Back

ⓘ ચલચિત્ર - મહેંદી રંગ લાગ્યો, ૧૯૬૦ ચલચિત્ર, થઇ જશે!, ચલચિત્ર, નિર્માતા, બે યાર, એપ્રિલ ૯, છેલ્લો દિવસ, સપ્તપદી, જાન્યુઆરી ૧૪, એપ્રિલ ૨ ..
                                               

મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦ ચલચિત્ર)

આ ચલચિત્રનું સંગીત અવિનાસ વ્યાસે આપ્યું હતું અને હિંદી ચલચિત્રના લોકપ્રિય ગાયકો જેવા કે લતા મંગેશકર, મન્ના ડે, મહંમદ રફી અને મહેન્દ્ર કપૂર દ્વારા ગીતો ગાવામાં આવ્યા હતા. ચલચિત્રનું ગરબા આધારિત ગીત મહેંદી તે વાવી હજુ સુધી લોકપ્રિય છે અને લગ્નપ્રસંગો તેમજ નવરાત્રીમાં ગવાય છે.

                                               

થઇ જશે! (ચલચિત્ર)

થઇ જશે! ૨૦૧૬માં રજૂ થયેલ શહેરી પાશ્વભૂમિકા ધરાવતું એક ગુજરાતી ચલચિત્ર છે, જેનું લેખન અને દિગ્દર્શન નિરવ બારોટે કર્યું છે. આ ચલચિત્ર અમદાવાદ શહેરમાં પોતાના ધ્યેયને હાંસલ કરવા સંઘર્ષ કરતાં મધ્યમ વર્ગના વ્યક્તિની કથા છે. આ ચલચિત્રમાં મનોજ જોશી, મલ્હાર ઠક્કર અને મોનલ ગજ્જરે અભિનય કર્યો છે. આ ચલચિત્ર ૩ જૂન, ૨૦૧૬ના રોજ રજૂ થયું હતું.

                                               

ચલચિત્ર નિર્માતા

ફિલ્મ નિર્માતા અથવા ચલચિત્ર નિર્માતા એ વ્યક્તિ હોય છે જે ફિલ્મના નિર્માણ માટે જવાબદાર હોય છે. ફિલ્મ બનાવવા માટે ફિલ્મ નિર્માતા યોગ્ય પ્રમાણમાં પૈસાની વ્યવસ્થા તેમજ "દિગ્દર્શક" અથવા ફિલ્મ નિર્દેશક તથા ફિલ્મ માટે યોગ્ય કલાકારો અને અભિનેતા/અભિનેત્રીઓ શોધવામાં મદદ કરે છે.

                                               

બે યાર (ચલચિત્ર)

બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્ર મૈત્રી અને બે મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મના કલાકારો દર્શન જરીવાલા, મનોજ જોષી,અમિત મિસ્ત્રી,કવિન દવે,આરતી પટેલ, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી,સંવેદના સુવાલકા છે.ટુંક સમયમાં પૈસા કમાવવા જતા બે મિત્રો લાલચમાં પોતાનુ તેમજ પોતાના પરિવારનુ સ્વમાન અને આબરુ ગુમાવી બેસે છે.આ પરિસ્થિતીમાંથી બહાર આવવા બંને મિત્રો સાથે મળી જે પ્રયત્નો કરે છે તે ફિલ્મની રૂપરેખા છે.

                                               

એપ્રિલ ૯

૧૮૫૮ - ગંગા નદીની નહેરનું ઉદઘાટન ૧૯૫૩ – "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ ત્રિપારિમાણીક ચલચિત્ર3-D film,"હાઉસ ઓફ્ વેક્સ" રજુ થયું. ૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો. ૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું. ૧૯૧૫ - ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું. ૨૦૦૫ – બ્રિટનનાં પ્રિન્સ ચાર્લસ નાં કેમિલા પાર્કર સાથે લગ્ન થયા. ૧૯૨૦ - ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.

