Back

ⓘ લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મ ..

લાખાબાવળ
                                     
ⓘ લાખાબાવળ

લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લાખાબાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે.

1. ઇતિહાસ

લાખાબાવળ ગામ પ્રાચિન હડપ્પન સંસ્કૃત્તિના અવશેષો ધરાવતું ગામ છે. ભૂતકાળમાં અહીંથી જૈન અને બૌદ્ધ ધર્મના અવશેષો પણ મળેલા છે. અહીં આવેલા ટીંબાને રાજ્ય સંરક્ષિત સ્મારક S-GJ-79 જાહેર કરાયેલ છે.

  • રણજ તપર ર મપર ર વણ કડ ર વલસર ર ઝ બ દર લ ખ ણ ન ન વ સ લ ખ ણ મ ટ વ સ લ ખ બ વળ લ વડ ય લ ઠ ય વર ણ વલ પ ર કડ વસઇ વ ગડ ય વ ણ ય ગ મ વ વ બ ર જ વ જ રખ

Users also searched:

...
...
...