ⓘ Free online encyclopedia. Did you know? page 73
                                               

નિરવ શાહ

જુલાઇ ૨૦૧૪માં નિરવ શાહની વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થઈ હતી. જૂન ૨૦૧૮માં તેમને નાયબ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા "મીટ લૅસ ડૅ"ની ઉજવણી માટે તેમને શ્રેય આપવામાં આવે છે, આ એ દિવસ છે જ્યારે સુરત મહાનગર ...

                                               

નિર્મલા દેશપાંડે

નિર્મલા દેશપાંડે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા પ્રખ્યાત સામાજીક કાર્યકર હતા. તેમને પોતાનું સમગ્ર જીવન સાંપ્રદાયિક સ‌દ્‌ભાવ, તેમજ મહિલાઓ અને અનુચૂચિત જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધુ હતું. ૨૦૦૬માં તેમને ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક પુર ...

                                               

પં. પન્નાલાલ ઘોષ

પંડિત પન્નાલાલ ઘોષ ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ અમલ જ્યોતિ ઘોષ હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.

                                               

પંકજ ઉધાસ

પંકજ ઉધાસ ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર છે. તેઓ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ ન ...

                                               

પંડિતા રમાબાઈ

પંડિતા રમાબાઈ સરસ્વતી ભારતીય સમાજ સુધારક હતા. તેઓ મહિલાઓના શિક્ષણ અને ઉત્કર્ષ માટે અગ્રણી હતા. સંસ્કૃત વિદ્વાન તરીકે પંડિતા ખિતાબ મેળવનારા તેઓ પ્રથમ મહિલા હતા. તેઓ ૧૮૮૯ના કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેનારી ૧૦ મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતા. ૧૮૯૦ના દશકન ...

                                               

ફિંગર ઇલેવન

ફિંગર ઇલેવન બુર્લીંગટન ઓન્ટારિયોનું એક કેનેડિયન રોક બેન્ડ છે, જેની રચના 1989માં થઇ હતી. તેને મૂળભૂત રીતે રેન્બો બટ મન્કીંઝ કહેવામાં આવે છે. તેમણે હાલમાં પાંચ સ્ટુડિયો આલ્બમ બહાર પાડ્યા છે, જેમાં તેમનો ધ ગ્રેયેસ્ટ ઓફ બલ્યુ સ્કાઇઝ નામનો આલ્બમ પણ સમ ...

                                               

બોયઝોન

બોયઝોન આઇરિશ યુવાનોનું બેન્ડ છે. આ ગ્રુપ આયર્લેન્ડ, યુકે, એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં સૌથી વધુ સફળ રહ્યું હતું, યુરોપના હિસ્સાઓમાં તેમના સફળતાના સ્તરો અલગ–અલગ હતા. ગ્રુપે six #1 યુકે હિટ સિંગલ્સ અને five #1 આલબમ્સ બહાર પાડ્યા હતા, અને 2 ...

                                               

બ્લેક સબાથ

બ્લેક સબાથ એક ઇન્ગલિશ રોક બેન્ડ છે. જેની રચના બર્મિંગહામ ખાતે વર્ષ 1968માં ટોની ઇઓમી, ઓઝી ઓસ્બોર્ન, ટેરી "ગ્રીઝર" બટલર અને બિલ વોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ બેન્ડમાં સમયાંતરે ઘણા બધા બદલાવો આવ્યા છે. આ બેન્ડના કુલ 22 જેટલા ભૂતપૂર્વ સભ્યો હતા. મ ...

                                               

માર્કંડ ભટ્ટ

માર્કંડ જશભાઇ ભટ્ટ ગુજરાતી રંગભૂમિના કલાકાર અને દિગ્દર્શક હતા. તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ૩૦ વર્ષો સુધી નાટ્ય શિક્ષણ આપ્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકોનું દિગ્દર્શન કર્યું હતું અને ભાગ ભજવ્યો હતો.

