ⓘ Free online encyclopedia. Did you know? page 86
                                               

દેવવર્મન

દેવવર્મન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૦૨-૧૯૫ નો રહ્યો. પુરાણો પ્રમાણે તે શાલીશુક્લાનો ઉત્તરાધિકારી બન્યો અને સાત વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ શતાવધાન તેનો ઉત્તરાધિકારી બન્યો.

                                               

દેવીકુલમ, કેરળ

દેવીકુલમ એક નાનકડું ગિરિમથક છે, જે ભારતના દક્ષિણી રાજ્ય કેરળના ઇડ્ડુકી જિલ્લાના મુન્નાર થી 5 kilometres જેટલા અંતરે આવેલું છે. આ સ્થળની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1.800 metres જેટલી છે.

                                               

દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર

દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર અથવા દેવીનામાળ ઈકો ટુરિઝમ સેન્ટર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ગાઢ જંગલો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નજીક આવેલ એક પ્રાકૃતિક સ્થળ છે. આ સ્થળ પર આહવા ...

                                               

દેશલપર (તા. નખત્રાણા)

દેશલપર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગ ...

                                               

દ્રાક્ષ

દ્રાક્ષ એ એક બેરી પ્રજાતિનું ફળ છે. વનસ્પતિ શાસ્ત્ર અનુસાર આ એક climacteric fruit અને તેની વેલની પ્રજાતિ Vitis છે. આ ફળ એક લાકડા જેવી કઠણ અને નિત્ય લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને સીધી ખાઈ શકાય છે. ઉપરાંત જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક ...

                                               

દ્રોણ

દ્રોણ પાંડવો તથા કૌરવોના ગુરુ અને નિપુણ યોદ્ધા હતા. તેઓ અગ્ની દેવનો અર્ધ અવતાર હતાં. અર્જુન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. પોતાના પુત્ર અશ્વત્થામા પછી તે સૌથી વધુ અર્જુનને પ્રેમ કરતા હતા.

                                               

ધ ઈમ્પીરીયલ, નવી દિલ્હી

ધ ઈમ્પીરીયલ, નવી દિલ્હીમાં બનેલી એક વૈભવશાળી હોટલ છે. આ હોટલ ક્વીન્સવે નામની જગ્યામાં સ્થિત છે. જેને હવે જનપથ કહેવામાં આવે છે તથા આ હોટલ દિલ્હીમાં કનાટ પ્લેસની નજદીકમાં જ સ્થિત છે. હકીકતો પર એક નજર નાખીએ તો આ હોટલ દિલ્હીની સર્વપ્રથમ ગ્રાંડ વૈભવશા ...

                                               

ધ પાર્ક ચેન્નાઇ

પાર્ક ચેન્નાઇ એક પાંચ સિતારા ડિલક્ષ હોટેલ છે જે અન્ના સલાઇ, ચેન્નાઇ, ભારતમાં અન્ના ફ્લાયઓવર જંકશન પાસે જુના જેમિની સ્ટુડિયોના પ્રાંગણમાં આવેલી છે. હોટેલ અપીજય સુરેન્દ્ર ગ્રુપના ભાગરૂપે લગભગ ૧,૦૦૦ મિલિયન રૂપિયાના રોકાણ દ્વારા આ હોટેલ ૧૫ મે, ૨૦૦૨ના ...

                                               

ધના ભગત

તેમના જન્મ વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ ઈ.સ. ૧૯૦૩માં તેમની હયાતી હતી. એક અન્ય મત અનુસાર તેમનો જન્મ વિ.સં. ૧૭૯૫માં ધોળાગામમાં કાકડિયા કુળમાં થયો હતો. તેમની માતાનું નામ લાડુબાઈ અને પિતાનું નામ હરિ પટેલ હતું. હરિ પટેલને ત્રણ સંતાનો હતા. બે પુત્રો ...

                                               

ધર્મવીર ભારતી

ધર્મવીર ભારતી આધુનિક હિન્દી કવિ, નાટ્યકાર, અને સામાજિક વિચારક હતા. તેઓ સાપ્તાહિક પત્રિકા" ધર્મયુગ”ના પ્રમુખ સંપાદક પણ રહી ચૂક્યા હતા. ડો.ધર્મવીર ભારતીને ઇ.સ. ૧૯૭૨માં પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથા ગુનાહો કા દેવતા હ ...

