Back

ⓘ સામાજિક ધોરણો એટલે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયારી અપેક્ષાઓ. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ સમાજમ ..
સામાજિક ધોરણો
                                     

ⓘ સામાજિક ધોરણો

સામાજિક ધોરણો એટલે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયારી અપેક્ષાઓ. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સમાજના સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ.

સામાજિક ધોરણો એ સમાજજીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા સામાજિક દરજ્જાઓ ધરાવનાર વ્યક્તિઓના વર્તનની ઉચિતતા-અનુચિતતા દર્શાવતી સહિયારી અપેક્ષાઓ અથવા નિયમો છે. આ ધોરણો એક સહ્ય વર્તનની સીમા range of tolerable behavior બાંધે છે. સામાન્ય રીતે તેની મર્યાદામાં રહીને જ સમાજના સભ્યે પોતાના લક્ષ્યની પ્રાપ્તી માટે પ્રયત્ન કરવાનો હોય છે.

                                     

1. સમજૂતી

સામાજિક વિજ્ઞાનોમાં સામાજિક ધોરણ social norm એવો શબ્દપ્રયોગ સૌપ્રથમ ૧૯૩૬માં મુઝફર શેરિફે પોતાના સાઇકૉલૉજૉ ઑવ્ સોશિયલ નૉર્મ્સ પુસ્તકમાં કર્યો હતો.

દરેક સામાજિક ધોરણ જે તે સમાજના સાંસ્કૃતિક મૂલ્ય પર રચાયેલું હોય છે. સાંસ્કૃતિક મૂલ્યો સમાજજીવનમાં અગ્રિમતા, પસંદગી અને ઈચ્છનીયતા સૂચવે છે. એટલે કે સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક વર્તન અંગેના વિશાલ આદર્શો સૂચવે છે, જ્યારે સામાજિક ધોરણો તેવાં મૂલ્યોને આધારે કરવાના સામાજિક વર્તનના ચોક્કસ સ્વરૂપો દર્શાવે છે.

                                     

2. પ્રકારો

ધોરણો એ ઉચિત અને અનુચિત વર્તનનું સ્પષ્ટીકરણ કરતા નિયમો છે, જેના ઉલ્લંઘન માટે સજા કરવામાં આવે છે. ઈરાદાપૂર્વક અને સભાન રીતે સંસ્થીકૃત થયેલા લિખિત સ્વરૂપનાં ધોરણોને ઔપચારિક ધોરણો કહેવામાં આવે છે. સાહજિક રીતે પરસ્પર નિકટવર્તી સામાજિક વ્યવહારમાંથી રચાતાં, લાગણીઓ અને નિકટવર્તી સામાજિક સંબંધો સાથે સંકળાયેલા વર્તનને સ્પર્શતા અને મુખ્યત્વે અલિખિત સ્વરૂપનાં સામાજિક ધોરણોને અનૌપચારિક ધોરણો કહેવામાં આવે છે.

                                     

3. પૂરક વાચન

  • Sherif, Muzafer 1936. The Psychology of Social Norms. Harper & Brothers.
  • રાવળ, ચંદ્રિકા કે. ૧૯૯૨. સામાજિક ધોરણો અને ગતિશીલતા. માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગૂર્જર સંદર્ભસાહિત્ય શ્રેણી પ્રથમ આવૃત્તિ. અમદાવાદ: ગૂર્જર પ્રકાશન.
                                     
  • કરન ર અમ ર કન જ હ ર ત એક મહ લ એ સ બ ઉત પ દન મ ટ બન વ હત જ ક આજન ધ રણ કરત ઘણ પ છળ હત પર ત આ જ હ ર તમ આપન સ પર શ કરવ ન પસ દ આવ ત વ
  • અન ઘણ વ ર ત ન સ કન ડ સ ટ તર ક ઉલ લ ખ કરવ મ આવ છ જ વનન વ શ વ ક ધ રણ અ ગ ન મર સર ઇન ડ ક સમ 2010મ બર મ ગહ મન વ શ વમ રહ વ લ યક શ ર ષ ઠ
  • Delaware Supreme Court ઠર વ ય હત ક અન મ બ લ ગર સન ખ લ લ પ ડવ કડક ધ રણ હ વ જ ઇએ અન અમ ર ક બદનક ષ લખ ણ ક યદ હ ઠળ આધ રવ હ ન જણ ત બદનક ષ
  • જ ક પર સ થ ત ઝડપથ સ ધર રહ છ અન ટ ર ન સ - ય ર પ યન પર વહન મ ળખ ન ધ રણ અન સ રન થઈ રહ છ આઈએસપ એ ISPA ન સહ ય અન આ તરર ષ ટ ર ય ન ણ સ સ થ ઓ
  • જ ળવ ર ખવ મ ગ છ 1975ન શર આતમ ફ જદ ર ગ ન ઓન ન ય ય ત ળવ બ બત ન ધ રણ અન ધ ય ય નક ક કરવ મ ટ ય ન ઈટ ડ સ ટ ટ સન સહ યક ક યદ અમલ કરણ ખ ત એ ર ષ ટ ર ય
  • અન જન તત ક લ અભ વગ રસ ત વ સ ત રમ હ મ શ ઉપલભ ય ન હત અન સ થ ન ક ધ રણ અન સ ર, ગર બ મ ટ ત ન ખર દ કરવ મ ટ ન ભ વ ખ બ ઊ ચ હ વ છત દ ત મ ટ
  • ડ સઓર ડર સન અભ ય સ મ ટ ક લ ન ક સ તથ પ રય ગશ ળ ઓ સ થ પવ મ આવ હત તથ ત ન ધ રણ મ ટ જર ર ય ત પ દ થઈ હત અમ ર ક મ આ તર ક દવ ઓ, પ ર વ ર ક દવ ઓ, પ ડ ય ટ ર ક સ
  • થ ડ ઘણ પ રભ વ રહય છ ત ન મ ટ ભ ગન પર પર ગત સ વર પ અન સ દર યલક ષ ધ રણ મ ખ ક ત મજ લ ખ ત સ વર પમ હસ ત ર ત કરવ મ આવત જ મ શ લ પશ સ ત ર અન

Users also searched:

સમાજશાસ્ત્ર એવું નામાભિધાન કઈ સાલમાં કર્યું?, સમાજશાસ્ત્ર ના પિતા કોણ છે, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો, સામાજિક માનવશાસ્ત્ર ના મુખ્ય ઉદ્દેશ્ય,

...
...
...