ⓘ Free online encyclopedia. Did you know? page 72
                                               

અરુણા ઈરાની

અરુણા ઇરાની એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે અને ઘણા ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય કલાકાર તરીકે પણ અભિનય કરેલો છે. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપ ...

                                               

આર. ડી. બર્મન

રાહુલ દેવ બર્મન ભારતીય ફિલ્મ સંગીતકાર હતા, જેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં સૌથી વધુ પ્રભાવશાળી સંગીત દિગ્દર્શકોમાં એક ગણાય છે. તેઓ પંચમ દા ના હૂલામણાં નામે જાણીતાં હતાં અને સચિન દેવ બર્મનના એક માત્ર પુત્ર હતા. ૧૯૬૦થી ૧૯૯૦ના દાયકા સુધી આર.ડી. બર્મને ૩૩ ...

                                               

એન્ડ્રુ કાર્નેગી

એન્ડ્રુ કાર્નેગી kar- NAY -gee, પરંતુ સામાન્ય રીતે, /ˈkɑrnɨɡi/ KAR -nə-gee અથવા /kɑrˈnɛɡi/ kar- NEG -ee) સ્કોટ્ટીશ-અમેરિકન ઉદ્યોગપતિ, ધંધાદારી, સાહસિક અને મોટા દાનેશ્વરી હતા. કાર્નેગીનો જન્મ ડનફર્મલાઇન, સ્કોટલેન્ડમાં થયો હતો તેઓએ એક બાળક તરીકે તે ...

                                               

એરિસ્ટોટલ

પ્લેટો શિષ્ય, મહાન તત્ત્વજ્ઞાની, ભૌતિક વિજ્ઞાની, તત્ત્વમીમાંસાસક, કવિ, નાટ્યકાર, સંગીતકાર, તર્કશાસ્ત્રિ, મહાન વક્તા, રાજનીતિજ્ઞ, જીવવિજ્ઞાની, વનસ્પતિશાસ્ત્રિ, પ્રાણીશાસ્ત્રિ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ગ્રિસના યુગપુરુષ, એરિસ્ટોટલ એલેક્ઝાન્ડર ના શ ...

                                               

કાજોલ

કાજોલ દેવગણ, મુખર્જી, કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે. કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ ર ...

                                               

ગિરિજા દેવી

ગિરિજા દેવી ભારત દેશના એક શાસ્ત્રીય ગાયક છે. એમનો જન્મ આઠમી મે, ૧૯૨૯ના દિવસે વારાણસી ખાતે થયો હતો. એમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું. ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન બદલ ભા ...

                                               

ચાર્લી ચૅપ્લિન

સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન, કેબીઈ અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.

                                               

ચે ગૂવેરા

અર્નેસ્ટો "ચે" ગૂવેરા ચે ગૂવેરા, એલ ચે, અથવા માત્ર ચે, તરીકે જાણીતા આર્જેન્ટેનિયન માર્કસવાદી ક્રાંતિકારી, ડૉક્ટર, લેખક, બૈદ્ધિક, ગેરિલા નેતા, લશ્કરી વ્યુહબાજ, અને ક્યુબન ક્રાંતિમાં મહત્વનું પ્રદાન આપનાર નેતા હતા. તેમના મૃત્યુ બાદ તેમનો ચહેરો, મુખ ...

                                               

જુલિયસ સીઝર

જુલિયસ સીઝર રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક હતા. તેમણે રોમન ગણતંત્રના અસ્ત અને રોમન સામ્રાજ્યના ઉદય તરફ દોરી જતી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૦૦માં થયો હતો. સીઝરનો ગોલવિજય તેમની કારકિર્દીનો સ ...

                                               

નૂતન

નૂતન સમર્થ એ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હતી. તેમનો થયો હતો. તે નૂતન તરીકે વધુ જાણીતી હતી. લગભગ ચાર દાયકા સુધીની કારકીર્દિમાં, તેમણે ૭૦ થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય આપ્યો, જેમાંની ઘણી ફિલ્મોમાં તેમની પ્રમુખ ભૂમિકા હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં તે ...

                                               

પેરિન કેપ્ટન

પેરીન બેન કેપ્ટન ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ભારતીય બૌદ્ધિક અને નેતા, દાદાભાઈ નવરોજીના પૌત્રી હતા. ભારત સરકારે તેમને ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કર્યા હતા.

