ⓘ Free online encyclopedia. Did you know? page 87
                                               

પદયાત્રા

પદયાત્રા એ રાજકારણીઓ અથવા અગ્રણી નાગરિકો દ્વારા સમાજના જુદા જુદા ભાગો સાથે વધુ નજીકથી સંપર્ક કરવા, તેમને લગતા મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા તથા તેમના સમર્થકોને જાગૃત કરવા માટે હાથ ધરવામાં આવેલી યાત્રા છે. પદયાત્રા અથવા પગપાળા યાત્રા પવિત્ર યાત્રાધામો ...

                                               

પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વાયરિયર

પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર પી. કે. વોરિયર તરીકે જાણીતા ભારતીય આયુર્વેદિક ચિકિત્સક છે. તેમનો જન્મ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના કોટક્કલમાં થયો હતો. તેઓ આર્ય વૈદ્ય શાળાના મુખ્ય ચિકિત્સક અને મેનેજિંગ ટ્રસ્ટી છે. તેઓ આર્ય વૈદ્ય શાળાના સ ...

                                               

પરા તળાવ

પરા તળાવ, સત્તાવાર રીતે સ્વામી વિવેકાનંદ તળાવ, ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા શહેરમાં આવેલું તળાવ છે. આ તળાવ ગાયકવાડ શાસન દરમિયાન બનેલું છે અને ૨૦૧૯માં પુનર્વિકાસ પછી તેને જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

                                               

પર્યાયોક્તિ

પર્યાયોક્તિ કે સૌમ્યોક્તિ કડવી વાત મધુર શબ્દોમાં કહેવાની રીત માટે વપરાતો શબ્દ છે. વધુ વિસ્તારપૂર્વક કહીએ તો, પર્યાયોક્તિ એ અપમાન લાગી શકે, અથવા કંઈક અપ્રિય સૂચન લાગી શકે તેવી બાબતો માટે અભિવ્યક્તિની એવી અવેજી છે, જે કંઈક અંશે સામેવાળી વ્યક્તિને અ ...

                                               

પર્યાવરણીય ઇજનેરી

જીયોએન્જિનિયરિંગ સાથે ગુંચવણ ના થવી જોઇએ, ઇરાદાપૂર્વક આબોહવા પરિવર્તન પર્યાવરણીય ઇજનેરી એ માનવ વસવાટ અને અન્ય જીવોને તંદુરસ્ત પાણી, હવા અને જમીન પુરા પાડવા તેમજ પ્રદુષિત સ્થળોને દૂર કરવા માટે પર્યાવરણ માં સુધારો કરવા માટે વિજ્ઞાન અને ઇજનેરીના સિદ ...

                                               

પલાંસવા (તા.રાપર)

પાલનસ્વા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. પલાસવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જે ...

                                               

પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર

પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર ખાતે આવેલ છે. પાલનપુરની સ્થાપના થયા પછી રાજા પ્રહલાદન દ્વારા આ દેરાસરનું નિર્માણ કરાવ્યાનું વર્ણન પ્રાપ્ત થ ...

                                               

પવઇ તળાવ

પવઇ તળાવ મુંબઇના પવઇ વિસ્તારમાં આવેલું કૃત્રિમ તળાવ છે. ઇન્ડિયન ઇન્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મુંબઇ જે દેશની પ્રખ્યાત ઇજનેરી સંસ્થા છે, તે તળાવની પૂર્વમાં આવેલી છે. અન્ય એક પ્રખ્યાત સંસ્થા નેશનલ ઇન્ટિટ્યુટ ઓફ ઇન્ડ્રસ્ટિયલ એન્જિનિયરિંગ પણ તળાવની નજીક આ ...

                                               

પવન

પવન એ મોટા પાયે વાયુઓનો પ્રવાહ છે. પૃથ્વીની સપાટી પર પવન એ હવાના બલ્ક હલનચલનથી બનેલો છે. બાહ્ય અવકાશમાં, સૌર પવન એ અવકાશમાં સૂર્યમાંથી વાયુઓ અથવા ચાર્જ કરવામાં આવેલા કણોની ગતિ છે, જ્યારે ગ્રહોનો પવન એ ગ્રહના વાતાવરણમાંથી અવકાશમાં પ્રકાશ રાસાયણિક ...

