ⓘ Free online encyclopedia. Did you know? page 49
                                               

બ્રહ્મા

બ્રહ્મા જગત ના રચેયતા અને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. બ્રહ્મા જગતનાં આદિ દેવ ગણવામાં આવે છે, અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતિ પણ છે.

                                               

મકરધ્વજ

લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા હનુમાન સમુદ્રમાં પુંછડી બોળવા ગયા. તે સમયે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું. તેમાંથી મકર ધ્વજનો જન્મ થયો. એક અન્ય કથા અનુસાર લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા ...

                                               

મત્સ્યેન્દ્રનાથ

મત્સ્યેન્દ્રનાથ અથવા મચ્છીન્દ્રનાથ એ નવમી-દસમી સદીના સમયમાં થઇ ગયેલા એક સંત હતા, તેઓ ચોર્યાસી મહાસિદ્ધો પૈકીના એક ગણાય છે. તેઓ હઠયોગના પ્રણેતા એવા ગુરુ ગોરખનાથના ગુરુ હતા.

                                               

માંડવી (રામાયણ)

માંડવી હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનકના ભાઈ કુશધ્વજ અને તેની પત્ની રાણી ચંદ્રભાગાની પુત્રી હતી. તે સીતાની પિતરાઈ બહેન હતી. તેને શ્રુતકીર્તિ નામની નાની બહેન પણ હતી. તેના લગ્ન રામના નાના ભાઈ અને કૈકેયીના પુત્ર ભરત સાથે થયા હતાં. ...

                                               

માન સરોવર

માન સરોવર આજના તિબેટમાં આવેલું છે અને ચીનના તાબામાં આવેલું છે. તે પીવાલાયક તાજા પાણીથી ભરેલું છે. આશરે લ્હાસાથી ૨૦૦૦ કિ.મી. દૂર છે. તેની પશ્ચિમે રક્ષાસ્થલ સરોવર અને ઉત્તરે કૈલાસ પર્વત આવેલ છે.

                                               

માયા સીતા

માયા સીતા હિંદુ મહાકાવ્ય રામાયણના કેટલાક રૂપાંતરો અનુસાર વાસ્તવિક દેવી સીતા નું મિથ્યા રૂપ હશે, જેનું લંકાના દાનવ રાજા રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. રામાયણમાં અયોધ્યાના રાજકુમાર અને ભગવાન વિષ્ણુના અવતાર રામની પત્ની સીતાનું અપહરણ કરીને રા ...

                                               

મીઠા જળના સાગરો

હિંદુ ધર્મના મહત્વના પૌરાણિક ગ્રંથ વિષ્ણુ પુરાણ અનુસાર આ પૃથ્વી સાત દ્વીપોમાં વહંચાયેલી છે. આ સાતે ય દ્વીપ ચારે તરફથી સાત સમુદ્રો વડે ઘેરાયેલા છે. આ બધા દ્વીપ એક પછી એક બીજાને ઘેરતા હોય તેમ બનેલા છે, અને એને ઘેરતા સાત સમુદ્ર આવેલા છે. મીઠા જળના સ ...

                                               

યજ્ઞ

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક શ્વાસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પ ...

                                               

યજ્ઞોપવીત

યજ્ઞોપવીત અથવા જનોઈ કે ઉપનયન હિંદુ ધર્મના સંસ્કારો પૈકીનો દિક્ષા સંસ્કાર છે જેમાં ધારકને ત્રિસૂત્રી આપવામાં આવે છે જે તેને મળનારા જ્ઞાનનાં પ્રતીક સમાન છે.

                                               

યયાતિ

નહુષ રાજાના બીજા પુત્ર, શુક્રકન્યા દેવયાનીના પતિ યયાતિ યદુવંશના પુર્વજ હતા. તેમના મોટા ભાઈ યતિ વિરક્ત થવાથી અરણ્યમાં શેષ જીવન વ્યતિત કરવા ગયા તેથી યયાતિ પિતાની પછી રાજ્યના અધિકારી થયા.

                                               

યોગ​વાસિષ્ઠ

યોગ વાસિષ્ઠ અદ્વૈત વેદાંતનો વાલ્મીકિ દ્વારા રચિત ગ્રંથ છે, પરંતુ તેના ખરા લેખક અજ્ઞાત છે. આ ગ્રંથ ૨૯,૦૦૦ પદોનો સમાવેશ કરે છે. આ ગ્રંથનું ટૂંકું સ્વરૂપ લઘુ યોગવાસિષ્ઠ તરીકે જાણીતું છે અને ૬,૦૦૦ પદોનો સમાવેશ કરે છે. આ ગ્રંથની રચનાનો સમય જાણવા મળ્યો ...

