Back

ⓘ ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્ર ના રચયિતા છે. તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવા ..




ઉમાસ્વાતી
                                     

ⓘ ઉમાસ્વાતી

ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્ર ના રચયિતા છે. તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષો માટે આચાર્ય એ વિશેષણ ઉમેરાય છે.

તેઓ એક ગણિત શાસ્ત્રી હતાં અને તેઓ લગભગ ઈસ પૂર્વે બીજી સદીની આસ પાસ થઈ ગયાં. એ પણ શક્ય છે તે સમય સુધી જૈન સંઘમાં ચોક્કસ વિભાન થયું ન હતું, તેથી કદાચ બંને ફિરકા તેમને પોતાના સંપ્રદાયના ગણે છે.

                                     
  • તત વ ર થ સ ત ર તત વ ર થ - અધ ગમ - સ ત ર અથવ મ ક ષ - સ ત ર એ આચ ર ય ઉમ સ વ ત ક ઉમ સ વ મ દ વ ર લખ ય લ જ ન ગ ર થ છ જ ન પ થ ન જ દ જ દ પ સ ઓન જ વ ક

Users also searched:

ગણિત ના ચિન્હો, ગણિતના દાખલા, વિસ્તરણ ના સૂત્રો, વૈદિક ગણિત ના દાખલા,

...
...
...