                                               

ધાણેટી (તા. ભુજ)

ધાણેટી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

                                               

ધિરાણનું જોખમ

ધિરાણનું જોખમ એટલે ઋણ લેનાર વ્યક્તિ કે સંસ્થા વચન મુજબ ચુકવણી ન કરે ત્યારે ઊભા થતા નુકસાનનું રોકાણકારોના માથે રહેલું જોખમ. આવી ઘટનાને ડિફોલ્ટ કહેવાય છે. ધિરાણ જોખમનો બીજા શબ્દ ડિફોલ્ટ રિસ્ક છે. રોકાણકારોના નુકસાનમાં મુદ્દલ અને વ્યાજ ગુમાવવાનો, રો ...

                                               

ધૂમ્રપાન

ધૂમ્રપાન એક એવી ટેવ છે જેમાં મોટે ભાગે તમાકુ અને અન્ય કેફી દ્રવ્યોને બાળી શ્વાસ દ્વારા તેના ધુમાડાનો આસ્વાદમાં લેવામાં છે. આ ટેવનો પ્રારંભ ઈ. સ. પૂ. ૫૦૦૦-૩૦૦૦ના પ્રારંભમાં થયો હતો. તે સમયે ઘણા લોકો ધાર્મિક રૂઢીઓ દરમિયાન ધૂપદ્રવ્ય બાળતા. અમુક સમય ...

                                               

ધોળીધજા ડેમ

ધોળીધજા ડેમ અથવા ધોળીધજા બંધ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે. આ ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. આ ડેમથી રચાયેલા તળ ...

                                               

ધ્રાંગધ્રા રેલ્વે

૧૯૮૯થી ૧૯૪૨ દરમ્યાન ધ્રાંગધ્રાના રાજા ઘનશ્યામસિંહજી આ રેલ્વેના માલિક હતા. આ રેલ્વે ૧૮૯૮માં ખુલ્લી મુકવામાં આવી હતી. ધ્રાંગધ્રા અને વઢવાણ વચ્ચેનો નાનો મીટરગેજ ૧૯૦૫માં ખુલ્લો મુકાયો. ૧૯૧૧ સુધી તે ભાવનગર-ગોંડલ-જુનાગઢ-પોરબંદર રેલ્વે સાથે હતી. ત્યાર પ ...

                                               

ધ્રોળ રજવાડું

ધ્રોળ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું. ઐતહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોળ શહેર તેનું પાટનગર હતું. ધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું. ધ્રોળ ...

                                               

ધ્વનિ પ્રદૂષણ

ઘોંઘાટ પ્રદૂષણ ઘોંઘાટ) એટલે માનવ, પશુ કે યંત્ર-સર્જિત એવો અપ્રિય અવાજ, જે મનુષ્ય કે પ્રાણી જીવનની પ્રવૃત્તિ અથવા સંતુલન ખોરવે છે.ઘોંઘાટ સામાન્યપણે પરિવહનમાંથી, ખાસ કરીને મોટર વાહનો ને કારણે સર્જાય છે. ઘોંઘાટ શબ્દ લેટિન શબ્દ નોક્સીયા માંથી આવ્યો છ ...

                                               

નંગંગોમબાલા દેવી

નંગંગોમબાલા દેવી એક ભારતીય મહિલા ફૂટબૉલર છે જે સ્કૉટિશ મહિલા પ્રીમિયર લીગ ક્લબ રેન્જર્સ એફસી અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમ માટે ફૉરવર્ડ તરીકે રમે છે. તેઓ 2020માં રેન્જર્સ એફસી સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મહિલા પ્રોફેશનલ ફૂટબૉલર બન્યાં હતાં.

                                               

નગીના વાડી

ગોળ તળાવની એક તરફથી એનો પ્રવેશ બાંધેલો છે, જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. આ ગોળાકાર ટાપુ ઉપર એક નાનકડા મહેલ જેવું મકાન પણ છે. થોડા વર્ષો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં સંગીતના તાલે નાચતા ફુવારા Musical Fountains બનાવ્યા છે, ત્યારથી નગી ...

