ⓘ Free online encyclopedia. Did you know? page 83
                                               

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ ગુજરાતની ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કૉલેજોની નિયામક સરકારી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીની સ્થાપના ૧૬ મે ૨૦૦૭ના દિવસે થઈ અને તેનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઈજનેરી કોલેજો જેમ કે જી.એચ. પટેલ કોલ ...

                                               

ગુજરાત સરકાર

ગુજરાત સરકાર એ ભારતના ગુજરાત રાજ્ય અને તેનાં ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે. ભારતના અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જેમની નિમણુક ભારતના રાષ્ટ્રપતિ દ્વાર ...

                                               

ગુજરાત સાયન્સ સીટી

ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટર ...

                                               

ગુજરાતના રાજ્યપાલો

ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.

                                               

ગુણસુંદરી (પાત્ર)

ગુણસુંદરી એ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રનું પાત્ર છે. આ પાત્ર નવલકથાની નાયિકા કુમુદની માતા છે. ગુણસુંદરીના પાત્રમાં વ્યક્તિ અને કુટુંબના સંબંધને આદર્શ રીતે ઉપસાવતી ગૃહિણીનું આલેખન થયું છે. ચાર ભાગમાં વિસ્તૃત નવલકથાના બ ...

                                               

ગૂચી

ગૂચી ઇટાલિયન ફેશન અને ચામડાની વસ્તુઓના ઉત્પાદનમાં ખ્યાતનામ કંપની છે,ઢાંચો:IPA-it જે ધ હાઉસ ઓફ ગૂચી તરીકે પ્રખ્યાત છે, ગૂચી જૂથની તમામ શાખાઓ ફ્રેન્ચ કંપની પીનલ્ટ પ્રીન્ટેમ્પ્સ-રીડાઉટપીપીઆર- PPRની માલિકીની છે. 1921 માં ફ્લોરન્સમાં ગૂચીઓ ગૂચી દ્વારા ...

                                               

ગે

ગે એ એવો શબ્દ છે જે મુખ્યત્વે સમલૈંગિક વ્યક્તિ, ખાસ કરીને પુરુષ માટે વપરાય છે. મૂળ રીતે આ શબ્દનો ઉપયોગ "નચિંત", "ખુશખુશાલ" અથવા "તેજસ્વી અને શોખીન" અર્થ માટે થાય છે. આ શબ્દ નો ઉપયોગ 19 મી સદી થી થાય છે, પણ તેનો ઉપયોગ ધીરે ધીરે 20 મી સદી ના મધ્ય મ ...

                                               

ગોંડલ રજવાડું

જયાશંકર લાલશંકર ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી ૧૬ સપ્ટેમ્બર ૧૮૭૮ - ૨૪ ઓગસ્ટ ૧૮૮૪ ગાદી સંભાળ ભગવત સિંહજી ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી નટ્ટ જૂન ૧૮૮૨ થી હેનકોક સ્કોટ વતી, ડિસેમ્બર ૧૮૮૦ - ફેબ્રુઆરી ૧૮૮૧ વી. સ્કોટ જૂન ૧૮૮૨ સુધી

                                               

ગોંડલ સ્ટેટ રેલ્વે

આ લાઈન ૧૮૮૧ માં ખુલેલી ભાવનગર – ગોંડલ – જુનાગઢ – પોરબંદર રેલ્વે શ્રેણીનો ભાગ હતી. ઈ. સ. ૧૯૧૧ માં નવી લાઈન પ્રણાલી વાપરી પોરબંદર સ્ટેટ રેલ્વે P S R સાથે સંયુક્ત રીતે કામ કરીને નવી પદ્ધતિનું માળખું બનાવાઈ અમે ગોંડલ-પોરબંદર રેલ્વેની રચના થઈ. ૧૯૧૯માં ...

                                               

ગોકુળ

ગોકુળ એ ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુનાં અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વિત્યું હતું.

                                               

ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ)

ગોપ ડુંગર અથવા ગોપનાથ મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં આવેલા મોટી ગોપ ગામ નજીક આવેલું શિવ મંદિર છે. આ મંદિપર લાલપુરથી ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોપના ડુંગર પર ...

                                               

ગોપનાથ (તા. તળાજા)

ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ૧૯૮૧ના ઓગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.