                                               

ફિડલ કાસ્ટ્રો

ફિડલ અલેજાન્ડ્રો કાસ્ટ્રો રુઝ ક્યુબન રાજકારણી, ક્યુબન ક્રાંતિના મૂળ આગેવાનોમાંનો એક, ક્યુબાના ફેબ્રુઆરી 1959થી ડિસેમ્બર 1976 સુધીના વડાપ્રધાન છે અને ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી 2008ના રોજ ઓફિસમાંથી રાજીનામુ ન આપ્યું ત્યાં સુધી કાઉન્સીલ ઓફ ધી સ્ટેટ ઓ ...

                                               

મીરાંબહેન

મેડેલીન સ્લેડ, જેઓ મીરાંબહેન અથવા મીરાબેન એ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના અનુયાયી હતા. ગાંધીજી સાથે રહેવા અને કામ કરવા તેમણે બ્રિટનમાં પોતાનું ઘર છોડી દીધું હતું. ગાંધીજીના સિદ્ધાંતોના પ્રચાર માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું ...

                                               

રાધિકા મદન

રાધિકા મદન એક ભારતીય બોલીવુડ ચલચિત્ર અભિનેત્રી છે. શરૂઆતમાં, રાધિકા નવી દિલ્હીમાં નૃત્ય પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. ૨૦૧૪માં, તેણે કલર્સ ટીવીની મેરી આશિકી તુમ સે હૈ માં અભિનેતા શક્તિ અરોરાની જોડીદાર તરીકે ટેલિવિઝન અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો ...

                                               

સત્યજીત રે

સત્યજીત રાય એક ભારતીય ફિલ્મ નિર્દેશક હતા, જેમને ૨૦મી સદીના શ્રે‍ષ્ઠ ફ઼િલ્મ નિર્દેશકોમાં ગણવામાં આવે છે. એમનો જન્મ કોલકાતા માં કલા અને સાહિત્યની દુનિયામાં જાણીતા એક બંગાળી પરિવારમાં થયો હતો. એમણે પ્રેસિડેંસી કૉલેજ, કોલકાતા અને વિશ્વ-ભારતી વિશ્વવિદ ...

                                               

હર્ષિદા રાવળ

હર્ષિદા રાવળ ગુજરાતના ગાયિકા હતા, જેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે કાર્ય કર્યું હતું. તેમણે સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં પણ પ્રદાન કર્યું હતું.

                                               

આઇઆરસીટીસી

ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન આઇઆરસીટીસી IRCTC) ભારતીય રેલવેની પેટા કંપની છે જે રેલવેની કેટરિંગ, પ્રવાસન અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળે છે.

                                               

એસ્સાર ગ્રુપ

એસ્સાર ગ્રુપ એ સ્ટીલ, ઊર્જા, વીજળી, સંદેશાવ્યવહાર, શિપિંગ બંદરો અને પરિવહન તેમ જ બાંધકામ જેવાં ક્ષેત્રોમાં કામગીરી ધરાવતું બહુરાષ્ટ્રીય સંગઠન નિગમ છે, જેનું મુખ્ય મથક ભારતના મુંબઇ ખાતે આવેલું છે. નાણાકીય વર્ષ 2008-09માં ગ્રુપની વાર્ષિક કમાણી 15 બ ...

                                               

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા, જેને ગ્રેવિડીટી અથવા ગર્ભાધાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમય છે કે જે દરમિયાન એક અથવા વધુ સંતાન સ્ત્રીની અંદર વિકાસ પામે છે. એક બહુવિધ ગર્ભાવસ્થા એકથી વધુ સંતાન સાથે સંલગ્ન છે જેમ કે જોડકાં. જાતીય સંભોગ અથવા સહાયિત પ્રજનન ટેકનોલોજીથ ...

                                               

ટાટા ટી

ટાટા ટી લિમિટેડ, જે ટાટા-ટેટલી તરીકે પણ જાણીતી છે, તે વિશ્વની બીજા ક્રમાંકની ચાની સૌથી મોટી ઉત્પાદક અને વિતરક છે. ભારતની ટાટા ગ્રુપની માલિકીની, ટાટા ટી લિમિટેડ ચાને ટાટા ટી, ટેટલીTetley, ગુડ અર્થ ટીઝ અને જેમ્કાJEMČA જેવાં મુખ્ય બ્રાન્ડ નામો હેઠળ ...