                                               

નટવરસિંહજી ભાવસિંહજી

લેફ્ટનન્ટ-કર્નલ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, કે સી એસ આઈ ૩૦ જૂન ૧૯૦૧ - ૪ ઓક્ટોબર ૧૯૭૯ જેઠવા રાજવંશના પોરબંદરના છેલ્લા મહારાજા હતા, જેઓ ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ ના દિવસે પોરબંદર રજવાડાની ગાદી પર આવ્યા અને તેમણે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ...

                                               

નડિયાદની હવેલી

નડિયાદની હવેલી, જેને બાબુભાઈ દેસાઈની હવેલી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નડીઆદ શહેર ખાતે આવેલ એક હવેલી છે. વર્ષ ૧૭૮૩માં બંધાયેલ આ મકાન ૨૪૯ ઓરડાઓ લાકડાની કોતરણી, વરસાદ-જળ સંગ્રહની સગવડ, ડઝનબંધ ચોગાનો તેમ જ ચાંદીમઢે ...

                                               

નમસ્તે ટ્રમ્પ

નમસ્તે ટ્રમ્પ એ ભારતમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાયેલી પ્રવાસકીય ઘટના હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની ભારત મુલાકાતની શરૂઆત હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં ટેક્સસના હ્યુસ્ટનમાં આયોજીત હાઉડી મોદી" કાર્યક્રમને મળેલા પ્ ...

                                               

નયન દેસાઈ

નયન દેસાઈ એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ છે. તેમની નોંધપાત્ર કૃતિમાં માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, મુકામ પોસ્ટ માણસ અને ધૂપ કા સાયા સામેલ છે. તેમને ૨૦૧૩માં કલાપી એવોર્ડ અને ૨૦૧૬માં કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થયો હતો.

                                               

નરસિંહ મહેતા એવોર્ડ

નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવ ...

                                               

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે સામાન્ય રીતે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ માં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે, જે અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે. ૨૦૨૦ મુજબ તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ અને વિશ્વનું સૌથી મોટું ...

                                               

નર્મદ સુવર્ણ ચંદ્રક

નર્મદ સુવર્ણ ચંદ્રક અથવા નર્મદ ગોલ્ડ મેડલ અથવા નર્મદ ચંદ્રક એ ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત તરીકે ઓળખાતી સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષા ...

                                               

નર્મદા જિલ્લો

નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે. અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા યોજના આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાં ...

                                               

નળાખ્યાન (નાકર)

નળાખ્યાન ૧૬મી સદીના કવિ નાકર કૃત આખ્યાન-કાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું આ આખ્યાન ઈ.સ. ૧૫૨૫ માં રચાયું હતું. આ આખ્યાનમાં કુલ ૧૨ કડવાં છે. આ આખ્યાન ભાલણના નળાખ્યાન પછી અને પ્રેમાનંદના નળાખ્યાન પહેલા લખાયેલું છે. એ દ્રષ્ટિએ આ આખ્યાનને ભાલણ અને પ ...

                                               

નળાખ્યાન (ભાલણ)

નળાખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિ ભાલણ કૃત આખ્યાન-કાવ્ય છે. વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓમાં રચાયેલા ૩૦ અથવા ૩૩ કડવાં ધરાવતું આ આખ્યાન મધ્યકાલીન ગુજરાતી કવિતાનું પ્રથમ નળ વિષયક આખ્યાન છે. ત્યારબાદ પ્રેમાનંદ અને નાકરના નળાખ્યાન રચાયા હતા. ...

                                               

નવજીવન (વર્તમાન પત્ર)

નવજીવન ઇન્ડિયા એ ધી એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત એક ભારતીય વર્તમાન પત્ર છે. તેની સ્થાપના ૧ નવેમ્બર ૧૯૪૭ ના રોજ થઈ. તેની અગાઉ નવજીવન નામનું છાપું ગાંધીજી વડે પ્રકાશિત થતું હતું આથી તેમની પરવાનગી લઈ એસોસિયેટ જર્નલ્સ એ નવજીવન નામનું વર ...

                                               

નવસારી જિલ્લો

નવસારી જિલ્લાની ઉત્તરમાં સુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલા છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે. નવસારી જિલ્લામાંથી પુર્ણા નદી, અંબિક ...