                                               

ગોપાલમિત્ર

ગોપાલમિત્ર એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એ‌ન્ડ બફેલો બ્રીડીંગ અંતર્ગત રાજ્યના પશુપાલકોના ઘર આંગણે કૃત્રિમ બીજદાનની સેવાઓ પહોંચતી કરવાના હેતુ માટેના ખાનગી કાર્યકરો છે, જેમની પસંદગી ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. પસ ...

                                               

ગોપી તળાવ

ગોપી તળાવ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલું એક તળાવ છે. તે ઈ.સ. ૧૫૧૦ની સાલમાં મલિક ગોપી નામના મોગલ સામ્રાજ્યમાં સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઈ.સ. ૨૦૧૨માં, આ તળાવનું સુરત મહાનગરપાલિકા ...

                                               

ગોરખપુર જિલ્લો

ગોરખપુર જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તે ઉત્તર પ્રદેશનો એક મુખ્ય અને સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગોરખપુર શહેર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.

                                               

ગોલ્ડન બ્રિજ

૧૯૩૫માં નવો પુલ "સિલ્વર જ્યુબીલી બ્રિજ" બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો અને ૧૯૪૩માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. ૧૯૪૯માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ ૮૪ ચોર્યાશી લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. ...

                                               

ગોલ્ડફિશ

ગોલ્ડફિશ એ સાઈપ્રિનિડે કુળની સાઈપ્રિનિફોર્મસ વર્ગની તાજા પાણીની માછલી છે. પ્રારંભમાં જે માછલીઓનો ઉછેર કરવામાં આવતો હતો, તેમાંની તે એક છે તેમજ સામાન્યતઃ એકવેરિયમમાં રખાતી માછલીઓ પૈકીની એક છે.

                                               

ગોળા ધોરો

ગોળા ધોરો સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત એક પુરાતત્વીય સ્થળ છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના બગસરા નજીક કચ્છના અખાતની ઉપર આવેલું છે. આ સ્થળ એક નાના કિલ્લા વડે ઘેરાયેલ આશરે ૫૦ x ૫૦ મીટરનો વિસ્તાર રહેણાંક અને ઉત્પાદન સ્થળોનો અંદર અને બહારની બાજુએ સ ...

                                               

ગોવિંદ સાગર

ગોવિંદ સાગર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના બિલાસપુર જિલ્લામાં આવેલ એક માનવ-નિર્મિત સરોવર છે. આ સરોવર સતલજ નદી પર બાંધવામાં આવેલા ભાખરા નાંગલ બંધને કારણે રચાયું છે. આ સરોવરનું નામ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહના નામ પરથી રાખ ...

                                               

ગોવિંદભાઈ પટેલ

ગોવિંદભાઈ પટેલનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ થયો હતો. તેઓ કેશોદના વતની હતા. ફિલ્મ નિર્માણમાં આવ્યા પહેલાં તેઓ સિનેમાહોલનું સંચાલન કરતા હતા. ૧૯૮૦ આસપાસ તેમણે જી. એન. ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મો બનાવવાનું શરુ કર્યું. ઢોલામારૂ ૧૯૮૩ તેમની પ્રથમ સફળ ફ ...

                                               

ગ્રાન્ડ થેફ્ટ ઓટો ૪

ઢાંચો:Infobox VG ગ્રાન્ડ થેફ્ટ ઓટો IV એક સેન્ડબોક્સ-સ્ટાઇલ મારામારી-સાહસથી ભરપૂર વિડીઓ ગેમ છે. તે રોકસ્ટાર નોર્થ, દ્વારા વિકસાવાઇ હતી અને અને Xbox 360 માટે 29 એપ્રિલ 2008ના રોજ ઓસનિયા, યુરોપ, ઉત્તર અમેરિકામાં અને 30 ઓક્ટોબરના રોજ જાપાનમાં રિલીઝ ક ...

                                               

ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી ક ...

                                               

ગ્રીક મૂળાક્ષરો

ગ્રીક અક્ષર અહીં પરત આવે છે. ગ્રીક અક્ષરો પરથી નામ રાખવામાં આવ્યું હોય તેવી કેટલીક સંસ્થાઓ માટે ભાઈચારા મંડળ અને ભગિની સંઘ જુઓ ગ્રીક મૂળાક્ષરો એ 24 અક્ષરોનો સમૂહ છે, જેનો ઉપયોગ 9મી સદીના અંતથી અથવા ઈ.સ.પૂ. 8મી સદીના પ્રારંભથી ગ્રીક ભાષા લખવા માટે ...

