ⓘ Free online encyclopedia. Did you know? page 42




                                               

હીંગોળગઢ (તા. વીંછીયા)

હીંગોળગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ છે. હીંગોળગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમા ...

                                               

હીરાપર (વાલિયા)

હીરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. હીરાપર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાય ...

                                               

હીરો સ્પ્લેન્ડર

હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલોની શ્રેણી છે. જેમાં આશરે ૧૦૦ અને ૧૧૦ સી.સી. વાહન ચાલક યંત્ર છે. હીરો મૂળરૂપે જાપાની કંપની છે, જે બે પૈડાં વાળી મોટરસાઇકલ બનાવે છે. ૧૯૯૪માં હીરો સ્પ્લેન્ડર ભારતીય શાખા દ્વારા લોંચ કરવામાં આવી હતી. તે ભારતની સૌથી લોકપ્રિય ...

                                               

હુંબાપાડા

હુંબાપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. હુંબાપાડા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે ...

                                               

હુડા (કપરાડા)

હુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. હુડા ગામમાં ૧૦૦ ટકા આદ ...

                                               

હેડલબારી

હેડલબારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. હેડલબારી ગામમાં ૧૦ ...

                                               

હેદરી

હેદરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. હેદરી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચા ...

                                               

હેમંત ચૌહાણ

તેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ ...

                                               

હૈતી

હૈતી ; હૈતીયન ક્રેઓલ: અયીતી, સત્તાવાર રીતે હૈતી પ્રજાસત્તક ફ્રેંચ: République dHaïti ; હૈતીયન ક્રેઓલ: રેપિબ્લિક અયીતી }} એ ક્રેઓલ અને ફ્રેંચ ભાષાઓ બોલતો કેરિબિયન દેશ છે. આ દેશ બૃહદ એંટીલીનના પરવાળા ટાપુ સમૂહના હીસ્પાનીઓલા ટાપુ ઓઅર આવેલો છે જેના પ ...

                                               

હોલ માતાજી

હોલ માતાજી નું મંદિર વાંકાનેર, રાજકોટમાં વાંકાનેરથી આશરે પંદર કિલોમીટરના અંતરે અને રાજકોટથી ચાલીસેક કિલોમીટરને અંતરે આવેલ છે. મચ્છુ બંધ પર આવેલ આ મંદિર બહુ જુનું છે. આ મંદિરની પોતાની ગૌશાળા છે તથા મંદિરની માલિકીની જમીન પણ છે. મંદિર કુદરતી સૌંદર્ય ...

                                               

હોલાકોતર

હોલાકોતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. હોલાકોતર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પ ...

                                               

હોળીઆંબલી

હોળીઆંબલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહ ...

                                               

હોસદુર્ગ (કેરળ)

હોસદુર્ગ એક કિલ્લો છે, જે ભારતના કેરળ રાજ્યમાં કાસરગોડ જિલ્લામાં આવેલ કાન્હનગડ ખાતે આવેલ છે. દુરથી જોતાં હોસદુર્ગ તેના ગોળ આકારને કારણે આલીશાન લાગે છે. સોમશેકરા નાયકા, જે ઈક્કેરીના કેલાડી નાયકા રાજવંશમાંથી આવે છે, તેમણે આ કિલ્લાનું નિર્માણ કરાવ્ય ...

                                               

૧૯૯૧ રુદ્રપુર બોમ્બ વિસ્ફોટ

૧૯૯૧ રુદ્રપુર બૉમ્બ વિસ્ફોટ ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપૂર શહેરમાં ૧૯૯૧માં સંદિગ્ધ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો બૉમ્બ વિસ્ફોટ હતો. ૧૭ ઓક્ટોબર ૧૯૯૧ના દિવસે બે બૉમ્બ વિસ્ફોટો થયા હતા. પ્રથમ બૉમ્બ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો લોકો સાર્વજનિક મ ...