                                               

પાઘડી

પાઘડી ભારતીય ઉપખંડમાં એક પ્રકારનું માથે પહેરાંતું વસ્ત્ર છે. આ વસ્ત્ર પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે, જેને માથા ઉપર હાથે બાંધવો પડે છે. સાફો અને ફગરી તેના અન્ય નામો છે.

                                               

પાણીનું પ્રદૂષણ

જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓના કારણે જયારે સરોવર, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતો દૂષિત થાય છે, અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે તે સ્થિતિ.

                                               

પાતગઢ

પાતગઢ અથવા વાઘમ ચાવડાગઢ ચાવડા વંશના શાસન સમયનું ઐતિહાસિક નગર અને પશ્ચિમ કચ્છની રાજધાની હતું. આ ગામના ખંડેરો કચ્છના લખપત તાલુકામાં આવેલા છે. પાતગઢ ગામ કચ્છના નાના રણની પશ્ચિમ બાજુએ આવેલું છે.

                                               

પાતાળેશ્વર મહાદેવ, પાલનપુર

પાતાળેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાલનપુર શહેર ખાતે આવેલ એક ઐતિહાસિક શિવ મંદિર છે. શહેરમાં આવેલા કીર્તિસ્તંભની બાજુમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્ ...

                                               

પાદરી (તા. તળાજા)

પાદરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ...

                                               

પાનમ બંધ

પાનમ બંધ પાનમ નદી ઉપર બાંધવામાં આવેલો બંધ છે. તે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલો છે. પાનમ મહી નદીની એક સહાયક નદી છે, જે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાંથી ઉદ્ભવે છે. પાનમ નદી બંધથી ૨૫ કિમીના અંતર પછી મહી નદીમાં ભળી જ ...

                                               

પારલે-જી

પારલે-જી એક બિસ્કીટની બ્રાન્ડ છે. આ બિસ્કિટનું ઉત્પાદન ભારત દેશમાં પારલે પ્રોડક્ટસ દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૧માં કરવામાં આવેલા નીલ્સન સર્વે મુજબ તે વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કીટની બ્રાન્ડ છે.

                                               

પાર્શ્વનાથ

પાર્શ્વનાથ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૩મા તીર્થંકર છે. તેઓ ઐતહાસિક વ્યક્તિ તરીકે માન્યતા પામેલા સૌથી પ્રાચીન જૈન તીર્થંકર છે. તેમના જીવન કાળ વિષે ચોક્ક્સ માહિતી નથી. જૈન ના મતે તેમનો કાળ ખંડ ઈ.પૂ. ૮મી થી ૯મી સદી દર્શાવે ...

                                               

પાલક (ભાજી)

પાલક કે પાલખ એ એક સપુષ્પ વનસ્પતિ છે જેના પાન ભાજી તરીકે ખવાય છે. પાલક એ એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ સ્પીનાશીયા ઓલેરેશીયા છે. આ વનસ્પતિ મધ્ય એશિયા તથા નૈઋત્ય એશિયાની વતની છે. આ એક-વર્ષાયુ છોડ છે. તેનો છોડ ૩૦ સે.મી. જેટલો ઊંચો ...

                                               

પાલઘર જિલ્લો

જિલ્લાની પૂર્વ અને ઉત્તર પૂર્વે થાણા અને નાસિક જિલ્લો અને ગુજરાત રાજ્યનો વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ઉત્તરે આવેલા છે. પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, જ્યારે વસઇ-વિરાર એ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારનો ભાગ છે.

                                               

પાલનપુર (વિધાન સભા બેઠક)

આ વિધાન સભાની બેઠક નીચેના વિસ્તારોનો સમાવેશ કરે છે: પાલનપુર તાલુકાના આંશિક ગામો - સુરજપુરા, રાણાવાસ, જુવોલ, ચેખાલા, રામપુરા કરાઝા, ભટામલ નાની, અકેડી, બારડપુરા ભુતેડી, વાધણા, મડાણા ડાંગીયા, કોટડા ભાખર, મોટા, ચંડીસર, કુશકલ, દેલવાડા, રાજપુર પખવાણા, ...

                                               

પાલિતાણા રજવાડું

પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.

