Back

ⓘ છેલ્લો દિવસ, ચલચિત્ર. છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં ..




                                     

ⓘ છેલ્લો દિવસ (ચલચિત્ર)

છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે. આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું.

પ્રથમ ૧૦ દિવસમાં ચલચિત્રે ૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

                                     

1. પાત્રો

  • જય ભટ્ટ - ગુસ્સાવાળા પ્રોફેસર
  • રતિલાલ પરમાર - નિશાના પિતા
  • મિત્ર ગઢવી - લોય
  • પ્રશાંત બારોટ - નિખિલના પિતા
  • અરજવ ત્રિવેદી - ધુલો
  • રિધમ ભટ્ટ - ટ્યુશન શિક્ષિકા
  • કર્તવ્ય શાહ - નાટકના પ્રોફેસર
  • પ્રાપ્તિ અજવાલિયા - વંદના
  • રાહુલ રાવલ - ભમરલો
  • દિપિકા અજવાલિયા - નિશાની માતા
  • મલ્હાર ઠક્કર - વિકિ
  • મયુર ચૌહાણ - નરેશ
  • જયકૃષ્ણ રાઠોડ - લોયના પિતા
  • યશ સોની - નિખિલ/નિક
  • જાનકી બોડીવાલા - પૂજા
  • બીના શાહ - નિખિલની માતા
  • જીજ્ઞેશ મોદી - ઘનશ્યામ
  • જીતેન્દ્ર ઠક્કર - વિકિના પિતા
  • નેત્રી ત્રિવેદી - ઇશા
  • અર્ચના દેસાઈ
  • કિંજલ રાજપ્રિયા - નિશા
  • હર્ષા ભાવસાર - વિકિની માતા
                                     

2. વિવાદ

રજૂઆત પહેલાં જ ચલચિત્રની સેન્સર બોર્ડ માટેની નકલ ઇન્ટરનેટ પર ફરતી થઇ ગઇ હતી. ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે તેનાથી તેમને ૫ કરોડનું નુકશાન થયું હતું.

                                     
  • ઇઝ ર સ ક રસ ય ત ર ર ધ ર ક ણ ર ણમ બ ય ર છ લ લ દ વસ થઇ જશ ર ગ સ ઈડ ર જ ક ર ઑન ક સર ગ જ જ ભ ઈ
  • વધ રવ મ લ ભ મળ ય સ દ ધ ર થ ર દ ર ય ત ર ક ત ગ જ જ ભ ઈ ધ ગ ર ટ અન છ લ લ દ વસ ચલચ ત ર ન ન સફળ ચલચ ત ર તર ક જ હ ર કરવ મ આવ ય ગ જર ત ચલચ ત ર ન
  • જ ળવ ર ખ ય છ ક મલ હ ર ઠ કરન બધ ચ હક એ ત જ વ જ જ ઈએ. જ ઓ, જ વ છ લ લ દ વસન પ ત ર દ વ ર રચ ત જ દ ન એક સ પ ર ણપણ જ દ વ ર ત મ ફર થ જ ઓ
  • જ ણ હ મણ જ આખ સ ટ છ ટ કરવ મ આવ ય હ ય અન પહ ચ ય હ ય ત મ પડદ પર છ લ લ ચહ ર દ ગ દર શક ફર હ ખ નન બત વવ મ આવ છ શ હર ખ ખ ન .ઓમ પ રક શ મખ જ

Users also searched:

...