                                               

યુ.જી.કૃષ્ણમુર્તિ

યુ.જી.કૃષ્ણમુર્તિ, જેમનું પુરું નામ "ઉપ્પાલુરી ગોપાલા કૃષ્ણમુર્તિ" હતું,તેઓ "યુ.જી." તરીકે પણ જાણીતા હતા. તેઓ આધુનીક ભારતીય તત્વચિંતક હતા. "Tell them that there is nothing to understand."

                                               

રવીન્દ્ર પ્રભાત

ક્ષતિપૂર્ણ ભાષાંતર જણાય છે. રવીન્દ્ર પ્રભાત ૫ એપ્રિલ,૧૯૬૯ ના રોજ જન્મેલા હિન્દી કવિ, વિદ્વાન, પત્રકાર, નવલકથાકાર અને ભારત એક ટૂંકી વાર્તા લેખક છે.તેમણે સંચાલક, સંપાદક, સંશોધક અને, અને સ્ક્રીન પ્લે લેખક તરીકે સેવા આપી છે. તેઓ ઇતિહાસકાર તરીકે મુખ્ય ...

                                               

શેખ દીન મોહમ્મદ

શેખ દીન મોહમ્મદ એ એંગ્લો-ઇન્ડિયન પ્રવાસી, સર્જન અને ઉદ્યોગસાહસિક હતા જે પશ્ચિમી વિશ્વના સૌથી જાણીતા પ્રારંભિક બિન-યુરોપિયન સ્થળાંતરકર્તાઓમાંથી એક હતા. તેમણે ભારતીય રાંધણકળા અને શેમ્પૂ ના સ્નાનપ્રથાનો રોગનિવારક મસાજ તરીકે યુરોપમાં પ્રારંભ કર્યો હત ...

                                               

સચિન-જીગર

સચિન-જીગર બોલિવુડ સંગીતકાર બેલડી છે. સચિન સંઘવી અને જીગર સરૈયા બંને મૂળ ગુજરાતી છે. તેમણે બોલિવુડની તાજેતરમાં આવેલી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે બોલિવુડમાં પદાર્પણ કરતા પહેલા તેઓ પ્રખ્તાત સંગીતકાર પ્રિતમ સાથે સહાયક તરીકે ...

                                               

સાવિત્રીબાઈ ફુલે

સાવિત્રીબાઈ ફુલે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને કવિ હતાં. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામ ...

                                               

સ્કોર્પિયન્સ (બેન્ડ)

સ્કોર્પિયન્સ જર્મનીના હેનોવરનું હેવી મેટલ હાર્ડ રોક બેન્ડ છે, જે 1980ના દાયકામાં તેના રોક ગીત "રોક યુ લાઇક એ હેરિકેન" અને તેના રેકર્ડ "નો વન લાઇક યુ", "સેન્ડ મી એન એન્જલ", "સ્ટિલ લવિંગ યુ" અને "વાઇન્ડ ઓફ ચેન્જ" માટે જાણીતું છે. આંતરરાષ્ટ્રીય સ્તર ...

                                               

હરિપ્રસાદ ચૌરસિયા

તેમનો જન્મ ૧ જુલાઈ ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા પહેલવાન હતા. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓ પિતાની ઈચ્છા અનુસાર પહેલવાન બનવા માટે અખાડામાં નિયમિત જતા હતા પરંતુ તેમનું સંગીત તરફ ...

                                               

હરિલાલ ગાંધી

હરિલાલ મોહનદાસ ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીના સૌથી મોટા પુત્ર હતા. તેમને ત્રણ નાના ભાઈઓ મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી હતા.

                                               

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

રાજસ્થાન, ભારતમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે કેવલાદેવ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન પહેલાં ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાતું રાષ્ટ્રીય ઉદ્યાન ખેચર અભયારણ્ય છે જે હજારો અલભ્ય અને વીરલ પક્ષીઓ જેવાકે સાઈબીરીયન સારસ અહીં દર શિયાળામાં આવે છે. લગભગ ૨૩૦ ...

