Back

ⓘ ઓગસ્ટ ૧૨. ૧૯૭૭ – અવકાશ યાન એન્ટરપ્રાઇઝનું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું. ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બજારમાં મુક્યું. ૧૯૬૦ – ઇકો ૧ નામક પ્રથમ સંદ ..




                                               

ઓબેરોય ટ્રાયડેંટ

ઓબેરોય અને ટ્રાયડેંટ પંચતારક હોટલમાંની બે ટ્રેડમાર્ક હોટલો છે જે ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ચલાવવામાં આવે છે અને ક્યારેક તે કંપની જ તેની માલિકી ધરાવે છે. આ હોટલો ભારતના ઘણા શહેરોમાં અને દુનિયાના ઘણા દેશોમાં આવેલી છે. જ્યારે બન્ને હોટલો એક્સાથે એક જ ઇમારતમાં આવેલી હોય ત્યારે એક્સાથે તેને ઓબેરોય ટ્રાયડેંટ કહેવાય છે. ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ અને ટ્રાયડેંટ હોટેલ બોમ્બેમાં નરિમાન પોઇંટ પાસે આવેલી છે અને અલગ-અલગ તે ઓબેરોય, બોમ્બે અને ટ્રાયડેંટ, નરિમાન પોઇંટ તરીકે ઓળખાય છે. તે બન્ને ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની માલિકી હેઠળ છે અને તેમના દ્વારા જ સંચાલિત છે. બન્ને હોટેલ્સ અલગ ઇમાર ...

                                     

ⓘ ઓગસ્ટ ૧૨

  • ૧૯૭૭ – અવકાશ યાન એન્ટરપ્રાઇઝનું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
  • ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બજારમાં મુક્યું.
  • ૧૯૬૦ – ઇકો ૧ નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
  • ૧૮૫૧ – ઇશાક સિંગર Isaac Singerને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
  • ૧૮૩૩ – અમેરિકાનાં શિકાગો શહેરનો પાયો નંખાયો.
                                     

1. જન્મ

  • ૧૯૧૯ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ, મહાન ભારતીય ભૌતિકવિજ્ઞાની કે જેઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે.
                                     
  • ભ ગમ આવ લ ગ જર ત ર જ યન ઉત તર ભ ગમ આવ લ બન સક ઠ જ લ લ મ આવ લ ક લ બ ર ત લ ક ઓ પ ક ન એક એવ ધ ન ર ત લ ક મ આવ લ એક ગ મ છ દ ગડ લ ન ન
  • વ યક ત પ રત ચ ક મ છ - ન દ યક દરમ ય ન જ લ લ ન વસ ત વધ ર રહ ય હત જ ન ગઢમ જ ત પ રમ ણ અન સ ક ષરત છ ક શ દ જ ન ગઢ
  • ક મગ ર મ ટ બક ષ સ મળ લ ત થ ત ઓ ત ય વસ લ અનવરમ ય બ ળપણથ મ રસ હત વર ષન ઉ મર ત મણ પ ર મમસ ત સ યદ સ હ બન વ સનગરન મ લ ક ત દરમ ય ન ખ બ સ વ
  • ર વ જ લ લ ન મ ખ ય મથક ર વ શહ રમ આવ લ છ ર વ જ લ લ અન ઉત તર અક ષ સ અન અન વચ ચ આવ લ છ જ લ લ ન ઉત તર ઉત તર
  • ન નપણથ જ શ ખ હત જ થ ત ઓ વર ષન ઉ મર શક ત પ રભ વ કલ મ દ રમ મહ ન ર પ ય ન પગ ર જ ડ ય હત જ મ ત ન પ રથમ ન ટક મ રલ ધરમ ક ષ ણન ભ મ ક
  • પ ર ત જ ત લ ક ન વદર ડ ખ ત ર કર ડન ખર ચ ન ર મ ત ર જયન સ પ રથમ સ ન ટર ઓફ એકસલ ન સ ફ ર વ જ ટ બલન ઉદ દઘ ટન ઓગસ ટ Retrieved મ ર ચ
  • ડ વ ક રમ અ બ લ લ સ ર ભ ઈ ઓગષ ટ ડ સ મ બર ભ રતન અગ રગણ ય વ જ ઞ ન ક મ ન એક છ ત ઓ ભ રત ય અવક શ ક ર યક રમન પ ત ગણ ય છ વ ક રમ

Users also searched:

...
...
...