ⓘ Free online encyclopedia. Did you know? page 76
                                               

કમલેશ્વર બંધ

કમલેશ્વર બંધ ગીરનાં જંગલમાં આવેલો છે. આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલનાં વન્યપ્રાણીઓ માટે પીવાનાં પાણીનો એકમાત્ર સ્રોત છે. આ બંધ હીરણ નદી પર બાંધવામાં આવ્યો છે. સાસણ ગીર ગામમાં વનખાતાના કાર્યાલયની બાજુમાં મગર-ઉછેર કે ...

                                               

કરનાલ

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હરિયાણા રાજ્યમાં આવેલ કરનાલ જિલ્લાનું મખ્ય મથક છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧ પર ચંદીગઢ શહેરથી ૧૨૬ કિલોમીટર અંતરે યમુના નદીના કિનારા પર આવેલ છે. ઘરૌડા, નીલોખેડી, અસન્ધ, ઈન્દ્રી અને તરાવડી તેનાં મુખ્ય દર્શનીય સ્ ...

                                               

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. તળાવના એક છેડેથી એનો પ્રવેશ ...

                                               

કીર્તિ મંદિર, પોરબંદર

૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ મહાત્મા ગાંધી જ્યાં જનમ્યા તે ગાંધી કુટુંબનાં બાપદાદાઓનાં આ ઘરની લગોલગ ’કિર્તિ મંદિર’ આવેલું છે. વર્ષ ૧૯૪૪માં જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા અંતિમ વખત, નજરકેદમાં રહેલા ગાંધીજીને, આગાખાન મહેલમાંથી, મુક્ત કરાયા ત્યારે પોરબંદરની સ ...

                                               

કુફરી

કુફરી એક નાનું પણ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આ સ્થળ ગિરિમથક સિમલા નજીક દરિયાઈ સપાટીથી ૨૫૧૦ મીટરની ઊંચાઇ પર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલ છે. અનંત અંતર સુધીનું આકાશ, બર્ફિલાં શિખરો, ઊંડી ખીણો અને મીઠા જળનાં ઝ ...

                                               

કોડાયકેનલ

Kodaikanal is a city in the hills of the taluk division of the Dindigul district in the state of Tamil Nadu, India. Its name in the Tamil language means "The Gift of the Forest". Kodaikanal is referred as the "Princess of Hill stations" and has a ...

                                               

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ એ સાર્સ કોરોનાવાયરસ ૨ દ્વારા થતો ચેપી રોગ છે, જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે. સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ તરીકે ઓળખવામાં આવતો હતો. આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે. આ વાયરસ ...

                                               

કોલાબા કિલ્લો

કોલાબા કિલ્લો અથવા અલીબાગ કિલ્લો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો એક કિલ્લો છે. આ સ્થળ જાણીતું પર્યટન-સ્થળ છે, જેને સરકારે સંરક્ષિત સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે.

                                               

ખેડા જિલ્લો

ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે. ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

                                               

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે ...

                                               

ગીર સોમનાથ જિલ્લો

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ...

                                               

ગ્રીસની પૌરાણિક માન્યતાઓ

ગ્રીક પૌરાણિક કથાઓ પ્રાચીન ગ્રીસ સંબંધિત માન્યતાઓ અને પૌરાણિક કથાઓનું સંયોજન છે જે તેમના દેવો અને નાયકો, વિશ્વની પ્રકૃતિ અને તેની ઉત્પતી તથા તેમના પોતાના સંપ્રદાય અને રીતરિવાજોની પ્રક્રિયા વિશે છે. પ્રાચીન ગ્રીસમાં તે ધર્મનો હિસ્સો હતો. આધુનિક વિ ...

                                               

ચંદ્રતાલ

ચંદ્રતાલ અથવા ચંદ્ર તાલ, હિમાલયની પર્વતમાળામાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં દરિયાઈ સપાટીથી આશરે ૪,૩૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું એક જળાશય છે જેની પ્રાકૃતિક સુંદરતા બેજોડ ગણાય છે. આ સરોવર તેના ચંદ્ર જેવા આકારને કારણે ચંદ્રતાલ નામથી ઓળખાય છે. લાહૌલ ...

                                               

ચક્ર

યોગ મુજબ માનવ શરીરમાં નસોની ગ્રંથિઓનો સુષુમ્ણા નામની મુખ્ય ગ્રંથિ સાથે ગાઢ સંબંધ બંધાય છે અને નસોના સમૂહનું ગૂંછળું વળે જેને ચક્ર તરીકે ઓળખવામાં આવે છે.