                                               

તાવ

જ્યારે શરીર નું તાપમાન સામાન્ય થી અધિક થઈ જાય તો તે દશા ને તાવ કહે છે. આ રોગ નથી પણ એક લક્ષણ છે જે બતાવે છે કે શરીર નું તાપ નિયંત્રિત કરતી પ્રણાલી એ શરીર નું વાંછિત તાપ ૧-૨ ડિગ્રી સલ્સિયસ વધારી દીધું છે.મનુષ્ય ના શરીર નું સામાન્‍ય તાપમાન ૩૭°સેલ્સ ...

                                               

નળ સરોવર

નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધ ...

                                               

ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ

ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ- SAIL NSE: SAIL એ ભારતના રાજ્યની માલિકીના સૌથી મોટા ઇસ્પાત નિર્માતાઓમાંની એક છે. ₹ ૪૮,૬૮૧ crore US$૬.૮ billion જેટલું ટર્નઓવર ધરાવતી આ કંપની, ભારતમાં સૌથી વધુ નફો કરતાં ટોચનાં પાંચ ...

                                               

રૅનબૅક્સી લેબોરેટરીઝ લિમિટેડ

રૅનબૅક્સી લેબોરેટરીઝ લિમિટેડ BSE: 500359 એ ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ ઔષધીય કંપની છે. 1961માં સંસ્થાપિત રૅનબૅક્સી, 125 દેશોમાં પોતાનાં ઉત્પાદનોનું નિકાસ કરે છે, જેમાંથી 46 દેશોમાં તે સ્થળ ઑપરેશનો ધરાવે છે અને સાત દેશોમાં નિર્માણ સુવિધાઓ ધરાવ ...

                                               

સુરત બી.આર. ટી. એસ.

બીજા તબક્કામાં સાત માર્ગો તૈયાર કરવાનું આયોજન છે. માર્ગ ૪: કોટ વિસ્તાર રિંગ રોડ માર્ગ ૮: ગુજરાત ગેસ સર્કલ - અણુવ્રત દ્વાર માર્ગ ૬: કતારગામ દરવાજા - અમરોલી માર્ગ ૫: સુરત બારડોલી માર્ગ માર્ગ ૭: રાંદેર રોડ માર્ગ ૯: હજીરા રોડ માર્ગ ૩: વરાછા માર્ગ

                                               

અસાઈ તાડ

અસાઈ પામ અથવા ઍકવાઈ એ વનસ્પતિવિજ્ઞાન યુટેર્પે માં તાડનાં વૃક્ષોની એક પ્રજાતિ છે જેને તેના ફળ અને તાડના ચઢિયાતાં ગર્ભ માટે ઉછેરવામાં આવે છે. તુપિયન શબ્દ ઈવાસા’ઈ એટલે કે ‘ રડે છે અથવા પાણી બહાર કાઢે છે’ તે શબ્દના યુરોપી અપભ્રંશથી તેનું નામ પડ્યું છ ...

                                               

અસ્થમા

અસ્થમા અથવા દમ એક બહુ જોવા મળતો રોગ છે જેમાં ફેફસાંના શ્વસનમાર્ગોમાં લાંબા ગાળા માટે સોજો આવે છે. તેના ફરી ફરીને જોવા મળતા લક્ષણોમાં ફેફસાંમાં સંકોચન અને શ્વાસ રૂંધાવાનો સમાવેશ થાય છે જે મટાડીને પૂર્વવત કરી શકાય છે. તેના અન્ય લક્ષણોમાં શ્વાસ લેતા ...

                                               

આયોવા

આયોવા) એ મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું રાજ્ય છે અને તેને ઘણી વખત" અમેરિકન હાર્ટલેન્ડ” તરીકે પણ ઓળખાવાય છે. તેનું નામ આયોવા લોકો પરથી આપવામાં આવ્યું છે. આયોવાએ કેટલીક અમેરિકન ઈન્ડિયન જનજાતિઓ પૈકીની એક જનજાતિ છે, જેમણે યુરોપીયન સંશોધન સમયે ...

                                               

ઊટકામંડ

ઊટાકામંડ listen, એ ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ નિલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે. નિલગિરી પહાડીમાં આવેલ આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્પર પહેલા તોડા લોકોપ્નો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યો. આજકા ...

                                               

એલિસ ઇન ચેઇન્સ

એલિસ ઇન ચેઇન્સ એ અમેરિકન રોક બેન્ડ છે, જેની રચના ૧૯૮૭માં સિએટલ, વોશિંગ્ટન ખાતે ગિટારિસ્ટ જેરી કેન્ટ્રેલ અને મૂળ મુખ્ય ગાયક લેન સ્ટેલી દ્વારા કરવામાં આવી હતી. ગ્રન્જ સંગીત સાથે સંકળાયેલા હોવા છતાં બેન્ડના સંગીતમાં હેવી મેટલ અને એકોસ્ટિક તત્વોનું સ ...

