Back

ⓘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ ..
                                     

ⓘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવ્યા છે.

                                     
  • એસસ ઈસ - SCEC પ ટ ગ ડ ઉન ર ટ સ ઈન અર થકવ ક કન ટ ર - એસસ ઈસ ક ત ભ ક પન વ જ ઞ ન અન ત ન મ ટ ન ત ય ર ક ળવવ મ ટ ન મ ર ગદશક પ સ તક. ક લ ફ ર ન ય અન
  • ક શ ર તર ક ક રણ બ દ એ 1966 મ ર ષ ટ ર ય જ ન યર ટ ન સ ચ મ પ યન બન ય હત 1965 થ 1978 ન વચ ચ ત મણ ર ષ ટ ર ય અન ર જ ય સ તર ચ મ પ યનશ પમ અન ક
  • વ દ ય ર થ ઓમ ત ર ન લવ લ મ અભ ય સન અન ભવ અજ ડ બન રહ છ આ શહ રમ એક જ લ લ વ જ ઞ ન ક ન દ ર છ જ વ શ વ શ વર ય ઇન ડસ ટ ર યલ એન ડ ટ ક ન લ જ કલ મ ય ઝ યમ, બ ગલ રન
  • ગ પ ત મ હ ત મ ળવત એજન સ છ જ અન ભવ સ ય ક ત ર જ ય ન ન ત બન વન ર ઓન ર ષ ટ ર ય સ રક ષ ન ગ પ ત મ હ ત ન પ ર પ ત કર આપવ મ ટ જવ બદ ર હ ય છ સ આઇએ CIA
  • એબ લ ન ન ટવર ક Abilene Network તર ક ઓળખવ મ આવ છ JANET ય ક ન ર ષ ટ ર ય સ શ ધન અન શ ક ષણ ક ન ટવર ક National research and education network
  • સ યન ટ સ ટ ફ ઈબર ઓપ ટ ક સન પ ત મહ ડ નર ન દરસ ઘ કપ ન ભ ત કશ સ ત ર અન વ જ ઞ ન લ ખક પ રસ રણકર ત સ મ ન સ ઘ તથ ક ષ વ જ ઞ ન ક પ ર ફ સર બલદ વસ ઘ ધ લ લ નન
  • મ ય ઝ ઓ ડ લ સ ઇન ઝ ઇ ડ લ ટ કન લ જ ય લ ઓન ર ડ દ વ ન સ વ જ ઞ ન અન ટ કન લ જ વ શ એક ર ષ ટ ર ય મ ય ઝ યમ છ અન ત ઇટ લ યન ચ ત રક ર અન વ જ ઞ ન લ ઓન ર ડ
  • દરમ ય ન હ ન દ ધર મ પ નર જ જ વન renaissance પ મ ય હત હ ન દ સ સ ક ત વ જ ઞ ન ર જક ય વહ વટ ત ત ર નવ ઉ ચ ઈઓએ પહ ચ ય હત ગ પ ત વ શન મહ ન ર જ ઓમ
  • ન ય ઝ લ ન ડન ર ષ ટ ર ય રગ બ ય ન યનન ટ મન ઓલ બ લ ક સ કહ વ ય છ ક રણક ત ઓ ક ળ પ શ ક પહ ર છ આ ઉપર ત આ ર ગ ન ય ઝ લ ન ડન અન ય ર ષ ટ ર ય ટ મ દ વ ર
  • ડ લહ ઉસ પહ ચ ય ત ય ટ ગ ર આત મકથ ઓ, ઇત હ સ, ખગ ળશ સ ત ર, આધ ન ક વ જ ઞ ન અન સ સ ક તન અભ ય સ કર ય અન પ ર ચ ન સ સ ક તન ઉત ક ષ ટ કવ ત ક લ દ સન

Users also searched:

...