                                               

છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.

                                               

છોટાઉદેપુર રજવાડું

છોટાઉદેપુર રજવાડું ભારતમાં બ્રિટિશ શાસન સમયનું રજવાડું હતું, જેની રાજધાની છોટાઉદેપુર હતી. તેના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ માર્ચ, ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

                                               

જામા મસ્જિદ, દિલ્હી

૨૮.૬૫૧° N ૭૭.૨૩૪° E મસ્જિદ-ઇ જહાં-નૂમા ફારસી: مسجد جھان نما, વિશ્વનું પ્રતિબિંબ પાડતી મસ્જિદ, જે સામાન્ય રીતે દિલ્હીની જામા મસ્જિદ તરીકે ઓળખાય છે તે ભારતમાં આવેલી જૂની દિલ્હીની મુખ્ય મસ્જિદ છે. તેનું બાંધકામ તાજમહાલના સર્જક મુઘલ સમ્રાટ શાહ જહાં દ ...

                                               

જુવાર

જુવાર એ ભારતમાં પ્રચલિત એકદળ અનાજ છે. આને અંગ્રેજીમાં સોર્ગમ કહે છે. જુવારના દાણાનો ઉપયોગ ભોજન માટે અને એનો છોડ પ્રાણીઓના ચારામાં વપરાય છે. આમ ક્યારેક ચારા માટે પણ જુવારની ખેતી કરવામાં આવે છે. ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશોમાં સમગ્ર વિશ્વમાં જુવારની ...

                                               

જોગેશ્વરી ગુફાઓ

જોગેશ્વરીની ગુફાઓ એ પ્રાચીન હિંદુ અને બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો છે. જે મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલ છે. આ ગુફાઓ ઈ.સ. ૫૨૦ થી ૫૫૦ ની છે. ઈતિહાસકાર અને વિદ્વાન વોલટર સ્પિંક ના મત અનુસાર જોગેશ્વરીની ગુફાઓ ભારતમાં આવેલી જુનામાં જુનાં અને મોટામાં મોટાં હિ ...

                                               

ઝૈલસિંઘ

જ્ઞાની ઝૈલસિંઘ ૧૯૮૨ થી ૧૯૮૭ દરમિયાન ભારતના સાતમા રાષ્ટ્રપતિ હતા. આ પૂર્વે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર રહ્યા તેમજ ગૃહમંત્રી સહિતના વિવિધ મંત્રી પદ ધરાવતા હતા. આ ઉપરાંત, ૧૯૮૩ થી ૧૯૮૬ દરમિયાન ગુટ નિરપેક્ષ આંદોલનના મહાસચિવ તરીકે પણ કાર્ય ...

                                               

ટપાલ ટિકિટ

ટપાલ ટિકિટ એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હોય છે જેથી તેને પરબીડિયાં કે પોસ્ટકાર્ડ પર સહેલાઈથી ચોંટાડી શકાય છે. આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓનો પૂર્ણ રીતે ...

                                               

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ કચ્છના અખાતમાં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે ...

                                               

દહાણુ

દહાણુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં આવેલ એક નાનું નગર અને દહાણુ તાલુકાનું મુખ્યમથક છે. દહાણુ ખાતે પશ્ચિમ રેલવેનું સ્ટેશન આવેલ છે તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલ ચારોટી ખાતેથી પશ્ચિમ દિશામાં ૨૫ કિલોમીટર ...

                                               

ધરોઈ બંધ

ધરોઈ બંધ એ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે જે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ છે. તે મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ નજીક આવેલ છે. ૧૯૭૮માં પૂર્ણ થયેલ આ બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂરનિયંત્રણ છે. ૧૯ ગામો આંશિક અને ૨૮ ગામો સંપૂર્ણપણે આ બંધ બાંધવાથ ...

                                               

નહેરુ બ્રિજ

નહેરુ બ્રિજ સાબરમતી નદી પર આવેલા મુખ્ય પુલોમાંથી એક છે અને અમદાવાદ શહેરના પરિવહનમાં મહત્વનો ફાળો આપે છે. ઐતહાસિક એવા એલિસ બ્રિજની સરખામણીમાં આ પુલ આધુનિક અને મોટો છે. આ પુલનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે ...

                                               

નાનો કરકરીયો

નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી, એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે. આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બન ...

                                               

પાનશેત બંધ (તાનાજી સાગર)

પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે ...