                                               

દાર્જીલીંગ હિમાલયન રેલ્વે

દાર્જીંલીંગ હિમાલયન રેલ્વે જેને ટોય ટ્રેન તરીકે ના હુલામણા નામે ઓળખાય છે તે બે ફૂટના ગેજ પર ચાલતી રેલ્વે છે, જે ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા સીલીગુડી થી દાર્જીલીંગ વચ્ચે ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવે છે. આ રેલ્વે માર્ગનું બાંધકામ ઇ ...

                                               

નિલગીરી માઉન્ટેઇન રેલ્વે

નીલગિરી પર્વતીય રેલ્વે) દક્ષિણ ભારતની નીલગિરી પર્વત માળામાં આવેલ નગરો મેટ્ટુપાલયમ અને ઉદગમંડલમ ને જોડે છે. આ બંને નગરો ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. ભારતની આ એક માત્ર રેક રેલ્વે છે

                                               

ભારતની પર્વતીય રેલ્વે

ભારતીય ઉપખંડના ભારત દેશમાં કેટલીક રેલ્વે સેવાઓ પર્વતીય ક્ષેત્રોમાં બનાવવામાં આવી છે. જુદા જુદા સમયમાં બનાવવામાં આવેલી આ રેલ સેવાઓનો વહીવટ વર્તમાન સમયમાં ભારતીય રેલ દ્વારા કરવામાં આવે છે. આ પર્વતીય ક્ષેત્રની રેલ સેવાઓને ભારતની પર્વતીય રેલ્વે તરીકે ...

                                               

મહાબલીપુરમ

મંદિરોનું શહેર મહાબલીપુરમ તમિલનાડુ ની રાજધાની ચેન્નઈ થી ૬૦ કિમી. દૂર બંગાળની ખાડીના કિનારે સ્થિત છે. પ્રાંરભમાં આ શહેર ને મામલ્લાપુરમ કહેવાતું હતું. તમિલનાડુ નું આ પ્રાચીન શહેર પોતાના ભવ્ય મંદિરો, સ્થાપત્ય અને સાગર-કિનારા માટે બહુ પ્રસિદ્ધ છે. સા ...

                                               

મહાબોધિ મંદિર

મહાબોધિ મંદિર ના પશ્ચિમમાં પાંચ મિનટ ની પગપાળા અંતર પર સ્થિત જે કે બોધગયા નું સૌથી મોટું અને પ્રાચીન મઠ છે ૧૯૩૪ ઈ.માં બનાવાયું હતું. બર્મી વિહાર ગયા-બોધગયા રોડ પર નિરંજના નદી ના તટ પર સ્થિત ૧૯૩૬ ઈ.માં બન્યું હતું. આ વિહારમાં બે પ્રાર્થના કક્ષ છે. ...

                                               

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા માનસ વન્ય અભયારણય એક અભયારણ્ય, યુનેસ્કો પ્રાકૃતિક વિશ્વ ધરોહર સ્થળ, એક પ્રોજેક્ટ ટાઈગર આરક્ષિત ક્ષેત્ર, એક ગજ આરક્ષિત ક્ષેત્ર અને એક જૈવિકાવરણ આરક્ષિત ક્ષેત્ર છે જે આસામ, ભારતમાં આવેલું છે. હિમાલયની તળેટીમાં આવેલ આ ઉદ્ય ...

                                               

આંગન કે પાર દ્વાર

આંગન કે પાર દ્વાર એ ભારતીય લેખક સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન અજ્ઞેય દ્વારા રચાયેલ કાવ્યસંગ્રહ છે, જે ૧૯૬૧માં પ્રગટ થયો હતો. આ પુસ્તકને ૧૯૬૪માં સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો.

                                               

કાન્તિલાલ પંડ્યા

કાન્તિલાલ છગનલાલ પંડ્યા ગુજરાતી સાહિત્યકાર અને રસાયણશસ્ત્રી હતા. તેઓ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ હતા. તેઓ ૧૯૨૪માં ભાવનગર ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના વિજ્ઞાન-વિભાગના તેઓ પ્રમુખ હતા. ૧૯૩૪માં તેઓ ઇન્ડિયન ઍકેડમી ઑફ સાયન ...