                                               

પિત્તાશય

પ્રષ્ઠવંશી પ્રાણીઓમાં પિત્તાશય એ એક આંતરિક અંગ છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. આને અંગેજીમાં "ગૉલ બ્લેડર" gallbladder કહે છે. ચરબીના પાચન સાથે સાથે પિત્તાશય યકૃત દ્વારા નિર્મિત "પિત્ત"ના સાંદ્ર સ્વરૂપે સંગ્રહે છે. માનવ શરીરમાંના પિત્તાશય સિવાય પ ...

                                               

પિન ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન

પિન ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા પિન વેલી નેશનલ પાર્ક ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના સ્પિતિ વિસ્તારમાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે લાહૌલ અને સ્પિતી જિલ્લામાં સ્પિતી ખીણના ઠંડા રણ ખાતે આવેલ છે. આ સ્થળને ઈ. સ.૧૯૮૭ના વર્ષમાં ઉદ્યાન તરીકે જાહેર ક ...

                                               

પિરામિડ

પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ ...

                                               

પિસ્તા

પિસ્તા, પિસ્તાશીયા વેરા એ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર એનાકાર્ડીઆસેશી કુળનું વૃક્ષ છે. તેના વૃક્ષો નાનાં હોય છે. તેમનું ઉદ્ભવ સ્થાન બૃહદ ઈરાન ક્ષેત્ર માનવામાં આવે છે) હાલના સમયમાં સિરિયા, લેબેનોન, તુર્કસ્તાન, ગ્રીસ, ટ્યુનિશીયા, કિરગીઝસ્તાન, તાજીકિસ્તાન ...

                                               

પી. વી. સિંધુ

પુસરલા વેંકટ સિંધુ એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડ ...

                                               

પીઠનો દુખાવો

પીઠનો દુખાવો એ પીઠમાં અનુભવાતી પીડા છે જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, અસ્થિ, સાંધા અથવા મેરૂદંડના માળખામાંથી પેદા થતી હોય છે. આ દુખાવાને ગરદનનો દુખાવો, પીઠના ઉપરના ભાગમાં દુખાવો, કમરનો દુખાવો અથવા પૃચ્છઅસ્થિમાં દુખાવો એમ વિભાજિત કરવામાં આવે છે. ત ...

                                               

પીડોફિલિયા (બાળ યૌનશોષણ)

પીડોફિલિયા એ વયસ્કો અથવા મોટા કિશોરોમાં જોવા મળતો એક માનસિક વિકાર છે, જેમાં તેઓ હજી કિશોરાવસ્થામાં ન પ્રવેશ્યા હોય તેવાં બાળકો તરફ મુખ્ય અથવા વિશેષ લૈંગિક રસ ધરાવે છે. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર અનુસાર, પીડોફિલિયા ...

                                               

પીપાવાવ શીપયાર્ડ

પીપાવાવ શીપયાર્ડ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જથ્થાબંધ સામાનના પરિવહન માટેના જહાજોનું નિર્માણ અને ઑફશોર રિગ સમારકામ કરતી સંસ્થા છે જે યુદ્ધજહાજો, સબમરીન વગેરે બનાવવામાં પણ સક્ષમ છે. અહીં ભારતનો સૌથી મોટો ડ્રાય ડૉક, ૬૦૦ ટન ક્ષમતા ધરાવતી બે વિશાળ ક્રેન ત ...

                                               

પીરાણા ડમ્પિંગ સાઈટ

પીરાણા ડમ્પિંગ સાઈટ અમદાવાદ પાસે પીરાણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત ઘન કચરાના દફન માટે આવેલું એક સ્થળ છે. ઈ.સ. ૨૦૧૮ સુધીમાં પાછલા ચાળીસ વરસથી એ સ્થળે ઘન કચરો એકઠો થતો હોવાથી એ એકઠા થયેલા ઘન કચરાના ઢગના ત્રણ શીખરો બન્યા છે અને એની ઉંચ ...

                                               

પીરોજ

પીરોજ એક અપારદર્શક, વાદળી થી લીલા રંગનો ખનિજ છે, તે તાંબા અને એલ્યુમિનિયમના જલયુક્ત ફૉસ્ફેટનો બનેલો છે અને તેનું રાસાયણિક સૂત્ર CuAl 6 4 8 4 H 2 O છે. તે દુલર્ભ અને કિંમતી છે, સાથે જ આ પથ્થરને તેની અનન્ય રંગછટા પ્રાપ્ત કરતા હજારો વર્ષો લાગે છે આ ...

