ⓘ Free online encyclopedia. Did you know? page 96
                                               

રાકિ

રાકિ એ શર્કરારહિત, સ્વાદવાળું તુર્કિશ આલ્કોહોલિક પીણું છે, જે તુર્કી, અઝરબૈજાન, ઇરાનિયન અઝરબૈજાન, તુર્કીશ દેશો અને અન્ય બાલ્કન દેશોમાં લોકપ્રિય છે. તે મોટાભાગે દરિયાઇ ખોરાક સાથે પીરસવામાં આવે છે. તે અન્ય મદ્ય પીણાં સમાન છે અને અન્ય ભૂમધ્ય અથવા અખ ...

                                               

રોક ગાર્ડન

રોક ગાર્ડન એ ભારતના ચંદીગઢમાં આવેલું,એક શીલ્પ ઉદ્યાન છે, તે નેકચંદનું રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ નામ આઉદ્યાનના સંસ્થાપક, નેક ચંદનામના સરકારી અધિકારી દ્વારા, દ્વારા ગુપ્ત રીતે ૧૯૫૭માં બનાવાયું હતું. આજે આ ઉદ્યાન ૪૦ એકર વિસ્તારમાં ફેલાયેલ છે. ...

                                               

રોજડી

રોજડી એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.

                                               

વાટાઘાટ

વાટાઘાટ એટલે વિવાદોના નિરાકરણ માટે, કામ કરવાના વિવિધ માર્ગો અંગે સમજૂતી સાધવા, વ્યક્તિગત કે સામૂહિક લાભ માટે સોદાબાજી કરવા અથવા તો વિવિધ હિતોને સંતોષ આપવાની ફળશ્રુતિઓ રચવા માટે થતો સંવાદ. તે વૈકલ્પિક વિવાદ નિવારણ માટેની પ્રાથમિક પદ્ધતિ છે. વાટાઘા ...

                                               

વ્યોમકેશ બક્ષી

વ્યોમકેશ બક્ષી બંગાળી સાહિત્યની જાસુસી નવલકથા છે જેની રચના શરદિંદુ બંદ્યોપાધ્યાયે કરી છે. વકીલમાંથી સાહિત્યકાર બનેલા બંદ્યોપાધ્યાય પર લેખક કોનન ડોઇલના શેરલોક હોમ્સ, અગાથા ક્રિસ્ટીના હરક્યુલ પોઇરટ અને જી.કે.ચેસ્ટરટનના ફાધર બ્રાઉનની ઘણી ઉંડી અસર હત ...

                                               

સહદેવ

ભારતીય મહાકાવ્ય મહાભારત પ્રમાણે સહદેવ, પાંડુ તથા માદ્રીનો પુત્ર અને પાંડવોમાં સૌથી નાનો ભાઈ હતો. સહદેવ તથા નકુળ જોડીયા ભાઈ હતા જે અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાત હતા. સહદેવ એક મહાન જ્યોતિષી પણ હતો. શસ્ત્ ...

                                               

સિંધવ

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ, હિન્દીમાં સેંધા નમક અથવા લાહોરી નમક કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ કહે છે. પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ...

                                               

સોલેનોડોન

સોલેનોડોન એ એક સસ્તન પ્રાણી છે, જેની લાળ ઝેરી હોય છે. હાઈતી ટાપુઓ પર જોવા મળતા આ પ્રાણી ઉંદર જેવું હોય છે. મોં લાંબી ચાંચ જેવું અણીદાર હોય છે. તેની પૂંછડી લાંબી અને જાડી હોય છે તથા લંબાઈ ૬ ઈંચથી ૧૨ ઈંચ જેટલી હોય છે. તે જમીનમાં દર કરીને રહે છે. તે ...

                                               

તળાવ

તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર, જે સમુદ્રનો ભાગ નથી. તળાવ એ જળસંચયનું મોટુ સાધન છે. તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઇ શકે છે. કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે. ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે. વરસાદ પ ...

                                               

વંદો

વંદો કે વાંદો એ જંતુ વર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ...

                                               

હિપોપોટેમસ

હિપોપોટેમસ ને ભારતીય અન્ય ભાષાઓમાં દરિયાઈ ઘોડો અથવા જળઘોડો પણ કહેવામાં આવે છે. તે એક વિશાળ તથા ગોળમટોળ સસ્તન પ્રાણી છે જે આફ્રિકા ખંડનું મૂળ નિવાસી પ્રાણી છે. દરિયાઈ ઘોડો નામ સાથે ઘોડો શબ્દ જોડાયેલ છે તેમજ "હિપ્પોપોટેમસ" શબ્દનો અર્થ "વોટર હોર્સ" ...

                                               

કમળો

કમળો અથવા જૉંડિસ, જેને પીલીયા કે ઇક્ટેરસ પણ કહેવાય છે, ત્વચા, શ્વેતપટલ ની ઊપરની શ્લેષ્મલ મેમ્બરેન અને અન્ય શ્લેષ્મલ મેમ્બરેનના એક પીળાશ પડ વિરંજન છે જે બિલીરૂબિનની અધિકતા ને કારણે થાય છે. બિલીરૂબિનની આ અધિકતા બાદમાં કોશિકાની બાહારના તરલ પદાર્થોમા ...

                                               

આલમપુર પુરાતત્વ સંગ્રહાલય

આલમપુર પુરાતત્વ સંગ્રહાલય એ ભારત દેશમાં તેલંગાણા રાજ્યમાં મહેબુબનગર જિલ્લાના, આલમપુર શહેર ખાતે આવેલ એક પુરાતન ચીજોનું મ્યુઝિયમ છે. આ ઐતિહાસિક સ્થળને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાન દ્વારા જાળવવામાં આવતું આ સંગ્રહ ...

                                               

બિરલા પ્લેનેટોરિયમ

બિરલા પ્લેનિટોરિયમ કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત, ખાતે એક મજલાવિહીન ઈમારત છે, જેનું સ્થાપ્ત્ય લાક્ષણિક ભારતીય શૈલીમાં સાંચીના બૌદ્ધ સ્તૂપ પર આધારિત છે. ચૌરંઘી રોડ પર વિક્ટોરિયા મેમોરિયલ, સેન્ટ પોલ કેથેડ્રલ તેમ જ દક્ષિણ કોલકાતાના મેદાનને અડીને આવેલુ ...

                                               

મોતીબાગ મેદાન, વડોદરા

મોતી બાગ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે જે વડોદરા, ગુજરાત ખાતે સ્થિત થયેલ છે. આ મેદાન લક્ષ્મી વિલાસ મહેલ પરિસર - કે જે એક વિશાળ 700 acres 2.8 km 2 જેટલા વિસ્તારમાં શહેરના કેન્દ્રમાં આવેલ છે. મહેલ અને સ્ટેડિયમ પર પહેલાં વડોદરા રાજ્યના ભૂતપૂર્વ શા ...

                                               

SDU(કમ્પ્યુટિંગ)

ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન પરિભાષામાં, સેવા ડેટા એકમ એ ડેટાનો એકમ છે જે OSI સ્તર અથવા સબ્લેયરથી નીચલા સ્તર પર પસાર કરવામાં આવ્યો છે. માહિતીના આ એકમ ને નીચલા સ્તર દ્વારા પ્રોટોકોલ ડેટા એકમ માં સમાપ્ત કરવામાં આવી નથી. તે એસ.ડી.યુ. નીચલા સ્તરની પીડીય ...

                                               

અબૂ ઇસ્હાક ચિશ્તી

ચિશ્તી સિલસિલાના સ્થાપક અબૂ ઇસ્હાક શામી ચિશ્તી મહાન બુઝુર્ગ હતા. જે બુઝુર્ગ હસ્તીઓના કારણે તસવ્વુફના એક મહાન સિલસિલાનું નામ ચિશ્તીયા પડયું છે, એમાં આપનું સ્થાન સૌથી પહેલાં છે. અને વર્તમાનમાં સૂફી પરંપરાઅો સિલસિલાઓમાં ચિશ્તીયા સિલસિલાનું સ્થાન ઘણુ ...

                                               

અમલાની મુવાડી (તા. પ્રાંતિજ)

અમલાની મુવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. અમલાની મુવાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે. આ ગામમ ...

                                               

અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી

ખ્વાજા અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી રહ. હઝરત શેખ ફરીદુદ્દીન ગંજશકર રહ.ના ખલીફાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતા છે. અમુકના કથન મુજબ ખ્વાજા ફરીદુદ્દીન રહ.ના સૌ પ્રથમ ખલીફા હતા અને સુલતાનુલ અવલિયા હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા રહ. કરતાં પણ ઘણા પહેલાં રહ.ને ...

                                               

ઇંગ્લીશ વીલો

સેલિક્સ આલ્બા મૂળ યુરોપ અને પશ્ચિમ તથા કેન્દ્રિય એશિયાના વીલોની એક જાત છે. આ નામ તેના પર્ણાની નીચેની તરફના સફેદ રંગ પરથી પાડવામાં આવ્યું છે. તે સામાન્ય કદથી લઇને વિશાળ પાનખર વૃક્ષ 10-30 મીટરની ઊંચાઇ સુધી વિકસે છે, અને તેની ડાળીઓ 1 મીટરની જાડાઇવાળ ...

                                               

ઇન્ફર્મેશન ટેક્નૉલોજિ

ઇન્ફર્મેશન ટેકનોલોજી, સંગ્રહવા માટે મેળવવા, વહન અને ચાલાકી માહિતી, કમ્પ્યુટર્સ એપ્લિકેશન છે વ્યાપાર / તે એક સ્તર હતી આઇસીટી વંશવેલો. આ શબ્દ સામાન્ય રીતે કમ્પ્યુટર્સ અને કમ્પ્યુટર નેટવર્ક માટે સમાનાર્થી તરીકે વપરાય છે, પરંતુ તે પણ જેમ કે ટેલિવિઝન ...

                                               

ઉપમા

ઉપમા, જેને ઉપ્પીન્ડી, ઉપ્પુમાવુ, ઉપ્પીટુ, ખારાભાત, ઉપ્પીટ મરાઠી, અને રુલમ તરીકે ઓળખાય છે, તે એક રવામાં થી બનેલ ભારતીય વાનગી છે. આ નામ તમિળ ભાષાના શબ્દ ઉપ્પુ અને માવુ પરથી ઉતરી આવ્યો છે. તમિળનાડુમાં જો ઉપમા માત્ર રવાની બનેલી હોય તો તેને ઉપમા કહે છ ...

                                               

એપ્લિકેશન સ્તર

ઍપ્લિકેશન લેયર સંચાર નેટવર્કમાં વહેંચાયેલા સંચાર પ્રોટોકોલ્સ અને હોસ્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ઇન્ટરફેસ પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે. એપ્લિકેશન લેયરનો ઉપયોગ કમ્પ્યુટર નેટવર્કિંગના માનક મોડેલ્સમાં થાય છે: ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ અને OSI મોડેલ. તેમ છત ...

                                               

એસ. કલાઈવાણી

એસ. કલાઈવાણી એક ભારતીય મહિલા બૉક્સર છે. જેઓ 48 કિ.ગ્રા. કૅટેગરીમાં ભાગ લે છે. તેમણે 2019માં 18 વર્ષની ઉંમરે વિજયનગર ખાતે ભારતીય સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને 2019ની ભારતીય સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ દરમ ...

                                               

કરચલો

કરચલો એ પાણીમાં/જમીનપર રહેતું એક પ્રકાર નું crustracean જીવ છે. એક સંબંધિત સમાનાર્થ કરચલાનું માંસ છે. તેઓ જગતના બધા મહાસાગરોમાં, તાજા પાણીમાં અને જમીન પર વસે છે, સામાન્ય રીતે તેના અંગો જાડા કવચમાં અવરેલાં હોય છે અને એક જોડ પંજા હોય છે.

                                               

ખર

ખર એક રાક્ષસ નુ નામ છે. તે રાકા નામની રાક્ષસી નો પૂત્ર હતો.પરન્તુ તે રાવણ નો સાવકો ભાઈ હતો, કારણ કે રાવણ ના પિતા વિશ્રવા જ ખર ના પિતા હતા. ખર ની પાસે ૧૪૦૦૦ રાક્ષસો નુ સૈન્ય હતુ. શુર્પણખાના આદેશ ને આધિન તે દંડકારણ્ય ના જંગલ મા રહેતો હતો. જે ખર નુ ...

                                               

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ 1955 માં 2000 થી ગિનિસ બુક રેકોર્ડ્સ તરીકે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તરીકે અગાઉના યુનાઇટેડ સ્ટેટસ એડિશનમાં, એક સંદર્ભ પુસ્તક છે, જે વર્લ્ડ રેકોર્ડ્સની નોંધણી કરે છે. કુદરતી વિશ્વ. સર હ્યુગ બીવરની વિચારધારા, આ પુસ્તકની સ્ ...

                                               

જસદણ રજવાડું

જસદણ રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ તેના છેલ્લાં શાસકે ભારત ગણતંત્રમાં ભળવાની સંધિ કરી હતી. રાજ્યનું પાટનગર જસદણ શહેર હતું.

                                               

જીવનચરિત્ર

જીવનચરિત્ર એ કોઇકના જીવનનું વિસ્તૃત વર્ણન અથવા ખુલાસો છે. જીવનચરિત્ર એ અવ્યક્તિગત વાસ્તવિકતાઓ ની વિગતોથી કંઇક વધારે છે, અને સાથે તે કર્તાના તે ઘટનાઓ વિશેના અનુભવોનું પણ વર્ણન કરે છે. રેખાચિત્ર અથવા અધ્યયનની સૂચિ ની જેમજ,જીવનચરિત્ર કર્તાની વાર્તાન ...

                                               

જૈવિક ખેતી

જૈવિક ખેતી ભારત દેશ ખેતી પ્રઘાન દેશ છે અને દેશની ૮૦% વસ્તી ખેતી પર નભે છે એમા ગુજરાત રાજ્ય ના મોટા ભાગમાં ખેતી વરસાદ પર નિર્ભય છે, અને ઘવા વર્ષો થી ગ્લોબલવોર્મિગ ના કારણે વરસાદની ઉણપ તેમજ કમોસમી વરસાદ ના કારણે ખેડુતો પુરતો પાક લેવા માટે રાસાયણીક ...

                                               

ડેન્ગ્યુ

- આ મશિની ભાષાંતર છે, જે સમજવા માટે અયોગ્ય છે. સુધારો અથવા હટાવો. ડેન્ગ્યુ તાવ, એ તાવ નો એક પ્રકાર છે, જે ચેપી ઉષ્ણકટિબંધીય ડેન્ગ્યુ વાયરસ ના કારણે થાય છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, અને ત્વચા પર ઓરી જેવી ફોલ્લીઓ નો ...

                                               

ડૉ. રાઘવજી માધડ

1 ઝાલર - વાર્તા સંગ્રહ - 1991 દ્વિતીય પારિતોષિક - ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર 2 વાડીમાં ઊગ્યો ટહુકો - વાર્તા તૃતીય પારિતોષિક - જનસત્તા દૈનિક, વાર્તા હરિફાઈ 1992 3 એક મરી ચુકેલો માણસ - વાર્તા પ્રથમ પારિતોષિક - મુંબઇ સમાચાર દૈનિક, વાર્તા હરિફા ...

                                               

તેલુગુ ભોજન

ભારતના આંધ્રપ્રદેશના રાજ્યના લોકો દ્વારા ખાવામાં આવતી વિવિધ વાનીઓને તેલુગુ રાંધણકળા કહેવાય છે. તેલુગુ રાંધણકળામાં ભાત મહત્વની વાનગી છે અને તેને વિવિધ કરીઓ અને મસૂરના સૂપ કે માંસની કઢી સાથે ખાવામાં આવે છે. જોકે રાજ્યભરમાં આ રાંધણકળા મોટેભાગે એક સમ ...

                                               

થાપા

થાપા નેપાલી ક્ષેત્રી સાથે જોડાયેલા લોકો ખસ લોકો ખસ જૂથના જાતિ ઇન્ડો-આર્યન નૃવંશ -લિંગૂટીક જૂથ અને મગર લોકો, સાઇનો-તિબેટિયન નૃણ-ભાષાકીય જૂથ. ક્ષત્રિય થાપા એ હિન્દૂ ક્ષત્રિય પરંપરાને અનુસરે છે, જ્યારે મગર થાપા આદિવાસી મગર પરંપરાને અનુસરે છે. શાહ વં ...

                                               

દારૂલ ઉલૂમ દેવબંદ

અંગ્રેજો વિરૂધ્ધ ૧૮પ૭નો બળવો અસફળ નિવડયો તો અંગ્રેજોએ બદલામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કત્લેઆમ શરૂ કરી દીધી, ઠેર ઠેર ઉલમા અને મુસલમાનોને પકડીને સૂળીએ લટકાવવામાં આવ્યા, બંદૂક અને તોપોનું નિશાન બનાવવામાં આવ્યા, દિલ્હી મેરઠ અને આસપાસના અનેક શહ ...

                                               

દ્રૌપદી

દ્રૌપદી પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને ક્રૃષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળ ...

                                               

ધરમપુર રજવાડું

ધરમપુર રજવાડું ૧,૮૨૩ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું હતું અને બોમ્બે પ્રેસિડેન્સીની સુરત પ્રેસિડેન્સી હેઠળ આવતું હતું. તે ગુજરાત રાજ્યના ધરમપુર શહેરમાં આવેલું હતું. આજે ધરમપુર પર્યટકોને આકર્ષતો રાજવી વારસો ધરાવતું નાનું અને શાંત શહેર છે. ધરમપુર વઘઇ-વ ...

                                               

ધ્રાંગધ્રા રજવાડું

ધ્રાંગધ્રા રજવાડું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હતું. આ રજવાડું હળવદ-ધ્રાંગધ્રા રજવાડું પણ કહેવાતું હતું કારણ કે એક સમયે હળવદ રાજધાની રહેલું.

                                               

નાનાભાઈ હ. જેબલિયા

નાનાભાઈ હ. જેબલિયા:- વ્યક્તિ અને વાઙમય લે /સંપાદક. ડૉ. કેસર મકવાણા - 2012)

                                               

પરિવહન સ્તર

પરિવહન સ્તર સમગ્ર સંદેશાની પ્રક્રિયા-થી-પ્રક્રિયા વિતરણ માટે જવાબદાર છે. પ્રક્રિયા એ હોસ્ટ પર ચાલતી એપ્લિકેશન પ્રોગ્રામ છે. જ્યારે નેટવર્ક સ્તર વ્યક્તિગત પેકેટોના સ્રોત-થી-ગંતવ્ય વિતરણની દેખરેખ રાખે છે, તે તે પેકેટો વચ્ચેના કોઈપણ સંબંધને ઓળખતું ન ...

                                               

પરેજીયુક્ત આહાર

પરેજીયુક્ત આહાર તેવા કોઇ પણ આહાર કે પીણા ને કહી શકાય કે જેની બનાવટને થોડાક અંશમાં બદલીને તેને શરીર સુધાર ડાયટના ભાગરૂપ બનાવાઇ હોય. જોકે તેનો સામાન્ય ઉદ્દેશ વજન ઘટાડવા અને શરીરના પ્રકારમાં બદલાવ લાવાનો છે, કેટલીક વાર શરીર સૌષ્ટવ પૂરવણી તરીકે વજન વ ...

                                               

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી એ બ્રિટીશ ભારતની રાજકીય અજેન્સી હતી, જે પશ્ચિમી કાઠિયાવાડના રજવાડાંઓનું વાઇસરોય સમક્ષ પ્રતનિધીત્વ અને વહિવટોનું સંચાલન કરતી હતી. આ એજન્સી અંતર્ગત સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ પ્રાંતોના રજવાડાંઓનો વહિવટ કરવામાં આવતો હતો. નવાન ...

                                               

પેલોડ(કમ્પ્યુટિંગ)

કમ્પ્યુટિંગ અને ટેલિકમ્યુનિકેશનમાં, પેલોડ ટ્રાન્સમિટ કરેલા ડેટાનો એક ભાગ છે જે વાસ્તવિક હેતુપૂર્વકનો સંદેશ છે. હેડર અને મેટાડેટા ફક્ત પેલોડ ડિલિવરીને સક્ષમ કરવા માટે મોકલવામાં આવે છે. કમ્પ્યુટર વાયરસ અથવા કૃમિના સંદર્ભમાં, પેલોડ એ મૉલવેરનો ભાગ છે ...

                                               

ભારતીય ફિલિપિનો

ભારતીય ફિલિપાઇન્સ ભારતીય મૂળના ફિલિપાઇન્સનો ઉલ્લેખ કરે છે, જેણે ફિલિપાઇન્સ સાથે જે ઐતિહાસિક જોડાણ કર્યું છે અને પોતાની જાતને સ્થાપિત કરી છે. આ શબ્દ ફિલિપિનો નાગરિકોનો ઉલ્લેખ કરે છે, જે હાલમાં શુદ્ધ અથવા મિશ્ર ભારતીય વંશજો છે, જે હાલમાં દેશમાં રહે ...

                                               

ભીમતાલ

ભીમતાલ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું એક નગર છે, જે નૈનિતાલથી ૨૨ કિલોમીટર દૂર અને સમુદ્રસ્તરથી ૧૩૭૦ ફૂટની ઊંચાઇ પર વસેલું છે. ભીમતાલનું મુખ્ય આકર્ષણ ભીમતાલ તળાવ છે જેની મધ્યમાં એક ટાપુ આવેલો છે. મોટા ભાગના જિલ્લા પ્રશાસન કાર્યા ...

                                               

મકરપુરા (તા. વડોદરા)

મકરપુરા એ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલુ એક ગામ - નગર છે. મકરપુરા આમ તો વડોદરા કોર્પોરેશનની છેક દક્ષિણ હદમાં આવેલું છે. પરંતુ જેમ-જેમ વડોદરા અને તેની આસપાસનાં વિસ્તારો વિકાસ પામતાં ગયા તેમ તેમ મકરપુરાં ધીરે ધીરે વચ્ચે ખસતું ગયું. જોકે ગુજ ...

                                               

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે તેમની કારકિર્દીની શરુઆત હિંદી દિગ્દર્શક રાજ ખોસલા સાથે ૨૧ વર્ષની ઉંમરે કરી હતી.

                                               

માલપુર રજવાડું

માલપુર રાજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું કેન્દ્ર માલપુર નગર હતું,જે અત્યારે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવે છે.

                                               

મોહનપુર રજવાડું

મોહનપુર રાજ્ય બ્રિટિશ રાજના યુગ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સી સાથે સંકળાયેલ એક નાનું રજવાડું હતું. જે મોહનપુર નગર પર કેન્દ્રિત હતું અને તેમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો. હાલમાં તે ગુજરાત રાજ્યનાસાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.

                                               

રજનીશ ચળવળ

રજનીશ ચળવળમાં ભારતીય રહસ્યમય ભગવાન શ્રી રજનીશ દ્વારા પ્રેરિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમને ઓશો તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ કરીને શિષ્યોને "નિયો સંન્યાસી" અથવા ફક્ત "સંન્યાસી" તરીકે ઓળખવામાં આવે છે. 1970 થી 1985 સુધી ઉપયોગમાં લીધેલા નારંગી અને ...