                                               

શેખર: એક જીવની

શેખર: એક જીવની એ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન અજ્ઞેય દ્વારા લિખિત હિન્દી સાહિત્યની એક મનોવિશ્લેષણાત્મક નવલકથા છે. બે ભાગમાં વિભાજીત આ નવલકથાનો પ્રથમ ભાગ ઇ.સ. ૧૯૪૦માં અને બીજો ભાગ ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત થયો હતો. હિન્દી સાહિત્યની સીમાચિહ્નરૂપ ગણાતી ...

                                               

તેજી બચ્ચન

ઢાંચો:Notability તેજી બચ્ચન ૧૨ ઓગસ્ટ ૧૯૧૪ - ૨૧ ડિસેમ્બર ૨૦૦૭ એક સામાજીક કાર્યકર હતાં, જે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનાં વિશ્વાસુ બન્યાં.; તેમજ તેઓ હિન્દી કવિ હરિવંશરાય બચ્ચનનાં પત્ની અને બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનાં માતા હતાં.

                                               

હૃદયસ્તંભતા

હૃદયસ્તંભતા, એ હૃદય અસરકારક રીતે સંકોચન કરવામાં નિષ્ફળ જવાને કારણે રૂધિરના સામાન્ય પરિવહનની સમાપ્તિ છે. તબીબી વ્યવસાયિકો અણધારી હૃદયસ્તંભતાને સડન કાર્ડિયાક એરેસ્ટ અથવા એસસીએ તરીકે ઉલ્લેખ કરી શકે છે. હૃદયસ્તંભતા હૃદયરોગના હુમલા કરતા અલગ છે પરંતુ ત ...

                                               

નોવાક યોકોવિચ

નોવાક ડીજોકોવિક એ એક સ્થળ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે. વિક્રમી 13 એટીપી વર્લ્ડ ટૂર માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટ્સ.

                                               

ઊર્જા બચત

ઢાંચો:Expand ઢાંચો:Sustainable energy ઊર્જા બચત એ ઉર્જાનો મહત્તમ ઉપિયોગ અને તેના બગાડને રોકવા ના પગલા છે. જે આજના યુગની તાતી જરુરિયાત છે. Energy conservation refers to efforts made to reduce energy in order to preserve resources for the future an ...

                                               

લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે

ઢાંચો:Restructure લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે LCD એ એક પાતળો, સપાટ પડદો છે જેનો શબ્દો, ચિત્રો અને હલનચલનવાળા ચિત્રો જેવી માહિતીને ઇલેક્ટ્રોનિક્સ વિજ્ઞાનનો ઉપયોગ કરીને દર્શાવવામાં ઉપયોગ થાય છે. તેનો વિવિધ ઉપકરણોમાં ઉપયોગ થાય છે. જેમાં કમ્પ્યુટર, ટેલ ...

                                               

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર) એ માનસિક વિકાર છે જે નિરુત્સાહન અને નીચા આત્મસન્માન, તેમજ સામાન્ય રીતે માણી શકાય તેવી પ્રવૃત્તિઓમાંથી રસ કે આનંદ ગુમાવવા મારફતે પ્રદર્શિત થાય છે. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ)ના 1980ના સંસ્ ...

                                               

ગુજરાત મેટ્રો

ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો) એ ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે સાર્વજનિક પરિવહન માટે બાંધકામ હેઠળ રેલ્વે સેવા છે. ડીએમઆરસી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એ તકનિકી સક્ષમતા પર અભ્યાસ કરી, પોતાનો અહેવાલ જમા કરાવી દીધો છે. તાજેતરમ ...

                                               

રબર

કુદરતી રબર એક પ્રકારનું ઈલસ્ટોમર છે જે મૂળભૂત રીતે લેટેક્ષ, કેટલાંક ઝાડનાં સત્ત્વમાંથી નિકળતો દૂધ જેવો ચીકણો પદાર્થ, તેમાંથી મળી આવે છે. વનસ્પતિને "ટેપ" કરવામાં આવે છે, એટલે કે ઝાડનાં થડ પર કાપો મૂકીને લેટેક્ષનાં રસને એકત્રિત કરવામાં આવે છે અને ત ...

