ⓘ Free online encyclopedia. Did you know? page 75
                                               

સંચય

નાણાં વ્યવસ્થામાં, કોઇ વસ્તુનો સંચય કરવાને નફામાં એકી સાથે વધારો કરવો કે રોકાણોમાં થોડાક સમય બાદ થતી ભિન્નતા એમ થાય છે. એકાઉન્ટીંગમાં તેને એક ખાસ મતલબ છે, જ્યાં તેનો ઉલ્લેખ એકાઉન્ટના સરવૈયામાં થાય છે, જે તેની સંચય આધારિત એકાઉન્ટની જવાબદારીઓ અને ર ...

                                               

સંજ્ઞા

ઢાંચો:ExamplesSidebar ભાષાશાસ્ત્રમાં, સંજ્ઞા વિશાળ, મુક્ત ભાષાકિય શબ્દોના વર્ગનું સભ્ય છે જેના સભ્યો ગૌણ વાક્યના વિષયમાં, ક્રિયાપદના કર્મમાં અથવા નામયોગી અવયવના કર્મમાં મુખ્ય શબ્દ તરીકે ઉભરી શકે છે. ભાષાકિય શબ્દોના વર્ગોને તેના સભ્યો અન્ય પ્રકારન ...

                                               

સમપ્રકાશીય ઘટના કે વિષુવકાલ

ઢાંચો:Solstice-equinox પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે ...

                                               

સમય માપવાનાં સાધનોનો ઇતિહાસ

હજારો વર્ષોથી, સમયને માપવા માટે અને સમયની જાણકારી રાખવા માટે વિવિધ સાધનો વપરાતાં આવ્યાં છે. સમય માપણીની હાલની સેક્સાજેસિમલ પ્રણાલીનાં મૂળિયાં લગભગ ઈ.સ. પૂર્વે 2000ના વખતમાં, સુમેરમાં રહેલાં છે. પ્રાચીન મિસરના લોકોએ દિવસને 12-કલાકના સમયગાળાઓમાં વહ ...

                                               

સાર્વભૌમત્વ

ઢાંચો:More footnotes કોઇ ભૌગાલિક વિસ્તાર, જેમ કે પ્રદેશ પર સ્વતંત્ર અને સર્વોચ્ચ સત્તા ધરાવવાની વિશેષતાને સાર્વભૌમત્વ કહેવાય છે. તે સત્તામાં જોવા મળી શકે છે, જેથી શાસન કરી શકાય અને રાજકીય તથ્યના લીધે બંધ થયેલા કાયદાને તેના દ્વારા બનાવી શકાય છે, અ ...

                                               

સુનામી

ઢાંચો:Citations missing Tsunami 津波 ઢાંચો:PronEngમહાસાગર oceanમાં જ્યારે પાણીના મુળમાં પરિવર્તન આવે છે જેથી મોટા મોટા મોજા wavesઉછળે છે. પાણીની અંદર કે બહાર જંગી હલચલ mass movement, ભૂકંપ Earthquake, જ્વાલામુખી સક્રિય થવો volcanic eruption, તેમજ ...

                                               

સુવર્ણ માનક

ગોલ્ડ સ્ટાન્ડર્ડ એવી નાણાકીય વ્યવસ્થા છે જેમાં માનક આર્થિક ખાતાના એકમ એક નિયત વજનનું સોનું છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ના અલગ પ્રકાર છે. જેમાં પ્રથમ, સોનાના સિક્કાના માનક છે, આ વ્યવસ્થામાં નાણાકીય એકમ ચલણ તરીકે ફરતા સોનાના સિક્કા સાથે સંકળાયેલ હોય છે, અ ...

                                               

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી

ધી લેલેન્ડ સ્ટેનફોર્ડ જુનિયર યુનિવર્સિટી કે જેનો સામાન્ય રીતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અથવા સ્ટેનફોર્ડ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે આવેલી એક ખાનગી સંશોધન યુનિવર્સિટી છે. યુનિવર્સિટીની સ્થાપના 1891મા ...