                                               

પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્ય

પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્ય ભારત દેશના કર્ણાટક રાજ્યમાં આવેલ ૨૧ વન્યજીવન અભયારણ્ય પૈકીનું એક છે. આ અભયારણ્ય કોડાગુ જિલ્લાના સોમવારપેટ તાલુકામાં આવેલ છે. તે દુર્લભ અને ભયગ્રસ્ત પક્ષીઓ માટેનું નિવાસસ્થાન છે. કદમક્કલ સંરક્ષિત વન રિઝર્વ ફોરેસ્ટ આ અભય ...

                                               

પુષ્પલતા દાસ

પુષ્પલતા દાસ એક ભારતીય સ્વતંત્રતા સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને ઉત્તર-પૂર્વ ભારતીય આસામ રાજ્યના ધારાસભ્ય હતા. તેઓ ૧૯૫૧ થી ૧૯૬૧ સુધી રાજ્યસભાના સભ્ય, આસામ વિધાનસભાના સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેમણે કસ્તુરબા ...

                                               

પૂજ્ય શ્રી મોટા

પૂજ્ય શ્રીમોટા નું મૂળ નામ ચુનીલાલ આશારામ ભગત હતું. તેમનો જન્મ વડોદરા તાલુકાનાં સાવલી ગામે ૪ સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ થયો હતો. પિતાનું નામ આશારામ ભગત અને માતાનું નામ સુરજબા હતું. તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું. તેમના ગુરુ ધુણીવાળાદાદા સાંઇખેડાના ક ...

                                               

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લા તેમ જ તાપી જિલ્લામાં થી પસાર થતી પૂર્ણા નદી તેમ જ તેની ઉપનદી ગિરા નદીની આસપાસના વિસ્તારમાં ફેલાયેલ સંરક્ષિત જંગલ છે. પૂર્ણા નદીના ખીણ વિસ્તારમાં ...

                                               

પેથાપુર રજવાડું

પેથાપુર રજવાડું એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું. આ રજવાડું હાલના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ક્ષેત્રમાં આવેલું હતું. આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.

                                               

પેરુ (ફળ)

પેરુ, જમરૂખ અથવા જામફળ વૈજ્ઞાનિક વર્ગીકરણ મુજબ મિર્ટેસી કુળ ની પ્રજાતિ સાઇડિયમ નું સભ્ય છે. આ વનસ્પતિ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. પ્રજાતિ સાઇડિયમ આસરે ૧૦૦ જેટલી જાતિઓ ધરાવે છે જે મોટે ભાગે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે જ ...

                                               

પોંક

પોંએક ગુજરાતી નાસ્તો છે જેને જુવારના કાચા કુમળા દાણાને શેકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે ભેળવી ખાવામાં આવે છે. આ નાસ્તો બનાવવા માટે, લીલા કાચા જુવારને ભુંજવા અથવા શેકવામાં આવે છે: તેને વાની અથવા હરડા પણ કહેવાય છે. પોંક માત્ર શિયાળાના ઠંડા મહિનાઓ ...

                                               

પોન્ટી ચઢ્ઢા

પોન્ટી ચઢ્ઢા ઉત્તર પ્રદેશ ભારતમાં દારૂનો સમ્રાટ હતો,જેનુ મૂળ નામ ગુરદીપસિંઘ ચઢ્ઢા હતુ. ચઢ્ઢાએ બહુ પ્રસિધ્ધી મેળવી હતી અને તેના દારૂના વ્યવસાયને ઉત્તર ભારતના ૩ રાજ્યો ઉત્તર પ્રદેશ,પંજાબ,નવી દિલ્હીમાં વિસ્તાર્યો હતો.તે તેના ભાઈઓ હરદીપ અને રાજીન્દર ...

                                               

પોરબંદર સ્ટોન

પોરબંદર સ્ટોન અથવા પોરબંદરી પથ્થર એ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રના પોરબંદરના કાર્બોનેટ ખડકોમાં મળી આવેલા મિલિઓલાઈટ ચૂનાના ખડકો છે. બ્રિટીશ રાજ દરમ્યાન, બોમ્બે ની ઘણી જાહેર ઇમારતોના બાંધકામમાં આ પથ્થરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો, જેમ ...