                                               

ગ્રીન હાઉસ (ખેતી)

ગ્રીનહાઉસ એટલે ખેતી કરવા માટે બાંધવામાં આવતું એક ચોક્ક્સ માળખું. આ માળખું પ્લાસ્ટિક, પોલીથીલીન અથવા કાચના પારદર્શક અથવા અર્ધપારદર્શક આવરણ વડે તેમ જ લાકડા કે ધાતુના માળખા વડે બનાવવામાં આવે છે. આ ઘર જેવા માળખામાં ખેતીના પાકની જરૂરિયાત મુજબ વાતાવરણન ...

                                               

ગ્રીનહાઉસ વાયુ

ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં એવા વાયુઓ છે જે થર્મલ ઇન્ફ્રારેડની મર્યાદાની અંદર વિકિરણોનું શોષણ કરે છે અને ફેંકે છે. આ પ્રક્રિયા જ ગ્રીનહાઉસ અસરનું મુખ્ય કારણ છે. પૃથ્વીના વાતાવરણમાં મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ જળ બાષ્પ, કાર્બન ડાયોકસાઇડ, મિથેન, નાઇટ્રસ ઓ ...

                                               

ઘઉં

૨૦૦૭માં વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન ૬.૦૭ કરોડ ટન હતું, જે મકાઈ ૭.૮૪ કરોડ ટન અને ચોખા ૬.૫૧ કરોડ ટન પછી ત્રીજા ક્રમાંકે આવે છે. ઘઉં એ ઘણી સંસ્કૃતિના ભોજનનો પ્રમુખ ધાન્ય છે. એને દળીને એનો લોટ બનાવવામાંં આવે છે, જે વિવિધ વાનગી બનાવવામાં વપરાય છે. તેના લો ...

                                               

ઘર ઉંદર

ઘર ઉંદર એ સસ્તન વર્ગનુ અતિ મહત્ત્વનું પ્રાણી છે. ઘર ઉંદર જંગલી હોવા છતાં માણસોની વચ્ચે રહે છે. તેને અણીયાળું નાક, નળાકાર શરીર અને વાળવિહીન પૂંછડી હોય છે. ઘર ઉંદરનો ઉપયોગ પાલતુ ઉંદર તરીકે તથા પ્રયોગશાળામાં સંશોધન માટે થાય છે. તે રોડન્ટ ગોત્રનું ના ...

                                               

ઘુડખર અભયારણ્ય

ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડ ...

                                               

ઘુમલી (તા. માળીયા હાટીના)

ઘુમલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ ...

                                               

ઘોડબંદર કિલ્લો, થાણા

ઘોડબંદર કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના થાણા નજીક દરિયાકિનારે આવેલો એક પ્રાચીન કિલ્લો છે. એક સમયે આ કિલ્લાનું નામ કાકાબે ડે તાના હતું. આ કિલ્લાની એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણાની ખાડી આવેલી છે. અરબી સમુદ્રમાં ખાડીને ...

                                               

ચંડોળા તળાવ

ચંડોળા તળાવ અમદાવાદ, ગુજરાત રાજ્ય, ભારતમાં દાણી લીમડા માર્ગ નજીક આવેલું ૧૨૦૦ હેક્ટરમાં ફેલાયેલું તળાવ છે. તે ગોળ આકાર ધરાવે છે અને અનેક પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે. સાંજના સમયે લોકો પ્રવાસન માટે તેની મુલાકાત લે છે.

                                               

ચંદ્રગુપ્ત મૌર્ય

ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદ વંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવી ભારતીય ઉપખંડના વિશાળતમ સામ્રાજ્યની રચના કરી હતી. ઉત્તરમાં ગાંધાર, કાબુલ, બલૂચિસ્તાનથી લઈને પશ્ચિમ અને દક્ષ ...

                                               

ચંદ્રવંશ

ચંદ્રવંશ એ ક્ષત્રિય વર્ણનો એક મુખ્ય વંશ છે. ચંદ્રવંશમાં જન્મેલ વ્યક્તિને ચંદ્રવંશી કહેવાય છે. આ વંશ રાજા ચંદ્રથી ઉતરી આવ્યો છે. આ વંશની સ્થાપના રાજા બુધના પુત્ર પુરુરવાએ કરી હતી. મહાભારત મુજબ, ચંદ્રવંશ ની પ્રથમ રાજધાની પ્રયાગ હતી. ભગવાન કૃષ્પણ ચં ...

