Back

ⓘ બોટાદ જિલ્લો. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. ..




બોટાદ જિલ્લો
                                     

ⓘ બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

                                     

1. ભૂગોળ

ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં સુરેન્દ્રનગર જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લો, દક્ષિણમાં ભાવનગર અને અમરેલી જિલ્લા તથા પૂર્વે અમદાવાદ જિલ્લો આવેલા છે. સુકભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧ પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પૂર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે.

                                     

2. જોવાલાયક સ્થળો

  • સંત રોહીદાસ મંદિર, નાના ભડલા
  • ભીમનાથ મહાદેવ મંદીર, ભીમનાથ
  • હનુમાન મંદિર, સાળંગપુર
  • અક્ષરપુરુષોતમ મંદિર, સાળંગપુર
  • સ્વામિનારાયણ મંદિર, ગઢડા
  • વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ
  • હરિકૃષ્ણ મહારાજનું મંદિર, સરવઈ
  • સ્વામિનારાયણ મંદિર, બોટાદ
  • વરીયાદેવી
  • કુષ્ણસાગર તળાવ
  • તાજિયો
  • મોક્ષ મંદિર
                                     
  • વજ લ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • સરવઇ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • બ બરક ટ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • સજ લ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • ઢ કવ ળ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન
  • પ પરડ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • સ કરડ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • લ ખ ણ ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • ચમકપર ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન લ ક ન
  • સ ગ વદર ત બ ટ દ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રન બ ટ દ જ લ લ મ આવ લ બ ટ દ ત લ ક મ આવ લ એક ગ મ છ આ ગ મન

Users also searched:

બોટાદ જિલ્લાના તાલુકા, બોટાદ તાલુકાના ગામ, બોટાદ નો ઇતિહાસ,

...
...
...