                                               

ઋજુ ઉદર સ્નાયુ

ઢાંચો:Muscle infobox ઋજુ ઉદર સ્નાયુ એ સ્નાયુઓની એક એવી જોડી છે જે માનવ ઉદરની આંતરિકદિવાલમાં બન્ને બાજુએ ઉભા આવેલા હોય છે. આ બે સમાંતર સ્નાયુઓ, શ્વેત રેખા તરીકે ઓળખાતી સંયોજક પેશીના મધ્યરેખી પટ્ટા દ્વારા વિભાજીત થયેલા હોય છે. તે જધન અસ્થિસંધિ/જઘન ...

                                               

દાંતનો વિકાસ

દાંતનો વિકાસ અથવા તો દંતજનન એવી જટિલ પ્રક્રિયા છે જેમાં ગર્ભીય કોશિકાઓમાંથી દાંત ઉત્પન્ન થાય છે, વિકાસ પામે છે અને મોંમાં તે ફૂટીને નીકળે છે. વિવિધ પ્રજાતિઓ દાંત ધરાવતી હોવા છતાં, માનવ સિવાયની પ્રજાતિઓમાં દાંતનો વિકાસ મોટાભાગે માનવ જેવો જ હોય છે. ...

                                               

સમાન નાગરિક સંહિતા

ભારતની સમાન નાગરિક સંહિતા એ ભારતમાં બહુચર્ચિત નાગરિક કાયદા સંહિતાના ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. સમાન નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ અને સમુદાયના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક કાયદાઓના સમાન માળખાનો સમાવેશ થાય છે. ...

                                               

વેક્યૂમ પંપ

વેક્યૂમ પંપ એક એવું ઉપકરણ છે જે સીલબંધ જગ્યામાંથી ગેસના પરમાણુઓને દુર કરે છે જેથી આંશિક વેક્યૂમ થઈ શકે. 1650માં ઓટ્ટો વોન ગ્વેરિક દ્વારા વેક્યૂમ પંપનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો.

                                               

પાણી (અણુ)

પાણી એ પૃથ્વીની સપાટી પર આવેલું સૌથી વધુ માત્રામાં અસ્તિત્વ ધરાવતું સંયોજન છે અને પૃથ્વી ગ્રહની સપાટીનો લગભગ 70 ટકા હિસ્સો રચે છે. પ્રકૃતિમાં તે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણે તે પ્રવાહી અને વાયુ સ્થિતિ ...

                                               

ઝીપ કોડ

ઝીપ કોડ એ યુનાઈટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસ દ્વારા 1963માં ઉપયોગમાં લેવાતી પોસ્ટલ કોડની પ્રણાલિ છે. પરિભાષા ઝીપ એ, ઝોન સુધારણા આયોજન માટેના પ્રથમ અક્ષરોથી બનાવેલ શબ્‍દ, ચોક્કસ રીતે મોટા અક્ષરોમાં લખવામાં આવ્‍યું છે. અને તે સૂચવવા માટે પસંદ કરવામાં આવ્ ...

                                               

અંતરનું વિશ્લેષણ

આંકડાશાસ્ત્રમાં અંતરનું વિશ્લેષણ તે આંકડાકીય મોડલ અને તેની સાથે સંકળાયેલી કામગીરીઓનો સંગ્રહ છે જેમાં અંતરને વિવિધ વ્યાખ્યાત્મક ચલને કારણે ઘટકમાં વિભાજિત કરવામાં આવે છે.સરળ રીતે કહીએ તો અનોવા) કેટલાક જૂથના સરેરાશ તમામ સમાન છે કે નહીં તેનું આંકડાકી ...