                                               

ચંદ્રવંશી

હિન્દૂ પૌરાણિક કથાઓ ના અનુસાર, ચંદ્ર વંશ હિન્દૂ ધર્મ નો ક્ષત્રિય કે યોદ્ધા-શાસક વર્ગ ના ચાર પ્રમુખ વનશો માં થી એક છે. સંબંધિત પૌરાણિક કથાઓ ના અનુસાર આ વંશ ચંદ્ર અથવા ચંદ્રમા થી નીકળેલો છે. "મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ઈલા પ્રયાગ ન ...

                                               

ચકલીની ખાંભી

ચકલીની ખાંભી એ ગુજરાતના અમદાવાદ શહેરના જુના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં આવેલું સ્મારક છે. ૨ માર્ચ ૧૯૭૪ને દિવસે અમદાવાદ શહેરમાં રોટી રમખાણ નવનિર્માણ આંદોલન તરીકે ઓળખાયેલા રમખાણ ફાટી નીકળ્યા હતા. એ રમખાણો દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગો ...

                                               

ચક્રવાક

ચક્રવાક, જે ચકવા-ચકવી ના નામે પણ ઓળખાય છે, પક્ષીની જાતિમાં નવ જેટલી પેટા જાતિઓનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકનામ બર્હાનીડેઇ તરીકે ઓળખાતી આ પક્ષી જાતિ સમશિતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં વ્યાપક પણે જોવા મળે છે. આ પક્ષીની બે જાતિઓ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છ ...

                                               

ચક્રવાત

વાયુશાસ્ત્રમાં, ચક્રવાત અથવા વંટોળિયો એટલે પૃથ્વી જે દિશામાં ફરે છે તે જ દિશામાં બંધ, વર્તુળાકારે ગતિમાં ફરતો વાયુનો ગોળો.સામાન્ય રીતે એને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વામચક્રી દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાવર્તમાં અંદરની તરફ સર્પિલ આકારે ચકર ...

                                               

ચક્રવાત નિસર્ગ

ચક્રવાત નિસર્ગ એ ૧૮૯૧ પછી પ્રથમ વખત ૨૦૨૦ના જૂન મહિનામાં ભારતીય મહારાષ્ટ્ર રાજ્ય પર ત્રાટકવાનું સૌથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું. તે ૨૦૦૯ના ચક્રવાત ફિઆન પછી મુંબઈમાં પ્રભાવ કરનારું પ્રથમ ચક્રવાત હતું. વાર્ષિક ચક્રવાત ઋતુનું ત્રીજું ડિપ્રેશન અને બીજુ ...

                                               

ચક્રવ્યુહ

ચક્રવ્યુહ એ મહાભારત ના યુધ્ધની એક એવી રણનીતિ હતી, જે દ્રોણાચાર્ય વડે ઉપયોગમાં લેવા હતી અને તેમાં અભિમન્યુ યુધ્ધમાં માર્યો ગયો હતો. અર્જુને તેનો બદલો લેવા માટે જયદ્રથનો વધ કરેલો.

                                               

ચણા

ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે. લગભગ ૭૫૦૦ વર્ષ પહેલાં તેની ખેતી થતી થતી હોવાના પુરાવા મધ્ય પૂર્વ સ્થળોએ મળ્યા છે. ...

                                               

ચરબી

ચરબી કે ચરબીઓ એ એવા ચીકણા કાર્બનિક સંયોજનો કે જેઓ પ્રાય: પાણીમાં અદ્રાવ્ય હોય છે અને કાર્બનિક દ્રાવણોમા દ્રાવ્ય હોય છે. રાસાયણિક દ્રષ્ટિએ ચરબી એ ગ્લાઈસેરોલ અને અન્ય ફેટી ઍસિડના ટ્રાયગ્લિસેરાઈડ ત્રિપાંખીયા હોય છે ચરબી વિવિધ પ્રકરની હોપ્ય છે અને તે ...

                                               

ચાંચ (તા. રાજુલા)

ચાંચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંચ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમા ...

