Back

ⓘ વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ ..
                                               

ભારતીય વિશ્વવિદ્યાલય

ભારતીય વિશ્વવિદ્યાલય મણિપુર વિશ્વવિદ્યાલય ઇંફાલ કેરળ વિશ્વવિદ્યાલય ત્રિવેન્દ્રમ્ રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય પૂસા-સમસ્તીપુર અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય અલીગઢ હેમવતી નંદન બહુગુણા ગઢ઼વાલ વિશ્વવિદ્યાલય પૌડ઼ી ગઢ઼વાલ આસામ વિશ્વવિદ્યાલય સિલચર પશ્ચિમ બંગાલ રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કોલકાતા રાજસ્થાન વિશ્વવિદ્યાલય જયપુર જાદવપુર વિશ્વવિદ્યાલય કોલકાતા મગધ વિશ્વવિદ્યાલય બોધગયા મેરઠ વિશ્વવિદ્યાલય, મેરઠ માખનલાલ ચતુર્વેદી પત્રકારિતા વિશ્વવિદ્યાલય મધ્ય પ્રદેશ જામિયા મીલિયા ઇસ્લામિયા દિલ્હી કોટા વિશ્વવિદ્યાલય, કોટા કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય કુરુક્ષેત્ર તિલકા માઁઝી ભાગલપુર વિશ્વવિદ્યાલય ભાગલપ ...

                                               

ચૂલો

ચૂલો એ એક પ્રકારનો ઉષ્માનો સ્ત્રોત છે, જેનો ઉપયોગ ભોજન રાંધવા માટે થાય છે. ચૂલા ઘણાં પ્રકારના હોય છે જેમકે માટીનો ચૂલો, કોલસાની સગડી, હવાના દબાણ વાળો પ્રાયમસ, દિવેટ વાળો પ્રાયમસ, લાકડાના વહેર વડે ચાલતી સગડી, ગેસનો ચૂલો, સૂક્ષ્મ તરંગ, સૌર ચૂલો વગેરે. અને આમાં વપરાતી ઉર્જા પણ વિભિન્ન હોય છે, જેમકે લાકડાં, લાકડાંનો વહેર, છાણ અને કોલસા, કેરોસીન, દ્રવિત પેટ્રોલિયમ ગેસ, સૌર ઉર્જા અને વિજળી વગેરે. પહેલાંના સમયમાં માત્ર ત્રણ પથ્થરો મૂકી તેના પર રાંધવા માટેનું વાસણ ગોઠવવામાં આવતું હતું અને પથ્થરોની વચ્ચે લાકડાં સળગાવીને રસોઇ કરવામાં આવતી હતી. ત્યારબાદ સમયાંતરે એમાં આધુનિક વિજ્ઞાન આધારીત ફેરફારો થતા ...

                                               

સાતતાલ

સાતતાલ અથવા શનીતાલ એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લાના ભીમતાલ શહેરની પાસે નીચલા હિમાલયમાં આવેલા સાત તાજા મીઠા પાણીનાં તળાવોનો એકબીજા સાથે જોડાયેલો સમૂહ છે. આ સમૂહ મેહરાગાંવ ખીણમાં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. ઓક અને પાઇનના વૃક્ષોના ગાઢ જંગલોની વચ્ચે વસેલું સાતતાલ ભારતનાં પ્રદૂષણ વગરનાં અને સાફ રખાયેલા ચોખ્ખા પાણીનાં બાકી રહેલા જૂજ તળાવો પૈકીનું એક છે. આ સ્થળ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. વેકેશન દરમ્યાન ફરવા માટે બહાર નીકળેલા પ્રવાસીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા માટે અહી કેમ્પો ઊભા કરાયા છે જે અહીંના સ્થાનિક લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે.

                                               

ગુજરાતી બાળસાહિત્ય

ભારતની ગુજરાતી ભાષામાં બાળસાહિત્યનાં મૂળ પરંપરાગત લોક સાહિત્ય, પૌરાણિક સાહિત્ય અને સંસ્કૃત કથા અને વાર્તાઓમાં રહેલા છે. ૧૮૩૦ના દાયકા પછી પરંપરાગત અને પાશ્ચાત્ય સ્ત્રોતોમાંથી મોટી સંખ્યામાં વાર્તાઓ અને કથાઓનું રૂપાંતરણ અને ગુજરાતીમાં અનુવાદ થયો હતો. ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટના નેતૃત્વમાં બાળસાહિત્ય વાર્તા, કવિતાઓ, છંદો અને કોયડાઓના રૂપમાં ઝડપથી વિસ્તર્યું. કેટલાક લેખકો અને કવિઓએ ફક્ત બાળસાહિત્યનું સર્જન કર્યું. વીસમી સદીના મધ્યભાગમાં બાળકો માટે મોટી સંખ્યામાં સામયિકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. બાદમાં સાહસિક નવલકથાઓ, વિજ્ઞાન સાહિત્ય, તરૂણ સાહિત્ય પણ પ્રકાશિત થયાં. રમણલાલ સોની અને જીવરા ...

વિજ્ઞાન
                                     

ⓘ વિજ્ઞાન

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

                                     

1. વિજ્ઞાનના ક્ષેત્રો

વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: ૧ નૈસર્ગિક વિજ્ઞાનો અને ૨ સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક એમ્પિરિકલ હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક ફોર્મલ વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર મૅડિકલ અગેરેને વ્યવહારુ એપ્લાઈડ વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.

આ પણ જુઓ

 • જીવ શાસ્ત્ર
 • ખગોળ શાસ્ત્ર
 • રસાયણ શાસ્ત્ર
 • ભૌતિક શાસ્ત્ર
                                     
 • વનસ પત ન પર ણ, ફળ, ફ લ, પ રક ડ ત મ જ મ ળ એમ ક ઈ પણ ભ ગન સમ વ શ થ ય છ વ જ ઞ ન અન સ મ જ ક દ ષ ટ ક ણથ શ કભ જ ન વ ય ખ ય અલગ અલગ હ ય શક જ મ ક મશર મ
 • સરક રન જ લ લ વ જ ઞ ન સ ન ટર આવ લ છ જ વલસ ડ જ લ લ મ ટ જ નહ મહ ર ષ ટ ર, સ ઘ પ રદ શ દ દર નગર હવ લ તથ અન જ લ લ ઓમ ન વ જ ઞ ન પ ર મ ઓ મ ટ ખ બ
 • ક લ જ એ અ ગ ર જ M. G. Science College ભ રત દ શન અમદ વ દ શહ રમ આવ લ વ જ ઞ ન પ રવ હન મહ વ દ ય લય ક લ જ છ આ મહ વ દ ય લય અમદ વ દ એજ ય ક શન સ સ યટ
 • જ પ નન ર ષ ટ ર ય તહ વ ર. વ સ ત ક વ ષ વક ળ પર આધ ર ત આ તરર ષ ટ ર ય જ ય ત ષ વ જ ઞ ન દ વસ વ સ ત ક વ ષ વક ળ પર આધ ર ત નવર ઝ વ સ ત ક વ ષ વક ળ પર આધ ર ત વ શ વ
 • લ ટ સ ટ વર ઝન C છ જ ઓગસ ટ ન ર જ ર લ ઝ કરવ મ આવ ય છ કમ પ ય ટર વ જ ઞ ન અ ગ ન આ લ ખ સ ટબ છ તમ આમ ઉમ ર કર ન મદદર પ થઇ શક છ
 • એપ લ ક શન બન વવ મ ટ વપર ય છ J2EE જ વ બસ ઈટ બન વવ મ ટ વપર ય છ કમ પ ય ટર વ જ ઞ ન અ ગ ન આ લ ખ સ ટબ છ તમ આમ ઉમ ર કર ન મદદર પ થઇ શક છ
 • પ રત ય લ કજ ગ ત વ જ ઞ ન વ ય ખ ય ન ફરત વ જ ઞ ન પ રદર શન વ જ ઞ ન પ ર જ ક ટ પ રદર શનન આય જન અ ધશ રદ ધ ન વ રણ ક ર યક રમ વ જ ઞ ન પ રશ ન વલ સ પર ધ ન
 • પ રન ર કપર ડ સ જ ણ ઉદવ ડ ઉમરગ મ વ લ સન હ લ, ધરમપ ર બર મ ળ મ હન ગઢ ધરમપ ર વ જ ઞ ન સ ગ રહ લય વલસ ડ શહ ર વલસ ડ શહ રન ગલ ઓ ત થલ દર ય ક ન ર સ વ મ ન ર યણ મ દ ર
 • official presentation of the Dart language, on October 10. Why Dart? કમ પ ય ટર વ જ ઞ ન અ ગ ન આ લ ખ સ ટબ છ તમ આમ ઉમ ર કર ન મદદર પ થઇ શક છ
 • બ રલ ન ડન ઉપય ગ C પ ર ગ ર મન કમ પ ઇલ અન રન કરવ મ ટ થ ય છ કમ પ ય ટર વ જ ઞ ન અ ગ ન આ લ ખ સ ટબ છ તમ આમ ઉમ ર કર ન મદદર પ થઇ શક છ
 • વર તમ ન સમયમ આ ભ ષ ન નવ આવ ત ઓ ત ય ર કરવ ન ક ર ય કર રહ ય છ કમ પ ય ટર વ જ ઞ ન અ ગ ન આ લ ખ સ ટબ છ તમ આમ ઉમ ર કર ન મદદર પ થઇ શક છ

Users also searched:

ધોરણ છ વિજ્ઞાન, વિજ્ઞાન ધોરણ 10, વિજ્ઞાન પેપર, સામાન્ય વિજ્ઞાન pdf,

...
...
...