                                               

પોર્ટલેન્ડ, ઑરેગોન

પોર્ટલેન્ડ એ ઉત્તરપશ્ચિમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઑરેગોન રાજ્યમાં વિલ્મેટ અને કોલંબિયા નદીઓના સંગમસ્થળ પાસે નીવિષ્ટ એક શહેર છે. જુલાઈ 2009ના આંકડા પ્રમાણે તેની વસતી 582.130 લોકોની હતી જેથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં તે 30મા ક્રમનું સૌથી વધુ ગીચ શહે ...

                                               

પોલિયો

પોલિયોમેલાઇટિસ, જેને મોટેભાગે પોલિયો કે શિશુઓનો લકવો પણ કહે છે એક વિષાણુ જનિત ભીષણ સંક્રામક રોગ છે જે સામાન્ય રીતે એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ માં સંક્રમિત વિષ્ઠા ખાવાના માધ્યમ દ્વારા ફેલાય છે. આને બાલસંસ્તંભ, બાલપક્ષાઘાત, પોલિયો તથા પોલિયો ઓસેફ઼લ ...

                                               

પ્રક્ષેપણ પદ્ધતિ

પ્રક્ષેપણ પદ્ધતિ અથવા પ્રક્ષેપણ કસોટી એ મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના માપન માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાંની એક છે. આ પ્રકારની પદ્ધતિઓમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી કરન ...

                                               

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ એ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાયેલ ત્રણ યુદ્ધોમાંનું પ્રથમ યુદ્ધ હતું. યુદ્ધની શરુઆત સુરતની સંધિ વડે થઈ અને અંત સાલબાઇની સંધિ વડે.

                                               

પ્રથમાષ્ટમી

પ્રથમાષ્ટમી ઓડિશામાં સૌથી મોટા બાળકનાં જીવન અને સમૃદ્ધિ માટે યોજાયેલી એક વિધિ છે જેમાં તેમને વરિષ્ઠ સ્ત્રી સંબંધીઓ દ્વારા પ્રગટેલો દિવો અર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ વિસ્તૃત વિધિ કરવામાં આવે છે, જેમાં મંત્રનો પાઠ કરવામાં આવે છે. આ ઉજવણી ઉત્તર ભા ...

                                               

પ્રદૂષણ

પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્રપ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વ ...

                                               

પ્રબલગઢ

પ્રબલગઢ માથેરાન અને પનવેલ વચ્ચે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં આવેલો કિલ્લો છે. પ્રબલગઢ કિલ્લો ૨,૩૦૦ ફીટ ‍‍‍૭૦૦ મીટરની ઊંચાઇ પર પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજ વડે કબ્જે કરાયો ત્યાં સુધી મુરાંજન તરીકે ઓળખાતો હતો અને ત્યાર પછી ...

                                               

પ્રમુખ સ્વામી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ હતા, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે. બીએપીએસ તેમને ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને અનુસરતા સ્વામિનારાયણના પાંચમા આધ્ય ...

                                               

પ્રસૂતિ ચેપો

પ્રસૂતિ ચેપો, પ્રસૂતિબાદના ચેપો, પ્રસૂતિ તાવ અથવા બાળપથારી તાવ તરીકે પણ ઓળખાય છે, તે is any bacterial બાળજન્મ અથવા કસુવાવડ બાદ સ્ત્રી પ્રજનન માર્ગનો કોઇ બેક્ટેરીયલ ચેપછે. ચિહ્નો અને લક્ષણોમાં સામાન્ય રીતે તાવ, 38.0 °C ઠંડી, પેડુના નીચેના ભાગે દુઃ ...

                                               

પ્રાગમલજી પ્રથમ

રાવ પ્રગમલજી પ્રથમ કચ્છના રાવ હતા, જે જાડેજા રાજપૂત વંશ સાથે સંકળાયેલા હતા, જેમણે ૧૬૯૮ થી ૧૭૧૫ સુધી કચ્છના રજવાડા પર શાસન કર્યું. તેમણે ૧૬૯૮ માં રાજ્યના શાસકોના વંશની સ્થાપના કરી.