                                               

ગિનિ પિગ

ગિનિ પિગ ને કેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તીણા દાંતવાળી અને કરડીને ખાતું આ પ્રાણી કેવિડે અને કેવિયા પ્રજાતિ સાથે સંબંધ ધરાવે છે. તેમના સમાન નામને બાકાત રાખતા આ પ્રાણી ડુક્કર કુળના નથી, તેમજ તેઓ ગિનિમાંથી પણ આવતા નથી. તેમનો ઉદ્દભવ એન્ડીસ પર થયો અ ...

                                               

ટર્બોચાર્જર

ટર્બોચાર્જર અથવા ટર્બો એક ગેસ કોમ્પ્રેસર છે જેનો ઉપયોગ આંતરિક કમ્બશન એન્જિનમાં ફોર્સ્ડ-ઇન્ડક્શન માટે થાય છે. સુપરચાર્જરનું એક સ્વરૂપ ટર્બોચાર્જર એન્જિનમાં પ્રવેશતી હવાની ઘનતામાં વધારો કરી વધુ ઉર્જા પેદા કરે છે. ટર્બોચાર્જરમાં ટર્બાઇનથી ઉર્જા મેળવ ...

                                               

પોળ

પોળ ભારતમાં ઘરોનો સમૂહ છે, જેમાં ચોક્કસ જૂથ, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના લોકો વસે છે. પોળ ગુજરાતમાં ખાસ કરીને જૂના અમદાવાદ શહેરમાં જોવા મળે છે.

                                               

સિતાર

સિતાર એ એક તંતુ વાદ્ય છે જેને મુખ્ય રીતે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાપરવામાં આવે છે. આનો કંપન ધ્વનિ સમાનાંતર તાર, પોલી લાંબી ગરદન અને પોલા ભોપળા જેવા પેટની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે. સિતાર મોટે ભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રચલિત છે. આ વાદ્ય પશ્ ...

                                               

ઍરોસ્મિથ

ઍરોસ્મિથ એ એક અમેરિકી હાર્ડ રોક બૅન્ડ છે, જેને કયારેક "ધ બેડ બોય્ઝ ફ્રોમ બોસ્ટન અને "અમેરિકાનું સૌથી મોટું રોક ઍન્ડ રોલ બૅન્ડ" પણ કહેવામાં આવે છે. બ્લ્યૂઝ-આધારિત હાર્ડ રોકનાં મૂળિયાં ધરાવતી તેમની શૈલી, પોપ, હેવી મેટલ, અને લય/તાલ અને બ્લ્યૂઝનાં ઘણ ...

                                               

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ સુવિખ્યાત વૈજ્ઞાનિક, શોધક, એન્જિનીયર અને સંશોધનકાર હતા જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે. બેલના પિતા, દાદા અને ભાઈ દરેક વકતૃત્વ અને સંબોધનના કાર્ય સાથે સંકળાયેલા હતા, અને તેમના માતા અને પત્ની બન્ને બહ ...

                                               

ધ હૂ

ધ હૂ એક ઇંગ્લિશ રૉક બેન્ડ છે જેની રચના 1964માં કરવામાં આવી હતી. તેમાં ગાયક રોજર ડાલ્ટ્રે, ગિટારવાદક પીટ ટાઉનશેંડ, બાસવાદક જોન એન્ટવિસલ અને ડ્રમવાદક કિથ મૂન સામેલ હતા. તેઓ પોતાના ઉર્જાથી છલકાતા જીવંત પર્ફોર્મન્સના કારણે જાણીતા બન્યા હતા જેમાં ઘણી ...

                                               

અકમ્મા ચેરિયન

તેમનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૦૯ ના દિવસે ત્રાવણકોરના કંજીરાપલ્લીમાં નસરાની કુટુંબ કરીપ્પાપરામ્બિલ માં થયો હતો. તેમના પિતાનું નામ થોમ્મન ચેરિઅન અને માતાનું નામ અન્નમ્મા કરીપ્પાપરમ્બીલ હતું તેઓ તેમના બીજા પુત્રી હતાં. તેમણે સરકારી કન્યા શાળા, કન્જીરાપ ...

                                               

અબ્બાસ તૈયબજી

અબ્બાસ તૈયબજી ભારતીય સ્વાંતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના એક સહયોગી હતા. તેમણે વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કાર્ય કર્યું હતું.