                                               

નાગલપુર તળાવ

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના નેજા હેઠળ તળાવમાં દૂષિત પાણીને શુદ્ધિકરણ કરીને છોડવાની યોજના હતી પરંતુ, તળાવમાં અસ્વચ્છ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૯માં, મહેસાણા નગરપાલિકાએ તળાવના વિકાસ માટે વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવા ...

                                               

નાણાકીય વર્ષ

રાજવૃત્તીય વર્ષ એ ધંધા તેમજ અન્ય સંસ્થાઓમાં વર્ષે નાણાકીય હિસાબો તૈયાર કરવા માટે વપરાતો સમયગાળો છે. ઘણાં ન્યાયક્ષેત્રોમાં એકાઉન્ટીંગ તેમજ કરવેરાને લગતા કાયદા 12 મહિનામાં એક વખત આવા અહેવાલ રજૂ કરાવે છે પરંતુ અહેવાલનો સમયગાળો કેલેન્ડર વર્ષ હોય તેવો ...

                                               

નાતાલ

નાતાલ અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવત ...

                                               

નાના ફડણવીસ

નાના ફડનવીસ ઉર્ફે બાલાજી જનાર્દન ભાનુ ભારતના પુનામાં પેશ્વા વહીવટ દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવશાળી પ્રધાન અને રાજકારણી હતા. જેમ્સ ગ્રાન્ટ ડફ જણાવે છે કે તેમને યુરોપિયનો "મરાઠા માક્યવેલી" તરીકે ઓળખાવતા હતા.

                                               

નાયકા બંધ

નાયકા બંધ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલો બંધ છે. આ બંધ ભોગાવો નદી પર આવેલો છે. પૂર નિયંત્રણની સાથે આ બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો મહત્વનો સ્ત્રોત છે. ૭ ગામો આ બંધની હેઠળ આવેલા છે. ૧ ગામ સંપૂર્ણ જ્યારે ૧ ગામ ...

                                               

નારાયણ સરોવર અભયારણ્ય

નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે. અહીં પહોંચવા માટે નજીકનું વિમાન મથક અને ...

                                               

નાળિયેરી પૂનમ

નાળિયેરી પૂર્ણિમા એ મહારાષ્ટ્રના મુંબઇ અને કોંકણના દરિયાકાંઠાના હિંદુ માછીમાર સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. હિંદુ સંવત્સરના શ્રાવણ માસની પૂનમના દિવસે જુલાઈ અથવા ઓગસ્ટ માસની આસપાસ આ ઉજવણી કરવામાં આવે છે. ચોખા, ફૂલો અને નારિયેળથી સમુદ્રની પૂજા કર ...

                                               

નિકાહ હલાલા

નિકાહ હલાલા એક પ્રથા છે જેમાં સ્ત્રી ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા લીધા પછી, બીજા પુરુષ સાથે લગ્ન કરે છે, લગ્નને સમાપ્ત કરે છે, અને તેના અગાઉના પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે તે માટે ફરીથી છૂટાછેડા લે છે. નિકાહનો અર્થ લગ્ન થાય છે અને હલાલાનો અર્થ હલાલ ...

                                               

નિકોબાર ટાપુઓ

નિકોબાર ટાપુઓ પૂર્વી હિંદ મહાસાગરમાં એક ટાપુની સાંકળ છે. તે ભારતનો ભાગ છે. નિકોબાર ટાપુઓમાં વિવિધ કદનાં ૨૨ ટાપુઓનો સમાવેશ થાય છે. તેમાં ગ્રેટ નિકોબાર સૌથી મોટો ટાપુ છે. આ ટાપુ-સાંકળનો કુલ જમીન વિસ્તાર ૧૮૪૧ ચો કિ.મી. છે. તેના પર આવેલ માઉન્ટ થુલીયર ...

                                               

નિકોલા ટેસ્લા

નિકોલા ટેસ્લા એક સર્બિયન-અમેરિકન શોધક, વિદ્યુત અભિયંતા, યાંત્રિક અભિયંતા અને ભાવિવાદી હતા, કે જે આધુનિક અલ્ટરનૅટિવ કરંટ વીજળી સિસ્ટમની રચનામાં તેમના યોગદાન માટે જાણીતા છે.

