Back

ⓘ સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે. તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી, એ એક આધુનિક ભારતીય સ્ત્ર ..




                                     

ⓘ સપ્તપદી

સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે. તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી, એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા પૂરી કરવા આગળ વધે છે. આ ચલચિત્ર ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે પ્રદર્શિત થઈ અને વિક્રમી ૧૨ અઠવાડીયા સુધી પ્રદર્શિત થઈ. વ્યાવસાયિક સફળતા સાથે આ ચલચિત્ર વિવેચકોમાં પણ ખ્યાતિ પામી, તેને પાંચ દેશોના સાત ચલચિત્ર મહોત્સવો માટે નામાંકન મળ્યું. જયપુર આંતરરાષ્ટ્રીય ફીલ્મ મહોત્સવમાં તેને ગ્રીન રોઝ પુરસ્કાર મળ્યો. આ ચલચિત્રને ગુજરાતી સિનેમાનો ટર્નિંગ પોઈન્ટ મનાય છે.

                                     

1. પાર્શ્વભૂમિ

કથાનક સિદ્ધાર્થ માનવ ગોહીલ અને સ્વાતી સંઘવી સ્વરૂપ સંપત નામના દંપત્તી પાત્રોની આજુબાજુ વણેલી છે. બંને તેમની ચાળીશીમાં છે. લગ્નની ૨૦મી વર્ષગાંઠ મનાવવા તેઓ સાપુતારા જાય છે, જ્યાં સ્વાતીને એક ૯ વર્ષનું બાળક મળે છે. આઘાત ગ્રસ્ત બાળકોના ઈલાજમાં પ્રશિક્ષિત સ્વાતી ને આ બાળકમાં આઘાતના ચિન્હો દેખાય છે. આ બાળકને આઘાતમાંથી બહાર લાવી તેનું ભવિષ્ય સુધારવાનો સ્વાતિ નિશ્ચય કરે છે. છેવટે ખબર પડે છે આ બાળક આતંકવાદી હુમલાના આઘાતનો ભોગ બનેલો હતો અને તેના માતા-પિતા તે હુમલામાં માર્યા ગયા હતા. તે બાળક દંપત્તિનું જીવન કેવી રીતે બદલે છે તેની વાર્તા છે.

                                     

2. પાત્રો

  • હોમી વાડિયા - કમિશન્ર ઑફ પોલીસ - સ્પેશિયલ બ્રાંચ
  • શૈલિ શાહ - શ્રેયા
  • સ્વરૂપ સંપત - સ્વાતી સંઘવી
  • હીત સામાણી - મોહસીન
  • ઉત્કર્ષ મઝુમદાર - ડૉ પાત્રાવાલા
  • માનવ ગોહીલ - સિદ્ધાર્થ
  • વિહાન ચૌધરી - રોહન
                                     
  • મ હનન મ ક ઝ ચ ર વ ર હમ રજ ભલ પધ ર ય ક વ ર ત જઈશ  સપ તપદ હ પ પ ફ મ લ પ ર ઇવ ટ લ મ ટ ડ આપણ ત ધ ર ભ ઈ વ હ સ ક
  • ચલચ ત ર ફ ર ક ન દ ત દ સન ચલચ ત ર ધ ગ ડ ર ડ  ગ ય ન ક ર ય ન ચલચ ત ર સપ તપદ ન ર જન થડ ન ચલચ ત ર બ ર ક ડ સ ઓફ વ ર ણસ પર શ મહ ત ન દસ ત વ જ ચલચ ત ર
  • ન સરન ખ ત બ મળ ય હત મ ન દ વસ ત મન એક બ લ ક જન મ હત સપ તપદ - સ દ ધ ર થ સ ઘવ લવ ય સ ન ય - પરમ દર ધન ત ય ઓપન 
  • પ રચલ ત ન ટક - બ ર ટ યર ડ થ ય છ બ એ મ ર બ ઉન ડ ર ક વડ ન ડ ખ, સપ તપદ ચ દરવ 5 star Aunty, વચન... છ લ લ થ ડ દ યક ઓમ ત મણ મ ત ન મ ખ ય

Users also searched:

...