ⓘ Free online encyclopedia. Did you know? page 77
                                               

સમય વિસ્તાર

સમય વિસ્તાર અથવા સમય ક્ષેત્ર વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે. મોટાભાગના સમય વિસ્તારો વિશ્વ માનક સમય UTC થી આગળ અથવા ...

                                               

સરદાર સરોવર બંધ

સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે.

                                               

સહસ્ત્ર બાહુ મંદિર

આ મંદિર સ્થાનિક રીતે સાસુ-બહુનાં મંદિરો તરીકે ઓળખાય છે. સાસુ-બહુ મંદિરો એ સહસ્ત્ર બાહુનું સ્થાનિક અપભ્રંશ પામેલ નામ છે, જેનો અર્થ "એક હજાર હાથવાળા", ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ થાય છે. નાગદા એક સમયમાં મેવાડના રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર, કદાચ તેના ...

                                               

સાપ

સાપ સર્પન્ટ પેટાજૂથના લાંબા પગ વગરના માંસાહારી સરીસૃપ છે જેમને પોપચા અને બાહ્ય કાનની ગેરહાજરીથી પગ વગરની ગરોળીથી સરખામણી કરી શકાય છે. તમામ સ્ક્વેમેટની જેમ સાપ વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા કરોડરજ્જૂ ધરાવતા પ્રાણી છે. તેનું શરીર ભીંગ ...

                                               

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મુંબઈમાં આવેલું ગણેશ મંદિર છે. તે પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે. તેની સ્થાપના લક્ષ્મણ વિઠુ અને દેહુબાઇ પાટિલે ૧૯ નવેમ્બર ૧૮૦૧માં કરી હતી. આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે. સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોક ...

                                               

સીટી પેલેસ, જયપુર

સીટી પેલેસ, જયપુર, જેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ અને અન્ય ઈમારતો શામિલ છે,તે ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલ એક મહેલ સંકુલ છે.આ મહેલ રાજપૂત કચવાહા વંશ અને જયપુરના મહારાજાની બેઠક હતી. ચંદ્ર મહેલ હવે એક સંગ્રહાલય છે પણ તેનો એક મોટો ...

                                               

સીવાન જિલ્લો

સીવાન જિલ્લો ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો છે. સીવાન નગર આ જિલ્લાનું મુખ્ય મથક છે. ૧૯૭૨થી સિવાન જિલ્લો સારન પ્રમંડલનો ભાગ છે. આ જિલ્લો પહેલા અલીગંજ તરીકે ઓળખાતો હતો, જે નામ અહીંના રાજા અલી બક્ષ ખાન પરથી પડ્યું હતું.

                                               

સેવાગ્રામ

સેવાગ્રામ મહારાષ્ટ્રમાં વર્ધા જિલ્લાના એક ગામનું નામ છે. અહીં એક પ્રખ્યાત આશ્રમ છે, જેની સ્થાપના ગાંધીજીએ એપ્રિલ, ૧૯૩૬ના સમયે કરી હતી. પહેલા આ ગામનું નામ શેગાંવ હતું, જેનું નામ ગાંધીજીએ બદલીને નવું નામ સેવાગ્રામ રાખ્યું હતું.

                                               

સોમ્ગો સરોવર

સોમ્ગો સરોવર સિક્કિમના મુખ્ય મથક ગંગટોકથી ૪૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક જળાશય છે. આ સ્થળ ત્સોમગો લેક, ચંગુ ઝીલ, છાંગુ લેક જેવાં નામથી પણ ઓળખાય છે. ચારે તરફ બરફના પહાડો વડે ઘેરાયેલ આ જળાશય ૧ કિલોમીટર લાંબું અને ૫૦ ફૂટ ઊંડું છે. શિયાળામાં સંપૂર્ણ ...

                                               

સ્વલૈંગિકૌત્તેજના

અમુક વ્યક્તિ દ્વારા જાતે મૈથુન ઉત્તેજના મેળવવાના કર્મને સ્વલૈંગિક ઉત્તેજના કહે છે. બ્રિટિશ સેક્સોલોજિસ્ટ હેવલોક એલિસ આની વ્યાખ્યા આપતા કહે છે સ્વલૈંગિક ઉત્તેજના એટલે બાહ્ય કારક કે સાથી દ્વારા કરાતા, પ્રત્યક્ષ કે પરોક્ષ લૈંગિક ઉત્તેજનાની ગેરહાજરીમ ...