                                               

૧૯૯૮ પ્રાણકોટ હત્યાકાંડ

૧૯૯૮ પ્રાણકોટ હત્યાકાંડ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લામાં આવેલા પ્રાણકોટ અને દાકીકોટ ગામમાં ૧૭ એપ્રિલ, ૧૯૯૮ના રોજ ૨૬ હિંદુઓની હત્યા કરવામાં આવી હતી.

                                               

૧૯૯૮ વાંધામા હત્યાકાંડ

૧૯૯૮ વાંધામા ગંડરબાલ હત્યાકાંડ ૨૫ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલી ૨૩ કાશ્મીરી હિંદુઓનો હત્યાકાંડ હતો. તેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા કરવામાં આવી હતી. લશ્કર-એ-તોયબા આંતકવાદી સંગઠનને આ હત્યાકાંડ માટે દોષી ઠેરવવામાં આવ્ ...

                                               

૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના

૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ ઘટના માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે શરમજનક હિંસાત્મક ઘટના હતી. આ ઘટના બધા ભારતીય ...

                                               

૨૦૧૯ લોકસભા નિર્વાચન

ભારતની ૧૭મી લોક સભાનું ગઠન કરવા માટે ૨૦૧૯માં ભારતમાં લોકસભા નિર્વાચનનું આયોજન થશે. ભારતમાં લોક સભા નિર્વાચનનું આયોજન ભારતીય નિર્વાચન આયોગ કરે છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઑડિશા અને સિક્કિમ રાજ્યોની વિધાનસભાઓનું નિર્વાચન પણ લોકસભાની સાથે કરવા ...

                                               

૪ ગુજરાતી લિપિમાં પ્રયુક્ત થનારી એક સંખ્યા છે, આ સંખ્યા ને ચાર બોલવામાં આવે છે. આ સંખ્યાનું મુલ્ય ચાર એકમો જેટલું થાય છે. આ સંખ્યા ચારની સંજ્ઞા દેવનાગરી લિપિની સંખ્યા ४ માંથી ઉતરી આવી છે. સંખ્યા ૪ પહેલાં સંખ્યા ૩ અને પછી સંખ્યા ૫ આવે છે.

                                               

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવ ...

                                               

કોણાર્ક સૂર્ય મંદિર

કોણાર્ક સૂર્ય મંદિર, ભારતના ઑડિશા રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક ...

                                               

ખજુરાહો

ખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમય કાળમાં ખજૂરપુરા તેમ જ ખજૂર વાહિકા નામથી પણ ...

                                               

છત્રપતિ શિવાજી ટર્મિનસ

છત્રપતિ શિવાજી ટર્મિનસ, પૂર્વ માં જેને વિક્ટોરિયા ટર્મિનસ કહેવાતું હતું, તથા પોતાના લઘુ નામ વી.ટી., કે સી.એસ.ટી. થી અધિક પ્રચલિત છે. આ ભારત ની વાણિજ્યિક રાજધાની મુંબઈ નું એક ઐતિહાસિક રેલવે-સ્ટેશન છે, જે મધ્ય રેલવે, ભારત નું મુખ્યાલય પણ છે. આ ભારત ...

                                               

તાજ મહેલ

તાજ મહેલ, તાજ મહાલ કે તાજ મહલ ભારતના આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય ઇ ...

                                               

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી શિખર ની આસપાસ આવેલ છે. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયું અને ૧૯૮૮માં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું. તે ૬૩૦.૩૩ ચો.કિમી. વિસ્તારમાં પથરાયેલું છ ...

                                               

પત્તાદકલ

પત્તદકલ ભારતના કર્ણાટક રાજ્યનું એક નગર છે. જે ભારતીય સ્થાપત્યકળાની વેસર શૈલીના આરંભિક પ્રયોગોવાળા સ્મારક સમૂહ માટે પ્રસિદ્ધ છે. આ મંદિર આઠમી સદીમાં બંધાવાયા હતાં. અહીં દ્રવિડ તથા નાગર બંને શૈલિઓના મંદિરો છે. પત્તદકલ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશની રા ...