                                               

હજારી પ્રસાદ દ્વિવેદી

આધુનિક યુગના મૌલિક નિબંધકાર, ઉત્કૃષ્ટ સમાલોચક તેમજ સાંસ્કૃતિક વિચારધારા ધરાવતા પ્રમુખ નવલકથાકાર આચાર્ય હજ઼ારી પ્રસાદ દ્વિવેદી નો જન્મ ૧૯મી ઓગસ્ટ, ૧૯૦૭ના દિવસે હાલના બિહાર રાજ્યમાં આવેલા બલિયા જિલ્લામાં આવેલા દુબે-કા-છપરા નામક ગામમાં થયો હતો. એમનો ...

                                               

હાર્લી-ડેવિડસન

હાર્લી-ડેવિડસન), જેને ઘણી વખત સંક્ષિપ્ત રૂપે એચ-ડી અથવા હાર્લી તરીકે બોલાય છે, તે અમેરિકન મોટરસાયકલ ઉત્પાદક છે. 20મી સદીના પ્રથમ દાયકા દરમિયાનમાં મિલવૌકી વિસ્કોન્સીન ખાતે સ્થપાયેલી, આ કંપની ગ્રેટ ડિપ્રેશન ના સમયગાળામાં અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું ...

                                               

ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ

ઢાંચો:Infobox Scientist કાનીનો અને મુસિગ્નાનોના બીજા રાજા, ચાર્લ્સ લુસિઅન જૂલેસ લૌરેન્ટ બોનાપાર્ટ એક ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રજ્ઞ અને પક્ષીવિદ્યા નિષ્ણાત હતા.

                                               

ફિફા વિશ્વ કપ

ફિફા વિશ્વ કપ એ આંતરરાષ્ટ્રીય એસોસિયેશન ફૂટબોલ સ્પર્ધા છે જેમાં આ ખેલનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબોલ એસોસિયેશન)ના સદસ્યોની સિનીયર પુરૂષોની રાષ્ટ્રીયકક્ષાની ટીમ ભાગ લે છે. 1930માં પ્રારંભિક મૅચ યોજાયા બાદ 194 ...

                                               

આઇ.આઇ.એમ. અમદાવાદ

ભારતીય પ્રબંધ સંસ્થાન, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ કે આઇઆઇએમ IIM અમદાવાદ તરીકે જાણીતી અથવા સાદી ભાષામાં આઇઆઇએમ-એ IIM-A, એ અમદાવાદ, ગુજરાતમાં આવેલી પ્રબંધનની સંસ્થા છે. ૨૨૦૭-૦૮, ૨૦૦૯-૦૯માં બિઝનેસ ટુડે બી-સ્કૂલ રેન્કીંગ પ્ર ...

                                               

ઉમિયામ જળાશય

ઉમિયામ ઝીલ અથવા ઉમિયામ જળાશય એ ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં આવેલ એક જળાશય છે, જેની રચના ઉમિયામ જળ-વિદ્યુત યોજનાના કારણે થઈ છે. ગૌહત્તીથી શિલોંગ જતા માર્ગ પર આ જળાશય શિલોંગથી ૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ જળાશયને બારાપાની ઝીલ પણ કહેવ ...

                                               

એલિસ બ્રિજ

એલિસ બ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે ૧૮૯૨માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી ૧૯૯૭માં તેની બંને બાજુ ...

                                               

જામનગર જિલ્લો

જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગર ના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

                                               

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી.તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર આધારિત છે. જુન ૨૨, ૨૦૧૨ ના રોજ આ ધારાવાહીકે ૯ ...

                                               

તિરુનેલવેલી

તિરુનેલવેલી, નેલ્લાઇ તરીકે પણ ઓળખાય છે. તે ભારતના તામિલનાડુનું ચેન્નાઈ, મદુરાઈ, કોઇમ્બતોર, ત્રિચી અને સાલેમ બાદનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શહેર છે. અને તિરુનેલવેલી જિલ્લોનું મુખ્યમથક છે. તિરુનેલવેલી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું પૌરાણિક શહેર છ ...

                                               

ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં કલાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ અપાતું એક સન્માન છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી લેખક અને સંશોધક ધીરુભાઈ ઠાકરના સન્માનમાં અપાતા આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી. આ પુરસ્કારમાં એક ...

                                               

પઠાણકોટ જિલ્લો

પઠાણકોટ જિલ્લો એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૨ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક પઠાણકોટ શહેર ખાતે આવેલ છે. આ જિલ્લાની રચના જુલાઈ ૨૭, ૨૦૧ ...

