ⓘ Free online encyclopedia. Did you know? page 93
                                               

શારદા મંદિર, મૈહર

શારદા મંદિર, મૈહર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લાના મુખ્ય મથક સતનાથી દક્ષિણ દિશામાં આવેલ મૈહર નગર નજીક આવેલ ત્રિકૂટ પર્વત સ્થિત એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે ૧૦૬૩ પગથિયાં બનાવવામાં આવેલ છે ...

                                               

શારદાબહેન મહેતા

તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૨ના જૂન મહિનાની ૨૬મી તારીખે ગોપીલાલ મણિલાલ ધ્રુવ અને બાળાબહેનના ઘરે અમદાવાદમાં આવેલ સરદાર ભોળાનાથ સારાભાઇ દિવેટિયાની હવેલી ખાતે થયો હતો. તેણીએ વર્ષ ૧૮૯૭માં મેટ્રિક અને વર્ષ ૧૯૦૧માં તર્કશાસ્ત્ર લોજિક અને નૈતિક તત્ત્વજ્ઞાન મોરલ ફ ...

                                               

શાલીશુક્લા

શાલીશુક્લા એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેણે ઈ.સ.પૂ. ૨૧૫ થી ૨૦૨ સુધી શાસન કર્યું. તે સંપ્રતિ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો. યુગ પુરાણના એક ભાગ ગાર્ગી સંહિતા માં તેનો એક ઝઘડો કરનાર અધર્મી શાસકના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈનધર્મના સંરક્ષણના કા ...

                                               

શાહજીરું

શાહજીરું એ જીરાની જાતીનો જીરા જેવો દેખાતો જેવો એક મસાલો છે જે રંગે કાળો હોય છે. આનું શાસ્ત્રીય નામ બ્યુનીયમ પેર્સીકમ છે. અંગ્રેજીમાં આને બ્લેક ક્યુમીન, બ્લેક સીડ કે બ્લેક કારાવે કહેવાય છે. આનો સ્વાદ અમુક અંશે મૃદા અને ધુમાડા જેવો હોય છે. લોકો આને ...

                                               

શિખરિણી

શિખરિણી છંદના દરેક ચરણમાં ૧૭ અક્ષરો હોય છે, અને તેનું બંધારણ ય, મ, ન, સ, ભ ગણ ને લગા છે. તેના દરેક ચરણમાં ૬ અને ૧૧ ચરણાંતે અક્ષરે યતિ આવે છે. ઉદાહરણ તરીકે:

                                               

શિમલા કરાર

શિમલા કરાર અથવા શિમલા સમજૂતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨ જુલાઈ ૧૯૭૨ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ખાતે કરવામાં આવેલ એક શાંતિ કરાર છે.૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપ અને સહયોગને કારણે પાકિસ્તાનનો પરાજય થયો હતો અને બાંગ્લાદે ...

                                               

શિવ નિવાસ પેલેસ

આ પેલેસ સીટી પેલેસ કોમ્પ્લેસના ભાગમા અને એની દક્ષિણ બાજુએ સ્થિત છે, આ બિલ્ડિંગ પર કામ મહારાણા સજ્જન શંભુ સિંહ દ્વારા શરૂ થયુ હતું 1874 થી 1884 અને રોયલ ગેસ્ટહાઉસ તરીકે 20 મી સદીના શરૂઆતમાં તેમના અનુગામી મહારાણા ફતેહ સિંહ દ્વારા પૂર્ણ થયું હતુ. તે ...

                                               

શીકારપુર (તા. ભચાઉ)

શીકારપુર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ...

                                               

શીતળા

શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે. આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓકટોબર ૧૯૭૭માં જોવા મળેલો અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૮૦માં રોગને વૈશ્વિક ધોરણે નાબૂદ જાહેર કરવામાં આવેલો. આ રોગથી મૃ ...

                                               

શૂર્પણખા

શૂર્પણખા એ વાલ્મિકી રચિત મહાકાવ્ય રામાયણ નું એક પાત્ર છે. રામાયણના મુખ્ય ખલનાયક, લંકાના રાજા રાવણની બહેન છે.

                                               

શેતાન

શેતાન ને કેટલાક ધર્મ અને સંસ્કૃતિમાં શક્તિશાળી માનવામાં આવે છે, શેતાનનો અવતાર અલૌકિક અસ્તિત્વ તરીકેનો હોય છે અને તે ભગવાન અને માનવજાતિનો દુશ્મન છે. શેતાનને સામાન્ય રીતે પાખંડીઓ, નાસ્તિક અને અન્ય અશ્રદ્ધાળુઓ સાથે જોડવામાં આવે છે. અબ્રાહમ મૂળના ધર્ ...