                                               

રણછોડરાય

રણછોડરાય અથવા રણછોડજી તે ભગવાન શ્રીકૃષ્ણનું જ એક સ્વરુપ છે. ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. રણછોડની સંધિ છુટી પાડીએ તો રણ + છોડ એમ થાય, જેનો અર્થ છે કે રણ છોડીને ભાગી જનાર. ભગવાન ક ...

                                               

રામ

રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રા ...

                                               

રામાયણનાં વિવિધ સંસ્કરણો

ગણતરીની પદ્ધત્તિ પર આધારીત, રામાયણનાં લગભગ ૩૦૦ સંસ્કરણ વિદ્યમાન હોવાનું મનાય છે. સૌથી પ્રાચીન સંસ્કરણ તો સંસ્કૃતમાં વાલ્મીકિઋષિનું જ મનાય છે. રામાયણ, ભારત બહાર ઘણાં એશિયન દેશોમાં વિસ્તરણ પામ્યું હતું. જેમાં બર્મા, ઇન્ડોનેશિયા, કમ્બોડીયા, લાઓસ, ફી ...

                                               

રાવણ

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એ ...

                                               

રુદ્ર

ઋગ્વેદ મુજબ ભગવાન રુદ્ર તીવ્ર પવન અને સંહારક દેવ છે. દુષ્ટોને રડાવે એવી ગર્જના કરવાથી તેમને રુદ્ર કહેવામાં આવે છે. The theonym Shiva originates as an epithet of Rudra, the adjective shiva "kind" being used euphemistically of the god who in the Ri ...

                                               

રુમા

રુમા એ સુગ્રીવની પત્ની હતી, તેનો ઉલ્લેખ રામાયણના ચોથા ખંડ માં આવે છે. રુમા અને સુગ્રીવ એક બીજાને પ્રેમ કરતા હતાં અને લગ્ન કરવા માંગતા હતા પરંતુ રુમાના પિતાને તે પ્રસ્તાવ સ્વીકાર ન હતો. આથી સુગ્રીવે હનુમાનની મદદ વડે રુમાનું અપહરણ કર્યું અને તેની સ ...

                                               

લક્ષ્મણ

લક્ષ્મણ હિંદુ ધર્મના ભગવાન રામના ભાઈ હતા અને રામાયણ પ્રમાણે શુરવિર હતા. લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, અને અમુક સંપ્રદાયમાં તેમને રામના અંશ માનવામાં આવે છે. અયોધ્યાના રાજા દશરથનો સુમિત્રાથી જન્મેલ પુત્ર; રામનો નાનો ભાઈ. રામ સાથે વનમાં ...

                                               

લક્ષ્મણ રેખા

લક્ષ્મણ રેખા, રામાયણની પાછળની આવૃત્તિઓમાં લક્ષ્મણ દ્વારા દોરવામાં આવેલી રેખા છે, જે રામની પત્નિ સીતાને દંડકારણ્ય માં સુરક્ષિત રાખવાના હેતુથી દોરવામાં આવી હતી. શ્રી રામ ચરિત માનસમાં આ અરણ્યકાંડમાં આ રેખા કે ઘટનાનો ઉલ્લેખ નથી. મૂળ વાલ્કિી રામાયણમાં ...

                                               

લક્ષ્મી

લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ધન તેરસના દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદા ...

                                               

વર્ણવ્યવસ્થા

ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવેલ છે. એ ચાર વર્ણોના નામ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે. પ્રચલિત માન્યતા પ્રમાણે દરેક મનુષ્યને પોતાનો વર્ણ પોતાના જન્મની જાત પ્રમાણે મળે છે. ભગવદ્ ગીતામાં ...

                                               

વસિષ્ઠ

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્ ...

                                               

વાલ્મિકી

આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર ...

                                               

વિચિત્રવિર્ય

વિચિત્રવિર્ય સત્યવતી અને શાંતનુના નાના પુત્ર હતા. તેમના નિ:સંતાન મોટા ભાઈ ચિત્રાંગદના મૃત્યુ પછી તેઓ હસ્તિનાપુરના રાજા બન્યા. તેમનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર સાવ નાની હતી તેથી ભીષ્મ એ તેમના વતી શાસનવ્યવસ્થા સંભાળી. થોડા વર્ષો બાદ ત ...