                                               

પશ્ચિમ ઘાટ

પશ્ચિમ ઘાટ કે જેને સહ્યાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે, તે ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલ એક પર્વતમાળા છે. આ પર્વત માળા ઉત્તરથી દક્ષિણ દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ તરફ આવેલી છે અને તે ઉચ્ચ પ્રદેશ અને પાતળા પશ્ચિમ કિનારાના મેદાનને છૂટા પાડે ...

                                               

ફતેહપૂર સિક્રી

ફતેહપુર સિક્રી એક નગર છે જે આગ્રા જિલાની એક નગરપાલિકા છે. આ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. મોગલ સામ્રાજ્યમાં અકબરના રાજ્યમાં ૧૫૭૧ થી ૧૫૮૫ સુધી આ શહેર રાજધાની રહ્યું હતું અને પછી તેને પાણીની તંગીને કારણે ખાલી કરી દેવાયું. ફતેહપુર સિક્રી હિ ...

                                               

બેસિલિકા ઑફ બોમ જીસસ

બેસાલિકા ઑફ બોમ જીસસ અથવા બેસિલીકા ઓફ ગુડ જીસસ એ ભારતના ગોઆ રાજ્યમાં આવેલ છે અને એક વિશ્વ ધરોહર સ્થળ છે.આ બેસિલીકામાં સેંટ ફ્રાન્સીસ ઝેવીયરના અવશેષોને અસ્થિઓને સચવીને મુકાયા છે. આ ચર્ચ જુના ગોવા માં આવેલું છે, જે પોર્ટુગીઝ રાજની રાજધાની હતી. તે અ ...

                                               

ભીમ બેટકાની ગુફાઓ

ભીમબેટકા ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્ર લગભગ નવ હજાર વર્ષ પુરાણા છે. અન્ય પુરાવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, ...

                                               

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તોૢ કથ્થૈ રીંછ અને ...

                                               

સાંચીનો સ્તુપ

સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બા ...

                                               

સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન

સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન અથવા સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 236.74 square kilometres. તે નીલગિરિ પર્વતોમાં, પલક્કડ જિલ્લો, કેરળ, દક્ષિણ ભારતમાં સ્થિત થયેલ છે. આ પ્રદેશ ૧૮૪૭ના વર્ષમાં રોબર્ટ વિગ્ટ નામના વનસ્પતિશાસ્ત્રી દ્ ...

                                               

સુંદરવન

સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરબન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વ ...

                                               

હમ્પી

તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી પમ્પા માંથી નીકળેલું નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે, આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે, એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવ ...

                                               

અજયપાળ

અજયપાળ ગુજરાતના ચાલુક્ય વંશના ભારતીય રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળા માટે શાસન કર્યું હતું. તેમના પુરોગામી કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. આ કારણે પાછ ...

                                               

આનર્ત

આનર્ત એક પ્રાચીન ભારતીય પ્રદેશ હતો જેમાં ગુજરાતના હાલના ઉત્તર સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થતો હતો. ઘણા પ્રાચીન શિલાલેખો અને સાહિત્યિક સ્ત્રોતો આનર્તપુર અથવા આનંદપુરાનો ઉલ્લેખ કરે છે, જે હાલના વડનગર અને તેના આસપાસનો પ્રદેશ તરીકે ઓ ...

                                               

આશાવલ

આશાવલ અમદાવાદ શહેરનું પ્રથમ નામ છે.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે આ વિસ્તાર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર અને તેની આસપાસનો છે. અહીં ૧૧મી સદીથી લોકો વસવાટ કરે છે. આશાવલ શહેર સાબરમતી નદીની પૂર્વ દિશામાં આવેલ હતું. આશાવલનું અસ્તિત્વ ૯મી-૧૦મી ...

                                               

કચ્છનો ઇતિહાસ

ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસ ...

                                               

કાલિકા માતા મંદિર, નવી ધ્રેવાડ

આ મંદિર મૈત્રક ૭મી સદી સમયગાળાનું છે. આ ગામની નજીક આવેલા બે મંદિરોમાંનું છે. અન્ય મંદિર રાજલ વેજલ માતાનું છે. આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક N-GJ-૧૨૨ છે.