                                               

હાથીના પગ તળે દેહાંતદંડ

દક્ષિણ અને અગ્નિ એશિયામાં, ખાસ કરીને ભારતમાં હજારો વર્ષો સુધી હાથીના પગ તળે દેહાંતદંડ એ મોતની સજા માટેની એક સામાન્ય પદ્ધતિ રહી હતી. જાહેર દેહાંતદંડમાં કેદીઓને છૂંદવા, અંગ-વિચ્છેદન કરવા અથવા તેમને રિબાવવા માટે એશિયાઈ હાથીનો ઉપયોગ થતો હતો. કેદી-પીડ ...

                                               

હોટલ તાજ મહેલ પેલેસ

મુંબઈમાં, ૫૬૦ રૂમ અને ૪૪ સુઈટસ સાથેની કોલાબા નામની જગ્યા પર સ્થિત તાજ મહેલ હોટલ ફાઈવ સ્ટાર હોટલ છે જે ગેટવે ઓફ ઇન્ડિયાની પાસે છે. ૧૦૫ વર્ષ જૂની આ ઈમારતમાં મહાનગરના સમૃદ્ધ અને ભદ્ર લોકો આવતાં જતાં રહે છે. ગેટવે ઓફ ઇન્ડિયા પાસે સ્થિત તાજ મહેલ હોટલ ...

                                               

લોટસ ટેમ્પલ, દિલ્હી

બહાઈ પ્રાર્થનાગૃહ એ દીલ્હી, ભારતમાં આવેલું બહાઈ આસ્થાળુઓનું પ્રાર્થના ગૃહ છે, કે જે તેના ફૂલ જેવા આકારને કારણે લોટસ ટેમ્પલ તરીકે પ્રખ્યાત છે. આ દીલ્હીનું એક પ્રમુખ આકર્ષણ છે. આનું બાંધકામ ૧૯૮૬માં પૂર્ણ થયું અને તે ભારતના સૌ મંદિરના માતૃમંદિર તરીક ...

                                               

કેન્દુઝર

કેન્દુઝર ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. આ નગર કેન્દુઝર તરીકે પણ ઓળખાય છે. કેન્દ્રઝઙ કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક છે. કેન્દુઝર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ ત્રીસ જિલ્લાઓ પ ...

                                               

કાળકા માતા મંદિર, પાવાગઢ

કાળકા માતા મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિન્દૂ દેવી કાળકા માતાનું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં ત્રણ દેવીઓન ...

                                               

અક્રોતીરી અને ધેકેલીયા

સંયુક્ત રાજશાહી સાર્વભૌમિક મૂલ ક્ષેત્ર બે યુ.કે. પ્રશાસિત ક્ષેત્ર છે, સાઈપ્રસ દ્વીપ પર જે બનાવે છે સંયુક્ત રાજશાહી નું સાર્વભૌમિક મૂળ ક્ષેત્ર ઇન મૂળ ને બે ભાગો અક્રોત્તિરી અને ધેકેલિયા માં વિભાજિત કરાયો હતો.

                                               

ગાંધી ભવન, ચંદીગઢ

ગાંધી ભવન એ ભારતના ચંદીગઢ શહેરની એક મુખ્ય સીમાચિહ્ન સ્મારક - ઈમારત છે, અને તે મહાત્મા ગાંધીના લેખન અને કાર્યોના અધ્યયનને સમર્પિત છે. ઈમારતની સંકલ્પના આર્કિટેક્ટ પિયર જીએનરેટ દ્વારા કરવામાં આવી હતી, જેઓ લે કર્બ્યુસિઅરના પિતરાઇ ભાઇ છે.

                                               

જ્યોલીકોટ

જ્યોલીકોટ એક ગિરિમથક છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલ છે. જ્યોલીકોટ દરિયાઈ સપાટી થી ૧૨૧૯ મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે. તે નૈનિતાલનું પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખાય છે. ફુલો અને પતંગિયા બાબતના જિજ્ઞાસુઓ માટ ...

                                               

દક્ષિણ કન્નડ

દક્ષિણ કન્નડ ભારત દેશમાં કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. મંગ્લોર મુખ્ય મથક છે. તે પૂર્વમાં પશ્ચિમ ઘાટ દ્વારા આશ્રય છે અને પશ્ચિમમાં અરબી સમુદ્ર દ્વારા ઘેરાયેલું છે, દક્ષિણ કન્નડમાં ચોમાસા દરમિયાન વિપુલ પ્રમાણમાં વરસાદ પડે છે. તે સરહદ આપે છે ઉડુપી જ ...