                                               

છેલ્લો દિવસ (ચલચિત્ર)

છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે. આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું. પ્રથમ ૧૦ દિવસમાં ચલચિત્રે ૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

                                               

સપ્તપદી

સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે. તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી, એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા પૂરી કરવા આગળ વધે છે. આ ચલચિત્ર ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે પ્રદર્શિત થઈ અને વિક્રમી ૧૨ અઠવાડીયા સુધી પ્રદર્શિત થઈ. વ્યાવસાયિક સફળતા સાથે આ ચલચિત્ર વિવેચકોમાં પણ ખ્યાતિ પામી, તેને પાંચ દેશોના સાત ચલચિત્ર મહોત્સવો માટે નામાંકન મળ્યું. જયપુર આંતરરાષ્ટ્રીય ફીલ્મ મહોત્સવમાં તેને ગ્રીન રોઝ પુરસ્કાર મળ્યો. આ ચલચિત્રને ગુજરાતી સિનેમાનો ટર્નિંગ પોઈન્ટ મનાય છે.

                                               

જાન્યુઆરી ૧૪

૧૯૩૫: લાભશંકર ઠાકર, જાણીતા ગુજરાતી સાહિત્યકાર અ. ૬ જાન્યુઆરી ૨૦૧૬ ૧૯૩૭: શોભન બાબુ, ભારતીય ચલચિત્ર અભિનેતા તેલુગુ ચલચિત્ર, અ. માર્ચ ૨૦, ૨૦૦૮ ૧૯૩૮: વિનોદ ભટ્ટ, ગુજરાતી હાસ્યલેખક, કટારલેખક.

                                               

એપ્રિલ ૨

૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા Rakesh Sharma સોયુઝ ટી-૧૧ Soyuz T-11 અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા. ૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,સુવર્ણદુર્ગ Suvarnadurg પર કબ્જો કર્યો. ૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું. ૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું. ૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, સી.એન.ટાવરનું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર ૧,૮૧૫.૪ ફિટનીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું ...

                                               

અખંડ સૌભાગ્યવતી (ચલચિત્ર)

અખંડ સૌભાગ્યવતી ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વેર ગવાયેલ "તને સાચવે પાર્વતી." ગીત લગ્નપ્રસંગોમાં કન્યાવિદાયના સમયે ખાસ વગાડવામાં આવતું અને લોકપ્રિય બન્યું હતું.

                                               

નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)

નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટ જાણીતા ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા. તેમનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે મિ. એક્સ, ઝિમ્બો કમ્સ ટુ ટાઉન, લાલ કિલા અને સફળ ચલચિત્ર કંગન જેવા ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. તેમનું પ્રથમ ચલચિત્ર મુકાબલા પ્રથમ વખત ભારતીય ચલચિત્રોમાં ડબલ રોલનો ખ્યાલ લાવ્યું હતું. ૨૪ એપ્રિલ ૧૯૯૯ના દિવસે મુંબઈમાં એમનું નિધન થયું હતું.

                                               

કિસ્સા કુર્સી કા

કિસ્સા કુર્સી કા ૧૯૭૭ની ભારતીય સાંસદ અમૃત નહાટા દ્વારા નિર્દેશિત અને બદ્રી પ્રસાદ જોષી વડે રજૂ થયેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીના રાજકારણ પરનો ઉપહાસ હતી અને તેના પર ભારત સરકાર વડે કટોકટી સમયગાળા દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેની બધી નકલો જપ્ત કરવામાં આવી હતી. ફિલ્મનું સંગીત જયદેવ વર્માનું હતું.

                                               

ગુજરાતી સિનેમા

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ કે ગોલીવૂડ તરીકે ઓળખાવાય છે, માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે. ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે. મુંગી ફિલ્મોનાં જમાનામાં, સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણાં ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાનાં છેડા ભુતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતા રજૂ થયું હતું. ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગય ...

