Back

ⓘ કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ લગ્નને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્ ..
                                               

ઉત્તરા

ઉત્તરા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે રાજા વિરાટની પુત્રી હતી અને તેના લગ્ન અર્જુન ના પુત્ર અભિમન્યુ સાથે થયા હતા. અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન ઉત્તરાને નૃત્ય શીખવતો અને આ દરમિયાન તે ઉત્તરાથી પ્રભાવિત થયો અને તેના પુત્ર અભિમન્યુ સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. અભિમન્યુના મૃત્યુને લીધે ઉત્તરા ખુબ નાની ઉંમરે વિધવા બની હતી. અભિમન્યુના મૃત્યુ વખતે તે ગર્ભવતી હતી અને ત્યાર બાદ પરીક્ષિતનો જન્મ થયો જે બાદમાં હસ્તિનાપુરનો રાજા બન્યો હતો.

                                               

શકુની

શકુની ગાંધાર દેશનો રાજા અને ગાંધારીનો ભાઈ હતો. તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાં પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ દુર્યોધન માટે જીત્યું હતું. અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારે જ તેણે કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેણે પોતાના અસ્થિર ભાણેજ દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ કરવા પ્રેર્યો, જેથી કૌરવ કુળનો નાશ થયો. આમ, ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનું કારણ માને છે.

કુટુંબ
                                     

ⓘ કુટુંબ

કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ લગ્નને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્રી-પુરુષ જાતીય સંબંધ વડે ઉત્પન્ન થતા સંતાનોને કુટુંબ સંતાનના ઉછેરની જવાબદારી લે છે અને તેમને હક્ક અને ફરજો આપવામાં આવે છે. કુટુંબ સંસ્થા સમાજમાં અગત્યની ભાગ ભજવતી સંસ્થા છે. કુટુંબના સભ્યોનો ઉછેર અને જવાબદારીનું કાર્ય કુટુંબ કરે છે. તેમજ મિલકતની ફાળવણી કયા સભ્યો ને કેવી રીતે કરવી તે અધિકાર ધરાવે છે. કુટુંબ સમાજશાસ્ત્ર નું મહત્વનું અંગ છે.

                                     
  • હત ન દ ષ ક ળમ દ ય દર લગભગ ખ લ થઇ ગય હત અન ત ન શ સક ત ન ક ટ બ સ થ અન યત ર ગય હત વ ધ લ ઓ પછ ક ળ ઓ દ વ ર કબ જ કર ય લ દ ય દરન ર ધનપ રન
  • પછ ત ઘણ હ ન દ ફ લ મ ગ ત મ પ ત ન સ ર આપ ચ ક છ સ ન ધ ચ હ ણ ન ક ટ બ ઉત તરપ રદ શ થ છ ત મણ એક બ ળક તર ક ગ યક તર ક ક રક ર દ શર આત કર હત
  • શ મળદ સ મહ ત ભ વનગરન ર જવ તખ તસ હજ ન દ વ ન હત ત ઓન ન ગર બ ર હ મણ ક ટ બ વ શપર પર ગત દ વ નપદ ધર વત હત શ મળદ સ મહ ત ભ ર બ હ શ વહ વટકર ત
  • ડ ર જ વ સવલત પ ર પ ત થય લ છ વસત ગણતર પ રમ ણ ગ મમ ક લ ક ટ બ મળ લ ક ન વસત છ જ મ પ ર ષ અન સ ત ર ઓ છ censusindia
  • છ જ મ ન એક ભ રત ય વ ય દળમ સ વ આપ છ એક ન ન બહ ન પણ છ દત ત ક ટ બ મ બ ગલ ર આવ ય જ ય ત ણ એ સ ન ટ ફ ર ન સ સ ઝ વ યર ગર લસ હ ઇસ ક લ મ
  • અજ ણત જ ર ધ ન પ ર મ કર બ ઠ વ ક રમ એ વ તથ અજ ણ હત ક ર ધ ન ક ટ બ અન પ ત ન ક ટ બ વચ ચ અનબણ ચ લત હત ઠ ક ર વજ સ ગજ જ ય ન દ ર મહ ત સ રજ હ ત ન
  • ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ વસત ગણતર પ રમ ણ ગ મમ ક લ ક ટ બ મળ લ ક ન વસત છ જ મ પ ર ષ અન સ ત ર ઓ છ censusindia
  • સ પષ ટ કર છ .ત મણ ત મન પ ત રન લગ ન દ લ હ ન અગ રણ ક ટ બ સ થ કર ય હ ઇ પ ન ટ ચઢ ઢ ત ક ટ બ સ થ પણ ઘર બ ધર વ છ Ponty Chadha: From snack seller

Users also searched:

સંકટમોચન યોજના ફોર્મ,

...
...
...