                                               

શેરલોક (TV સીરિઝ)

શેરલોક, સર આર્થર કોનાન ડોયલના "શેરલોક હોમ્સ" ડિટેક્ટીવ કથાઓ પર આધારિત TV સીરિયલ છે. સ્ટીવન મોફેટ અને માર્ક ગેટિસ દ્વારા રચિત આ સીરિયલમાં બેનેડિક્ટ ક્મ્બરબેચએ શેરલોક હોમ્સ અને માર્ટિન ફ્રીમેનએ ડોક્ટર જ્હોન વાટ્સનનું પાત્ર ભજવ્યું છે. 2010 થી 2017 ...

                                               

શ્યામલ વન

શ્યામલ વન એક પ્રવાસન સ્થળ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે આવેલ છે. આ વન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯માં ચોમાસાની ઋતુમાં ૧૮મી જુલાઈ, ૨૦૦૯ના દિવસે ૬૦મા વન મહોત્‍સવ ...

                                               

શ્રમણ

શ્રમણ નો અર્થ છે "જે કામ કરે છે, મજૂરી કરે છે, અથવા પોતાને ઉપયોગ કરે છે" અથવા "શોધક, જે તીવ્રતા થી ક્રિયા કરે છે, સન્યાસી છે". શરૂઆતમાં આ શબ્દ વૈદિક સાહિત્યમાં મુખ્યત્વે ઉપનામ તરીકે ઋષિઓ કે જે ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા તેમને માટે વાપરવા ...

                                               

શ્રવણબેલગોડા

શ્રવબેલગોડા એ ભારતના કર્ણાટક રાજ્યના હાસન જિલ્લામાં આવેલ એક નગર છે. તે બેંગ્લોર થી ૧૫૮ કિમી દૂર આવેલ છે. શ્રવણબેલગોડામાં આવેલ ગોમટેશ્વર કે બાહુબલીની મૂર્તિ એ એક પ્રમુખ જૈન યાત્રા ધામ છે. તાલક્કડનઅ ગંગા રાજાઓના શાસન કાળ દરમ્યાન અહીંની વાસ્તુ અને શ ...

                                               

શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર

શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર એ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુરમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ તરીકે ઓળખાય છે અને સમગ્ર પાલનપુરમાં ૨૩ જેટલાં વિવિધ એકમોમાં વ્યાપેલી છે. વિદ્યામંદિરમાં અંગ્રેજી અને ગુ ...

                                               

શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ

શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ ગુજરાત રાજ્યના જુનાગઢ સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે પોતે બનાવવાનો આદેશ આપ્યો હતો.

                                               

શ્રીનાથજી મંદિર

શ્રીનાથજીનું સ્વરૂપ અથવા દૈવી સ્વરૂપ સ્વયં પ્રગટ થાય છે. દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણના દેવ, પથ્થરથી સ્વયં પ્રગટ થાય છે અને ગોવર્ધન ટેકરીઓમાંથી ઉભરી આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ, શ્રીનાથજીની છબીની પૂજા મથુરા નજીક ગોવર્ધન ટેકરી ખાતે સૌપ્રથમ કરવામાં આવી હ ...

                                               

શ્રીલંકન એરલાઇન્સ

શ્રીલંકન એરલાઇન્સ લિમિટેડ આ એરલાઇન્સ શ્રી લંકાની રાષ્ટીય વિમાન વાહતુક કંપની છે. આ એરલાઇન આજે યુરોપ અને એશિયા 35 દેશોમાં 61 શહેરોના પેસેન્જરને સેવા પૂરી પાડે છે. 1947માં સ્થાપિત, એર સિલોન એરલાઇન કંપની 1978માં બંધ કરવામાં આવી હતી અને 1979માં તેના બ ...

                                               

શ્રેષ્ઠ ફિલ્મ માટે સ્ક્રીન એવોર્ડ

શ્રેષ્ઠ ફિલ્મ માટે સ્ક્રીન એવોર્ડ એક નિર્ણાયકો દ્વારા નામાંકિત પેનલ પસંદ કરે છે અને બોલીવુડ ઉદ્યોગ અને વિજેતા ની જાન્યુઆરીમાં જાહેરાત કરે છે. યશ ચોપરાનો અવારનવાર વિજેતાઓમાં સમાવેશ થાય છે, જ્યારે સંજય લીલા ભણસાલી અને રાકેશ રોશન દરેકે ૨ વખત જીત્યા છે.