                                               

દેવકુંડ ધોધ

દેવકુંડ ધોધ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં ભીરા ગામ નજીક સ્થિત એક ધોધ છે. આ ધોધ અંગ્રેજી ભાષામાં પ્લંજ પ્રકારનો ધોધ કહેવાય છે, જેમાં જળધારા મોટા પ્રમાણમાં ખડકાળ સપાટી પર થી સીધી જ નીચે ખાબકે છે. આ એક દિવસીય આનંદવિહાર માટેનું લોકપ્ર ...

                                               

પુષ્કરનો મેળો

પુષ્કરનો મેળો પણ પુષ્કર ઊંટનો મેળો અથવા સ્થાનિક રીતે કાર્તિક મેળો તરીકે ઓળખવામાં આવે છે જે મેળો વાર્ષિક બહુ-દિવસીય પશુ મેળો અને સાંસ્કૃતિક ઉત્સવ પુષ્કર રાજસ્થાન, ભારત નગરમાં યોજાય છે. આ મેળો હિંદુ પંચાગના કાર્તિક મહિનાથી શરૂ થાય છે અને કાર્તિક પૂ ...

                                               

મધ્ય આફ્રિકી ગણતંત્ર

મધ્ય આફ્રિકી ગણતંત્ર એ મધ્ય આફ્રિકામાં આવેલો જમીનથી ઘેરાયેલો દેશ છે. તેની સીમા ઉત્તરમાં ચૅડ, ઈશાનમાં સુદાન, પૂર્વમાં દક્ષિણ સુદાન દક્ષિણમાં કોંગોનું પ્રજસત્તાક ગણતંત્ર, નૈઋત્યમાં કોંગોનું ગણતંત્ર અને પશ્ચિમમાં કેમેરૂનને સ્પર્શે છે. આ દેશને અંગ્રે ...

                                               

શિવરાજપુર દરિયાકિનારો

શિવરાજપુર બીચ, શિવરાજપુર ગામની નજીક, ભારત, ગુજરાતના દ્વારકા જિલ્લામાં સ્થિત છે. શિવરાજપુર ગામની રચના 19 મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020 માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન ...

                                               

સધી માતાનું મંદિર, ખેરવા

સધીમાતાજી મંદિર ભારત દેશનાગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. સધીમાતાજીનું મંદિર ખેરવા ગામથી ૨.૫ કિ.મી. દક્ષિણમાં મહેસાણા - કલોલ,ગાંધીનગર હાઇવે પર સ્થિત છે.

                                               

હિંગોલ નદી

હિંગોળ નદી, હિંગોલ નદી અથવા હુંગોલ નદી નૈઋત્ય પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદર જિલ્લાના મકરાણા વિભાગમાં વહેતી એક નદી છે. આ નદીના ખીણપ્રદેશને હિંગોલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષીત ઘોષિત કરવામાં આવેલો છે.

                                               

બર્મુડા ત્રિકોણ

બર્મ્યુડા ત્રિકોણ ને ડેવિલ્સ ત્રિકોપણ કહેવામાં આવે છે. આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરની ઈશાન દિશા તરફ આવેલો છે જ્યાં કેટલાય વિમાનો અને વહાણો લાપતા બન્યા છે. કેટલાક લોકો દાવો કરે છે કે લાપતા થવાનું કારણ માનવીય ભૂલ, સાધનોની ખામી કે પછી કુદરતી હોનારત સ ...

                                               

સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યૂટર એન્ડ રિસર્ચ

સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યૂટર એન્ડ રિસર્ચ SICSR એ ભારતના પુના શહેરમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે. જે સ્નાતક અને અનુસ્નાતક પદવી કમ્પ્યૂટર એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં પુરી પાડે છે અને તે સિમ્બાયોસિસ પરિવારનો એક ભાગ છે. તેની સ્થાપના ૧૯૮૫મ ...

                                               

અગાર રજવાડું

અગાર રજવાડું એ અને પશ્ચિમ ભારતના ગુજરાતનું એક ભૂતપૂર્વ મહેવાસ હતું. હાલમાં તે નર્મદા જિલ્લામાંના તિલકવાડા તાલુકાનું અગાર નામનું એક ગામ છે છે.

                                               

અમદાવાદ કલેક્ટર

અમદાવાદ કલેકટર એ અમદાવાદ જિલ્લાના કલેક્ટરનું અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય વહીવટી કાર્યાલય છે. તે આશ્રમ રોડ પર સ્થાનિક પરિવહન કચેરી ની નજીક આવેલી છે. અમદાવાદ કલેક્ટર હેઠળ ૧૧ તાલુકા, ૫૫૪ ગ્રામ પંચાયત, ૧૩ નગર પાલિકા આવે છે. હાલમાં અમદાવાદના કલેકટર આઇ. ...