                                               

ચાગસ રોગ

ચાગસ રોગ, અથવા અમેરિકન ટ્રાયપાનોસોમિયાસીસ, એક ઉષ્ણકટિબંધીય પરોપજીવી રોગ છે જે પ્રજીવ ટ્રાયપેનોસોમા ક્રુઝી ને કારણે થાય છે. તે મોટેભાગેકિસિંગ બગ્સનામના જંતુથી ફેલાતો રોગ છે. ચેપના સમયગાળા દરમિયાન લક્ષણો બદલાતા રહે છે.શરૂઆતના તબક્કામાં,લક્ષણો જોવા ...

                                               

ચિખલી (તા. સંગમેશ્વર)

રત્નાગિરી અને ચિપલુન ચિખલીના સૌથી નજીકના નગરો છે. આ બંને નગરો ચિખલી સાથે સારી સડક દ્વારા જોડાએલા છે અને મહારાષ્ટ્રના અન્ય સ્થળો સાથે યાતાયાતની સગવડ ધરાવે છે.

                                               

ચિત્તભ્રમણા

ચિત્તભ્રમણા અથવા ડિલીરીયમ ઘણું સામાન્ય સ્થિતિમાં જોવા મળતુ અને ગંભીર ન્યૂરોસાઈકિયાટ્રિક લક્ષણ છે જેમાં તીવ્ર આવેશ, સતત બદલાતી માનસિકસ્થિતિ અને બેધ્યાનપણુ તેમજ વ્યવહારમાં સામાન્ય રીતે ગંભીર ગરબડ જોવા મળે છે. તેમા સામાન્યપણે અન્ય જ્ઞાનાત્મક ઘટાડો, ...

                                               

ચિત્રાંગદ

ચિત્રાંગદ મહારાજ શાંતનુ તથા સત્યવતી ના જયેષ્ઠ પુત્ર હતા. ભીષ્મની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને લીધે તેઓ શાંતનુ પછી હસ્તિનાપુરના રાજા બન્યા.

                                               

ચીકુ

ચીકુ એક બદામી રંગનું ફળ છે. વૃક્ષશાસ્ત્રની શાસ્ત્રીય ભાષામાં આને મનિલ્કારા ઝાપોટા કહે છે, તેમજ તે સાપોડીલા તરીકે પણ જાણીતું છે. આનું વૃક્ષ નીત્ય લીલું અને લાંબુ આયુષ્ય ધરાવનાર હોય છે. આ ફળ મેક્સિકો, મધ્ય અમિરિકા અને કેરેબિયન ક્ષેત્રનું વતની છે. ઉ ...

                                               

ચીનાઈ માટી

ચિનાઈ માટી એ જમીનમાંથી મળતી સાદી માટી છે, જે ચીનના કેટલાક પ્રદેશોમાં મળી આવે છે અને તે કેઓલીન નામ વડે ઓળખાય છે. ચીનથી મળતી આ માટી સૌથી વધુ સફેદ હોય છે. ચીન સિવાય ભારત, અમેરિકા અને ઇરાન ખાતે પણ ચિનાઈ માટીની ખાણો આવેલી છે. પૃથ્વીના જમીનના જુદા જુદા ...

                                               

ચીર બત્તી

ચીર બત્તી કે છીર બત્તી એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા બન્ની ઘાસના મેદાનો અને આસપાસના કચ્છના રણના ક્ષાર ક્ષેત્રમાં દેખાતો ગેબી પ્રકાશ છે. સ્થાનિક ગ્રામજનો તેને કચ્છી-સિંધી ભાષામાં ચીર બત્તી કહે છે, ચીરનો અર્થ ભૂત અને બત્તીનો અર્થ પ્રકાશ થાય છે. આ ...

                                               

ચેરી

ચેરી એ પ્રૂનસ પ્રજાતિના વૃક્ષનું ફળ છે. આ નરમ ગર ધરાવતું બોર જેવું ફળ છે. ખાવામાં કે વ્યવસાયિક ધોરણે વપરાતું ચેરી ફળ પ્રાય: બહુ મર્યાદિત પ્રજાતિના વૃક્ષો માંથી મેળવવામાં આવે છે. મોટે ભાગે તેઓ પ્રૂનસ એવીયમ એટલે કે જંગલી ચેરી તરીકે ઓળખાતી પ્રજાતિના ...