                                               

ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય

ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એ ભારતનું સર્વોચ્ચ ન્યાય તંત્ર છે અને ભારતીય બંધારણના ભાગ V, પ્રકરણ IV દ્વારા સ્થાપિત ભૂમિનો એક ભાગ છે. ભારતના બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટની ભૂમિકા સમવાય કોર્ટની છે, જે બંધારણની પાલક છે અને અરજ કરવા માટેની સૌથી ઊંચી કોર્ ...

                                               

મત્સ્યઉછેર

ફિનફિશ, મૉલસ્ક, ક્રસ્ટેશન અને જળચર વનસ્પતિઓ જેવા મીઠા પાણી અને ખારા પાણીના સજીવોનું સંવર્ધન/ઉછેર કરવાને જળચરઉછેર કહે છે. જળચર-ખેતી તરીકે પણ જાણીતા એવા આ જળચરઉછેરમાં જળચર સજીવોને નિયંત્રિત સ્થિતિમાં ઉછેરવામાં આવે છે, અને તેથી તે વ્યવસાયિક માછીમારી ...

                                               

મહાત્મા મંદિર

મહાત્મા મંદિર એ સેકટર ૧૩, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આવેલું એક સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. તે મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. આ સંકુલ 34 acres માં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે. તેનો વિકાસ ગુજર ...

                                               

મુંડેશ્વરી દેવી મંદિર

મુંડેશ્વરી દેવી મંદિર ભારત દેશના બિહાર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકીનું એક પ્રાચીન સ્થળ છે. કૈમૂર જિલ્લાના ભગવાનપુર નજીક કૈમૂરની ટેકરીઓ માં પવરા ટેકરી પર દરિયાઈ સપાટીથી ૬૦૮ ફૂટ જેટલી ઊંચાઈ પર આ મંદિર આવેલ છે. આ પૌરાણિક મંદિર પુરાતત્ત્વીય ધરોહર ...

                                               

વિજય વિલાસ મહેલ

વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું ...

                                               

સંગરુર જિલ્લો

સંગરુર જિલ્લો ભારત દેશના પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે. પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક સંગરુર નગરમાં આવેલું છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પટિયાલા જિલ્લો, દક્ષિણે હર ...

                                               

સાબરમતી રિવરફ્રન્ટ

સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થતો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ઑગસ્ટ ૨૦૨૧ પછી તેને સામાન્ય નાગરિકો ...

                                               

સાવનદુર્ગ

સાવનદુર્ગ એક ટેકરી છે જે ભારતમાં બેંગ્લોર થી 33 કિમી પશ્ચિમમાં માગડી રસ્તા 12.919654°N 77.292881°E  / 12.919654; 77.292881 પર આવેલી છે. આ ટેકરી એક મંદિર માટે જાણીતી છે અને તેને વિશ્વની સૌથી વિશાળ અખંડ પથ્થરની ટેકરીઓમાં સૌથી પ્રથમ સ્થામ પામવા માટ ...

                                               

સિન્ડ્રેલા

સિન્ડ્રેલા; કે, ધ લીટલ ગ્લાસ સ્લીપર એક કાલ્પનિક-મૂળની અયોગ્ય અન્યાય/આનંદી વળતરને સમાવતી એક શ્રેષ્ઠ લોક વાર્તા છે. જેની હજારો વિવિધતા સમગ્ર વિશ્વભરમાં જાણીતી છે. આનું મુખ્ય પાત્ર દુ:ખી પરિસ્થિતિઓમાં જીવતી એક તરુણ યુવતીનું છે જેના જીવનમાં અચાનક જ આ ...

                                               

સીતા માતા વન્યજીવ અભયારણ્ય

સીતા માતા વન્યજીવ અભયારણ્ય એક વન્યજીવ અભયારણ્ય છે, જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના દક્ષિણ - પૂર્વી ભાગમાં આવેલ પ્રતાપગઢ જિલ્લામાં આવેલ છે. ૨ નવેમ્બર ૧૯૭૯ના રોજ રાજસ્થાન અધિસૂચના નંબર એફ સરકાર દ્વારા આ વિસ્તારને સંરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરેલ ...