                                               

અમદાવાદ ટાઉન હોલ

અમદાવાદ ટાઉન હોલ, સત્તાવાર રીતે શેઠ મંગલદાસ ગિરધરદાસ મેમોરિયલ હોલ, અમદાવાદમાં આવેલું એક મ્યુનિસિપલ બિલ્ડિંગ છે. કાપડ ઉદ્યોગપતિ મંગલદાસ ગિરદાદાસના નામ પરથી આ ટાઉન હોલનું નામ રાખવામાં આવ્યું છે.

                                               

અમરાપુર, જામનગર,ગુજરાત

દુકાનો: ૨ પ્રાથમિક શાળા.૧ વસ્તી આશરે: ૨૫૦ ઇમારતો આશરે: ૨૫ મંદિરો: 3

                                               

અમરેલી વિમાનમથક

અમરેલી વિમાનમથક ભારત દેશના ગુજરાત રાજ્યના એક જિલ્લામથક અમરેલી ખાતે આવેલ એક હવાઈપટ્ટી છે. આ હવાઈ પટ્ટીનો ઉડાણ-માર્ગ 1.260 metres લાંબો છે અને તેનું નિર્માણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

                                               

અસાયેની લડાઈ

અસાયેની લડાઈ એ બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ મોટી લડાઈ હતી. તે ૨૩ સપ્ટેમ્બર ૧૮૦૩ ના રોજ પશ્ચિમ ભારતના અસાયે ગામ નજીક લડવામાં આવી હતી જેમાં આર્થર વેલેસ્લીના નેતૃત્વ હેઠળ સંખ્યાબળની દૃષ્ ...

                                               

આશ્રમ રોડ

આશ્રમ રોડ એ ભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગોમાંનો એક છે. આ માર્ગનો મોટો ભાગ સાબરમતી નદીના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ માર્ગ પર આવેલી છે. આશ્રમ રોડ પર આવેલ અગત ...

                                               

ઈટર્નલ ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝીયમ

ઇટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમ એ ૨૦૦૫ માં સ્થાપિત ડિજિટલ મલ્ટિમીડિયા મ્યુઝિયમ છે. તે નવી દીલ્હીમાં આવેલ ગાંધી સ્મૃતિ ખાતે સ્થિત છે. આ સ્થળ અગાઉ બિરલા હાઉસ તરીકે ઓળખાતું, આ એ જ સ્થળ છે જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ સંગ્ર ...

                                               

ઉકાઇ બંધ

ઉકાઇ બંધ તાપી નદી પર બંધાયેલો અને ગુજરાત રાજ્યમાં આવેલો બંધ છે. ઉકાઇ બંધનું તળાવ વલ્લભ સાગર તરીકે ઓળખાય છે. આ બંધનું બાંધકામ ૧૯૭૨ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનો હેતુ સિંચાઇ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ છે. ૬૨,૨૫૫ ચોરસ કિમીના સ્ત્રાવક્ષેત્ર અને ૫૨ ...

                                               

એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ

ભારતના ચેન્નાઇ શહેર ખાતે આવેલું એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે, જેનું નામ બીસીસીઆઇ અને તમિલનાડુ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી. એમ. એ. ચિદમ્બરમના નામ પરથી રાખવામા આવ્યું છે. આ સ્ટેડિયમ પહેલાં મદ્રાસ ક્રિકેટ કલ્બ ગ્રાઉન્ડ ...

                                               

ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન

ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં સ્થિત છે. આ સ્ટેશનનો કોડ છે OM છે. આ સ્ટેશનનો ઉપયોગ ઓમકારેશ્વર જવા માટે કરવામાં આવે છે. આ સ્ટેશન ખાતે ૨ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર છતની સવ ...

                                               

કચ્છ સંગ્રહાલય

કચ્છ રાજ્યના મહારાઓ ખેંગરજી ત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગ રૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી. તેની સ્થાપના ૧ જુલાઈ ૧૮૭૭ ના દિવસે કરવામાં આવી હતી. આ સંંગ્રહાલય અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું. ૧૯ ફેબ્રુઆરી ૧૮૮૪ ન ...

                                               

કચ્છનું મોટું રણ

કચ્છનું મોટું રણ કે કચ્છનું મહાન રણ કે માત્ર કચ્છનું રણ, એ મોસમી ક્ષાર કળણ છે જે થરના રણમાં આવેલ છે. આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે.