                                               

કીર્તિ સ્તંભ, પાલનપુર

પાલનપુરના નવાબોની ભવ્યતાના પ્રતીકરૂપે બંધાવવામાં આવેલ કીર્તિ સ્તંભ શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત એક ઊંચો સ્તંભ છે. આ ઇમારતનું નિર્માણ ઈ.સ. ૧૯૧૮માં નવાબ તાલે મોહમ્મદખાન દ્વારા શેર મોહમ્મદખાનની બહાદુરીની ઉજવણી માટે, પબ્લિક વર્ક્સ ઓફિસર સૈયદ ગુલાબ ...

                                               

કુમારપાળ

કુમારપાળ, ત્રિભુવનપાળ સોલંકીના પુત્ર અને અણહિલવાડ પાટણ, ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત રાજા હતા. તેમનો જન્મ દધિસ્થલીમાં હવે દેથલી, સિદ્ધપુર વિક્રમ સંવત ૧૧૪૯માં થયો હતો. તેમનાં શાસન દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો અને જૈન ધર્મ મહત્વનો બન્ય ...

                                               

ગુજરાત સલ્તનત

ગુજરાત સલ્તનત એક મધ્યયુગીન ભારતીય મુસ્લિમ રાજપૂત રાજ્ય હતું, જે ૧૫મી સદીના પ્રારંભમાં ભારતના ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું. સત્તારૂઢ મુઝફ્ફર વંશના સ્થાપક ઝફરખાન ને ૧૩૯૧માં ઉત્તર ભારતના મુખ્ય શાસક નાસિર-ઉદ્‌-દિન મોહમ્મદ બિન તુગલક ચોથા દ્વારા ગુ ...

                                               

ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો

ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે. આ કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ નામના વિષાણુને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં. રાજ્યમાં કુલ ૩૮,૪૧૯ ૮ ...

                                               

ગોપનું મંદિર

ગોપનું મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું પ્રાચીન મંદિર છે. તે આશરે ઇ.સ. ૫૭૫-૬૫૦ના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે. તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર અને દક્ષ ...

                                               

ચામુંડરાજ

ચામુંડરાજ એક ભારતીય રાજા હતા કે જેમણે હાલના ગુજરાતના ભાગ પર તેની રાજધાની અણહિલવાડ પાટણથી રાજ કર્યું હતું. તેઓ ચૌલુક્ય વંશના સભ્ય હતા.

                                               

જાડેજા વંશ

જાડેજા એ ભારતની એક રાજપૂત જ્ઞાતિ છે. જેઓ યદુવંશી રાજપૂત કુળ અને ચંદ્રવંશી છે. જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે. આજે હાલારમાં તેમની વસતી છે. કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં. યાદવાસ્થળીમાંથી બચેલા યાદવોના સંતાન હોવાનો ત ...

                                               

તાના અને રીરી

તાના અને રીરી એ આશરે ઈ. સ. ૧૫૬૪ ની આસપાસ જન્મેલી બે છોકરીઓ વિશેની એક ભારતીય વાર્તા છે, જેમને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું હતું. આ વાર્તા ગુજરાતી લોક સંસ્કૃતિનો ભાગ બની ગઈ છે. તાના અને રીરી એ જોડિયા બહેનો હતી અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્ય ...

                                               

ત્રિભુવનપાળ

ત્રિભુવનપાળ પશ્ચિમ ભારતના ચાલુક્ય વંશના છેલ્લા રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં શાસન કર્યું હતું. વારસદાર તરીકે મૃત્યુ પામતા પહેલા અથવા સત્તા પરથી દૂર થતા પહેલા તેમણે ટૂંકા ગાળા માટે શાસન ક ...

                                               

દુર્લભરાજ

દુર્લભરાજ એક ભારતીય રાજા હતા, જેમણે અણહિલવાડપાટણની રાજધાનીથી હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ સોલંકી વંશ ના સભ્ય હતા.