                                               

સંકેતલિપિ

ક્રિપ્ટોગ્રાફી એટલે કે સંકેતલિપી કાર્ડ્ઝ, કમ્પ્યૂટર પાસવર્ડ્ઝ, અને વીજાણવિક વ્યાપાર નો સમાવેશ થાય છે.

                                               

સંક્ષિપ્ત સંદેશ સેવા

સંક્ષિપ્ત સંદેશા સેવા એ જીએસએમ મોબાઈલ સંચાર વ્યવસ્થામાં પૂરી પાડવામાં આવતી એક નિયત સેવા છે. આ સેવામાં નિશ્ચિત સંચાર વ્યવસ્થાના નિયમો અનુસાર મોબાઈલ ટેલિફોન સાધનો વચ્ચે સંક્ષિપ્ત લેખિત સંદેશાની આપ-લેને સ્વીકૃતિ આપવામાં આવી છે.એસએમએસ લેખિત સંદેશા એ ...

                                               

સંગીત વાદ્ય

સંગીતનાં સાધન ની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતનાં સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે ...

                                               

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, જે પહેલા બોરિવલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો, ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મુંબઈ શહેરનો મોટો આરક્ષિત વિસ્તાર છે, જે ૧૦૪ ચો.કિમી. માંં પથરાયેલો છે અને જે ત્રણે બાજુથી મુંબઈથી ઘેરાયેલો છે. તે શહેરી વિસ્તારની અંદર ...

                                               

સંત દેવીદાસ

સંત દેવીદાસ એ લગભગ ૩૫૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત હતા. તે સમયમાં રક્ત પિત્ત, ક્ષય જેવા લાઈલાજ ગણાતા રોગોથી પીડાતા રોગીઓની તેઓ સેવા કરતાં હતાં. તેમના મઠ કે આશ્રમમાં તેમની સમાધિ હતી, તેને હવે તીર્થધામ તરીકે વિકસાવાયું છે જેને પરબધામ તરીકે ...

                                               

સંપ્રતિ

સંપ્રતિ એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તે મૌર્ય સમ્રાટ અશોકના અંધ પુત્ર કુણાલનો પુત્ર હતો. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો.

                                               

સંભલ જિલ્લો

આ જિલ્લાની રચના ૨૩ જુલાઇ ૨૦૧૨ના રોજ ત્રણ નવા જિલ્લાઓની સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેની રચના સમયે સરકારે આ જિલ્લાને ડો. ભીમરાવ આંબેડકરના માનમાં "ભીમનગર" નામ આપવાનું નક્કી કર્યું. જો કે, સંભલ નગર અને આસપાસના ગામોમાં પ્રાચીન નગરનું નામ ...

                                               

સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોની યાદી

નીચેની યાદીમાં વર્તમાન સભ્ય દેશો અને તેની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા તારીખ આપેલી છે. રાષ્ટ્રસંઘના મૂળ સભ્યોને ભૂરા રંગની પશ્ચાદ્ભૂમિકા અને ઘાટા અક્ષરો દ્વારા દર્શાવાયા છે.

                                               

સંવત્સરી

સંવત્સરી એ પર્યુષણ નો છેલ્લો દિવસ છે - તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામા ...

                                               

સંસદીય ગણતંત્ર

A parliamentary republic is a republic that operates under a parliamentary system of government where the executive branch derives its legitimacy from and is accountable to the legislature. There are a number of variations of parliamentary republ ...

                                               

સંસ્થા

સંસ્થા એ એક સામાજિક વ્યવસ્થા છે, જે સામૂહિક લક્ષ્યનું અનુકરણ કરે છે, પોતાની કામગીરીને નિયંત્રિત કરે છે અને તે પોતાના વાતાવરણ દ્વારા જુદુ જ વર્તુળ રચે છે. ગ્રીક શબ્દ organon પરથી આ શબ્દની વ્યુત્પતી થઇ છે, જે ખૂબ જ જાણીતા શબ્દ ergon પરથી લેવામાં આવ ...

                                               

સક્રિય કલા વીજસ્થિતિમાન

દેહધર્મ વિદ્યામાં, સક્રિય કલા વીજસ્થિતિમાન એક અલ્પ સમયની ઘટના છે જેમાં કોશિકાનો વિદ્યુત કલા વીજસ્થિતિમાન ઝડથી વધે છે અને ઘટે છે અને સ્ટિરીઓટાઇપ વૃદ્ધિપથને અનુસરે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજક કોશિકાઓ તરીકે ઓળખાતી કેટલાક પ્રકારની પ્રાણી કોશિ ...