                                               

નિરાંત ભગત

તેમનો જન્મ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં આશરે સંવત ૧૭૭૦/૭૧માં થયેલો હોવાનો અંદાજ છે. કોઈ એક મત મુજબ સંવત ૧૮૦૭ને સાલ પણ માનવામાં આવે છે. એક અન્ય મત તેમનો જન્મ ઈ.સ ૧૭૪૭ પણ માને છે.

                                               

નીલકંઠ (પક્ષી)

નીલકંઠ કોરેસિડી કુળનું એક પક્ષી છે. તે વ્યાપક પ્રમાણમાં પશ્ચિમ એશિયા અને ભારત ઉપખંડમાં જોવા મળે છે. આઇયુસીએન લિસ્ટમાં ઓછામાં ઓછી ચિંતાજનક જાતિ તરીકે સૂચિબદ્ધ છે. લીલા અને ભૂરા રંગનું આ પક્ષી દેખાવે સુંદર હોય છે. નીલકંઠ પક્ષીનો ભલે રોલર પ્રજાતિ સા ...

                                               

નીલકંઠ મહાદેવ, ઋષિકેશ

નીલકંઠ મહાદેવ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ નજીક આવેલું એક પવિત્ર સ્થળ છે. આ સ્થળ ૧૩૩૦ મીટરની ઊંચાઈ પર, જંગલમાં પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલ છે. સડક માર્ગે અહીંથી ઋષિકેશ ૩૨ કિલોમીટર જેટલા અંતરે અને કેડી રસ્તે આશ ...

                                               

નેબ્રાસ્કા

નેબ્રાસ્કા એ મિડવેસ્ટર્ન યુનાઇટેડ સ્ટેટ્સના ગ્રેટ પ્લેઇન્સ પર આવેલું રાજ્ય છે. રાજ્યની રાજધાની લિંકન છે અને તેનું સૌથી મોટું શહેર ઓમાહા છે.એક વખત તેની ગ્રેટ અમેરિકન ડેઝર્ટના એક ભાગ તરીકે ગણના થઇ હતી, નેબ્રાસ્કા હાલમાં અગ્રણી ખેતીલાયક અને ઢોરઉછેર ...

                                               

નેલ્સન મડેલા આંતરરાષ્ટ્રીય દિન

નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ...

                                               

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ એ લિગ્નાઇટના ખાણકામ અને વિદ્યુત ઉત્પાદન કરતી ભારત સરકારની માલિકીની પેઢી છે. ભારતમાં તે લિગ્નાઇટની સૌથી મોટી ખાણો ચલાવે છે, હાલમાં તે ૨૪ લાખ ટન લિગ્નાઇટનું ખાણકામ કરે છે અને ૨૭૪૦ મેગાવોટ વીજળીની સ્થાપિત ઉત્પાદન ક ...

                                               

નોકિયા

નોકિયા કોર્પોરેશન ફિનિશ બહૂરાષ્ટ્રીય કમ્યૂનિકેશન કંપની છે. જેનું મૂખ્યાલય કઈલનિએમી, એસ્પૂ ખાતે આવેલું છે. આ શહેર ફિનલેન્ડના પાટનગર હેલસિંકિ નજીક આવેલું છે. નોકિયા 120 દેશોમાં 128.445 કર્મચારીઓ, 150થી વધુ દેશોમાં વેચાણ અને 2008ના અંતે નોકિયાની વૈશ ...

                                               

નૌલખા મહેલ

નૌલખા મહેલ અથવા નવલખા મહેલ, ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે. આ મહેલનું બાંધકામાં ૧૮ મી સદીમાં માં કરવામાં આવ્યું હતું. આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો એક ભાગ છે જે શિલ્પવાળા રવેશ ધરાવે છે. તે સમયે તેને બનાવવા માટેના ખ ...

                                               

ન્યૂ જર્સી

ન્યૂ જર્સી રાજ્ય યુનાઇટેડ સ્ટેટ્સ દેશનો એક નાનો રાજ્ય છે. ન્યૂ જર્સીમાં ઘણાં ગુજરાતી અને બાજા ભારતીયો સ્થાયી છીયે કારણ કે ઈ ન્યૂ યૉર્ક સિટીની પાસે છે.