ⓘ Free online encyclopedia. Did you know? page 88
                                               

પ્રેમાનંદ સુવર્ણચંદ્રક

પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એ એક સાહિત્યિક સન્માન છે, જે દર બે વર્ષે, જોકે કેટલીકવાર વાર્ષિક ધોરણે, ગુજરાતી લેખનમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્થાપિત ગુજરાતી લેખકને આપવામાં આવે છે. ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટની યાદમાં તેમના ન ...

                                               

ફતેહગઢ (તા.રાપર)

ફતેહગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. ફતેહગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય ...

                                               

ફલાક્નુંમાં પેલેસ

ફલાક્નુંમાં પેલેસ, ભારતના હૈદરાબાદમાં આવેલા શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. તે પૈગાહ હૈદરાબાદ રાજ્ય સાથે સબંધ ધરાવે છે પાછળથી તેના પર નિઝામોનું આધિપત્ય હતું | આ ફલાક્નુંમાં 32 એકર ક્ષેત્પર ફેલાયેલો છે અને ચાર મિનારાથી 5 કિ. મી. દુર છે. તેનું નિર્માણ ...

                                               

ફાઇનાન્સિયલ ટેક્નોલોજીસ ગ્રુપ

ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ લિમિટેડ ભારતની નાણાકીય સેવાઓની કંપની છે. આ કંપની નાણાકીય બજારોના સર્જન માટે તથા તેમાં ટ્રેડિંગ કરવા માટેની ટેક્નૉલૉજી આઇપી પૂરી પાડે છે. કંપની ISO 27001:2005 અને 9001:2000 પ્રમાણપત્ર ધરાવે છે. ઉપરાંત, અદ્યતન નાણાકીય બજારોન ...

                                               

ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ

ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ એક પ્રમાણભૂત નેટવર્ક પ્રોટોકોલ છે જે TCP-આધારિત નેટવર્કમાં એક હોસ્ટથી બીજા હોસ્ટ સુધી ફાઈલનું સ્થળાંતર કરે છે. FTPનું બંધારણ ક્લાયન્ટ-સર્વર સ્થાપત્ય પર આધારિત છે તેમજ સર્વર અને ક્લાયન્ટ વચ્ચે ડેટા જોડાણો થાય છે. FTP જોડા ...

                                               

ફાર્બસ ગુજરાતી સભા

ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે સ્થાયેલી સંસ્થા છે. તેની સ્થાપના ૧૮૬૫માં એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા મુંબઈમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાપના સમયે સભાનું નામ ગુજરાતી સભા હતું પરંતુ તે જ વર્ષની ૩૧મી ઓગસ્ટે ફાર્બસનું મૃત્યુ થયું, તે ...

                                               

ફાસ્ટ ટૅગ

ફાસ્ટ ટૅગ એ ભારતમાં એક વીજાણુવિષયક માર્ગ-કર ઉઘરાવવાની પ્રણાલી છે, જે ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંચાલિત છે. તે તેની સાથે સંકલિત અગાઉ થી ચૂકવેલ ખાતા માંથી અથવા બચત ખાતામાંથી સીધા જ કર ચૂકવવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન તકનીકનો ઉપ ...

                                               

ફિફા

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એસોસિએશન ફૂટબોલ, સામાન્ય રીતે ટૂંકાનામ ફિફા થી ઓળખાતી આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફુટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે અને તેના વર્તમાન પ્રમુખ જિઆન્ની ઇન્ફન્ટિનો છ ...

                                               

ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર પત્રિકા દ્વારા ૧૯૫૪થી દર વર્ષે આપવામાં આવતો પુરસ્કાર છે. હિંદી ચલચિત્રોમાં શ્રેષ્ઠ અભિનેતાનું પાત્ર ભજવવા માટે આ પુરસ્કાર ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં આપવામાં આવે છે. ૨૦૨૦ સુધીમાં સૌથી વધુ પુરસ્કારો દ ...