                                               

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ) એક એવી અવસ્થા છે જેમાં એવી સ્ત્રીઓ કે જેમને પહેલાં ક્યારેય ડાયાબિટીસ ન જણાયો હોય તેમ છતાં સગર્ભાવસ્થા દરમિયાન એકદમ જ તેમના લોહીમાં શર્કરાની માત્રાનો વધારો જોવા મળે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના સામાન્યપણે કેટલ ...

                                               

સચીન રજવાડું

સચીન રજવાડું બ્રિટિશ રાજના યુગ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી, ભૂતપૂર્વ ખાનદેશ એજન્સી, સાથે સંકળાયેલ એક રજવાડું હતું. તેની રાજધાની ગુજરાત રાજ્યના હાલના સુરત જિલ્લાના દક્ષિણમાં આવેલ શહેર સચીનમાં હતી.

                                               

સટ્ટાખોરી

નાણાં વ્યવસ્થામાં સટ્ટાખોરી એ નાણાકીય પ્રવૃત્તિ છે કે જે આરંભિક રોકાણ ની સુરક્ષા સાથે મુદ્દલ પર વળતરનો વાયદો કરતી નથી. સટ્ટાખોરીમાં ખાસ કરીને નાણાં ધિરવાનો, કોઈ પણ જાતના વિશ્લેષણ કર્યા વગર તેમજ ન્યૂનતમ સુરક્ષા ગાળા સાથેના કે મુદ્દલ પણ ગુમાવી બેસવ ...

                                               

સત્યાગ્રહ હાઉસ

સત્યાગ્રહ હાઉસ, જેને સામાન્ય રીતે ગાંધી હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, તે જોહાનિસબર્ગમાં આવેલ એક સંગ્રહાલય અને અતિથિગૃહ છે. આ ઘર મહાત્મા ગાંધીનું હતું. તેઓ ઈ. સ. ૧૯૦૮ અને ૧૯૦૯ વચ્ચે ત્યાં રહેતા અને કામ કરતા હતા. આ ઈમારતની જોહાનિસબર્ગના ઐતિહાસિક વારસ ...

                                               

સમાંતર કમ્પ્યુટિંગ

સમાંતર કમ્પ્યુટિંગ એ પરિકલન નો પ્રકાર છે જેમાં અનેક ગણતરી એક સાથે કરવામાં આવે છે. જે એવા સિદ્ધાંત પર કામ કરે છે કે મોટા કૂટપ્રશ્નોને ઘણી વાર નાના કૂટપ્રશ્નોમાં વિભાજિત કરી શકાય છે, જેને પછી સંગામી રીતે ઉકેલી શકાય છે. સમાંતર કમ્પ્યુટિંગના કેટલાક વ ...

                                               

સરથાણા નેચર પાર્ક

ઢાંચો:Infobox zoo સરથાણા નેચર પાર્ક એ સુરત, ગુજરાત, ભારત સ્થિત સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત અને સંચાલિત પ્રાણી સંગ્રહાલય છે. આ રાજ્યનું સૌથી મોટું પ્રાણી ઉદ્યાન છે અને ગુજરાતનાં સૌથી જૂનાં પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનો પૈકીનું એક છે, જેની ...

                                               

સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ

સરદાર પટેલ રીંગ-રોડ અથવા ટૂંકાક્ષરીમાં એસ.પી.આર.આર ને અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર ...

                                               

સરદાર રાજકીય સંગ્રહાલય, જોધપુર

સરદાર રાજકીય સંગ્રહાલય એક જાણીતું સંગ્રહાલય છે, જે જાહેર ઉદ્યાન, જોધપુર, રાજસ્થાન, ભારત ખાતે આવેલ છે. આ સંગ્રહાલયનું નામ, જોધપુરના મહારાજા સરદાર સિંઘના નામ પરથી રાખવામાં આવ્યું હતું તેમ જ તેમના પુત્ર, મહારાજા ઉમેદસિંહના શાસન સમયમાં તેનું નિર્માણ ...

                                               

સરધાર (તા. રાજકોટ)

સરધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ અગ્નિ ખુણામાં રાજકોટ-ભાવનગર રોડ ઉપર રાજકોટ શહેરથી ૩૬ કિ.મી.ના અંતરે આવેલુ ...