                                               

પાલનપુર રજવાડું

પાલનપુર રજવાડું બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક રજવાડું હતું. પાલનપુર રજવાડું તેના નવાબને વંશપરંપરાગત મળતી ૧૩ તોપોની સલામી વાળું રાજ્ય હતું. તે પાલનપુર એજન્સીનું મુખ્ય રાજ્ય હતું. ઇસ ૧૮૦૯-૧૭માં પાલનપુર રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. પાલનપુર શ ...

                                               

પીરોટન બેટ (તા. જામનગર)

પીરોટન બેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળા ટાપુ છે.

                                               

પ્રણવ મુખર્જી

પ્રણવ કુમાર મુખર્જી ; પશ્ચિમ બંગાળ, ભારત)ના ૧૩માં રાષ્ટ્રપતિ હતા. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પ ...

                                               

પ્રત્યાયન

પ્રત્યાયન એ માહિતીને એક સ્ત્રોત પાસેથી લઇને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. પ્રત્યાયન પ્રક્રિયાઓ, સંકેતના માધ્યમ થકી સંકેતો અને બે પરિબળો વચ્ચે સમાન સંકેતો અને સંકેત સંબંધી સંગ્રહ છે. પ્રત્યાયન એટલે "વિચારો અને મતને વ્યક્ત કરવા કે તેનું આદાનપ્રદ ...

                                               

ફૂલ

ઘણી વખત મ્હોર કે ખીલેલા ફૂલ તરીકે જાણીતા ફૂલ સપુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ છે. બીજ ઉત્પાદનની જૈવિક પ્રક્રિયામાં ફૂલ નર પરાગરજને માદા અંડકોષના મિલનમાં મધ્યસ્થી બને છે. આ પ્રક્રિયાની શરૂઆત પરાગનયનથી થાય છે અને તેના પછી પરાગાધાન થતાં બીજોની સંરચના અન ...

                                               

બદામી, કર્ણાટક

બદામી અથવા બાદામી, એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલ એક નગર છે, જે તાલુકા મથક પણ છે. વર્ષો પુર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. આ નગર ખાતે ઈ.સ. ૫૪૦-૭૫૭ ના સમયમાં ચાલુક્ય વંશની રાજધાની હતી. આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ ...

                                               

બનારસ હિંદુ યુનિવર્સિટી

બનારસ હિંદુ યુનિવર્સિટી), હિન્દી: काशी हिन्दु विश्वविद्यालय, એ ભારતના વારાણસીમાં આવેલી એક કેન્દ્રીય યુનિવર્સિટી છે. તે એશિયાની સૌથી વિશાળ નિવાસી યુનિવર્સિટી છે, જેના કેમ્પસમાં 12.000થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. 1916માં પંડિત મદન મોહન માલવિયાએ સંસદી ...

                                               

બલેશ્વર મંદિર, ચંપાવત

બલેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ઉત્તરાખંડમાં આવેલા ચંપાવત શહેરમાં છે. આ મંદિર ચાંદ રાજવંશના શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું. બલેશ્વર મંદિર પથ્થર કોતરકામનું એક શાનદાર પ્રતીક છે. મંદિર નિર્માણની સમયનોંધ કે ઐત ...

                                               

બાંદ્રા

બાંદ્રા એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈનું ગુજરાત તરફથી પ્રવેશ કરનાર વ્યક્તિ માટે રેલ્વે ટર્મીનલ અને શહેરનું પ્રથમ રેલ્વે સ્ટોપ ધરાવતું મહત્વનું ઉપનગર છે. શહેરની ધોરી નસ સમાન લોકલ ટ્રેનના પાટાને કારણે ઉપનગર બાંદ્રા પૂર્વ અને પશ્ચિમ એવા ...

                                               

બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ)

બેરન આઇલેન્ડ કે બેરન ટાપુ એટલે કે નિર્જન ટાપુ એ બંગાળની ખાડી નજીક આંદામાન સમુદ્રમાં, ભારતના આંદામાન ટાપુઓના પૂર્વ છેડે આવેલો પર્વતીય ટાપુ છે. તે દક્ષિણ એશિયામાં આવેલો એક માત્ર સક્રિય જ્વાળામુખી છે. બાકીના આંદામાનની સાથે તે ભારતીય કેન્દ્રશાસિત પ્ર ...

                                               

મંડી

મંડી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જિલ્લામાં આવેલું એક નગર છે. મંડી શહેરમાં મંડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ નગરનો પોતાનો એક અલગ ઇતિહાસ તથા વિશિષ્ટતાઓ છે. જિલ્લાના યાતાયાતનું આ શહેર એક મુખ્ય "કેન્દ્ર" છે. સુંદર-નગર ...