                                               

ફિશિંગ

ફિશિંગ એ ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારમાં વિશ્વાસપાત્ર એન્ટિટી તરીકે પોતાને વેશપલટો દ્વારા વપરાશકર્તા નામ, પાસવર્ડો અને ક્રેડિટ કાર્ડ વિગતો જેવી સંવેદનશીલ માહિતી મેળવવાનો છેતરપિંડી પ્રયાસ છે.સામાન્ય રીતે ઇમેઇલ સ્પોફિંગ અથવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ દ્વારા ...

                                               

ફુલરિન (Fullerene)

फुलेरेन्य प्रांगार का बहुत ही उपयोगी बहुरूप है। प्रांगार के इस जटिल रूप में प्रांगार परमाणु एक दूसरे से षटफलाकार या पंच भुजाकार रूप में जुड़ कर एक पिंजड़ा की रचना बनाते हैं। इसे १९९५ ई. में राइस विश्वविद्यालय के प्रोफेसर आर इ स्मैली तथा उनके सहकर ...

                                               

ફેડએક્સ

ફેડએક્સ કોર્પોરેશન, મૂળતઃ એફડીએક્સ કોર્પોરેશનના નામથી ઓળખાય છે. સાજસરંજામની હેરફેરની સુવિધા પૂરી પાડતી આ કંપનીનું મુખ્ય મથક યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત મેમ્ફિસ, ટેનિસીમાં આવેલું છે." ફેડએક્સ” નામ એ કંપનીના મુખ્ય હવાઇ વિભાગ" ફેડરલ એક્સપ્રેસ ”નું ટૂંકું ...

                                               

બજરંગ દળ

બજરંગ દળ, એક હિંદુ સંગઠન છે, જે ભારતમાં કાર્યરત છે. તે વિશ્વ હિંદુ પરિષદ)ની યુવા પાંખ છે અને તે હિંદુત્વની વિચારધારા પર આધારીત છે. ભારતના ઉત્તરપ્રદેશમાં પહેલી ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં આ દળનો ફેલાવો થયો છે. આ જૂથ ૧ ...

                                               

બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી, ડીસા, પાલનપુર માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

                                               

બભ્રુવાહન

બભ્રુવાહન અર્જુન અને મણિપુરની રાજકન્યા ચિત્રાંગદાનો પુત્ર હતો. બભ્રુવાહનને તેમના નાના એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ હતો. જ્યારે અર્જુન અશ્વમેધ યજ્ઞના અશ્વને લઇ અને દિગ્વિજય કરતો મણિપુર પહોંચ્યો ત્યારે તેનું રાજા બભ્રુવાહન સાથે ધમાસાણ ...

                                               

બાંધણી

બાંધણી એ ટાઇ-ડાઈ ટેક્સટાઇલનો એક પ્રકાર છે જેમાં આંગળીના નખથી કાપડને બંધ બાંધી રૂપકાત્મક ડિઝાઇન બનાવવામાં આવે છે. બંધાણી શબ્દ એ મૂળ સંસ્કૃત શબ્દ બંધ માંથી ઉતરી આવ્યો છે. આજે, મોટાભાગના બંધાણી નિર્માણ કેન્દ્રો ગુજરાત, રાજસ્થાન, સિંધ, પંજાબ ક્ષેત્ર ...

                                               

બાંયધરી (વોરંટી)

વેપાર અને કાનૂની વ્યવહારમાં વોરંટી એટલે, એક પક્ષકાર દ્વારા બીજા પક્ષકારને આપવામાં આવેલી એવી ખાતરી કે, કેટલીક હકીકતો અથવા શરતો સાચી છે અથવા તે બનશે; બીજો પક્ષકાર આવી બાંયધરી પર આધાર રાખી શકે છે અને જો તે હકીકત સાચી ન હોય અથવા તેમાં શરતનું પાલન ન થ ...

                                               

બાતુ ગુફાઓ (મલેશિયા)

બાતુ ગુફાઓ મલેશિયા દેશના ગોમ્બેક જિલ્લામાં આવેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ચૂનાના પથ્થરોની ટેકરીઓ આવેલી છે, જેમાં કોતરકામ કરી ગુફાઓ બનાવવામાં આવી છે. આ સ્થળ પહાડીઓમાં મલેશિયાની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર થી ૧૩ કિલોમીટર દૂર આવેલ છે. અહીંની પહાડીઓમાં ...