                                               

વિમળા શક્તિપીઠ

વિમળા શક્તિપીઠ ભારત દેશના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા ઓડિશા રાજ્યમાં આવેલા પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોજુદ છે. આ શક્તિપીઠને ખુબ પ્રાચીન માનવામાં આવે છે. દેવી વિમલા શક્તિ સ્વરુપિણિ ગણાય છે, જે જગન્નાથજીને નિવેદન કરવામાં આવતા નૈવેદ્યને સૌથી ...

                                               

વિરાધ

વિરાધ એ રામાયણના અરણ્ય કાંડનું એક નાનકડું પાત્ર છે. તે દંડક વનમાં વિચરતો એક રાક્ષસ હતો જેણે અલ્પ કાળ માટે સીતાનું હરણ કર્યું હતું. રામ અને લક્ષ્મણ યુદ્ધ કલામાં પ્રવીણ હતાં, ઘણાં તીર છોડ્યાં છતાં પણ વિરાધને કંઈ નુકશાન પહોંચાડી શક્યા નહિ. વિરાધે તે ...

                                               

વિશ્વકર્મા

વિશ્વકર્મા ને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળ ...

                                               

વિશ્વમાં હિંદુ ધર્મ

વિશ્વમાં હિંદુ ધર્મ ની વસ્તીની દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયી છે.

                                               

વિશ્વામિત્ર

ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્ર ...

                                               

વિષ્ણુ

વિષ્ણુ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ લક્ષ્મી માતા ચાંપે છે અને તેમના નાભિ ...

                                               

વેદાંગ

વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના ૬ સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. વેદને સમસ્ત જ્ઞાનરાશિનો અક્ષય ભંડાર કહેવાય છે, તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમ જ ધર્મના આધારભૂત સ્તંભ ગણાય છે. વેદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ- એમ ચાર પ ...

                                               

શંખ

શંખ દરિયામાં થતું એક જળચર પ્રાણી છે. અથવાતો વધુ સારી રીતે કહીએતો તે ખારા પાણીમાં રહેતાં એક પ્રકારનાં પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. પ્રાણી શાસ્ત્રનાં વર્ગિકરણ પ્રમાણે તેનો મૃદુકાય વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. શંખ અનેક પ્રકારનાં જોવા મળે છે, ...

                                               

શત્રુઘ્ન

શત્રુઘ્ન એ હિંદુ મહા કાવ્ય રામાયણના મુખ્ય નાયક રામનો સૌથી નાનો ભાઈ હતો. તે લક્ષ્મણનો જોડિયો ભાઈ હતો. વાલ્મિકી રામાયણ અનુસાર શત્રુઘ્ન એ વિષ્ણુના પ્રકટ અવતારનો અર્ધ ભાગ છે.

                                               

શનિદેવ

શનિદેવ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવાર ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ અર્થાત્ ધીમી ગતિ. સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિ ને ૩૦ વ ...

                                               

શબરી

શબરી એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા પ્રમાણે વનમાં રહેતી એક વૃદ્ધ ભીલ સ્ત્રી હતી. વનવાસ વેળા ભગવાન રામની મુલાકાત થઈ ત્યારે શબરીએ બોર ધરાવીને એમનું સ્વાગત કર્યું હતું. ભગવાનને ખાટાં બોર ન ખાવાં પડે તેથી તેણે ચાખીચાખીને ભગવાનને માત્ર મી ...

                                               

શિવ

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવ ...

                                               

શ્રવણ

શ્રવણના માતા-પિતા સંન્યાસી હતા. તેના પિતા-માતાના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા. ઘરડાં થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચાલીસ યાત્રાધામોની યાત્રા કરવાની ઇચ્છા થઇ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું. તે સમયે આવી યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ હતી અને શ્રવણન ...

                                               

શ્રાદ્ધ

હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમે થી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ નાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો ...

                                               

શ્રુતકીર્તિ

શ્રુતકીર્તિ હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનકના ભાઈ કુશધ્વજ અને તેની પત્ની રાણી ચંદ્રભાગાની પુત્રી હતી. તે સીતાની પિતરાઈ બહેન હતી. તેને માંડવી નામની મોટી બહેન પણ હતી. તેના લગ્ન રામના નાના ભાઈ અને કૈકેયીના પુત્ર શત્રુઘ્ન સાથે થયા હ ...

