               

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જિલ્લામાં આવેલું એક જંગલ છે. પ્રકૃતિએ કાંગેર ઘાટીને એવી સંપદા આપી છે, જ્યાં વનશ્રી પોતાના પૂરા શ્રૃંગારમાં સજીને, મંત્રમુગ્ધ કર દેનારી દૃશ્યાવલીઓને સમેટીને, ભ ...

                                               

સોમેશ્વર બીચ

સોમેશ્વર બીચ એક દરિયાકિનારે આવેલ બીચ છે, જે ઉલાલ, મેંગલોર, ભારત ખાતે આવેલ છે. સોમેશ્વર બીચ નામ આ દરિયાકિનારે આવેલ ભગવાન સોમેશ્વરના મંદિપર થી આવ્યું છે, કારણ કે સોમનાથ મંદિર કેટલીક સદીઓ આ સમુદ્ર કિનારા પર ઉભું છે. અનંત સુવર્ણ રેતીનો પટ ચાલવા તથા સ ...