Back

ⓘ વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો ક ..
                                               

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના

ગ્રામિણ શ્રમિકોને રોજગારી મળી રહે તથા લોકોનું સ્થળાંત૨ ન થાય તે હેતુથી દેશનાં તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગા૨ બાંયધરી યોજના અમલમાં છે.રાજયના ગ્રામ્ય વિસ્તા૨માં ૨હેતાં કુટુંબો કે જેનાં પુખ્તવયનાં સદસ્યો શારિરીક શ્રમથી થઈ શકે તુવું બિનકુશળ કામ ક૨વા ઈચ્છુક હોય તેવા દરેક કુટુંબની જીવનનિર્વાહની સુ૨ક્ષિતતાની તકો વધા૨વા માટે વર્ષમાં કુટુંબ દીઠ ઓછામાં ઓછા ૧૦૦ દિવસ સવેતન રોજગારીની બાંહેધરી આ૫વાનો આ યોજનાનો ઉદેશ્ય છે.

વાવ
                                     

ⓘ વાવ

વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની મદદથી ચક્ર વડે કૂવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે.

સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ તેમજ એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા માટે નું અંતર વધારે હોય, જ્યાં પીવા લાયક પાણી ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકાઆમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, આમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે હેતુથી કરવામાં આવતું હતું.

                                     
  • વ વ ત લ ક ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન બન સક ઠ જ લ લ ન મહત વન ત લ ક છ વ વ આ ત લ ક ન મ ખ ય મથક છ વ વ ત લ ક મ લ ક ન મ ખ ય
  • ર ડ બ ઈન વ વ ક જ મ ટ ભ ગ અડ લજન વ વ તર ક ઓળખ ય છ ત ગ જર તન અમદ વ દ પ સ થ પસ ર થત સરખ જ - ગ ધ નગર ધ ર મ ર ગ ઉપર ગ ધ નગર ત લ ક ન અડ લજ ગ મમ
  • અમ તવર ષ ન વ વ જ પ ચક વ વ વ અથવ ક ટખ ણ વ વ તર ક પણ જ ણ ત છ અમદ વ દ, ગ જર તન પ ચક વ દરવ જ વ સ ત રમ આવ લ વ વ છ પ ચક વ એટલ ક પ ચ
  • ર ણક વ વ અથવ ર ણ ક વ વ ગ જર ત ર જ યન પ ટણ જ લ લ ન પ ટણ શહ રમ આવ લ એક ઐત હ સ ક વ વ છ આ વ વ પ ટણ શહ રન એક જ વ લ યક સ થળ છ જ ન દ શ - વ દ શન
  • વ વ બ ર જ ત જ મનગર ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રમ આવ લ જ મનગર જ લ લ મ આવ લ ક લ સ ત ત લ ક ઓ પ ક ન એક
  • વ વ ત ખ રગ મ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન દક ષ ણ ભ ગમ આવ લ તથ વલસ ડ જ લ લ ન વ ભ જન કર નવ બન વવ મ આવ લ નવસ ર જ લ લ મ
  • મ ઠ વ વ ગ જર ત ર જ યન બન સક ઠ જ લ લ ન પ લનપ ર શહ રમ આવ લ પ ર ચ ન અન ઐતહ સ ક વ વ છ મ સદ મ બ ધ ય લ આ વ વ પરમ ર વ શન શ સનન એકમ ત ર ન શ ન
  • વ વ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન બન સક ઠ જ લ લ ન વ વ ત લ ક ન શહ ર અન મ ખ ય મથક છ વ વન ર ણ શ સક ર જસ થ નન સ ભર અન ન દ લમ થ
  • વ વ ત સ હ ર ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર પ ર તન ભ વનગર જ લ લ ન સ હ ર ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મમ આ ગણવ ડ
  • દ દ હર ર વ વ મ ળ બ ઈ હર ર વ વ જ હ લ મ દ દ હર ન વ વ તર ક પ રચલ ત છ અમદ વ દ, ગ જર તન અસ રવ વ સ ત રમ આવ લ વ વ છ આ વ વન બ ધક મ વ વમ

Users also searched:

...
...
...