                                               

અક્ષય પાત્ર ફાઉન્ડેશન

અક્ષય પાત્ર ફાઉન્ડેશન, ભારત ની એક બિનસરકારી સંસ્થા છે જે દેશ ના ૭ રાજ્યો માં ૬૫૦૦ સ્કૂલો માં લગભગ ૧૩ લાખ છાત્રોને નિ:શુલ્ક મધ્યાહન ભોજન ઉપ્લબ્ધ કરે છે. આ સંસ્થા નું નામ ડિસેમ્બર, ૨૦૦૯ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં અંકિત થયું છે તથા સામાજિક ક્ષેત્ ...

                                               

અમદાવાદ બીઆરટીએસ

અમદાવાદ બીઆરટીએસ એ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદ શહેર માટે વિકસાવવામાં આવેલી ઝડપી પરિવહન સુવિધા છે. જીઆઇડીબી એ ડિઝાઈનનું કામ સેપ્ટ યુનિવર્સીટીને સોપ્યું હતું. પહેલા તબક્કાનો પીરાણા અને આર.ટી.ઓને જોડતો માર્ગ ૧૪ ઓક્ટોબર, ૨૦૦૯ના ...

                                               

અરકાનસાસ

અરકાનસાસ એ યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણી પ્રદેશમાં સ્થિત રાજ્ય છે. તેનું નામ એક કવાપો ભારતીયોનું એલગોનક્વિન નામ છે. અરકાનસાસ છ રાજ્યોની સાથે તેની સીમા વહેંચે છે, સાથે તેની પૂર્વી સીમા મીસીસિપી નદી દ્વારા મોટાભાગે પરિભાષિત છે. તેનું વિવિધ ભૂગોળ ઓઝાર્ ...

                                               

અરવિંદ આશ્રમ

મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું ન ...

                                               

આઇટીસી લિમિટેડ

આઇટીસી લિમિટેડ BSE: 500875 ભારતના મહાનગર કલકત્તામાં વડું મથક ધરાવતું એક સાર્વજનિક સંગઠન છે. આ સંગઠનનો વાર્ષિક વેપાર 6 અબજ રૂપિયા છે જ્યારે બજારમાં મૂડીરોકાણ 22 અબજ રૂપિયા કરતા પણ વધારે છે. આ સંગઠનની પંજીકૃત કચેરી કલકત્તામાં છે. મૂળ બ્રિટનની ઇમ્પિ ...

                                               

આગિયો

આગિયો અથવા જુગનૂ અથવા ખદ્યોત એ એક જંતુ છે. તે વિજ્ઞાનની રીતે ઇન્સેક્ટ પરિવાર માં આવે છે. આ જંતુ પાંખવાળું અને ઊડવાની ક્ષમતા ધરાવે છે. આગિયો પોતાના શરીરના પાછળના તેમ જ નીચેના ભાગમાં પ્રકાશ ઉત્પન્ન કરીને પોતાના સાથીને આકર્ષિત કરે છે અથવા અન્ય જંતુઓ ...

                                               

આયર્ન મૅન

ઢાંચો:Infobox superhero આયર્ન મૅન એ એક કાલ્પનિક સુપરહીરો મહાનાયક છે, આ પાત્રને માર્વેલ કૉમિકસ દ્વારા પ્રકાશિત કૉમિક પુસ્તકોમાં દર્શાવાયું છે. ટેલ્સ ઓફ સસ્પેન્સ #39 માર્ચ 1963માં આ પાત્રને સૌ પ્રથમ વખત લેખક-તંત્રી સ્ટાન લી, પટકથાલેખક સ્ક્રિપ્ટર લૅ ...

                                               

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કે રોકાણ નાણાવટું એ નાણાકીય સંસ્થાન છે, જે મૂડી ઊભી કરે છે, જામીનગીરીઓનો વેપાર કરે છે અને કંપનીને લગતા જોડાણો અને હસ્તાંતરણનું સંચાલન કરે છે. રોકાણ બેન્કિંગનો અન્ય એક અર્થ કોર્પોરેટ ધિરાણ છે. રોકાણ બેન્કો કંપનીઓ અને સરકારો ...