Back

ⓘ પઢાર નૃત્ય મધ્ય ગુજરાતમાં ભજવાતું એક લોકનૃત્ય છે. પઢાર સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતી માછીમાર કોમનું નામ છે. પઢાર નૃત્ય તેમના દ્વારા કરવામાં આ ..




                                     

ⓘ પઢાર નૃત્ય

પઢાર નૃત્ય મધ્ય ગુજરાતમાં ભજવાતું એક લોકનૃત્ય છે. "પઢાર" સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતી માછીમાર કોમનું નામ છે. પઢાર નૃત્ય તેમના દ્વારા કરવામાં આવે છે.

આ નૃત્યમાં નૃત્યકાર નાચતી વખતે તેના હાથમાં નાની લાકડીઓ રાખે છે. તે નૃત્ય કરતી વખતે નૌકાઓની જેમ તેને ફરમાવે છે; નાચતી વખતે તેઓ પાણી સાથે સંકળાયેલા ગીતો ગાય છે. લેખક રજની વ્યાસના અનુસાર, "રાસનૃત્યોમાં પઢારોની શિસ્ત સૌ કોઈ કોમો કરતાં ચડિયાતી છે." આ નૃત્યમાં સમુદ્રતટ પર "વહાણ હિલોળા લેતું હોય તેવું દૃશ્ય ખડું થાય છે."

                                     
  • સ રઠ છ દ વગ ર સ વર પ શ મ લ છ ગરબ દ ડ ય ર સ, પઢ ર ડ ગ અન ટ પ પણ જ વ પર પર ગત ન ત ય સ વર પ સ થ ન ગ ત અન સ ગ ત સ વર પમ અન ખ છ ડ યર

Users also searched:

નૃત્ય કલા, ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી - એ - હિંદ’(હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું? *, ગોફ ગુંથન નૃત્ય,

...
...
...