ⓘ Free online encyclopedia. Did you know? page 2
                                               

જંબુસર

જંબુસર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મુખ્યમથક છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.

                                               

જંબુસર તાલુકો

ભરૂચ જીલ્લાના તાલુકાઓ પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકા ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે ઢાઢર નદી છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્ ...

                                               

જગતસિંઘજી મહારાજ

જગતસિંહજી મહારાજ સરદાર બહાદુર જગતસિંહજી મહારાજ તરીકે ઓળખાય છે. તેઓ રાધાસ્વામી સત્સંગ, બ્યાસના ત્રીજા અને હજૂર બાબા સાવનસિંઘ મહારાજના અનુગામી એવા મુખ્ય આગેવાન હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૪ના વર્ષમાં ૨૭મી જુલાઈના રોજ બ્યાસની નજીક આવેલા નુસી નામના નાના ...

                                               

જગદાલપુર

જગદાલપુર અથવા જગદલપુર ભારત દેશમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. જગદાલપુર ખાતે બસ્તર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. અહીંનું તાપમાન સામાન્યત: ઓછું રહે છે, અહીં અનેક દર્શનીય સ્થળો આવેલાં છે. જગદલપુર શહેર ચારે તરફથી પહાડો અને ઘનઘોર ...

                                               

જગાણા (તા. પાલનપુર)

જગાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે. જગાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

                                               

જટાયુ

ભારતીય મહાકાવ્ય રામાયણમાં, જટાયુુ એ અરુણનો પુત્ર અને ગરુડનો ભત્રીજો છે. જટાયુ ગીધના રુપમાં, રાજા દશરથ નો જૂનો મિત્ર છે. જટાયુ જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઇ જતો હોય છે ત્યારે સીતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જટાયુ બહાદુરીથી લડે છે પણ જટાયુ ...

                                               

જનક

ભારતીય ઉપખંડના સૌથી મહત્વના તથા પ્રાચીન એવા હિંદુ ધર્મના સૌથી વધુ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ તત્ત્વજ્ઞાની વિદેહ અથવા મિથિલા નગરીના રાજા જનક બ્રહ્મવિદ્યાના ઉત્તેજક અને યોગીશ્વર યાજ્ઞવલ્ક્યના શિષ્ય અને ભગવાન શ્રીરામચંદ્રના ...

                                               

જનની સુરક્ષા યોજના

આ યોજનામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્‍ય માટે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર અને ખોરાક માટે તમારા ગામના સ્‍થાનિક નર્સબેન પાસેથી રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે. આ યોજનાની શરતો નીચે મુજબ છે. સગર્ભાન ...

                                               

જન્માષ્ટમી

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વ ...

                                               

જપમાળા

જપમાળા હિંદુ ધર્મના લોકોમાં પુજાઅર્ચના કરતી વેળા જાપ કરવાની માળા છે. જપમાળાના મણકા ફેરવતા જઇને જાપ કરવાથી ચોક્કસ સંખ્યા મળે છે. આ જપમાળામાં હંમેશા ૧૦૮ મણકા હોય છે, જેના ઉપરના ભાગે સુમેરુ હોય છે. જપમાળા તુલસી, રુદ્રાક્ષ, ચંદન વગેરેની બનાવવામા આવે ...

                                               

જબલપુર (તા. ટંકારા)

જબલપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા ટંકારા તાલુકામાં આવેલું એક ગામ છે. જબલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ય ...

                                               

જબુગામ

જબુગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. જબુગામ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાય ...

                                               

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે ૫ ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્ય ...

                                               

જય શ્રી રામ

જય શ્રી રામ એટલે "ભગવાન રામનો જય" અથવા "ભગવાન રામનો વિજય". રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છૂટકારો મેળવવાનો એક માર્ગ છે અને માને છે કે બાળક માઁ માટે જેમ રડે તેમ જ ...

                                               

જયપુર

જયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. જયપુરમાં જયપુર જિલ્લાનું મુખ્યાલય તેમ જ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. જયપુર એ પિંક સીટી તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આંબેરનાં રાજા ...

                                               

જયાબેન દેસાઈ

જયાબેન દેસાઈ ગુજરાતી મૂળના પ્રખ્યાત બ્રિટિશ મજૂર સંગઠન નેતા હતા. તેઓ ૧૯૭૬માં લંડનમાં ગ્રનવિક વિવાદમાં હડતાળિયોના અગ્રણી નેતા હતા. તેમનો જન્મ ગુજરાત, ભારતમાં થયો હતો. દેસાઈ ત્યાંથી ૧૯૬૫માં તાંઝાનિયા સ્થળાંતરિત થયા, પરંતુ ત્યાંથી ભારતીયોની હકાલપટ્ટ ...

                                               

જરગામ

જરગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

                                               

જરથુષ્ટ્ર

thumb|અષો જરથુષ્ટ્ર અષો જરથુષ્ટ્ર નો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઈરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો. તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્ન ...

