Back

ⓘ લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ..




લોચો
                                     

ⓘ લોચો

લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.

                                     

1. બનાવવાની રીત

આ વાનગી બનાવવાની રીત અનોખી છે. ખમણ બનાવવા માટેના ખીરાંમાં પાણી વધારે નાખવાથી બાફ્યા બાદ તૈયાર થયેલું ખમણ ઢીલું રહે છે અને કાપવાનો પ્રયત્ન કરતાં જ લોચા થઇ જાય છે. આથી જ તેને લોચો કહેવામાં આવે છે. લોચો એ મુખ્યત્વે ચણાની દાળમાંથી બનતી વાનગી છે. આ વાનગી ઉપર કાચું તેલ રેડી, ઝીણી સેવ ભભરાવીને ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે.

                                     
  • પતરવ લ ય મ થ ન ગ ટ ભજ ય બટ ક વડ લસણ ય વડ સમ સ દ રન સમ સ પ નક પ ડ ળ લ ચ દહ વડ સ વ ર લ પ ટ સ સ પ ર ગ ર લ મ થ ન ગ ટ સ બ દ ણ વડ લ ડ મગજ મ હનથ ળ
  • ચ ક હત ગ ધ ર ન આ ક ત યન લ ધ ત ન ગર ભમ થ ર ખ ડ ર ગન એક મ સન લ ચ પ દ થય આ જ ઈ ગ ધ ર ન ધક ક લ ગ ય ત ણ વ ય સન પ ર ર થન કર જ મણ

Users also searched:

...