Back

ⓘ ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ અને અન્ય મસાલાઓ વગેરે વાપરીને બ ..




                                     

ⓘ ફજેતો

ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ અને અન્ય મસાલાઓ વગેરે વાપરીને બનાવવામાં આવે છે. આ વાનગી પ્રાયઃ રસ પૂરીના જમણ સાથે ખવાય છે.

                                     
  • મધ યક લ ન કવ ઓન રચન છ ત મન લઘ ક ત ઓમ સ વર ગન ન સરણ ફ વડ ન ફજ ત વ વ ક વણજ ર શ મળશ ન વ વ હ દ ણલ લ બ ળલ લ વ રજવ લ ભ રમર

Users also searched:

...
...
...