                                               

બાથુ કી લડી

બાથુ મંદિર, સ્થાનિક કક્ષાએ બાથુ કી લડી, હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ એક મંદિર-સમૂહ છે. આ મંદિર ૧૯૭૦ના વર્ષમાં પોંગ બંધ ના બાંધકામને કારણે બનેલા જળાશય મહારાણા પ્રતાપ સાગરમાં ડૂબી ગયેલ છે. જળાશયમાં જળ-સ્તર ઘટવાને કારણે આ મંદિર-સમૂહ ખાતે મા ...

                                               

બાદરાયણ

બાદરાયણ એક ભારતીય ફિલસૂફ હતા જેમની લગભગ કોઈ વ્યક્તિગત વિગતો વિશ્વસનીય રીતે કોઈની જાણમાં નથી. તેમણે વેદાંતના પાયાનો દાર્શનિક ગ્રંથ વેદાંતસુત્ર લખ્યો છે. બાદરાયણના સમયકાળ વિશે વિવિધ અટકળો કરવામાં આવી છે. વર્તમાન વિદ્વાનો સર્વસંમતિથી તેમને પ્રથમ સદી ...

                                               

બાબરકોટ (તા. જાફરાબાદ)

બાબરકોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામ ...

                                               

બારડોલી સ્વરાજ આશ્રમ

અંગ્રેજ સરકારે બારડોલી પ્રદેશના ખેડૂતોની જમીનનું મહેસુલ વધાર્યું. બારડોલીના ખેડૂતોએ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જોરદાર અહિંસક લડાઈ લડીને અંગ્રેજ સરકાર પાસે વધેલા મહેસુલને રદ કરવ્યો. આ અહિંસક લડાઇ "બારડોલી સત્યાગ્રહ" તરીકે દેશ-વિદેશમાં પ્રસ ...

                                               

બારિપદા

બારિપદા ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે, અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચારણને કારણે તે મોટેભાગે બારીપાડા તરિકે બોલાય છે, પરંતુ મૂળ ઓડિયા ભાષામાં તેનાં નામનો ઉચ્ચાર બરિપદા જ થાય છે. બારિપદા ઓરિસ્સા મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક છે ...

                                               

બારી બહાર

બારી બહારની પ્રથમ આવૃત્તિ ૧૯૪૦માં ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે પ્રગટ થઈ હતી. ૧૯૬૦માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ હતી જેમાં કેટલાક કાવ્યો ઉમેરવામાં આવ્યાં હતાં.

                                               

બારીયા રજવાડું

બારીયા રજવાડું એ બ્રિટિશ શાસન સમયનું ભારતમાં આવેલું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ રેવા કાંઠા એજન્સીમાં આવતું હતું અને તેની રાજધાની દેવગઢબારિયા શહેરમાં હતી.

                                               

બાલાગામ (તા. કેશોદ)

બાલાગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં બાંટવા નજીક આવેલું એક નાનું નગર છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ ...

                                               

બાલાચડી (તા. જોડિયા)

બાલાચડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. બાલાચડી કચ્છના અખાત નજીક જામનગરથી ૨૫ કિમી દૂર આવેલું છે.

                                               

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય

બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના ૭ ઓગષ્ટ ૧૯૮૯માં કરવામાં આવી હતી. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલા ...

                                               

બાલારામ પેલેસ

બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે. આ મહેલને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ, અર્જુન રામપાલન ...

                                               

બાળ કામદાર

બાળ કામદાર, અથવા બાળ શ્રમ, એ બાળકની રોજગારીને લાગે વળગે છે, જે લોકો નિયમિત અને કાયમી રીતે શ્રમ કરે છે. આ આચરણને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા શોષણ માને છે અને ઘણા દેશોમાં તે ગેરકાયદેર છે. ઇતિહાસમાં મોટે ભાગે વિવિધ રીતે બાળ કામદારોનો ઉપયોગ થતો ...

                                               

બાળક

જૈવિક રીતે એક બાળક એ જન્મ અને તરુણાવસ્થાના તબક્કાઓ વચ્ચે, અથવા બાળપણ અને તરુણાવસ્થાના વિકાસના સમયગાળા વચ્ચેનું એક માનવી છે. બાળકની કાયદેસરની વ્યાખ્યા સામાન્ય રીતે સગીરને સંદર્ભિત કરે છે. ઘણી વખત તે બહુમતી વયથી ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે ...

