Back

ⓘ સંઘર્ષ એટલે કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. સંઘર્ષ એવી પ્રક્રિયાત્મક પરિસ્થિતિ છે કે જેમાં બે અથવા તેથી વધુ વ્યક્તિઓ ..
                                               

ભારતીય અધિરાજ્ય

ભારતીય સંઘ જેને ભારતનું ડોમેનીયન પણ કહેવામાં આવે છે, તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની વચ્ચે બ્રિટિશ રાષ્ટ્રમંડળમાં સ્વતંત્ર અધિરાજ્ય હતું. તે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને ૧૯૫૦માં ભારતના બંધારણની ઘોષણા દ્વારા ભારતીય પ્રજાસત્તાકમાં રૂપાંતરિત થયું હતુ. બ્રિટનના રાજાનું પ્રતિનિધિત્વ ભારતના ગવર્નર જનરલ દ્વારા કરાતુ હતું. તેમ છતાં, બ્રિટીશ રાજની પરંપરાથી વિરુદ્ધ ગવર્નર-જનરલને વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. સ્વતંત્રતા બાદ વાઇસરોયનું પદ સમાપ્ત કરવામાં આવ્યુ હતુ. સ્વતંત્રતા અને ભારતના પ્રજાસત્તાક બનવાના સમયગાળા વચ્ચે બે ગવર્નર-જનરલ દ્વારા પદ સંભ ...

                                     

ⓘ સંઘર્ષ

સંઘર્ષ એટલે કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. સંઘર્ષ એવી પ્રક્રિયાત્મક પરિસ્થિતિ છે કે જેમાં બે અથવા તેથી વધુ વ્યક્તિઓ કે સમૂહો પરસ્પરના હેતુઓને નિષ્ફળ બનાવવાના તથા પરસ્પરનાં હિતોની પરિપૂર્તિને અવરોધવા-અટકાવવા સક્રિય પ્રયત્ન કરે છે, અને તેમાં તેઓ પ્રતિસ્પર્ધીને ઘાયલ કરવાની કે તેનો નાશ કરવાની હદ સુધી પણ જઈ શકે છે.

સંઘર્ષ બે વ્યક્તિઓ વચ્ચે, બે જૂથો વચ્ચે, બે પ્રદેશો વચ્ચે, બે વિચારસરણીઓ વચ્ચે, બે આંતરિક કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો વચ્ચે હોઈ શકે. સંઘર્ષની અસરો તેના પ્રકાપર આધારિત છે. જ્યા સુધી કોઈ સંઘર્ષ સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમતો નથી ત્યાં સુધી તેની અસર મર્યાદિત પ્રમાણમાં રહે છે. જ્યારે કોઈ વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમે છે ત્યારે તેની રાજકીય, આર્થિક અને સામાજિક અસરો વધુ વ્યાપક બનતી હોય છે. વ્યક્તિગત સંઘર્ષ કરતાં જૂથો વચ્ચેનો સંઘર્ષ, જૂથો વચ્ચેનો સંઘર્ષ કરતાં પ્રદેશો વચ્ચેનો સંઘર્ષ અને પ્રદેશો વચ્ચેનો સંઘર્ષ કરતાં રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ સાપેક્ષ રીતે વધુ ખતરનાક હોય છે, અને જો તેનું સમયસર નિવારણ ન કરવામાં આવે તો તેમનો વ્યાપ પણ સતત વધતો જાય છે.

                                     
  • ર જ યન ર પમ હત સ વ યત સ ઘમ એક જનક ર ન ત તથ ર જ ય ન આઝ દ ન સ ઘર ષ બ દ આર મ ન ય ન અગસ ત ન સ વત ત રત પ રદ ન કર દ વ ઈ, પરત આન
  • હ મલ કર ય અન અથડ મણ સપ ટ મ બર સ ધ ચ લ રહ ઓક ટ બરમ એક દ વસ મ ટ સ ઘર ષ ચ લ ખ ત પણ થય તટસ થ અન સ વત ત ર સ દર ભ અન સ ર ભ રત ય ભ મ સ ન એ ન ર ણ યક
  • સ વ યત ય ન યન અન સ ય ક ત ર જ ય અમ ર ક ન દખલગ ર બ દ સ ય ક ત ર ષ ટ રસ ઘન સ ઘર ષ વ ર મ દરખ સ ત બ દ ત સ ક દ સમજ ત દ વ ર બ ન દ શ વચ ચ ય દ ધન અ ત આવ ય
  • બ દ મ ટ રણગ ડ ન લડ ઈઓમ ન એક મ નવ મ આવ છ ચ વ ન દ પ સ ન શર આતન સ ઘર ષ ફ લ લ ર ન લડ ઈ સ થ થય હત ત લડ ઈમ પ ક સ ત નન હ ર થત પ ક સ ત ન
  • ત ય ર બ દ ફ રસન સફવ વ શ તથ ત ર ક વચ ચ બગદ દ તથ ઇર કન અન ય ભ ગ મ ટ સ ઘર ષ થત રહ ય ત ર ક અધ ક શક ત શ ળ ન કળ ય પછ ન દ ર શ હ ઘણ વખત ત ર ક વ ર દ ધ
  • સ થ વધ વસત ગ ચત ધર વત ભ ગ લ ક ક ષ ત ર બન ય છ આ ખ ડમ અવ રનવ ર સ ઘર ષ થય છ અન ર જક ય અસ થ રત પણ સર જ ઈ છ જ મ આ ખ ડન અણ સત ત ધર વત

Users also searched:

ખજુરાહો ભાગ 22, ખજુરાહો ભાગ 5,

...
...
...