                                               

અરુણા આસફ અલી

અરુણા આસફ અલી ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ ...

                                               

એ. આર. રહેમાન

અલ્લાહ રખા રહેમાન એ એક ભારતીય ફિલ્મ કંપોઝર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત થઇ હતી. તેમણે તેર ફિલ્મફેર પુરસ્કાર, ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક બાફ્ટા પુરસ્કાર, એક ગોલ્ડન ગ્લોબ, બે ...

                                               

એકતા કપૂર

એકતા કપૂરે તેની કારકર્દીની શરૂઆત માત્ર ૧૫ વર્ષની ઉંમરે એક એડ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેમના પિતા જીતેન્દ્ર કપૂર પાસે થી પૈસા મેળવીને તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું. એકતા કપૂરે પ્રથમ ધારાવાહિક, નિર્માતા તરીકે પડોસન નામનના ધારાવાહિક નું નિર્મા ...

                                               

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી કર્ણાટકી સંગીત ગાયિકા હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર હતા. તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. ઉપરાંત ૧૯૬૬માં સં ...

                                               

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ"હતા. ફ્લેમિંગે બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને 1928માં ફુગ પેનિસિલિય ...

                                               

કમલાદેવી ચટ્ટોપાધ્યાય

કમલાદેવી ચટ્ટોપાધ્યાય ભારતીય સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતીય હસ્તકલાના ક્ષેત્રમાં પુનરુત્થાન લાવનારા ગાંધીવાદી મહિલા હતા. તેઓ ભારતની સ્વતંત્રતા ચળવળમાં યોગદાન માટે તેમજ સ્વતંત્ર ભારતમાં હસ્તશિલ્પ, હાથસાળ તથા રંગમંચના પુનર્જાગરણ પાછળની ...

                                               

કે. બી. હેડગેવાર

ડૉ. કેશવ બલીરામ હેડગેવાર, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડૉક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમણે ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ હિંદુત્વની વિચારધારા ધરાવતા એક ભારતની સંકલ્ ...

                                               

જલ (બેન્ડ)

જલ, એક પાકિસ્તાની પોપ રોક બેન્ડ છે, જેની રચના વર્ષ 2002માં લાહોરમાં થઈ હતી. આ ગ્રૂપની રચના ગોહેર મુમતાઝ અને આતિફ અસ્લમ એ કરી હતી. "આદત"ની રીલીઝ સાથે તેમને પ્રસિદ્ધિ મળી હતી, જે પછી અગ્રણી ગાયક આતિફ અસ્લમે બેન્ડ છોડી દીધું હતું અને તેનું સ્થાન નવા ...

                                               

જાનકી અમ્મલ

જાનકી અમ્મલ એદાવલાથ કક્ક્ટ એ ભારતનાં પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી હતાં કે જેમણે સાઇટોજીનેટિક્સ અને ફાઇટોજીઓગ્રાફીમાં વૈજ્ઞાનિક સંશોધન હાથ ધર્યું હતું. તેમનાં સૌથી નોંધપાત્ર કામમાં શેરડી અને રીંગણા શામેલ છે. તેમણે કેરળના વરસાદી જંગલોમાંથી ઔષધીય અને ...

                                               

જુડાસ પ્રિસ્ટ

જુડાસ પ્રિસ્ટ એ બર્મિંગહામનું ગ્રેમી એવોર્ડ વિજેતા ઈંગ્લીશ હેવી મેટલ બેન્ડ છે, જેની રચના 1968માં થઈ હતી. જુડાસ પ્રિસ્ટના મહત્વપૂર્ણ આયોજનમાં ગાયક રોબ હેલફોર્ડ, ગિટારવાદક ગ્લેન ટિપ્ટોન, કે. કે. ડાઉનિંગ અને બેસિસ્ટ ઈયાન હિલનો સમાવેશ થાય છે. વર્ષો સ ...

                                               

જ્યોર્જ માઇકલ

જ્યોર્જ માઇકલ નો જન્મ જ્યોર્જિયોસ કીરીયાકોસ પાનાયીઓટૌ તરીકે તરીકે, અંગ્રેજી ગાયક-ગીતલેખક તરીકે જન્મ્યા હતા અને 1980માં જ્યારે તેમણે પોપ ડુઓ વ્હેમની રચના કરી હતી ત્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેમની શાળાના મિત્ર એન્ડ્રુ રિડલી સાથે. તેમનું પ્રથમ ...