Back

ⓘ ટિપ્પણી નૃત્ય. ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામન ..




                                     

ⓘ ટિપ્પણી નૃત્ય

ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. પથ્થર તોડીને જમીન સપાટ કરનારી કોળી જાતિના લોકોએ આ નૃત્યની શરૂઆત કરી.

                                     

1. નૃત્ય

આ નૃત્ય માત્ર સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવતું હતું. આ નૃત્યમાં ટીપવાનું કાર્ય કરતી મહિલાઓ સામસામી હરોળમાં ઊભી રહી લોક ગીતો ગાતી નૃત્યો કરતી. આ સાથે સંગીત ઉત્પન્ન કરવા તુરી અને થાળીનો ઉપયોગ કરવામાં આવતો. આ સિવાય નૃત્યમાં ઝાઝ, મંજીરા, તબલા, ઢોલ અને શરણાઈ પણ વપરાય છે. કાર્ય સિવાય ઉત્સવો અને લગ્નપ્રસંગે પણ આ નૃત્ય કરવામાં આવે છે.

                                     
  • વ ર વળન ખ રવણ બહ ન ટ પ પણ વડ ટ પવ ન ક ર ય સ થ ત લબદ ધ ન ત ય કર છ પઢ ર ન ન ત ય નળક ઠ ન પઢ ર મ જ ર લઇન ગ ળ ક રમ ન ત ય કરત હ ય છ પગ
  • સ ધન ન વ વ ચન હ ય છ અધ ય ય મ ભરત મ ન એ ર ગમ ચ, અભ ન ત અભ નય, ન ત ય ગ ત, વ દ ય, દર શક, દશર પક અન રસ ન ષ પત સ બ ધ ત બધ તથ ય ન વ વ ચન કર ય
  • પબ લ ક શન સ 2001 ISBN 0 - 9582324 - 0 - 7 - મ મ ર કન ડ ય પ ર ણમ થ દ વ મ હ ત મ યમ પર ટ પ પણ સહ ત મહ દ વ પર પ રકરણ છ સ વ મ જગદ શ વર ન દ, tr., દ વ મ હ ત મ યમ
  • તર ક ન ભ મ ક ભજવવ મ ટ ત ણ ન ત ય સવ ર તલવ રબ જ શ ખ હત અન ઉચ ચ ર મ ટ ન ત લ મ લ ધ હત ત ણ ન અભ નય અ ગ ટ પ પણ કરત વ ર યટ એ ન ધ ય ત ણ
  • હત જ ય બ લ ક બ ટલ દ વ ર ત ન મ લ ક ત લ વ મ આવ હત જ ય ર ત ણ એ ટ પ પણ કર ક જર મન એન જ ન યર ગ અત ય ત સ ક સ છ ત ય ર બ ટલ શરમ ઇન લ લ થઇ
  • વ ચ ર ર મન દ વ લ પરકલન પર વન ઉજવણ મ થ જન મ ય છ ત બ બત ક ઇપણ જ તન ટ પ પણ વ ન સ વ ક રવ મ આવ છ ત મજ આ પર વન ઉજવણ અત ય ર સ ધ વ ર વ ર અન ક સ વર પ
  • દ વ ર લખવ મ આવ ય હત જ હ ન ક ર સ સ ટ મ ન મન લ ખક પણ આ અ ગ એવ ટ પ પણ કર છ ક ત ઓ ત ન અપર જ તન જન મદ ન તર ક સ બ ધ છ ખર ખર આપણ ઇશ વર
  • જ ત વ દ અથવ વ ય તન મ ય દ ધ મ દ દ ઓ ક જ આ ગ ળ દરમ ય ન અસ ધ રણ હત ત ન પર ટ પ પણ કરવ મ આવ હત ત મન અલ બ મ બ લ ઝ ર ક ર ડ ગમ ન ચ જણ વ ય અન સ રન

Users also searched:

...
...
...