                                               

સત્યયુગ

ચાર પ્રસિદ્ધ યુગ માં સત્યયુગ અથવા કૃતયુગ પ્રથમ મનાય છે. પ્રાચીન વૈદિક ગ્રંથો સત્યયુગ, ત્રેત્રયુગા વગેરેના મહાકાવ્યમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ નથી હોવા છતાં, સ્મૃતિયો અને ખાસ કરીને પુરાણોમાં ચાર યુગનો વિસ્તૃત પ્રતિપાદન છે. પુરાણોમાં સત્યયુગ સંબંધિત નીચેન ...

                                               

સાવિત્રી અને સત્યવાન

સાવિત્રી અને સત્યવાન ની વાર્તા મહાભારત ના વનપર્વમાં આવે છે. જયારે યુધિષ્ઠિર માર્કંડેય ઋષિ ને પૂછે છે કે, આ જગતમાં સાવિત્રી કરતા વધુ ભક્તિ કોઈ સ્ત્રીએ પ્રદર્શિત કરી છે. આ પ્રશ્નના ઉત્તરમાં માર્કંડેય ઋષિ સાવિત્રી અને સત્યવાનની વાર્તા યુધિષ્ટિરને કહ ...

                                               

સીતા

જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની ...

                                               

સૂર્ય (દેવ)

સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય હિંદુ ધર્મ પ્રમાણે એક મુખ્ય દેવ છે. વેદોમાં મિત્ર, વરુણ અને સવિતા/સવિતૃને સંબંધિત સંખ્યાબંધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ, વગેરે સૂર્ય દેવના અન્ય નામો છે. વેદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મં ...

                                               

હયગ્રીવ

હયગ્રીવ એ હિંદુ ધર્મના ભગવાન વિષ્ણુનો એક અવતાર છે. સંસ્કૃત શબ્દ હયગ્રીવ, હય અને ગ્રીવા એમ બે શબ્દોની સંધિથી બનેલો છે, જેમાં હય એટલે ઘોડો અને ગ્રીવા એટલે ગળું, આમ હયગ્રીવ અવતાર માણસનું શરીર અને ઘોડાનું મસ્તક ધરાવતો અવતાર છે.

                                               

હિંગલાજ ભવાની શક્તિપીઠ

હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિ ...

                                               

હિંદુ

હિંદુ શબ્દ એવા વ્યક્તિની ઓળખ કરાવે છે કે જે ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્દભવેલાં વૈદિક ધર્મનાં તત્વજ્ઞાન, જીવનદ્રષ્ટી, ગ્રંથો તેમજ ધાર્મિક અને સાંસક્રુતિક જીવનશૈલીનો અનુયાયી હોય. દુનિયામાં આશરે ૯૨ કરોડ હિંદુઓ વસે છે અને એમાંના ૮૯ કરોડ ભારતમાં છે જ્ ...

                                               

હિંદુ ધર્મ

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે. હિંદુ ધર્મ, અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ ...

                                               

હિંદુ ધર્મમાં ઉપાસના

હિંદુ ધર્મમાં ઉપાસના એ કોઈ એક કે વધુ દેવી દેવતા પ્રત્યેનું ભક્તિકર્મ છે. સામાન્ય રીતે એને ભક્તિ કે ભક્તિમય પ્રેમ કહી શકાય. હિંદુ ધર્મમાં ઉપાસના એ મુખ્ય કે કેન્દ્રસ્થ ક્રિયા કહી શકાય. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક ...

                                               

હિડિંબા

હિડિંબ મહાભારતમાં જણાવ્યા અનુસાર તે સમયમાં એક રાક્ષસ હતો, જેણે પોતાની બહેન હિડિંબા સાથે વનમાં રહેતો હતો. હિડિંબા કાલી માતાની ભક્ત હતી, અને તે પ્રતિદિન ચઢાવાના રૂપમાં એક મનુષ્યની બલિ માતાને આપતી હતી. એક દિવસ હિડિંબ બહેન માટે માનવ બલિ હેતુ વનવાસરત ...

                                               

ૐ અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે. ૐ અ+ઉ+મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષા ...