ⓘ Free online encyclopedia. Did you know? page 99
                                               

વાઇસ સિટી

વાઇસ સિટી ગ્રાંડ થેફ્ટ ઓટો સીરીઝ માયામી,ફ્લોરિડાથી પ્રેરિત એક કાલ્પનિક નગર છે. આ નગરની બે આવૃત્તિ અલગ વંશોમાં બતાવેલ છે: ગ્રાન્ડ થેફ્ટ ઓટો પ્રસ્તુતિ માયામી સાથે ઘણી ભૌગોલિક સામ્યતા ધરાવે છે. Grand Theft Auto: Vice City પ્રસ્તુતિ બે તળભૂમિઓ ધરાવે ...

                                               

વૅલેન્શિયા નો પ્રદેશ

વૅલેન્શિયા વિસ્તાર અથવા વૅલેન્શિયા, રાષ્ટ્રિય સ્થિતિ ધરાવતો સ્પેનનો સ્વંત્રત વિસ્તાર છે. તે ઇબેરિયન દ્રીપકલ્પની બાજુએ મધ્ય અને દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલો છે. આ વિસ્તાર ત્રણ વિભાગોમાં, ચોત્રીસ જિલ્લાઓમાં અને પાંચસો ચાલીસ મ્યુનિસિપાલિટીઓમાં વિભાજીત ...

                                               

સ્વામિનારાયણ ધામ

સ્વામિનારાયણ ધામ એ ગાંધીનગર શહેરમાં, ઇન્ફોસિટીની સામે આવેલું એક વિશાળ સંકુલ છે. આ એક જોવાલાયક સ્થળ છે. અહીં મંદિર ઉપરાંત બગીચો, ખેલ-રમત માટે ના સાધનો બાળકો-કિશોરો માટે ગુરુકુળ, પાર્થના મદીર, ઇન્ટરનેશનલ સ્કુલ આવેલા છે. અહીં નાસ્તા તથા જમવાની વ્યવસ ...

                                               

હોલ માર્ક

વર્ષો થી ભારત દેશ મા સોના ના દાગીના નુ ચલન બાધા દેશો કરતા ભારત મા સોઉ થી વધુ છે,અને ગ્રાહક દાગીના ની શુધ્ધા ની બાબત મા અજાણ છે,પરતુ ૮ વર્ષો થી ભારત માનક બુયોરો એ જે સોના ચાંદી માટે એક પ્રમાણ નક્કી કરવા મા આવ્યુ છે,જે દાગીના ની શુદધતા નક્કી કરે છે ...

                                               

અક્ષાંશ-રેખાંશ

ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખા ...

                                               

અરબી સમુદ્ર

અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. આ ઉપરાં ...

                                               

આરોહણ માર્ગ

આરોહણ માર્ગ અથવા આરોહણ પથ અથવા ચઢાણવાળો રસ્તો એ એવા પ્રકારનો રસ્તો હોય છે જેના દ્વારા કોઇપણ પર્વતારોહી કોઇક પહાડ, વિશાળ કદની શિલા અથવા બર્ફ શિલાની ટોચ સુધી પહોંચી શકે છે. વિભિન્ન માર્ગ નાટકીય રૂપમાં મુશ્કેલીભર્યા તથા ભિન્ન હોય શકે છે. આ ઉપરાંત એક ...

                                               

એન્ટાર્કટીકા

એન્ટાર્કટીકા એ પૃથ્વીનો દક્ષિણોત્તમ અને દક્ષિણ ધ્રુવ ધરાવતો ખંડ છે, જે દક્ષિણ ગોળાર્ધનાં એન્ટાર્ટિક વિસ્તારમાં આવેલો છે. આ આખો ખંડ લગભગ દક્ષિણ વર્તુળની દક્ષિણે આવેલો છે.

                                               

કઞ્સ્કવલા

કઞ્સ્કવલા દક્ષીણ પોલેંડ મા એક ગામડુ છે. કઞ્સ્કવલા એ દક્ષિણપૂર્વીય પોલેન્ડ ઐતિહાસિક લેસાર પોલેન્ડ પ્રદેશ માં એક ગામ છે, જે કુરુવકા નદી પર કુલોવ નજીક, પોલ્વી અને લુબ્લિન વચ્ચે સ્થિત છે. તે લુબ્લિન વ્યુવોડશીપમાં પુલાવી કાઉન્ટીમાં અલગ કોમ્યુન જીમીના ...

                                               

કોરી ખાડી

૧૯૯૯ના એટલાંટિક બનાવને કારણે પણ આ સ્થળ પ્રચલિત બન્યું છે. ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના દિવસે ભારતીય હવાઈ સૈન્યએ પાકિસ્તાન નૌકા સૈન્યની હવાઈ પાંખના બ્રેગેટ એટલાંટિક પેટ્રોલ વિમાનને પોતાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરતા તોડી પાડ્યું હતું. આ વિમાનમાં ૧૬ પ્રવાસીઓ હતા. ...

                                               

ખારી જળાશય (ભુટકિયા)

ખારી જળાશય કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભુટકિયા ગામ પાસે આવેલું તળાવ છે. ખારી જળાશય લગભગ સાડા ત્રણ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. ખારી સમુદ્ર સપાટીથી નીચાણ પર આવેલું ભુપૃષ્ઠ ક્ષેત્ર છે, જેમાં વર્ષના મોટા ભાગના સમયમાં પાણી ભરાયેલું રહ ...

                                               

ચીનની વિખ્યાત દીવાલ

ચીનની વિખ્યાત દીવાલ પથ્થર અને માટી વડે બનેલ છે.તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું,આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ. ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને " ...

                                               

ડુંગરપુર

ડુંગરપુર ભારતના રાજસ્થાન રાજ્યના દક્ષિણમાં આવેલ એક શહેર છે. છે. તે ડુંગરપુર જિલ્લાનું વહીવટી મથક છે. ઉદયપુર અને અમદાવાદ વચ્ચેની રેલવે લાઇન આ શહેર મારફતે ચાલે છે. ડુંગરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮થી ૨૦ કિમી અંતરે આવેલું છે.

                                               

દાદરા અને નગરહવેલી તાલુકો

દાદરા અને નગર હવેલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દાદરા અને નગર હવેલી નામના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા એકમાત્ર જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આ તાલુકાનું મુખ્ય મથક સેલવાસ ખાતે આવેલું છે.

                                               

પર્વત

કુદરતી વાતાવરણના ફેરફારોને કારણે જમીનમાં કેટલીક વાર ખાડા તેમ જ તિરાડ પડવાની, માટીની ભેખડો ધસી પડવાની, જ્વાળામુખી ફાટવાની કે માટીના ઢગલા થવાની ઘટના બને છે. આવા ભૂસ્તરીય ફેરફારોને કારણે ખુબ જ ઊંચા ટેકરાનું પણ સર્જન થાચ છે, જેને પર્વત અથવા ડુંગર કહે ...

                                               

બ્રેમ્પ્ટન, ઓન્ટારીયો

બ્રામ્પ્ટન એ ઓન્ટારીયો, કેનેડામાં આવેલ એક શહેર છે. તે ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં આવેલ એક શહેરી વિસ્તાર છે અને સ્થાનિક નગરપાલિકા ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, બ્રામ્પ્ટનની વસ્તી ૫,૨૩,૯૧૧ છે. બ્રામ્પ્ટનની સ્થાપના ૧૮૫૩માં એક નાના ગામડા સ્વરૂપે ...

                                               

મચ્છુન્દ્રી

મચ્છુન્દ્રી એ એક જળ સિંચાઇ યોજના છે. આ યોજના હેઠળ બાંધવામાં આવેલો જળબંધ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા ઉના તાલુકામાં આવેલા કોદિયા ગામ નજીક, મછુન્દ્રી નદી પર આવેલો છે.

                                               

માળવાનો ઉચ્ચપ્રદેશ

માળવાનો ઉચ્ચપ્રદેશ વિંધ્યાચળ પર્વતમાળા પર આધારિત એક ત્રિભુજાકાર ઉચ્ચપ્રદેશ છે. માળવાના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં બુદેંલખંડ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરવલ્લીની પર્વતમાળા સ્થિત છે. આ ઉચ્ચ્પ્રદેશનો ઢાળ ઉત્તર પૂર્વ દિશા તરફ છે. અહીં આવેલી નદીઓ ચંબલ, ...

                                               

માહે જિલ્લો

માહે જિલ્લો ભારતનાં કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના ચાર માંનો એક જિલ્લો છે. જે ૯ વર્ગ કિ.મી.નો વિસ્તાર ધરાવે છે. અને સંપૂર્ણ માહે વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે.

                                               

મેશ્વો જળાશય યોજના

આ યોજના હેઠળ મેશ્વો નદી પર શામળાજી નજીક ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા ખાતે બાંધવામાં આવેલો છે. આ યોજનાના આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૫૯ ચોરસ કિ.મી. જેટલો તેમ જ આવરા ક્ષેત્રમાં વહી જતું વાર્ષિક સરેરાશ પાણી ૬૩.૭૧ મિલિયન ઘન મીટર જેટલું છે. આ ક્ષેત્રનો ...

                                               

રાજધાની

રાજકીય વહીવટી એકમના મુખ્ય મથક ને રાજધાની કે પાટનગર કહે છે. માનવ ઇતિહાસ માં જ્યારથી રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી કોઇ ને કોઇ સ્વરૂપમાં રાજધાની અસ્તિત્વમાં રહી છે. રાજાશાહી ના સમયમાં, રાજા જે નગર માંથી પોતાના રાજ્યનું સંચાલન કરતો હોય, તેને રા ...

                                               

હીરણ-૨ બંધ

હીરણ-૨ જળબંધ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા તાલાળા તાલુકાનાં ઉમેઠી ગામ નજીક, હીરણ નદી પર બાંધવામાં આવેલો છે. આ બંધ માટી ભરણ કરીને બનાવેલો છે. આ બંધનું બાંધકામ ૧૯૮૨માં પુરું કરવામાં ...

                                               

ઇએમઇ મંદિર

ઇ.એમ.ઇ. મંદિર અથવા દક્ષિણામૂર્તિ મંદિર પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના મુખ્ય મથક વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ, ભારતીય થલસેના દ્વારા સંચાલિત શિવ મંદિર છે. ઇએમઇ મંદિરમાં પગદંડીની ...

                                               

કીર્તિ મંદિર, વડોદરા

કીર્તિ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્ ...

                                               

ખંડેરાવ માર્કેટ

ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર ના પોલોગ્રાઉન્ડ મેદાનથી ન્યાયમંદિર તરફ જતાં વચ્ચે આવતી ઇમારત છે. આ ઇમારત મહારાજા સયાજીરાવ ત્રીજાએ ૧૯૦૭ની સાલમાં બનાવી હતી જેનો એ સમય નો ખર્ચ રુપિયા ૫ લાખ થયો હતો. હાલમા આ ઇમારત ની આસપાસ મોટાપાયે શાકભાજી અને ફળફળાદિ નું ...

                                               

નજર બાગ મહેલ

નજર બાગ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં માંડવી દરવાજા પાસે આવેલ જુનામાં જુનો ગાયકવાડી મહેલ ...

                                               

પ્રતાપ વિલાસ મહેલ

પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ ...

                                               

મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે. આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ વિવિધ કલાના ઉત્તમ નમુના ...

                                               

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.

                                               

માંડવી દરવાજા

માંડવી દરવાજા વડોદરા શહેરના જૂના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે. પ્રાચીન વડોદરા આ ચાર દરવાજાને જોડતી કિલ્લા જેવી દીવાલની વચ્ચે વ ...

                                               

લહેરીપુરા દરવાજા

જુનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. લહેરીપુરા દરવાજો શહેરના પશ્ચિમ તરફ આવેલ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય ...

                                               

લાલબાગ

લાલબાગ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલ એક સુંદર બગીચો છે, જે પ્રતાપ વિલાસ મહેલ ની નજીકમાં આવેલ છે. આ બગીચા પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત એક સ્નાનાગાર પણ છે. આ બગીચાને બિલકુલ અડીને ગાયકવાડી જમાનાથી ચાલી આવતી ડભોઇ થી જંબુસર જતી નેરો ...

                                               

સયાજી બાગ (કમાટી બાગ)

સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં આવેલો છે. આ બાગ વડોદર ...

                                               

સયાજી સરોવર

સયાજી સરોવર અથવા આજવા સરોવર જે આજવા નીમેટા તરીકે પણ પ્રખ્યાત છે, ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી આશરે ૨૫ કિલોમીટર દુર આવેલું એક રમણીય સ્થળ છે. આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે, જેમણે શહેરની પાણીની જરુરિયાતને ધ્ય ...

                                               

સરદાર પટેલ પ્લેનેટેરીયમ

સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા જિલ્લાના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે. પ્લેનેટેરીયમની બાંધણી પિરામીડ આકારની છે. ૨૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ પ્લેને ...

                                               

સીંધરૉટ

સીંધરોટ એ વડોદરાની પાસે આવેલુ નાનુ ગામ છે. સીંધરોટ નજીકની ટેકરીઓ ઉપર કુદરત સંરક્ષણ કેન્દ્ર વિકસાવેલું છે. આ કેન્દ્રમાં નીલગાયોનો વસવાટ છે. કુદરતના સૌદર્યને માણવા માટે અહીં ૩ માંચડા પણ બાંધેલા છે.

                                               

આચાર્ય દેવ વ્રત

આચાર્ય દેવ વ્રત જુલાઈ 2019 થી ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. તે આર્ય સમાજ પ્રચારક હતા અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી હતી. તેઓ 1981 થી ગુરુકુળના અધ્યક્ષ રહ્યા છે. આ સંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, રો ...

                                               

આમળાં

આમળાં એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. આયુર્વેદમાં આ ફળને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાં વિટામિન સી મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે. આ ફળમાં વિદ્યમાન વિટામિન સી નષ્ટ થતું નથી. આ ...

                                               

કોન્સ્ટેન્ટીનોપલ

કોન્સ્ટેન્ટિનોપલ એ રોમન / બીઝેન્ટાઇન સામ્રાજ્યનું રાજધાની શહેર અને સંક્ષિપ્ત સમય માટે લેટિન, અને પછીના ઓટ્ટોમન સામ્રાજ્યોનું વડુ મથક હતું. વર્ષ ઇસ ૩૨૪ માં પ્રાચીન બાયઝાન્ટીયમના પુનરુત્થાનનાં સમયે સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન પ્રથમ દ્વારા રોમન સામ્રાજ્યન ...

                                               

ટ્રોજન હોર્સ (કમ્પ્યુટિંગ)

કમ્પ્યુટિંગમાં, ટ્રોજન હોર્સ અથવા ટ્રોજન, કોઈ પણ દૂષિત કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે વપરાશકર્તાઓને તેના સાચા હેતુથી ગેરમાર્ગે દોરે છે. આ શબ્દ ભ્રામક લાકડાના ઘોડાની પ્રાચીન ગ્રીક વાર્તામાંથી આવ્યો છે જે ટ્રોય શહેરના પતન તરફ દોરી ગયો હતો. ટ્રોજન સામાન્ ...

                                               

નાયકી દેવી

વીરાંગના નાયકી દેવી કદંબ રાજ્ય હાલનું ગોવા ના મહામંડલેશ્વર, પર્માંડી ના પુત્રી હતા. તેમનો વિવાહ ગુજરાત ના મહારાજા અજયપાલ સાથે થયો હતો. મહારાજા અજયપાલ સિદ્ધરાજ જયસિંહ ના પૌત્ર તથા કુમારપાળ ના પુત્ર હતા. એક અંગરક્ષક દ્વારા વર્ષ ૧૧૭૬ માં અજયપાલ ની હ ...

                                               

પન્ના ધાઈ

પન્ના ધાઈ ૧૬મી સદીમાં થઇ ગયેલી એક વીરાંગના છે. તે મેવાડના રાજા સંગ્રામ સિંહ ના ચોથા પુત્ર ઉદય ની દેખરેખ માટે નિમાયેલી આયા હતી. રાજસ્થાનમાં પોતાનું ધાવણ આપનાર ધાઈ તરીકે ઓળખાય છે. તેમને પોતાનો પણ એક પુત્ર હતો જેનું નામ ચંદન હતું અને તે ઉદય જેટલી જ ...

                                               

ભારતીય જ્યોતિષવિદ્યા

ભારતીય જ્યોતિષવિદ્યા એ ભારતમાં પ્રચલીત ભવિષ્યકથનની પદ્ધતિ છે. ભારતીય જ્યોતિષવિદ્યામાં વ્યક્તિના જન્મ સમય અને સ્થળના આધારે વિવિધ પ્રકારની ગણતરીઓ કરીને વ્યક્તિની એક કરતા વધુ પ્રકારની કુંડળી બનાવવામાં આવે છે અને એ પછી એ કુંડળીઓનું વિષ્લેષણ કરીને ફળા ...

                                               

૨૦૦૮ મુંબઈ હુમલો

૨૦૦૮ મુંબઈ હમુલો એ ભારતના સૌથી મોટા શહેર મુંબઈ પરનો આતંકવાદી હુમલો હતો. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી આવેલા ૧૦ જેટલા આતંકવાદીઓએ આ હુમલો ગોળીબાર, તથા બોબ્મ ફેકીને કર્યો હતો. હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબ દ્વારા જાણવા મળ્યુ હતુ કે ...

                                               

TV9 ગુજરાત

ટીવી નાઇન TV9 ગુજરાત એ ૨૪ કલાક ચાલતી ગુજરાતી સમાચારની ટીવી ચેનલ છે. આ ચેનલ ગુજરાતી ભાષાની સમાચારોની ચેનલમાં સૌથી વધુ પ્રખ્યાત ચેનલ રહી છે. તેનો "ફાઇવ સ્ટાર તડકા" રસોઇને લગતો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો છે.

                                               

એલચો

એલચો અથવા કાળી એલચી એ એક તેજાનો છે. આ Zingiberaceae કુળની બે પ્રજાતિમાંની એકમાંથી આવે છે. આના પોપટામાં તીવ્ર કપૂર જેવી સોડમ હોય છે. સૂકવણીની પદ્ધતિ અનુસાર તેમાં એક ધુમ્ર ખુશબો પણ આવે છે. એલચાને અંગ્રેજીમાં વિવિધ નામે ઓળખાય છે જેમ કે બંગાળી એલચી, ...

                                               

કચ્છનું નાનું રણ

આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે. આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય ...

                                               

કમ્પ્યુટર હાર્ડવેર

પર્સનલ કમ્પ્યુટર કમ્પ્યુટર હાર્ડવેર નું બનેલું છે, જે મલ્ટિપલ ફિઝિકલ કમ્પોનન્ટ્સ છે, જેમાં કમ્પ્યુટરની કામગીરી બજાવતા અસંખ્ય સોફ્ટવેર લોડ કરી શકાય છે.

                                               

કેદારેશ્વર મંદિર બારડોલી

શ્રી કેદારેશ્વર મહાદેવ નું મંદિર બારડોલી ધુલે માર્ગ પર બારડોલીથી આશરે ચાર કિ.મી. દૂર આવેલું છે. તેની ઉત્તર બાજુ બારેમાસ વહેતી મીંઢોળા નદી આવેલી છે. શ્રી કેદારેશ્વર મહાદેવ આ જગ્યામાં સ્વયં પ્રગટ થયા છે. બારડોલી અને તેની આજુબાજુમાં વસતા ભક્તો પ્રેમ ...

                                               

ગૌરવ પથ

ગૌરવ પથ, ભારતના સુરત ખાતે આવેલ પિપલોદ વિસ્તારનો એક્સપ્રેસ-વે છે. સુરત શહેરને તેના એરપોર્ટ, મગદલા બંદર અને ડુમસ ગામ સાથે જોડવાની યોજનાના ભાગ રૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્સ્તાની ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસવે અગાઉ સુરત- ...