                                               

બાળજન્મ

બાળજન્મ, એ પ્રસૂતિ વેદના અને પ્રસૂતિ તરીકે પણ ઓળખાય છે, એક ગર્ભાવસ્થાની સમાપ્તિ સ્ત્રીના ગર્ભાશય માંથી એક અથવા વધુ બાળકોદ્વારા થાય છે. 2015 માં વૈશ્વિક સ્તરે આશરે 135 મિલિયન જેટલી જન્મો થયા હતાં. આશરે 15 મિલિયન ગર્ભાધાનના 37 સપ્તાહ જન્મ થયા હતા, ...

                                               

બાવળ

બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા Acacia niloticaછે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ, બબુલ/કીકર, ...

                                               

બાસ્કેટબોલ (રમત)

બાસ્કેટબોલ એ આપણા વિશ્વમાં રમાતી સૌથી વધુ જોવાતી એક અત્યંત લોકપ્રિય રમત છે. આ રમત પાંચ-પાંચ ખેલાડીઓથી બનેલી બે ટીમ વચ્ચે રમાય છે. આ રમત માટેનું મેદાન લંબચોરસ આકારનું હોય છે. મેદાનના બંને છેડે ઉભા કરેલા થાંભલાની ઉપર લગાવવામાં આવેલી રીંગમાંથી બોલને ...

                                               

બાહુક

બાહુક એ ગુજરાતી સહિત્યકાર ચિનુ મોદી રચિત એક દીર્ઘ ગુજરાતી કથનાત્મક કાવ્ય છે. આ કાવ્ય છાંદસ અને અછાંદસ એમ બંને પ્રકારની કડીઓનું બનેલું છે. આ કાવ્ય મહાભારતના પાત્ર નળ પર કેન્દ્રિત છે જે વનવાસ દરમ્યાન કર્કોટક નાગના ડંખને કારણે બાહુકમાં પરિવર્તન પામ્ ...

                                               

બિકાનેર

બિકાનેર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉત્તર પશ્ચિમમાં આવેલું શહેર છે. તે રાજ્યની રાજધાની જયપુરથી 330 kilometres દૂર ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે. બિકાનેર શહેર બિકાનેર જિલ્લાનું મુખ્યાલય છે. પૂર્વે બિકાનેર રજવાડાંની રાજધાની રહેલા બિકા ...

                                               

બિદડા ગ્રામ પંચાયત

બિદડા ગ્રામ પંચાયત ગુજરાતના માંડવી તાલુકાના બિદડા ગામની ગ્રામ પંચાયત છે. બિદડા માંડવી તાલુકાનું સૌથી મોટું ગામ છે. ગામનો વહિવટ ગ્રામ પંચાયતને હસ્તક છે. આ ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૪ મહિલા સરપંચ રહી ચૂક્યા છે જેમાંથી સૌથી પહેલા મહ ...

                                               

બિન્દુસાર

બિંદુસાર મૌર્ય સામ્રાજ્યનો બીજા ક્રમાંકનો રાજા હતો. તે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર અને મૌર્ય સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક અશોકનો પિતા હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૯૭ થી ઈ.સ.પૂ. ૨૭૩ સુધીનો માનવામાં આવે છે.

                                               

બિલખા

બિલખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાનું અને મોટું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી ૨૦ કિ.મી. દૂર આવેલું છે. જિલ્લા તેમ જ તાલુકાના મુખ્ય મથક સાથે આ ગામ રેલવે તથા રાજ્ય ધોરી માર્ગ વડ ...

                                               

બિલેશ્વર (તા. રાણાવાવ)

બિલેશ્વર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવ તાલુકામાં આવેલું એક ગામ છે. બિલેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બા ...

                                               

બી. જી. હોર્નિમન

હોર્નીમનનો જન્મ ઇંગ્લન્ડમાં સસેક્સના ડવ કોર્ટમાં વિલિયમ હોર્નિમન અને સારાહને ઘેર થયો હતો. તેમના પિતા રોયલ નેવીમાં પેમાસ્ટર-ઇન-ચીફ હતા. તેમનો અભ્યાસ પોર્ટ્સમાઉથ ગ્રામર સ્કૂલ અને પછી એક લશ્કરી એકેડેમીમાં થયો હતો.

