Back

ⓘ અવકાશ વિનિયોગ કેન્દ્ર એ ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ના હેઠળ આવેલ અનુસંધાન સંસ્થા છે. આ ટેલીકમ્યુનિકેશન, રીમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ ..




                                     

ⓘ અવકાશ વિનિયોગ કેન્દ્ર

અવકાશ વિનિયોગ કેન્દ્ર એ ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ના હેઠળ આવેલ અનુસંધાન સંસ્થા છે. આ ટેલીકમ્યુનિકેશન, રીમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર અને કુત્રિમ ઉપગ્રહોના ક્ષેત્રમાં અનુસંધાન, વિકાસ અને અવકાશ તકનિકીવિજ્ઞાન માટેની ઇસરો સાથે જોડાયેલ અનેક મહત્વના કેન્દ્રોમાનું એક કેન્દ્ર છે. જેમાં જમીન પરની સિસ્ટમ, કુત્રિમ ઉપગ્રહ માટેની સિસ્ટમ અને ઉપયોગકર્તા માટેના હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે.

અવકાશ વિનિયોગ કેન્દ્રની અનેક સિદ્ધિઓમાં ઇનસેટ સેટેલાઇટ માટે સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રના પેલોડ, આઇએરએસ સેટેલાઇટ માટે દ્રશ્યપ્રકાશ અને માઈક્રોવેવ પેલોડનો સમાવેશ થાય છે. આ માટે એશિયા અને પેસિફિક અવકાશવિજ્ઞાન અને તકનિકીશિક્ષણ કેન્દ્રના વિદ્યાર્થીઓ તાલીમ માટે જરૂરી સુવિધાઓ ધરાવે છે. અવકાશ વિનિયોગ કેન્દ્રના ત્રણ કેમ્પસ છે, તેમાંના બે અમદાવાદમાં અને એક દિલ્હી ખાતે આવેલ છે.

                                     
  • સ ન ટર ISC બ ગલ ર શ ર હર ક ટ ર ન જ SHAR શ ર હર ક ટ અવક શ વ ન ય ગ ક ન દ ર SAC અમદ વ દ ભ ત ક અન સ ધ ન પ રય ગશ ળ PRL અમદ વ દ ISRO gets
  • સ થ પવ મ આવ હત આમ થ સ થ મહત વન ભ ત ક અન સ ધ ન પ રય ગશ ળ અન અવક શ વ ન ય ગ ક ન દ ર જ અમદ વ દ ક ન દ રન ઇન ડ યન સ પ સ ર સર ચ ઓર ગ ન ઇઝ શન હ ઠળ આવ

Users also searched:

અધ્યાપન કૌશલ્ય, જ્ઞાન અને અભ્યાસક્રમ pdf, ભાષા શિક્ષણની પદ્ધતિઓ,

...
...
...