                                               

જેક સ્પૅરો

જેક સ્પૅરો એ હોલિવુડનાં ચલચિત્ર પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયનનું એક પાત્ર છે, કે જેના અત્યાર સુધીમાં ત્રણ ભાગ રિલિઝ થઈ ચુક્યા છે. ત્રીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - એટ વર્લ્ડ્સ એન્ડ બીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - ડેડ મેન્સ ચેસ્ટ પહેલો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - ધ કર્સ ઓફ બ્લેક પર્લ

                                               

ડેની બોયલ

ડેની બોયલ એક પ્રસિદ્ધ અંગ્રેજ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, સ્ક્રીનપ્લે લેખક તેમ જ થિયેટર નિર્દેશક છે. તેમનું ૨૦૦૮ના વર્ષમાં બનાવેલ સ્લમડોગ મિલિયોનર ચલચિત્ર અત્યંત પ્રસિદ્ધ થયું હતું.

                                               

તુમ્બાડ

તુમ્બાડ હિંદી ભાષાની વર્ષ ૨૦૧૮ની એક ઐતિહાસિક પૃષ્ઠભુમી ધરાવતી હોરર ફિલ્મ છે, જે દિગ્દર્શક રાહિ અનિલ બર્વે દ્વારા નિર્દેશીત છે, અનિલ ગાંધી પણ આ ફિલ્મ સાથે સહ-નિર્દેશક તરીકે જોડાયેલા છે. સોહમ શાહ, મુકેશ શાહ, અનિલ રાય અને અમિતા શાહ દ્વારા સહ-નિર્મીત આ ફિલ્મમાં સોહમ શાહ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ ઓક્ટોબર ૧૨, ૨૦૧૮ના રોજ પ્રસ્તુત કરાશે. તુમ્બાડને ૭૫મા વેનિસ આંતરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટીવલ માં પ્રદર્શીત કરવામાં આવી હતી, આ વેનિસ ફેસ્ટીવલમાં રજુ થનારી સૌપ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ ફેન્ટાસ્ટિક ફેસ્ટ અને એલ ગૌના ફિલ્મ ફેસ્ટીવલ માં પણ પ્રદર્શીત કરવામાં આવી હતી.

                                               

ધ ગુડ રોડ

ધ ગુડ રોડ એ વર્ષ ૨૦૧૩ની ગ્યાન કોર્રિઆ દ્વારા લિખિત અને દિગ્દર્શિત ભારતીય ડ્રામા ફિલ્મ છે. તેને ૮૬મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની શ્રેણી માટેના ભારતીય દાવેદાર તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેને નામાંકન પ્રાપ્ત થયું નહોતું. ભારતના ૬૦મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મ નો પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મ કચ્છની ગ્રામીણ ભૂમિમાં એક ધોરીમાર્ગ પર એકબીજા સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ રજૂ કરે છે. આ ફિલ્મ ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલી પહેલી ગુજરાતી ફિલ્મ છે.

                                               

મુવિટોન ધ્વનિ પ્રણાલી

મુવિટોન ધ્વનિ પ્રણાલી એ કચકડાની ફિલ્મની પટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવાની ચોક્કસાઇ ભરેલી પધ્ધતી છે, જે આધુનિક ચલચિત્ર બનાવવા માટે જરુરી છે. આ પધ્ધતીથી ખાસતો ફિલ્મની પટ્ટી પર થતું દ્રશ્ય અને શ્રાવ્ય સંકેતોનાં મુદ્રણમાં સમકાલિકતા રહે છે. આ પધ્ધતિને થીયોડોર કેઇસ Theodore Case અને તેમના મદદનીશ ઇર્લ આઇ. સ્પોનાબલ Earl I. Sponable દ્વારા ઈ. સ. ૧૯૨૫ના વર્ષમાં કેઇસ રિસર્ચ લેબ, ઔબર્ન, ન્યુયોર્ક ખાતે વ્યવસ્થિત કરવામાં આવી હતી.