                                               

મલ્ટિમીટર

મલ્ટિમીટર અથવા મલ્ટિટેસ્ટર, જે વોલ્ટ/ઓહ્મ મીટર અથવા વીઓએમ તરીકે પણ ઓળખાય છે, એ ઇલેક્ટ્રોનિક માપન સાધન છે જે કેટલીક માપન કામગીરીને એક એકમમાં જોડે છે. લાક્ષણિક મલ્ટિમીટરમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ માપવાની ક્ષમતા જેવી સુવિધાઓ સમાયેલી હોય છે. મલ્ટિ ...

                                               

મલ્લિકાર્જુન

જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય કે મુરુગનના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો. ભગવાન શિવ એ એવો નિવેડો લાવ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. ...

                                               

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવ ...

                                               

મહાલક્ષ્મી મંદિર, મુંબઈ

મહાલક્ષ્મી મંદિર ભૂલાભાઇ દેસાઈ રોડ પર મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું મુંબઈનું એક જાણીતું મંદિર છે. આ મંદિર લક્ષ્મી દેવીનું છે. મંદિરની સ્થાપના હિંદુ વ્યાપારી ધાકજી દાદાજી ‍૧૭૬૦-૧૮૪૬ દ્વારા ૧૮૩૧માં કરવામાં આવી હતી.

                                               

મહીસાગર જિલ્લો

મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ફાગવેલ અને ગળતેશ્વર નવા તાલુકાઓ બની ખેડા જિલ્લામાં રહ્યા. પંચમહાલ જિલ્લામાંથી લુ ...

                                               

મોરબી રજવાડું

મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું. રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪ ...

                                               

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી રશિયામાં સૌથી મોટી અને સૌથી જૂની યુનિવર્સિટી છે. તેની સ્થાપના ૧૭૫૫ માં થઈ હતી. તે મોસ્કો ખાતે સ્થિત છે. તે ઇવાન શુવાલોવ અને મિખાઇલ લોમોનોસવ દ્વારા બનાવવામાં આવી હતી. તેને લોમોનોસોવની સ્મૃતિમાં તેમનું નામ અપાયું છે.

                                               

યાટ

યાટ એક મનોરંજન માટેની નૌકા છે. આ શબ્દ ડચ શબ્દ યાટ પરથી આવ્યો છે જેનો અર્થ "શિકાર" થાય છે. તે મૂળ ડચ નૌસેના દ્વારા ચાંચિયાઓને અને અન્ય ઉલ્લંઘનકારીઓને પકડી પાડવા અને નીચલા દેશોના છીછરા પાણીમાં એક હળવા, ઝડપી દરિયાઈ સફર માટેના જહાજ તરીકે ઉપયોગમાં લેવ ...

                                               

રાજાસોરસ

રાજાસોરસ એ ડાયનાસોર ની એક પ્રજાતી છે. જેનો સમાવેશ માંસાહારી ડાયનાસોર માં કરવામાં આવે છે. રાજાસોરસ નાં મસ્તકની ઉપરની શીખાને કારણે કદાચ તેનું આ નામ આપવામાં આવ્યું છે. ઇ.સ. ૧૯૮૨ થી ૧૯૮૪ દરમ્યાનં એક ભુ-સર્વેક્ષણ દરમ્યાન "સુરેશ શ્રીવાસ્તવ" નામનાં એક ભ ...

                                               

રાણકપુર જૈન મંદિર

રાણકપુર જૈન મંદિર અથવા ચતુર્મુખ ધરણાવિહાર એ રાજસ્થાનમાં આવેલું તીર્થંકર ઋષભ દેવને સમર્પિત જૈન મંદિર છે. સ્થાનિક વેપારી ધરણા શાહે ૧૫મી શતાબ્દીમાં એક દિવ્ય દ્રષ્ટિ સાથે મંદિરના બાંધકામની શુરુઆત કરી હતી. રાણકપુર શહેર અને મંદિરનું નામ મેવાડના સ્થાનિક ...

                                               

રાષ્ટ્રીય એકતા દિવસ (ભારત)

રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

                                               

લોનાવાલા

લોનાવાલા અથવા લોનાવલા એ એક હવાખાવાનું સ્થળ છે. આ પર્યટન સ્થળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં સહ્યાદ્રી પર્વતમાળામાં પૂના થી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪ પર આવેલું છે, જેનું અંતર પૂનાથી ૬૪ કિલોમીટર તેમ જ મુંબઈથી ૯૬ કિલોમ ...