                                               

જરાસંધ

મગધ નરેશ જરાસંધ એક બળવાન રાજા હતો. તે મગધ નરેશ બૃહદ્રથનો પુત્ર અને કંસનો સસરો હતો. તે ભગવાન શિવનો ભક્ત હતો. મહાભારતમાં યાદવકૂળ સાથે તેનો તિવ્ર વિરોધ અને અંતે ભીમસેન દ્વારા વધની કથા જાણીતી છે.

                                               

જલપાઈગુડી જિલ્લો

જલપાઈગુડી જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ વિભાગો પૈકીના એક એવા જલપાઈગુડી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ જિલ્લો જલપાઈગુડી વિ ...

                                               

જલુંધ

જલુંધ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક એવા ખંભાત તાલુકામાં આવેલું એક ગામ છે. જલુંધ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગ ...

                                               

જળ કાગડો

જળ કાગડો કે મોટો કાજિયો, Great Black Cormorant, Black Cormorant, Black Shag. હીન્દી: પાણકૌવા, જલકૌવા, ઘોગુર, સંસ્કૃત: મહા જલકાક) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું બહુપ્રમાણમાં ફેલાયેલું, લગભગ બધે જ જોવા મળતું, પક્ષી છે.

                                               

જળ માર્જર

જળ માર્જર કે જળ બિલાડી એ માર્જર જાતિનું સસ્તન પ્રાણી છે. આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઇરાકમાં પણ જોવા મળે છે.

                                               

જવતાળા

જવતાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. જવતાળા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર ...

                                               

જવાહરનગર (ગુજરાત રીફાઈનરી)

જવાહરનગર) ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલ એક વસાહતી વિસ્તાર છે. આ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે.

                                               

નવા જશાપર (તા. સાયલા)

નવા જશાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા સાયલા તાલુકામાં આવેલું એક ગામ છે. નવા જશાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગ ...

                                               

જસરા (તા. લાખણી)

જસરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક ગામ છે. જસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં ...

                                               

જાંદલા (તા. થરાદ)

જાંદલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. જાંદલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

                                               

જાંબાલા

જાંબાલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. જાંબાલા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં મુખ્યત્વે ગામિત બોલી ત ...

                                               

જાંબુઘોડા

જાંબુઘોડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું મુખ્ય મથક છે. આ સ્થળ તાલુકામાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય માટે જાણીતું છે.

                                               

જાંબુડી (તા. ભુજ)

જાંબુડી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમા ...

                                               

જાખણ (તા. લીંબડી)

જાખણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા લીંબડી તાલુકામાં આવેલું એક ગામ છે. જાખણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

                                               

જાખલા

જાખલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. જાખલા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેર ...

                                               

જાખાના

જાખાના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. જાખાના ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર ...

                                               

જાગીરી

જાગીરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. જાગીરી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પં ...

                                               

જાગીરી જંગલ

જાગીરી જંગલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. જાગીરી જંગલ ગામ ...

                                               

જાદર (તા. ઇડર)

જાદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. જાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મ ...

                                               

જાફરપુરા (તા. ઝાલોદ)

જાફરપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક એવા ઝાલોદ તાલુકાનું ગામ છે.આ ગામ જાફરપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.અન્દાજે ૩૨૦૦ની વસ્તી રહે છે ગામમાં પ્રાથમિ ...

                                               

જાફરાબાદ

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, જાફરાબાદની વસ્તી ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમ ...

                                               

જામ ગાભણ

જામ ગાભણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. જામ ગાભણ ગામમાં ૧૦ ...

                                               

જામકા (તા. બગસરા)

જામકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા બગસરા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ બગસરાથી ૬ કિમીના અંતરે સાતલી નદીને કાંઠે ચલાલા માર્ગ પર આવેલુ છે. જામકા ગામ ...

                                               

જામકુઇ

જામકુઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. જામકુઇ ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગ ...

                                               

જામખડી

જામખડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. જામખડી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલ ...

                                               

જામણકુવાબાર

જામણકુવાબાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. જામણકુવાબાર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધ ...

                                               

જામણિયા (વાલિયા)

જામણિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. જામણિયા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચ ...

                                               

જામદર

જામદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. જામદર ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સા ...

                                               

જામની (તા.ડેડીયાપાડા)

જામની ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે ...

                                               

જામન્યા

જામન્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લા એક માત્ર એવા સુબિર તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. જામન્યા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છ ...

                                               

જામન્યામાળ

જામન્યામાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર તાલુકામાં આવેલું ગામ છે. જામન્યામાળ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે તેમ જ તેઓ ડાંગી ભાષાનો સામાન્ય વહેવારમ ...

                                               

જામલા

જામલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. જામલા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સ ...

Users also searched:

...