                                               

સરસ્વતી મંદિર

સરસ્વતી મંદિર, એ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલું ગુજરાતી સાહિત્યકાર નર્મદનું ઘર છે, જે સારિકા સદન અથવા નર્મદ હાઉસ તરીકે પણ ઓળખાય છે. આ ઈમારત ૧૮૬૬ માં ગુજરાતી કવિ નર્મદ દ્વારા બંધાવવામાં આવી હતી ઈ.સ. ૨૦૧૫માં, આ ઘરનું નવીનીકરણ કરવામાં આવ્ ...

                                               

સર્વાનંદ કૌલ પ્રેમી

સર્વાનંદ કૌલ પ્રેમી એક ભારતીય કાશ્મીરી-ભાષીય કવિ, પત્રકાર, વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની હતા. 1990માં ઇસ્લામી આતંકવાદીઓના હાથે તેમની હત્યા કરવામાં આવી હતી.

                                               

સલગમ

આ પ્રકારના શાકભાજી પણ ‘’સલગમ’’બીટ તરીકે ઓળખાય છે, જુઓ સલગમ સ્પષ્ટતા. સલગમ કે સફેદ સલગમ એક કંદમૂળ છે, જેનું વાવેતર સામાન્ય રીતે સમશીતોષ્ણ તાપમાન ધરાવતા વિસ્તારોમાં થાય છે. તેનું મૂળ સફેદ ગાંઠવાળું, ખીલામૂળ હોય છે. માનવીય વપરાશ માટે નાના, નાજુક સલગ ...

                                               

સલોટા કિલ્લો

આ કિલ્લા માટે કોઈ અલગ ઇતિહાસ મળતો નથી. આ કિલ્લો નજીક આવેલ સાલ્હેર ફોર્ટનો એક ભાગ છે. આ ભાગ દુશ્મનોથી વધારાની સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવેલ છે.

                                               

સાણા ડુંગરની ગુફાઓ

સાણા ડુંગરની ગુફાઓ અથવા સાણા ગુફાઓ એ ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં બે વિભિન્ન ક્ષેત્રોમાં આવેલી ગુફાઓનો સમુહ છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સાથે સરહદ ધરાવતા ક્ષેત્રમાં, સાણા ડુંગરમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે તેને સાણા ડુંગરની બૌદ્ધ ગુફાઓ ...

                                               

સાબરમતી (વિસ્તાર)

સાબરમતી એ અમદાવાદનો એક વિસ્તાર છે. સાબરમતી વિસ્તાર સાબરમતી નદી ના કાંઠે આવેલો છે. સાબરમતી એ પશ્ચિમ અમદાવાદનો વિકસિત અને શ્રીમંત વિસ્તાર છે. સાબરમતીના મુખ્ય વિસ્તારોમાં રામનગર, ધર્મનગર, જવાહર ચોક, કબીરચોક, રાણિપ, મોટેરા, જનતાનગર, ચાંદખેડા અને ડી-ક ...

                                               

સાબરમતી આશ્રમ ગૌશાળા

સાબરમતી આશ્રમ ગૌશાળા એ અમદાવાદમાં સાબરમતી આશ્રમની બાજુમાં આવેલી ગૌશાળા છે. અત્યારે તે જનીન સુધાર અને પ્રજનન તકનિકીથી પશુ અને ખેતીમાં ઉત્પાદકતા વધારવા માટે કરાતાં સંશોધનોનું પ્રમુખ કેન્દ્ર છે.

                                               

સાબરમતી કેન્દ્રીય કારાગૃહ

સાબરમતી જેન્દ્રીય કારાગૃહ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરનું મુખ્ય કારાગૃહ છે. તેની સ્થાપના ૧૮૯૫માં થઈ હતી. ઈ.સ ૧૯૨૨માં મહાત્મા ગાંઘીને આ કારાગૃહમાં અમુક દિવસો માટે રાખવામાં આવ્યા હતા. આ કારાગૃહ કેદીઓની સુધારણા, પુનર્વસન અને પુનર્ગઠન જેવી ક્રિયાઓનુ ...

                                               

સાબરમતી તાપ વિદ્યુત મથક

સાબરમતી તાપ વિદ્યુત મથક અથવા ટોરેન્ટ સાબરમતી તાપ વિદ્યુત મથક એ કોલસાથી વિદ્યુત પેદા કરતું તાપ વિદ્યુત કેન્દ્ર છે. તે અમદાવાદ, ગુજરાત ખાતે આવેલું છે. આ કેન્દ્રની માલિકી ટોરેન્ટ પાવરની છે.