                                               

બીગલ

બીગલ એ નાનાથી મધ્યમ કદના શ્વાનની એક નસ્લ છે. શિકારી શ્વાનના સમૂહનો એક સભ્ય તે, દેખાવમાં શિકારી શિયાળ જેવા સમાન જ છે, પરંતુ ટૂંકા પગ અને લાંબા મુલાયમ કાનની સાથે નાના હોય છે. બીગલ્સ એ સૂંઘનારા શિકારી શ્વાન છે, પ્રાથમિક રૂપથી સસલા, ખરગોશ અને બીજી રમ ...

                                               

બીજું વિશ્વ યુદ્ધ

વિશ્વ યુદ્ધ ૨, અથવા બીજુ વિશ્વ યુદ્ધ એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો, જેમાં મહા શક્તિ સહિત વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: મિત્ર અને ધરી. આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડ થી વધુ લોકોની જમાવટ કરવ ...

                                               

બીના દાસ

બીના દાસ એ પશ્ચિમ બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા. તેઓ સ્વતંત્રતાની લડત લડતી સંસ્થા જુગાંતર ના સભ્ય હતા. કોલકતા વિશ્વવિદ્યાલયના કુલપતિ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો તેમને પ્રયત્ન કર્યો હતો.

                                               

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી એ બીબીસી દ્વારા ગુજરાતી ભાષામાં એક આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા છે. 2 ઓક્ટોબર 2017ના રોજ તેની શરૂઆત થઇ. આ સેવા સંચાલિત વેબસાઇટો અને સામાજિક નેટવર્કિંગ સાઇટો માધ્યમથી કામગીરીમાં આવી છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં આ સેવાઓની શરૂઆત ...

                                               

બુદ્ધ ઉદ્યાન, રાવંગલા

બુદ્ધ ઉદ્યાન, રાવંગલા રાબોંગ, દક્ષિણ સિક્કિમ જિલ્લો, સિક્કિમ, ભારત ખાતે આવેલું છે અને તથાગતા ત્સાલ તરીકે પણ ઓળખાય છે. તેનું નિર્માણકાર્ય વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૩ સુધી થયું હતું. ૨૩ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ ૧૩૦ ફૂટ ઊંચી બુદ્ ...

                                               

બુરુલી અલ્સર

બુરુલી અલ્સર તે એક ચેપી રોગ છે જે માઇકોબેક્ટેરીયમ અલ્સર્ન્સ ને કારણે થાય છે. ચેપ લાગ્યાના શરૂઆતનાં તબક્કમાં પિડારહિત નાની ગાંઠ અથવા તે ભાગમાં સોજો જોવા મળે છે. આ નાની ગાંઠ એક અલ્સરમાં પરિણમે છે. બહારનાં ભાગમાં આ અલ્સર જે રીતે દેખાય છે તેનાં કરતાં ...

                                               

બેટ (તા. દ્વારકા)

બેટ અથવા બેટદ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ અને ...

                                               

બેરોમીટર

બેરોમીટર એ વાતાવરણલક્ષી દબાણને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ એક વૈજ્ઞાનિક સાધન છે. તે પાણી, હવા અથવા પારાના ઉપયોગ દ્વારા વાતાવરણ દ્વારા અમલમાં લેવાયેલ દબાણ માપી શકાય છે. દબાણ વલણ હવામાનમાં ટૂંકા ગાળાના ફેરફારોની આગાહી કરી શકે છે. હવાના દબાણના ...

                                               

બોરા ગુફાઓ

બોરા ગુફાઓ, અથવા બોર્રા ગુહાલુ ભારત દેશના દક્ષિણ ભાગના પૂર્વકાંઠા પર પૂર્વઘાટમાં આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ જિલ્લામાં અનંતગિરિના પર્વતોમાં આવેલી અરાકુની ખીણમાં બોરા ગામ પાસે આવેલ છે. તેલુગુ ભાષામાં બોર્રા એટલે જમીનમાં ખોદેલું અને ગુહાલુ એટલે ...