Back

ⓘ કોઠારા, તા. અબડાસા. કોઠારા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપા ..




કોઠારા (તા. અબડાસા)
                                     

ⓘ કોઠારા (તા. અબડાસા)

કોઠારા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ ‍, I.T.I, ખાદી ગ્રામોધ્યાન, પ્રાથમીક કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનીક દવાખાનું તેમ જ સરહદ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                     

1. ઇતિહાસ

કોઠારા કચ્છના શાસક ગોદજી ‍૧૭૧૫-૧૭૧૮‌ના સમયમાં સ્થાયેલી જાગીર હતી, જ્યારે ગોદજીએ મુંદ્રા હાલોજીને સોંપ્યું હતું. હાલોજીએ કોઠારા, કોટરી અને નાગરચીની સ્થાપના કરી હતી.

ભૂતકાળમાં કોઠારામાં ઝાંઝીબાર, મસ્કત અને મુંબઈના વ્યાપારીઓ મોટી સંખ્યામાં વસતા હતા. કોઠારા અને બાજુના ગામો સુથરી અને મોથારાનો સોનારા ‍સોની‌ સમુદાય મસ્કત, ઓમાન અને દાર-એ-સલામમાં સ્થાયી થયો હતો. આ ગામમાં ઉમદા સ્થાપત્ય ધરાવતા વિશાળ મકાનો આવેલા છે, જે આ સોનારા સમુદાયના લોકોના છે.

                                     
  • ધન વ ળ વ ડ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • મ ટ ન ન દ ર ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • મ ટ ધ ફ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ જ
  • ગઢવ ળ વ ડ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • ન ન ન ન દ ર ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • ચર પડ ન ન ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • ખ રસર વ ઝ ણ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર
  • મ જલ ર લડ આ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ
  • જ ન - ક સ ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ જ
  • વમ ટ ન ન ત અબડ સ ભ રતન ગ જર ત ર જ યન કચ છ જ લ લ ન અબડ સ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ન કર ત મ જ

Users also searched:

...
...
...