                                               

કચ્છનું રણ

કચ્છનું રણ અનેક ક્ષારીય કળણો ધરાવતું વિશાળ ક્ષેત્ર છે. તેનો મોટોભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે અને અમુક ભાગ પાકિસ્તાનના સિંધની દક્ષિણ છેડે આવેલો છે. તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે; કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ.

                                               

કનાતલ

કનાતલ ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે આવેલ એક નાનું ગામ છે. કનાતલ દહેરાદૂન ખાતેથી ૭૮ કિ. મી., મસૂરી ખાતેથી ૩૮ કિ. મી. અને ચંબા ખાતેથી ૧૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. તે ચંબા-મસૂરી રોડ પર અને દિલ્હી થી લગભગ ૩૦૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.

                                               

કબા ગાંધીનો ડેલો

કબા ગાંધીનો ડેલો એ રાજકોટમાં ભારતીય નેતા મહાત્મા ગાંધીનું ૧૯૧૫ સુધી મૂળ કટુંબ નિવાસ હતું. તે કાળના અંતિમ વર્ષો દરમ્યાન જોકે ગાંધીજી લંડન અને દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ઈ. સ. ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતાં તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્ ...

                                               

કમેંગ નદી

કમેંગ નદી), ભારત દેશના પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી પસાર થાય છે. આ નદી પૂર્વીય હિમાલય પર્વતમાળા પૂર્વીય ભાગમાં આવેલા તવાંગ જિલ્લામાં ગોરી ચેન પર્વતની તળેટીમાં આવેલ હિમ તળાવ ખાતેથી, તેમ જ દરિયાઈ સપાટી થી 6.300 metres ઊંચાઈ પરથી ઉ ...

                                               

કર્નાલા પક્ષી અભયારણ્ય

કર્નાલા પક્ષી અભયારણ્ય મુંબઈની બહાર, રાયગડ જિલ્લાના પનવેલ તાલુકામાં આવેલું છે અને માથેરાન અને કરજતની નજીક છે. આ અભયારણ્ય ૧૨.૧૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું નાનું અભયારણ્ય છે. તુંગારેશ્વર અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય આ એક મુંબઈમાં આવેલું અભ ...

                                               

ખીરભવાની મંદિર

ખીરભવાની માતા હિંદુ ધર્મના લોકોના દેવી-દેવતાઓ પૈકીનાં ભવાની માતાનું એક નામ છે. એમનું પ્રખ્યાત મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના શ્રીનગર જિલ્લામાંથી છૂટા પાડવામાં આવેલા ગંડરબલ જિલ્લામાં આવેલા તુલમુલા ગામમાં એક પવિત્ર પાણીના ઝરા પાસે આવેલું છે. આ સ્થ ...

                                               

ગાયકવાડ હવેલી

ગાયકવાડ હવેલી એ અમદાવાદમાં આવેલી એક ઐતિહાસિક હવેલી છે. તેનું બાંધકામ ૧૭૩૮માં કરાવામાં આવ્યું હતું. અમદાવાદ પર મરાઠા રાજના સમયમાં આ હવેલી ગાયકવાડી બેઠક તરીકે વપરાતી. બ્રિટિશ સત્તાકાળમાં આ હવેલી ને છાવણી અને શસ્ત્રાગારમાં ફેરવી નખાવામાં આવી. ત્યાર ...

                                               

ગિરનાર ઉડનખટોલા

ગિરનાર ઉડનખટોલા એ ભારતના ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલો એક ઉડનખટોલા છે. તે એશિયાનો સૌથી લાંબો ઉડનખટોલા છે. ૧૯૮૩થી પ્રસ્તાવિત હોવા છતાં સરકારની મંજૂરીમાં વિલંબ અને અદાલતી દાવાઓને લીધે છેક સપ્ટેમ્બર ૨૦૧૮માં તેનું બાંધકામ શરૂ થયું. ...

                                               

ગુજરાત રિફાઈનરી

ગુજરાત રિફાઇનરી એ પશ્ચિમ ભારતના ગુજરાતના કોયલી માં આવેલી એક ઓઇલ રિફાઇનરી છે. પાણીપત રિફાઇનરી પછી તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની માલિકીની બીજી સૌથી મોટી રિફાઇનરી છે. આ રિફાઇનરી હાલમાં ૧૮ એમ ટી પી એ સુધી વિસ્તૃત થવાની ક્ષમતા ધરાવે છે.

                                               

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.