Back

ⓘ આલુપુરી એક વ્યંજન છે. આ શાકાહારી વાનગી છે. જેમાં આલુ અને ચણા અથવા વટાણાનું શાક, મેંદા પુરી ઉપર ડુંગળી અને મસાલા-ચટણી સાથે પીરસવામાં આવે છે. આ વાનગી ઉત્તર ભારતની ..




આલુપુરી
                                     

ⓘ આલુપુરી

આલુપુરી એક વ્યંજન છે. આ શાકાહારી વાનગી છે. જેમાં આલુ અને ચણા અથવા વટાણાનું શાક, મેંદા પુરી ઉપર ડુંગળી અને મસાલા-ચટણી સાથે પીરસવામાં આવે છે. આ વાનગી ઉત્તર ભારતની પ્રખ્યાત નાસ્તામાં લેવાતી વાનગી છે. જ્યાં એ સામાન્ય રીતે બુંદી રાયતા અને કેરીના અથાણા સાથે ખવાય છે.

રાંદેરની પ્રખ્યાત આલુ પુરી માટે કહેવાય છે કે તેની મુળ બનાવટ રાંદેરમાં વસતા મુસ્લિમ સમુદાયનાં લોકોની છે. રાંદેરમાં વર્ષો પહેલા ખાલીદચાચા નામના વ્યક્તિએ બર્માથી આ વાનગી શીખી આવીને અહીંના લોકોને પીરસવાનું શરૂ કર્યું હતું. સમય જતા તે લોકોને ખુબ પસંદ પડી અને શહેરભરમાં પ્રખ્યાત થઇ ગઈ.

                                     
  • પકવ ન મ સ પષ ટ જણ ઇ આવ છ ર દ ર વ સ ત ર નવ સ ટ અન જ ન ગ મમ વહ ચ ય લ છ એક પ લરન મસ જ દ વ યર - કમ - ક ઝવ નર મદન શ ળ ર દ ર આલ પ ર ઝમઝમન મ ઠ ઇ

Users also searched:

...
...
...