                                               

હસ્તિનાપુર

હસ્તિનાપુર ઉત્તર પ્રદેશના મેરુત જિલ્લામાં આવેલું અતિ પ્રાચિન અને ઐતિહાસીક નગર છે. હસ્તિનાપુર કુરુકુળની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહાભારત અનુસાર રાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર રાજા હસ્તિએ ગંગા નદીને કિનારે આ ન ...

                                               

રાજા આર્થર

રાજા આર્થર એક મહાન બ્રિટિશ નેતા છે, જેમણે મધ્યકાલિન ઇતિહાસ અને રોમાંસિસ કથાના અનુસાર; છઠ્ઠી શતાબ્દીના પ્રારંભમાં સેક્ષોન આક્રમણકારોના વિરુદ્ધ બ્રિટનની સેનાનું નેતૃત્વ કર્યું હતું. આર્થરની ર્વાતાની વિગતો મુખ્યત્વે લોક-કથાઓ અને સાહિત્યક આવિષ્યકારથી ...

                                               

ઇંગ્લેન્ડના એલિઝાબેથ પ્રથમ

ઢાંચો:Redirect10 એલિઝાબેથ પ્રથમ 7 સપ્ટેમ્બર 1533-24 માર્ચ 1603માં ઇંગ્લેન્ડના સર્વસત્તાધીશ મહારાણી હતા અને 17 નવેમ્બર, 1558થી તેમના મૃત્યુ સુધી આયર્લેન્ડના સર્વસત્તાધીશ મહારાણી હતા. વિર્જિન ક્વીન, ગ્લોરિઆના, ઓરિઆના કે ગુડ ક્વીન બેસ તરીકે ઓળખાતા એ ...

                                               

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ તરીકે પણ ઓળખાય છે) તે ઝડપથી તૈયાર કરી અને પીરસી શકાય તેવા આહાર માટે અપાયેલ શબ્દ છે. જ્યારે તૈયાર થવામાં ઓછો સમય લે તેવા કોઈ પણ ભોજનને ફાસ્ટ ફૂડ ગણી શકાય, જયારે સામાન્ય રીતે રેસ્ટોરન્ટ કે દુકાનમાં વહેચાતા પહેલેથી ગરમ કરેલ કે રાંધેલ સામગ્ ...

                                               

લેસર પ્રિન્ટર

ઢાંચો:History of printing લેસર પ્રિન્ટર એક સામાન્ય પ્રકારનું કમ્પ્યુટર પ્રિન્ટર છે જે ઝડપથી ઊંચા લક્ષણવાળા લખાણ અને આલેખનોને કોરા કાગળ પર તૈયાર કરે છે. આંકડાકીય ડિઝીટલ ફોટોકોપીયર્સ અને મલ્ટીફંકશન પ્રિન્ટર્સની સાથે, લેસર પ્રિન્ટર ઝેરોગ્રાફીકરીતે છ ...

                                               

અવકાશ સંશોધન

અવકાશ સંશોધને બાહ્ય અવકાશના સંશોધન માટે ખગોળશાસ્ત્ર અને અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ છે. અવકાશમાં ભૌતિક સંશોધન માનવસહિત સ્પેસફલાઈટ અને રોબોટિક અવકાશયાન એમ બંને દ્વારા કરવામાં આવે છે. અવકાશીય પદાર્થોના નિરીક્ષણના વિજ્ઞાન ખગોળશાસ્ત્રનું અસ્તિત્વ ભરોસાપા ...

                                               

અક્સા બીચ

અક્સા બીચ એ મુંબઈ ના મલાડ પરામાં આવેલા અક્સા ગામનું એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. જે માલવણીથી નજીક છે. આ બીચ શાંત જગ્યા છે, જ્યાં વસ્તી ખુબજ ઓછી જોવા મળે છે. પહેલાં આ બીચ ખુબ જ સાફ હતો અને ત્યાં વિવિધ પ્રકારના શંખ, છીપલા અને ગોકળગાય જોવા મળતા હતા. ...

                                               

અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ

અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઈતિહાસ એ અઝેરબીજાન ગણરાજ્યની ટપાલ ટિકિટ અને ટપાલ સેવાના ઇતિહાસનું વર્ણન કરે છે. ૧૮૦૬માં રશિયન સામ્રાજ્યમાં તેના સમાવેશથી લઈને ૧૯૧૮ની તેની સંક્ષિપ્ત સ્વતંત્રતા સુધીના ટપાલસેવાના વિકાસને આવરી લે છે.