                                               

સ્પિરિટેડ અવે (ચલચિત્ર)

સ્પિરિટેડ અવે એ વર્ષ ૨૦૦૧માં હાયાઓ મિયાઝાકી દ્વારા દિગ્દર્શિત કાલ્પનિક જાપાની એનિમેટેડ ફિલ્મ છે જેનું એનિમેશન તોકુમા શોતેન, નિપ્પોન ટેલિવિઝન નેટવર્ક, દેન્ત્સુ, બ્યુએના વિસ્ટા હોમ એન્ટરટેન્મેન્ટ, તોહોકુશિંશા ફિલ્મ અને મિત્સુબિશી માટે સ્ટુડિયો ઘીબ્લી દ્વારા તેમજ વિતરણ તોહો દ્વારા કરવામાં આવ્યું. તેમાં રુમિ હીરાગી, મિયુ ઇરિનો, મારી નાત્સુકી, તાકેશી નાઇતો, યાસુકો સાવાગુચી, ત્સુનેહિકો કામિજો, તાકેહિકો ઓનો અને બુન્તા સુગાવારા જેવા જાપાની કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મમાં ચિહિરો ઓગિનો હીરાગી નામની એક દસ વરસની છોકરીની વાર્તા દેખાડવામાં આવેલ છે, જે નવા શહેર તરફ જતી વખતે જાપાનની શિંતો-બૌદ્ધ લોકકથાઓ ...

                                     

ⓘ ચલચિત્ર

  • થવ મ દ વસ બ ક રહ છ થ મસ આલવ ઍડ સનન ક ઇન ટ સ ક પ પ રથમ ચલચ ત ર પ ર જ ક ટર, ન પ ટન ટ અધ ક ર પ ર પ ત થય અમ ર ત પ ર તમ, ભ રત ય
  • પ રથમ સ લ ફ ન ક લ કર ય ન ય ય ર ક, અમ ર ક મ - જ ય પ રદ ચલચ ત ર અભ ન ત ર - ન ઝ ય હસન, પ ક સ ત ન પ પ ગ ય ક અ. જ મણ ક રબ ન ન
  • જ વ દ મ ય દ દ, પ ક સ ત ન ક ર ક ટર ન ન ભ ઈ ભટ ટ, ગ જર ત અન હ દ ચલચ ત ર દ ગ દર શક અન ન ર મ ત જ. પ લ.દ શપ ડ મર ઠ લ ખક જ.
  • કર તવ ય ન વર ષ દરમ ય ન ન ર મ ણ પ ર ણ કર રજ થય લ હ ન દ ભ ષ ન ચલચ ત ર છ સ જય કપ ર - કરણસ હ જ હ ચ વલ અર ણ ઇર ન અમર શ પ ર ઓમ પ ર ગ લશન
  • એસ સ યનન ગ રણ ક મગ ર સ ગઠનન સ થ પન સ થ કરવ મ આવ - તન જ ભ રત ય ચલચ ત ર અભ ન ત ર - ક મ ર સ ન ભ રત ય પ ર શ ચગ યક. - મ ઇનખ ન, પ ક સ ત નન
  • સસ ત સ હ ત ય ન સ થ પક. જ. - ઉપ ન દ ર ત ર વ દ ગ જર ત ચલચ ત ર અન ન ટક ન અભ ન ત દ ગ દર શક, ન ર મ ત જ. બ બ સ BBC આજન
  • ભ રત ય મ ળન પ ર વ આફ ર ક ન ટ મન ક ર ક ટર. - ર શ કપ ર, ભ રત ય ચલચ ત ર અભ ન ત - ક રણ મ ર ભ રત ય ક ર ક ટર. - મહ ર જ ઇડર શ ર સર
  • ધ પ ય ભ રત ય અભ ન ત ર મ ક શ, ભ રત ય પ શ વગ યક જ. ઋષ ક શ મ ખરજ ભ રત ય ચલચ ત ર દ ગ દર શક જ. બ બ સ BBC આજન દ વસ
  • બન ય જ ણ તમ મ જ હ ર સ થળ એ ધ મ રપ ન પર પ રત બ ધ લગ વ ય - ઉત પલ દત ત, ચલચ ત ર અભ ન ત મ ય વ દ ન - ત ઇવ ન બ બ સ BBC આજન દ વસ

Users also searched:

...
...
...