Back

ⓘ રાજમા, વાનગી. રાજમા અથવા રાઝમા એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલા ..




રાજમા (વાનગી)
                                     

ⓘ રાજમા (વાનગી)

રાજમા અથવા રાઝમા એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં લાલ રંગના ચોળીના મોટા દાણા મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલા ખાતેથી લાવવામાં આવ્યા, ત્યારબાદ આ વાનગી બનાવવાની શરુઆત થઈ હતી.

આ વાનગી બનાવતી વખતે પહેલાં રાજમાના દાણાને આખી રાત પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસર કૂકરની મદદથી બાફીને ચડાવવામાં આવે છે. આના શાકનો રસ્સો ને પહેલાં રાંધીને પાછળથી તેમાં રાજમા પાછળથી ઉએરેઅવામાં આવે છે.

                                     
  • મ ખ યત વ ન ચ ન બન વવ મ આવ છ જ મ વ સ ત ર પ રમ ણ વ વ ધત હ ઈ શક છ મગ ર જમ મઠ ચ ળ ત વ ર વટ ણ વ લ સ વ ગ ઠ ય ચ વડ ચવ ણ મ ઠ ય ફરસ પ ર મઠ ય
  • ગ લ મ યન મલ શ યન કર મ અથવ કર ન ડલ સમ થ એ લ કપ ર ય ચ ઇન ઝ કર વ નગ છ સન 2005મ કરવ મ આવ લ સર વ ક ષણ મ જબ, Japanese curry カレー, karē?

Users also searched:

...