Back

ⓘ હાલાર. આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે. બ્રિટિશ શાસન દ ..




હાલાર
                                     

ⓘ હાલાર

આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે.

બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો.

૧૯૦૧માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો હતો અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.

                                     

1. સંસ્કૃતિ

જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.

ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે ૧૫૭૪ થી ૧૬૨૨ વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.

આચાર્ય શ્રી મનહરલાલજી મહારાજશ્રી દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયની 5 શાખાઓ અહીં આવેલી છે. જે શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ વગેરેના ઉપદેશો વડે ૮ થી ૧૮ વર્ષના બાળકોના સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

                                     
  • district ર જક ટ Principal શ ર શ કરસ હ અધ ક ર Grades K - 12 Houses ઝ લ વ ડ, હ લ ર સ રઠ ગ હ લવ ડ Athletics ટ ર ક અન ફ લ ડ અન એથ લ ટ ક સ વ ર ષ ક ધ રણ
  • મ ય ન સ પ લ ટ દ વ રક ર જ ય ગ જર ત દ શ ભ રત દ વ રક ન ગ જર તમ સ થ ન પ રદ શ હ લ ર અક ષ સ - ર ખ શ 22 14 16.39 N 68 58 3.22 E 22.2378861 N 68.9675611 E
  • ન કર ણ કચ છ વ ર યર સ કચ છ જયદ વ ઉનડકટ હ ત શ ગ સ વ મ ન લક ઠ સ ટ લ હ લ ર હ ર ઝ હ લ ર અર પ ત વસ વડ ન રજ ઓડ દર અજય જ ડ જ સ રઠ લ યન સ સ રઠ સ ગર જ ગ ય ણ

Users also searched:

...
...
...