                                               

અમદાવાદની પોળોની યાદી

પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે. આ અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે. અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું ...

                                               

અમરનાથ (તીર્થધામ)

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જ ...

                                               

અમરેલી જિલ્લો

અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અહીં પીપાવાવ બ ...

                                               

અરમાની

જ્યોર્જિયો અરમાની એસ.પી.એ. એ એક આંતરરાષ્ટ્રીય ઇટાલિયન ફૅશન હાઉસ છે કે જે ઉચ્ચ ફેશન, રેડી-ટુ-વેઅર,ચામડાનો માલ, જૂતાં, ઘડિયાળો, ઘરેણાં, એક્સેસરિઝ, આઇવેઅર, સૌંદર્યપ્રસાધનો અને ઘરની અંદરની સજાવટ માટેની વસ્તુઓની ડિઝાઇન, ઉત્પાદન, વિતરણ અને છૂટક વેચાણ ક ...

                                               

આઈના મહેલ

આઈના મહેલ એ ભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્ ...

                                               

આના સાગર તળાવ, અજમેર

આ તળાવનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા અરુણોરાજ અથવા આનાજી ચૌહાણ દ્વારા ૧૨મી સદીના મધ્ય ભાગમાં ઇ.સ. ૧૧૩૫-૧૧૫૦ કરાવવામાં આવ્યું હતું. આનાજી દ્વારા નિર્મિત થયું હોવાને કારણે આ તળાવનું નામકરણ આના સાગર અથવા આણા સાગર પ્રચલિત થયાનું માનવામાં આવે છે.

                                               

આરે મિલ્ક કોલોની

આરે મિલ્ક કોલોની એ મુંબઈના પરાં ગોરેગાંવ પૂર્વમાં આવેલ છે. તેમાં બગીચાઓ, તળાવો, નિરક્ષણ સ્થળ, પર્યટન સુવિધાઓ અને દૂધની ડેરીઓ આવેલી છે. ૧,૨૮૭ હેક્ટર જેટલી જગ્યામાં અહીં ૧૬,૦૦૦ પશુઓ અને ૩૨ તબેલાંઓ રહેલાં છે. આ કોલોની ૧૬ ચોરસ કિમી ૪,૦૦૦ એકર્સ જેટલો ...

                                               

ઉદારવાદ

ઉદારવાદ એ રાજકીય અને નૈતિક દર્શન છે જે સ્વતંત્રતા, શાસિતની સંમતિ અને કાયદા સમક્ષ સમાનતા પર આધારિત છે. ઉદારવાદીઓ આ સિદ્ધાંતોને તેમની સમજણ પર આધાર રાખીને વિશાળ સંખ્યાના મંતવ્યોને સમર્થન આપે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે મર્યાદિત સરકાર, વ્યક્તિગત અધિકા ...

                                               

ઉપરકોટ કિલ્લો

મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકકાળ દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું. ઇ.સ. ૮૭ ...

                                               

ઉબ્બલમડાગુ ધોધ

ઉબ્બલમડાગુ ધોધ ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના ચિત્તુર જિલ્લામાં આવેલ એક ધોધ છે, જે વનનેસ મંદિર અને શ્રીસીટી નજીક આવેલ છે. બુચીનાઇડુ કાદ્રિંગા અને વરદૈહપાલેમ મંડલ હેઠળ આવતું આ સ્થળ ચેન્નાઇ ખાતેથી 80 kilometres જેટલા અંતરે અને શ્રીકાલહસ્તી ખાતેથી ...

                                               

ઉષ્ણતામાપક

થર્મોમીટર અર્થાત "ઉષ્ણ" અને મીટર, "માપવું" પરથી) છે એવું સાધન છે કે જે વિવિધ સિદ્ધાંતોના ઉપયોગ વડે ઉષ્ણતામાન કે ઉષ્ણતામાનની માત્રાનું માપન કરે છે. થર્મોમીટરમાં બે અગત્યના ઘટકો હોય છે: ઉષ્ણતામાન સંવેદક કે જેમાં ઉષ્ણતામાન સાથે અમુક ભૌતિક પરિવર્તન આ ...

                                               

ઓણમ

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે. આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ...