Back

ⓘ અખંડ સૌભાગ્યવતી, ચલચિત્ર. અખંડ સૌભાગ્યવતી ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર ..




                                     

ⓘ અખંડ સૌભાગ્યવતી (ચલચિત્ર)

અખંડ સૌભાગ્યવતી ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વેર ગવાયેલ "તને સાચવે પાર્વતી." ગીત લગ્નપ્રસંગોમાં કન્યાવિદાયના સમયે ખાસ વગાડવામાં આવતું અને લોકપ્રિય બન્યું હતું.

                                     
  • ક દ મકર ણ મહ દ ર ગ લ ગ ય જ ગ દ સ ખ મ ણ અખ ડ સ ભ ગ યવત કલ પ ઉપર ગગન વ શ ળ વ લ ત ર દ શમ ડ ક
  • મ ળ મ ણ ક વ ધ ત મળ લ જ વ મહ દ ર ગ લ ગ ય અખ ડ સ ભ ગ યવત ક ક ખમ મ મ ર વ ર રક ષ બ ધન સ ત ર ગ લ
  • સ ન મ સ થ સ લગ ન હત ત ઓએ ગ જર ત ચલચ ત ર મ ગળફ ર મ અભ નય કર ય હત અન અન ક ફ લ મ જ વ ક અખ ડ સ ભ ગ યવત ક ળવધ જ લમ સ ગ જ ડ જ
  • ર ગ લ ગ ય જ ગ દ સ ખ મ ણ અખ ડ સ ભ ગ યવત અન કલ પ સ મ લ છ અખ ડ સ ભ ગ યવત જ મ બ લ વ ડન અભ ન ત ર આશ પ ર ખએ અભ નય

Users also searched:

...
...
...