Back

ⓘ પાપડ એ ભારતીય ખાણાં સાથે સાથે ખાવા માટે વપરાતી એક કરકરી વાનગી છે, જે અડદના લોટમાંથી બનાવવામાં આવે છે. સૂકવીને તૈયાર કરેલા પાપડ તેલમાં તળીને કે અંગારા પર શેકીને ..




પાપડ
                                     

ⓘ પાપડ

પાપડ એ ભારતીય ખાણાં સાથે સાથે ખાવા માટે વપરાતી એક કરકરી વાનગી છે, જે અડદના લોટમાંથી બનાવવામાં આવે છે. સૂકવીને તૈયાર કરેલા પાપડ તેલમાં તળીને કે અંગારા પર શેકીને ખાવા માટે પીરસવામાં આવે છે. પાપઙને એક પ્રકારની સહયોગી વાનગી ગણવામાં આવે છે. આ એક પાચક વાનગી ગણાય છે. કેટલીક જગ્યાએ પાપડ ખાણાના અંતમાં પણ ખાવાની પરંપરા છે.

ગુજરાત રાજ્યમાં પણ પાપડ ખાવાની પરંપરા ખુબજ પ્રચલિત છે. ગુજરાતી થાળી પાપડ વગર અધુરી ગણાય છે. ગુજરાતી લોકો મરીના સ્વાદવાળા, લાલ મરચાં વાળા, લીલાં મરચાં વાળા, લસણ વાળા એમ અલગ સ્વાદવાળા પાપડ બનાવીને ભરી રાખે છે.

                                     
  • ઉદ ય ગ લ જ જત પ પડ ક ન દ ર આવ લ છ જ બ હ ર અન આજ બ જ ન ગ મ ન બહ ન ન ન ર જગ ર પ ર પડ છ ... મહ લ ગ હ ઉદ ય ગ લ જ જત પ પડ ક ન દ ર ઘણ વરસ
  • સ થ પણ વ લ ડ ર જ ય ધ ર મ ર ગ વડ જ ડ ય લ છ મહ લ ગ હ ઉદ ય ગ લ જ જત પ પડ સ સ થ ન પ રથમ મથક વ લ ડ ખ ત શર થય હત સ ર શ જ ષ - ગ જર ત સ હ ત યક ર
  • ખ ચ ય અથવ ખ ચ એટલ ખ ચ ય પ પડ બન વવ મ ટ ન લ ટ. આ એક ચ ખ ન લ ટ મ થ બનત પદ ર થ છ જ ક આ એક લ ટ છ પણ ત ન સ વ દ ષ ટ સ વ દન ક રણ ત ન ન સ ત
  • નરમ, હલ ક પ રદર શ અન ગ દ જ વ પ ચ થઇ જ ય છ ભ રત દ શમ એન ઉપય ગ પ પડ - પ પડ ખ ર અન ખ ચડ જ વ વ નગ ઓ બન વવ મ ટ થ ય છ ગ જર ત ર જ યમ સ બ દ ણ ન
  • છ ત ર વગરન દ ળન વ ટ ન ખ ર ત ય ર કર ય છ આ ખ ર ડ સ ઈડલ વડ પ પડ વબ ર બન વવ મ ટ વપર ય છ આ એક પ ષ ટ ક ખ ર ક છ અન અન ય કઠ ળન જ મ મધ પ રમ હ
  • ચવ ણ - સ વ મમર પ રખ ય ત છ ખ ભ તન સ તરફ ણ અન હલવ સન ઉપર ત ભ ખરવડ પ પડ ચવ ણ સ નપ પડ પણ પ રખ ય ત છ જ ન પ સ દ ત છ ત ન પ સ ચવ ણ ખ વ ન
  • સ ઠ પ ઉડર ઉમ ર ન ખ વ મ આવ ત ત પ ચ ય બન જ ય છ ક ર ન રસન સ કવ લ પ પડ તરસ - ઉલટ મટ ડન ર, વ તહરન ર, પ ત તહર, ર ચક અન હલક છ વધ પડત ક ર ખવ ય
  • ગ જર ત થ ળ ન આગવ ભ ગ છ ભ જન સ થ વ વ ધ પ રક રન અથ ણ ચ ખ અથવ અડદન પ પડ અન દહ ક છ શ પણ ઘણ પ રચલ ત છ ક ઠ ય વ ડ થ ળ એ ગ જર ત થ ળ ન એક પ રક ર

Users also searched:

...